Introduction to India

 • ક્ષેત્રફળ :- ૩૨,૮૭,૨૬૩ ચો કિમીઅક્ષાંશ : ૮º ઉ. થી ૩૭º ઉતર અક્ષાંશરેખાંશ : ૬૮º પૂ. થી  ૯૭º ૨૫પૂર્વ  રેખાંશપ્રમાણ સમયરેખા ; ૮૨º પૂ. રેખાંશ (અલાહાબાદ અને વારાણસી વચ્ચેથી પસાર થાય છે.)
 • રાજ્યો : ૨૯ (કેન્દ્રશાસિત પ્રદેશો : ૭ (દિલ્લી સહિત ))
 • રાજધાની :- દિલ્લી
 • પૌરાણિક નામ :- ભરતખંડ, ભરતભૂમિ
 • વર્તમાન નામ :- ભારત, ઇન્ડીયા, હિન્દુસ્તાન
 • સ્વાતંત્ર્ય દિન :- ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭
 • પ્રજાસત્તાક દિન :- ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦
 • રાષ્ટ્ધ્વજ :- ત્રિરંગો (કેસરી,સફેદ, લીલો )અને વચ્ચે અશોકચક્ર ( તા.૨૨/૭/૧૯૪૭ માન્યતા)
 • રાષ્ટ્રીય ધ્વજ ગીત :- ઝંડા ઊંચા રહે હમારા
 • રાષ્ટ્રીય સુચનાપત્ર :- શ્વેત પત્ર
 • રાષ્ટ્રીય મુદ્રા :- રૂપિયો
 • રાષ્ટ્રીય વિદેશનીતિ :- ગુટ નિરપેક્ષ
 • રાષ્ટ્ગીત :- જન……ગણ….મન (રવીન્દ્રનાથ ટાગોર )(તા. ૨૪/૧/૧૯૫૦)
 • રાષ્ટ્ગાન :- વંદે માતરમ (બંકીમચંદ્ર ચેટરજી ) (તા. ૨૪/૧/૧૯૫૦ સૌપ્રથમ ગાન- ઓમકારનાથ ઠાકુર ગાયું.)
 • રાષ્ટ્રીય ચિન્હ :- અશોક ચક્ર ( તા. ૨૬/૧/૧૯૫૦ના રોજ માન્યતા)
 • રાષ્ટ્ભાષા :- હિન્દી
 • રાષ્ટ્રીય લિપિ :-દેવનાગરી
 • રાષ્ટ્રપિતા :- મહાત્મા  ગાંધી
 • રાષ્ટ્રીયતા :- ભારતીય
 • રાષ્ટ્રીય મુદ્રાલેખ :- સત્યમેવ જયતે
 • રાષ્ટ્મુદ્રા (રાષ્ટ્રીય પ્રતિક):- ચાર સિંહવાળી શિલ્પાકૃતિ જેમાં ત્રણ સિંહ દ્રશ્યમાન છે.
 • રાષ્ટ્રીય કેલેન્ડર :- ચૈત્ર સુદ એકમથી (શક સવંત) છેલ્લો ફાગણ (તા.૨૨/૩/૧૯૫૭)
 • રાષ્ટ્રીય પ્રાણી :- વાઘ
 • રાષ્ટ્રીય ફૂલ :- કમળ
 • રાષ્ટ્રીય પક્ષી :-  મોર
 • રાષ્ટ્રીય વૃક્ષ :- વડ
 • રાષ્ટ્રીય ફળ :-કેરી
 • રાષ્ટીય મીઠાઈ :- જલેબી
 • રાષ્ટ્રીય રમત :- હોકી,કબડ્ડી
 • રાષ્ટ્રીય પુરસ્કાર :- ભારત રત્ન
 • રાષ્ટ્રીય ધર્મ :- ધર્મ નિરપેક્ષતા
 • રાષ્ટ્રીય ગ્રંથ :- શ્રીમદ્ ભગવદગીતા
 • રાષ્ટ્રીય મંત્ર :- ઓમ
 • રાષ્ટ્રીય નદી :- ગંગા
 • રાષ્ટ્રીય યોજના :- પંચવર્ષીય યોજના
 • રાષ્ટ્રીય પિતા :- મહાત્મા ગાંધી  
 • કુલ વસ્તી :- ,૨૧,૦૧,૯૩,૪૨૨ (૩૧ માર્ચ, ૨૦૧૧)
 • પુરુષો :- ૬૨,૩૭,૨૪,૨૪૮ (૩૧ માર્ચ, ૨૦૧૧)
 • મહિલાઓ :- ૫૮,૬૪,૬૯,૧૭૪ (૩૧ માર્ચ, ૨૦૧૧)
 • પુરુષ મહિલા પ્રમાણ :- ૧૦૦૦ : ૯૪૦ (૩૧ માર્ચ, ૨૦૧૧)
 • વસ્તીગીચતા :- ૩૮૨ પ્રતિ ચો કિમી (૩૧ માર્ચ, ૨૦૧૧)
 • સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય :- ઉતર પ્રદેશ
 • સૌથી ઓંછી વસ્તીવાળું  રાજ્ય :- સિક્કિમ
 • વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટું રાજ્ય :- રાજસ્થાન
 • સાક્ષ્રરતા :- ૭૪.૦૪ ટકા (૩૧ માર્ચ, ૨૦૧૧)
 • સાક્ષ્રરતા :- પુરુષો: ૮૨.૧૪ ટકા (૩૧ માર્ચ, ૨૦૧૧)
 • સાક્ષ્રરતા :- મહિલાઓ: –  ૬૫.૪૬  ટકા (૩૧ માર્ચ, ૨૦૧૧)
 • સૌથી વધુ સાક્ષ્રરતા ધરાવતું રાજ્ય :-  કેરલ (૯૩.૯૧ ટકા ) (૩૧ માર્ચ, ૨૦૧૧)
 • સૌથી ઓંછી સાક્ષ્રરતા ધરાવતું રાજ્ય :- બિહાર (૬૩.૮૨ ટકા ) (૩૧ માર્ચ, ૨૦૧૧)
 • પ્રથમ વડા પ્રધાન :- પંડિત જવાહરલાલ નહેરુ
 • વર્તમાન વડાપ્રધાન :- નરેન્દ્રભાઈ મોદી
 • પ્રથમ લોકસભા સ્પીકર :- ગણેશ વી.માવળંકર
 • વર્તમાન લોકસભાના સ્પીકર :- શ્રીમતી સુમિત્રા મહાજન
 • ભારતના ડેપ્યુટી સ્પીકર :-  મુની સામી થાન્બીદુરાઈ
 • પ્રથમ રાષ્ટ્રપતિ :- ડૉ.રાજેન્દ્રપ્રસાદ
 • ભારતના રાષ્ટ્રપતિ :- પ્રણવ મુખર્જી
 • ભારતના ઉપરાષ્ટ્રપતિ :- હામીદ અન્સારી
 • ભારતના ડેપ્યુટી ચેરમેન, રાજ્યસભા  :- શ્રી પી.જે.કુરિયન 
 • ભારતના સર્વોચ્યના મુખ્ય ન્યાયાધીશ :- એચ.એલ.દત્તુ
 • ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અધ્યક્ષ :- કે.જી.બાલક્રિષ્ણન
 • મુખ્ય ચૂંટણી  કમિશનર :- શ્રી નસીમ ઝૈદી 
 • ભારતના એટર્ની જનરલ :- મુકુલ રોહતગી
 • વિપક્ષના નેતા :- 
 • વિપક્ષ નેતા( રાજ્યસભા) :- શ્રી ગુલાબનબી આઝાદ 
 • રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર :- શ્રી અજીતકુમાર દોબલ
 • ચેરમેન, નીતિપંચ :- નરેન્દ્ર મોદી 
 • ચેરમેન, અનુસૂચિત જાતિ :- શ્રી પી.એલ.પુનિયા 
 • ચેરમેન, અનુસૂચિત જનજાતિ :- શ્રી રામેશ્વર ઓરાંત 
 • ચેરમેન, રાષ્ટ્રીય લઘુમતી પંચ:- શ્રી નસીમ અહેમદ 
 • ચેરમેન, ઓ.બી.સી. પંચ:- વી. ઈશ્વર્યા 
 • ચેરમેન, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ :- એસ.એલ.દત્તુ 
 • કેબીનેટ સેક્રેટરી :- શ્રી પ્રદીપકુમાર સિક્કા 
 • ચેરમેન, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર (UPSC) :- શ્રી દીપક ગુપ્તા 
 • ચેરમેન, રેલ્વે બોર્ડ :- શ્રી એ.કે.મિત્તલ 
 • ચેરમેન, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનર (UGC) :- શ્રી વેદ પ્રકાશ 
 • ચેરમેન, રાષ્ટ્રીય વનપંચ :- શ્રી . બી.એન. કિરપાલ 
 • ચેરમેન, સ્ટાફ સિલેકશન કમિશનર (SSC):- શ્રી અસીમ ખુરાના 
 • ચેરમેન, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI):- શ્રી રઘુરામ રાજન 
 • ચેરમેન, રાષ્ટ્રીય જ્ઞાન આયોગ :- શ્રી સામ પિત્રોડા 
 • ચેરમેન, ભારતીય જીવન વીમા નિગમ(LIC) :- શ્રી એસ.કે.રોય
 • ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકંડરી  એજ્યુકેશન ( CBSC)   :- શ્રી વિનીત જોશી 
 • ડાયરેક્ટર, ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB):- શ્રી દીનેશ્વર શર્મા 
 • ડાયરેક્ટર , સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI):- શ્રી રાજીન્દર ખન્ના 
 • સરકારના મોખ્ય વૈજ્ઞાનિક સલાહકાર  :- ડૉ.આર.ચિદંબરમ
 • રક્ષામંત્રી વૈજ્ઞાનિક સલાહકાર :- શ્રી સતીશ રેડ્ડી 
 • સભ્યસંખ્યા (લોકસભા ) :- ૫૪૩ +૨ એગ્લો  ઇન્ડિયનસભ્યસંખ્યા (રાજ્યસભા ) : વધુમાં વધુ ૨૫૦ (૨૩૮ ચુંટાયેલા અને ૧૨ રાષ્ટ્પતિ દ્વારા નિયુક્ત)
 • રાજ્યસભા સભ્યસંખ્યા :- ૨૪૫
 • દરીયાકીનારો :- ૭૫૧૬.૫ કિ.મી.
 • ભૂમિ સરહદ (લંબાઈ) :- ૧૫,૨૦૦ કિ.મી.
 • રેલવે માર્ગ :- ૬૪,૦૯૯ કિમી (માર્ચ, ૨૦૧૦ )
 • પાકા માર્ગ :- ૧૯,૯૯,૫૯૦ કિમી
 • હવાઈ મથક :-૨૦૮ (આંતરરાષ્ટ્રીય મથક ૧૧ )
 • બંદરો : ૧૧ મોટા૨૦ મધ્યમ , ૧૩૯ નાના
 • ઉચ્ચ ન્યાયાલયો :- ૨૪
 • શતરંજની શોધ ભારતે કરી કરી હતી.
 • ભારત વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.
 • ભારત વિશ્વમાં સૌથી મોટા દેશમાં સાતમો ક્રમ ધરાવે છે.
 • ભારતનું અંગ્રેજી નામ ઇન્ડીયા ઇડસ નદી પરથી પડ્યું છે.
 • ભારતની આબોહવા મોસમી પ્રકારની છે.
 • પૌરાણિક રાજા દુષ્યંતના પુત્ર ભરત પરથી ભારત નામ પડ્યું છે
 • વારાણસી જે બનારસ નામથી ઓળખાય છે જે વિશ્વનું સૌથી પુરાણું અને ધબકતું શહેર છે.
 • બીજગણિત,ત્રિકોણમિતિ અને કલનની શરૂઆત ભારતે કરી હતી.
 • સાપ સીડીનો ખેલ ભારતે ૧૩મી શતાબ્દીમાં તૈયાર કર્યો હતો.
 • તિરૂપતિનું મંદિરમાં આવેલ વિષ્ણુમંદિર ૧૦મી શતાબ્દીમાં બનાવ્યું હતું જે વિશ્વનું સૌથી મોટું ધાર્મિક તીર્થસ્થાન છે.
 • વિશ્વનું પ્રથમ ગ્રેનાઈટ મંદિર બૃહદેશ્વરમંદિર જે તમિલનાડુંના તાજોરમાં આવેલું છે.
 • વિશ્વમાં શણની ચીજવસ્તુઓની નિકાસમાં ભારત બાંગ્લાદેશ પછી બીજા નંબરે આવે છે.
 • ભારતમાં ૧૧ આતરરાષ્ટ્રીય હવાઈમથકો ૧૧ અને ૧૧૨ સ્થાનિક હવાઈમથકો છે.
 • ભારતમાં રેલમાર્ગોની લંબાઈ ૬૩,૧૪૦ કિ.મી.છે.
 • ભારતમાં આકાશવાણી કેન્દ્રો ૨૦૮ સ્ટેશનો અને ૩૨૭ પ્રસારણકેન્દ્રો આવેલા છે.
 • સર્પગંધા નામની વનસ્પતિ ફક્ત ભારતમાં જ થાય છે. જે લોહીના ઊંચા દબાણના રોગ મટાડે છે. વિશ્વમાં તેની ખૂબ જ માંગ છે.
 • ભારતમાં સૌથી વધારે વરસાદ મેઘાલયમાં થાય છે.
 • ભારતમાં સૌથી વધુ તાપમાન શ્રીગંગાનગર (રાજસ્થાન)માં ૫૦˚ સે કે તેથી વધુ હોય છે.
 • ભારતમાં સૌથી ઓછું તાપમાન દ્રાસ (જમ્મુ કાશ્મીર માં -૪૫˚ સે થી ઓછું હોય છે.
 • ભારત ઉષ્ણ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે.

Leave a Reply

Your email address will not be published.