General Knowledge Questions

  • કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? –  ડૉ. મધુકર મહેતા
  • કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે? –  રવિશંકર રાવળ
  • કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવાકુટુંબપોથીની પદ્ધતિ દાખલ કરવામાં આવી? – માધવસિંહ સોલંકી
  • કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની  વ્યવસ્થા કરી આપી હતી? –  મહારાજા સયાજીરાવ ગાયકવાડ
  • કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ? –  પાલનપુર
  • કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? –  સંતશ્રી આપા ગીગા બાપુ
  • કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? –  મેકલેન્ડ
  • કવાંટ મેળો કયાં ભરાય છે ? –  છોટા ઉદેપુર
  • કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? –  શ્રી એલ.. શાહ લૉ કૉલેજઅમદાવાદ
  • અક્ષરધામ શું છે ? – ગાંધીનગરમાં આવેલું સ્વામીનારાયણ પંથનું વડું મથક છે
  • અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇતા.૨૦મી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ
  • અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ?  –  મોટેરા સ્ટેડિયમ
  • અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? –  અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન
  • અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે?  –  બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ
  • અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? – ૧૨. કિ.મી.
  • અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી?  –  ભિક્ષુ અખંડાનંદ
  • અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? – અમદાવાદ
  • અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? –  તરગાળા
  • આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું નામ શું છે ? – મંથન
  • આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે? – ડાંગ
  • આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? –  જુગતરામ દવે
  • ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? – ૬૦ ટકા
  • ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે ? –  કારતકી
  • ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? –  ગાંધી માય ફાધર
  • .એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? – જુલાઇ, ૧૯૫૦
  • એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? –  ડૉ. વિક્રમભાઈ સારાભાઈ
  • એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? –  સૂર્ય
  • એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? –  શૂન્ય
  • એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? –  લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
  • એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? – અમદાવાદ
  • એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? –  ૩૦ કિલો
  • એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? –  ૧૨થી ૧૫ વર્ષ
  • એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? –  ડૉ. જીવરાજ મહેતા
  • એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? –  સિવિલ હૉસ્પિટલઅમદાવાદ
  • એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે? –  અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)
  • એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? – સુરત
  • ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે? –  ગુજરાત
  • કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? –  કુમુદબેન જોષી
  • કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ? – ગોકુલગ્રામ યોજના
  • કચ્છના ચલણી સિક્કાઓ ક્યા નામથી પ્રચલિત છે ?- કોરી
  • કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? – શરદ પૂર્ણિમા
  • કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ? –  હાજીપીરનો મેળો
  • કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? –  નખત્રાણા
  • કચ્છમાં આવેલું કયું સ્થળ રોગનપ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? –  નિરુણા
  • કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ? –  ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ
  • કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. –  કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ
  • કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? –  સાહેબ
  • કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? –  જય જય ગરવી ગુજરાત
  • કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? –  પ્રીતી સેનગુપ્તા
  • કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની .. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? –  ડૉ. હંસાબેન મહેતા
  • કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? –  જીતેન્દ્ર જટાશંકર રાવલ
  • ગુજરાત રાજ્યમાં મહિલા ની સુરક્ષા માટે હેલ્પ લાઈન -૧૮૧ અભયમ
  • મહાગુજરાત લડતનું નેતૃત્વ કરનાર – ઇન્દુલાલ યાજ્ઞિક
  • ગુજરાતમાં ભીલ સેવામંડળ ની સ્થાપના કરનાર – ઠક્કરબાપા
  • વાસ્કો ડી ગામાને ગુજરાતનો રસ્તો બતાવનાર ખલાસી- કાનજી માલમ
  • બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે ?- સિપ્રી અને બાલારામ
  • જાફરાબાદ બંદર ક્યાજિલ્લામાં આવેલું છે ?- અમરેલી
  • ચરોતર કઈ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે ?- મહી અને શેઢી
  • હોલોરાણો ક્યા પંથકનું નૃત્ય છે ?- ગોહિલવાડ
  • દાંડીકૂચ ક્યાં સત્યાગ્રહનો ભાગ હતી ?- ધરાસણા સત્યાગ્રહ
  • અટીરા શાના માટે જાણીતું છે ?- કાપડ સંશોધન
  • ક્યા ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયામાં પ્રથમ સ્થાને છે ?- ફ્લોસ્પાર
  • દાંતા અને પાલનપુરની નજીકની ટેકરીઓ ક્યા નામે ઓળખાય છે ?- જેસોરની ટેકરીઓ
  • ગુજરાતમાં મરાઠા શાસનની શરૂઆત – ઈ.સ. ૧૭૫૭
  • ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક ક્યારે મળી ? – ૧૮ ઓગસ્ટ ૧૯૬૦
  • ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત ક્યારે કરી ? – ૧૨ માર્ચ ૧૯૩૦
  • ગુજરાતના અકબર તરીકે કોણ ઓળખાય છે ?- મહંમદ બેગડો
  • ગાંધીજીએ કાકાસાહેબને ક્યા નામથી નવાજ્યા છે ?- સવાઈ ગુજરાતી
  • ગુજરાત વિધાનસભાની સ્થાપના કોને કરી હતી ?- એલેક્ઝાન્ડર ફાર્બસ
  • ધોળાવીરા ક્યા બેટમાં આવેલું છે ?- ખડીર
  • ગુજરાતના બગીચા તરીકે કયો પ્રદેશ ઓળખવામાં આવે છે ?- ચરોતર પ્રદેશ (તમાકુ માટે)
  • પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે ?- ઉદવાડા
  • આંબાડુંગરમાં ક્યા ખનીજનો સૌથી વિશાલ જથ્થો આવેલો છે ?- ફ્લોસ્પાર
  • દક્ષિણ ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે ?- સાપુતારા
  • ઢાઢર નદીથી કીમ નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામથી ઓળખાય છે ?- કાનમ પ્રદેશ (કપાસ માટે)
  • ગુજરાત રાજ્યની સરહદ કેટલાં રાજ્યો સાથે સંકળાયેલ છે?- ૩ ( મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન)
  • જેસોરની ટેકરીઓ ક્યા જિલ્લામાં આવેલી છે ?- બનાસકાંઠા
  • ગાંધીનગર ગુજરાતનો કેટલામો જિલ્લો બન્યો હતો ?- ૧૮મો
  • ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?- ઈ.સ.૧૯૧૭માં
  • ગુજરાતની અસ્મિતા શબ્દનો ઉપયોગ કરનાર કોણ હતા ?- રણજીતરામ મહેતા
  • સ્વતંત્રતા પછી ગુજરાતનો કયો પ્રદેશ કેન્દ્રશાસિત હતો ?- કચ્છ
  • ગાંધીજીએ કઈ તારીખે દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો ?- ૬ એપ્રિલ ૧૯૩૦
  • ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે કેટલા જીલ્લાઓ હતા ?- ૧૭
  • સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?- ભાદર
  • વાગડનો વિસ્તાર ગુજરાતના ક્યા જિલ્લામાં આવે છે ?- કચ્છ
  • ગુજરાતનો પૌરાણિક ઈતિહાસ ક્યારથી શરૂ થાય છે ?- શર્યાતીના સમયથી
  • ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા ?- મહર્ષિ અરવિંદ ઘોષ
  • કોચરબ આશ્રમની સ્થાપના ગાંધીજીએ ક્યારે કરી હતી ?- ઈ.સ. ૧૯૧૫માં
  • ગુજરાતનો ઈતિહાસ શામાંથી મળે છ ?- પ્રબંધ ચિંતામણી અને મિરાતે સિંકદરી
  • ગુજરાતનો અશોક તરીકે ક્યા રાજાને ઓળખવામાં આવે છે ?- કુમારપાળને
  • ગુજરાતનું સૌથી જુનું હયાત નગર કયું છે ?- વડનગર
  • સૌરાષ્ટ્રનું કયું શહેર ભૂતકાળમાં “ માસુમાબાદ “ તરીકે પણ ઓળખાતું હતું ?- રાજકોટ
  • ડાંગમાં હોળીને શું કહે છે ?- શિગમા
  • ગુજરાતમાં ટાટા કેમિકલ્સનો પ્લાન્ટ ક્યા સ્થળે આવેલો છે ?- મીઠાપુર
  • ગુજરાતમાં ક્યા રાજાએ ઈ.સ. ૧૧૭૬માં મોહમ્મદ ઘોરીને પરાજય આપ્યો હતો ?- ભીમદેવ બીજાને
  • ગુજરાતમાં એક હજાર બારીવાળો મહેલ ક્યાં આવેલો છે ?- રાજપીપળા
  • સૌથી ઓછા ગામડાની સંખ્યા ગુજરાતમાં ક્યાં જિલ્લામાં છે ?- પોરબંદર
  • ગુજરાતની આબોહવા કેવા પ્રકારની છે ?- ખંડીય
  • ગુજરાતમાં કઈ દિશામાં પવનો વરસાદ લાવે છે ?- નૈઋત્ય
  • ગીરનાર પર્વત ક્યા ખડકનો પ્રકાર છે ?- અગ્નિકૃત ખડક
  • ગુજરાતમાં ગરમ પાણીના કુંડ ક્યા સ્થળે આવેલા છે ?- લસુન્ધ્રા
  • ગુજરાતમાં ડાયનાસોર પાર્ક ક્યાં આવેલો છે ?- ગાંધીનગર
  • ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે ?- બનાસકાંઠા
  • ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે ?- બનાસ, સરસ્વતી અને રૂપેણ
  • નર્મદા બંધનું ખાતમુહૂર્ત કોને કર્યું હતું ?- જવાહરલાલ નેહરૂ
  • ગુજરાતમાં ભૂદાન ક્રાંતિની ચળવળ કોણે ચલાવી હતી ?- રવિશંકર મહારાજ
  • વિશ્વામિત્રી નદી ક્યા ડુંગરમાંથી નીકળે છે ?- પાવાગઢના
  • કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે? –  નગીનાવાડી
  • કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે? –  નાટ્યસંપદા
  • કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? –  પાટણ
  • કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે? –  ગુજરાત
  • કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? –  હેમચંદ્રાચાર્ય
  • કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ? –  પોરબંદર
  • કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? –  સંજીવની રથ
  • કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતીસણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ?  –  ભાવનગર
  • ખેડબ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્રવિચિત્ર મેળો ભરાય છે? –  ગુણભાખરી
  • ગરીબી દૂર કરવા માટે ‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? –  બાબુભાઇ જશભાઇ પટેલ
  • ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? –  વસ્તુપાલતેજપાલ
  • ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી? –  કેશુભાઇ પટેલ
  • ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ? –  વડોદરા( વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે)
  • ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? – સાપુતારા
  • ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? –  .. ૧૯૭૩
  • ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? –  ગાંધીનગર
  • ગુજરાત નું સૌપ્રથમ પ્રિન્ટીંગ  પ્રેસ ક્યાં શરુ થયું ?-સુરત
  • ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ? – .. ૧૯૭૫
  • ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો? –  કાવેરીને કાંઠે કુંભકોણમ્માં
  • ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? –  રાજભાષા
  • ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે? – ગ્રંથાલય ખાતુ
  • ગુજરાત સાહિત્યસભાની સ્થાપના કોણે અને કઇ સાલમાં કરી હતી? –  રણજીતરામ વાવાભાઇ મહેતા – ૧૯૦૪
  • અમૂલ ડેરી ક્યાં આવેલી છે?— આણંદમાં
  • પારસીઓનું કાશી’ તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?— ઉદવાડા
  • નારાયણ સરોવર ક્યાં આવેલું છે?— કચ્છ
  • અલંગ કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
  • અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?— અરવલ્લી
  • ઇફ્કો’ ખાતરનું કારખાનુ ક્યાં છે?— કલોલમાં
  • કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— મહી
  • ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં છે?— આંબા ડુંગરમા
  • ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?— બનાસ , સરસ્વતી અને રૂપેણ
  • ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?— વલસાડ
  • કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?— પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ                                                                                         
  • કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?— કચ્છ
  • ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?— ૩૩
  • ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— વલસા
  • ગુજરાતભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?—- પશ્ચિમ ભારત
  • ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે?— જામનગર
  • ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?— જૂનાગઢ
  • ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે?— ભાલ પ્રદેશના
  • ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે?— ખેડા
  • ગુજરાતના દરિયાકિનારાની લંબાઇ કેટલી છે?— ૧૬૦૦ કિ.મી. થી વધુ
  • ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે?— દક્ષિણ ગુજરાતમાં
  • ગુજરાતમાં ‘લીલી નાઘેર’ નો પ્રદેશ કયો કહેવાય છે?— ચોરવાડનો પ્રદેશ
  • ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?— અમદાવાદ
  • તારંગા પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?— મહેસાણા
  • સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં છે?— ડાંગ
  • ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ  સૌથી મોટો જિલ્લો કયો છે?— કચ્છ
  • ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે?— મોઢેરામાં
  • ધરોઇ યોજના કઇ નદી પર છે?— સાબરમતી
  • ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ કયા શહેરમાં છે?— ખંભાતમાં
  • ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે?— વલસાડ જિલ્લો
  • ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ કયા જિલ્લામા પડે છે?— કચ્છ જિલ્લો
  • ગુજરામાં કયા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે?— જાફરાબાદી
  • ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?— 10
  • ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્રકિનારો ધરાવે છે?—
  • ગુજરાતમાં કયા જિલ્લામાં સાગ લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે?— વલસાડ
  • ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે?— મોર
  • ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓકયા શહેરમાં છે?— મોરબી
  • લિગ્નાઇટ કયા જિલ્લાઓમાંથી નીકળે છે?— કચ્છ અને ભરુચમાંથી
  • ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?— સાબરમતી
  • સીદી સૈયદની જાળી કયા શહેરમાં છે?— અમદાવાદમાં
  • કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ
  • ચોરવાડનું વિહારધામ કયા જિલ્લામાં છે?—જૂનાગઢ
  • છોટાઉદેપુર કયા જિલ્લામાં આવેલું છે?— વડોદરા
  • ઘુડખર નામે ઓળ્ખાતા જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે?— કચ્છના નાના રણમાં
  • સુરખાબ પક્ષીઓ કયા જિલ્લામાં જોવા મળે છે?— કચ્છ
  • આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?— અંબાજીમાં
  • ડાકોરમાં શાનું મંદિર છે?— રણછોડરાયજીનું મંદિર (ખેડા જિલ્લો)
  • દમણ અને દીવને કોણ છૂટા પાડે છે?— ખંભાતનો અખાત
  • પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે?— પંચમહાલ
  • પાવાગઢ પર્વત ગુજરાતમાં કયા શહેરથી નજીક છે?— વડોદરાની નજીક
  • બરડો ડુંગર ક્યાં આવેલો છે?— જામનગરમાં
  • ગુજરાતનો ઉંચામાં ઉંચો પહાડ કયો છે?— ગિરનાર
  • મગફળીનો પાક કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે?— સૌરાષ્ટ્રમાં
  • બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— પાલનપુર
  • મચ્છુ ડેમ તૂટવાની દુર્ઘટના કયા શહેર સાથે સંબંધિત છે?— મોરબી
  • આયના મહેલ ક્યાં આવેલો છે?— ભુજ
  • રાણી સિપ્રીની મસ્જિદ અને દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?— અમદાવાદ
  • ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર કયું છે?— કંડલા
  • નવા સુધારા પ્રમાણે ગુજરાત રાજ્યના કેટલા તાલુકા અને જિલ્લાઓ છે?— ૨૪૯,૩૩
  • તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?— સુરેન્દ્રનગર
  • મીઠું પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?— પ્રથમ
  • વેળાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
  • મીરાદાતારની દરગાહ ક્યાં આવેલી છે?— ઉનાવા
  • સલાયા બંદર કયા જિલ્લા માં આવેલું છે?— જામનગર
  • વોટ્સન સંગ્રહાલય ક્યાં આવેલું છે?— રાજકોટ
  • લકી સ્ટુડિયો ક્યાં છે? — હાલોલમાં
  • મીઠાપુરમાં શાનું કારખાનું છે?— તાતા કેમિકલ્સનું
  • કીર્તિમંદિર શું છે?— પોરબંદરમાં આવેલું ગાંધીજીનું સ્મારક
  • વસ્તીની દ્રષ્ટિએ ભારતનાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?— નવમું
  • ગુજરાતનાં જિલ્લાઓમાં કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?— ખેડા
  • ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે?— ૯૪૨
  • ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ સંકુલ કયા રાજ્યમાં સ્થપાયું છે?— વડોદરા
  • ગુજરાતમાંથી કયો રષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે?— નં-૮
  • સાત નદીઓનાં પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે?— વૌઠામાં
  • દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— બનાસ
  • સાતપુડા પર્વતનું ઉંચુ શિખર કયું છે?— ધૂપગઢ
  • સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— હિંમતનગર
  • કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— ભુજ
  • ભારતમાં ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ કયો ક્રમ છે?— સાતમો
  • સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી કયા જિલ્લામાં આવેલું છે?— ગાંધીનગર
  • હીરાભાગોળની વાવ ક્યાં આવેલી છે?— ડભોઇ
  • મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જીલ્લામાં આવેલું છે?— કચ્છ
  • જેસલતોરલની સમાધિ ક્યાં આવેલી છે?— અંજાર
  • ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે?— વાસદ 
  • ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? –  પીછોરા
  • ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે? –  સિદ્ધહેમ શબ્દાનુશાસન
  • ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા? –  થરાદ
  • ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? –  ડૉ. આઇ. જી. પટેલ
  • ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? –  દિવાળીબેન ભીલ
  • ગુજરાતના કયા ઉદ્યોગપતિએIIM-Aની સ્થાપના કરી? –  કસ્તુરભાઇ લાલભાઇ
  • ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદનેપદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? –  સલીમઅલી
  • ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? :ગિરનાર
  • ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતાકયા રાજયમાં? –  ચંદુલાલ ત્રિવેદીઓરિસ્સા
  • ગુજરાતના કયા મંદિરમાં દાનધર્માદો સ્વીકારાતો નથી? –  વીરપુરનું જલારામ મંદિર
  • ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? –  સંત પીપાજી
  • ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? –  ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
  • ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે? –  ગરબા
  • ગુજરાતના કયા વિદ્વાને એક લાખ શ્લોકોવાળા મહાભારતમાંથીભારતસંહિતા’ અને ‘જયસંહિતા’ જુદી તારવી આપી છે? –  કે.કા. શાસ્ત્રી
  • ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? –  પ્રભાસ પાટણ
  • ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે? – જામનગર
  • ગુજરાતના કયા શહેરને સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે? –  નડિયાદ
  • ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? –  જામનગર
  • ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? –  અમદાવાદ
  • ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી? –  સુરત
  • ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે? –  ઉદવાડા
  • ગુજરાતના ઘરઘરમાં જાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? –  સંત પુનિત મહારાજ
  • ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા? –  ચોરવાડ
  • ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? –  ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
  • ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? –  ૪૫થી ૭૦ ટન
  • ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે? –  વલી ગુજરાતી
  • ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? –  હંસા મહેતા
  • ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારેકયાંથી થઇ? –  .. ૧૯૩૪માંવડોદરા
  • ગુજરાતના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા– ઈન્દુમતીબહેન શેઠ
  • ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા? –  બાલાશંકર કંથારિયા
  • ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે? – સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
  • ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે? –  કમાંગરી શૈલી
  • ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? –  અંબાલાલ સારાભાઇ
  • ગુજરાતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? –  જામનગર ..૧૯૬૭
  • અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ  – તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ
  • અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ?  –  મોટેરા સ્ટેડિયમ
  • અમદાવાદમાં આવેલી‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? –  અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન
  • અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે?  –  બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ
  • અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? – ૧૨. કિ.મી.
  • અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી?  –  ભિક્ષુ અખંડાનંદ
  • અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? – અમદાવાદ
  • અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? –  તરગાળા
  • આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું નામ શું છે? – મંથન
  • આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે? – ડાંગ
  • આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછીખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? –  જુગતરામ દવે
  • ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? – ૬૦ ટકા
  • ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે? –  કારતક
  • ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છેજે ગાંધીજી પર આધારિત છે? –  ગાંધી માય ફાધર
  • .એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? – જુલાઇ૧૯૫૦
  • એએમએઆઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? –  ડૉ. વિક્રમભાઈ સારાભાઈ
  • એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? –  સૂર્ય
  • એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી? –  શૂન્ય
  • એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? –  લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
  • એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલકકયા શહેરમાં છે? – અમદાવાદ
  • એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? –  ૩૦ કિલો
  • એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? –  ૧૨થી ૧૫ વર્ષ
  • એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? –  ડૉ. જીવરાજ મહેતા
  • એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? –  સિવિલ હૉસ્પિટલઅમદાવાદ
  • એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે? –  અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)
  • એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે? – સુરત
  • ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે? –  ગુજરાત
  • કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? –  કુમુદબેન જોષી
  • કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે? – ગોકુલગ્રામ યોજના
  • કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? – શરદ પૂર્ણિમા
  • કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી? –  ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ
  • કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. –  કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ
  • કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? –  સાહેબ
  • કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? –  જય જય ગરવી ગુજરાત
  • કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? –  પ્રીતી સેનગુપ્તા
  • સાયમન કમિશનના પ્રમુખ કોણ હતા – જ્હોન સાઇમન
  • સાયમન કમિશન ગેટ વે ઑફ ઇન્ડિયા આવ્યું ત્યારે ક્યું સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો ? – સાયમન ગો બેક
  • લાલા લજપત રાયનું આવસાન ક્યારે થયું ? – તા.૧૭  નવેમ્બર ૧૯૨૮ના રોજ
  • તા.૮એપ્રિલ ૧૯૨૯ના રોજ દિલ્લીની સેન્ટ્રલ એસેમ્બલી હૉલમાં બોમ્બ કોંને ફેંક્યો હતો – ભગતસિંહ અને બટુકેશ્વરદત્ત
  • મોતીલાલ નહેરુની કમિટીએ બંધારણની રૂપ રેખા(ડ્રાફ) તૈયાર ર્ક્યો તે ક્યા અહેવાલ તરી કે ઓળખાય છે– નહેરુ અહેવાલ
  • અબ્બાસ તૈયબજીની ધરપકડ થતાં ધારાસણા સત્યાગ્રહનુ નેતૃત્વ કોણે સંભાળ્યું?- સરોજિની નાયડુ
  • ભારતમાં સ્વાતંત્રદિનની પ્રથમ ઉજવણી ક્યારે થઇ?- ૨૬ જાન્યઆરી ૧૯૩૦
  • બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં અવ્યો?-  .. ૧૯૨૮
  • ‘આઝાદી માંટે હવે હું એક પળ પણ રોકાઇ શકુ તેમ નથી.’ વિધાન કોણે કહયું હતું? – ગાંધીજીએ
  • દાંડીકૂચની તુલના નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કોણે કરી? – મહાદેવભાઇ દેસાઇએ
  • ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરું કરી?- સાબરમતી હરિજન આશ્રમથી
  • પૂર્ણ સ્વરાજ્યપ્રાપ્તિનો સંઘર્ષ કયા સત્યાગ્રહથી શરુ થયો?- બારડોલી સત્યાગ્રહથી
  • ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા?-વિનોબા ભાવેને
  • હિંદ છોડો લડત કોના નેતૃત્વ નીચે કરવામાં આવી?-ગાંધીજીના
  • અંગ્રેજોના લાઠીચાર્જને કારણે કોનુ અવસાન થયુ?-લાલા લજપતરાયનુ
  • સવિનય કાનૂનભંગની લડત કોના નેતૃત્વ નીચે કરવામા આવી?-ગાંધીજીના
  • દાંડીકૂચ ક્યારે આરંભાઇ?- ૧૨માર્ચ, ૧૯૩૦
  • દાંડીકૂચમાં કૂલ કેટલા સત્યાગ્રહીઓ હતા?- ૭૮
  • દાંડીકૂચને કોણે મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાવી– મહાદેવભાઇ દેસાઇએ
  • દાંડીકૂચને સુભાષચંદ્રબોઝે કોની સાથે સરખાવી– નેપોલિયનની પેરીસ માર્ચ
  • ગાંધીજી એ મીઠાનાં કાયદાનો ભંગ ક્યારે કર્યો?-  એપ્રિલ, ૧૯૩૦ ના રોજ
  • ધારાસણા સત્યાગ્રહનું નેતૃત્વ સૌપ્રથમ કોણે લીધુ હતુ ? – અબ્બાસ તૈયબજીએ
  • મૈને નમક કા કાનૂન તોડ દિયાઢ વિધાન કોણે ઉચ્ચાર્યં હતું? – ગાંધીજીએ
  • ભારતની રાષ્ટીય ચળવળના ઈતિહાસમાં મહત્વની ઘટના કઈ હતી  ?  –  સવિનય કાનૂન ભંગ ની લડત
  • ઓગષ્ટ દરખાસ્ત કોણે રજૂ કરી હતી? – ભારત ના વાઇસરોય લિનલિથગોએ
  • કરેંગે યા મરેંગે,લેકિન આઝાદી લેકેહી રહેંગે. વિધાન કોણે ઉચ્ચાર્યું હતું ?-ગાંધીજીએ
  • ક્રાતિકારીઓએ લાલા લજપતરાય ના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી ? – સોંડર્સની
  • સુભાષચંદ્રબોઝે કોંગ્રેસ છોડીને કયા પક્ષ ની સ્થાપના કરી હતી? – ફોરવર્ડ બ્લોકની
  • સુભાષચંદ્રબોઝનો જન્મ ક્યારે થયો હતો ? – ૨૩ જાન્યુઆરી ૧૮૯૭માં
  • સુભાષચંદ્રબોઝ સ્વરાજ પક્ષમાં ક્યારે જોડાયા? – ૧૯૨૩માં
  • હરિપુરા કોંગ્રેસ અધીવેશનમાં પ્રમુખ સ્થાને કોની વરણી થઇ ?- સુભાષચંદ્ર બોઝની
  • અરવિંદ ઘોષના ક્યા પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી ? – ભવાની મંદિ અંગ્રેજ સરકાર સામે ઉગ્ર ક્રાંતિકારી ચળવળના છેલ્લા શહીદ કોને ગણવામાં આવે છે? – ઉધમસિંહને
  • અંગ્રેજોએ ભારતમાં કયા સ્થળે પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યું?  – સુરત
  • .. 1612માં સર ટોમસ રૉએ કોની પાસેથી ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપાર માટેનો પરવાનો મેળવીયો ? – જહાંગીર
  • .. ૧૪૫૩ માં તુર્ક મુસ્લિમોએ ક્યું આંતરરાષ્ટ્રીય વેપારીમથક જીતી લીધું? – કૉન્સ્ટેન્ટિનોપલ
  • .. ૧૯૪૮માં વાસ્કોગામા સૈપ્રથમ ભારતના કયા બંદરે આવ્યો?  – કાલિકટ
  • ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ નું નામ બદલીને ‘ગદર પક્ષ’ કોણે રાખ્યું?  – લાલા હરદયાળે
  • ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યારે અને ક્યા થઇ? – .. 1906માંઅમેરિકામા
  • ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ ? – .. 1600માં
  • ફ્રેંચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ ? .. 1664માં
  • ઇસ્ટ ઇન્ડિયા કંપનીને એક વ્યાપારી કંપનીમાંથી રાજકીય અને લશ્કરી સત્તા કોણે બનાવી? – હેસ્ટિંગ્સે
  • કયા વાઇસરૉયના સમય દરમિયાન મુસ્લિમ લીગની સ્થાપના થઇ?  –  લૉર્ડ મિન્ટો
  • કયા વાઇસરૉયના સમયમાં કોના વિરોધમાં યુરોપિયનોએ આંદોલન કર્યુ?  – ઇલ્બર્ટ બિલન
  • ભારતના ભાગલાનાં બી કયા સુધારામાં વવાયેલાં જોવા મળે છે?  – .. ૧૯૦૯ના મોર્લેમિન્ટો સુધારામા
  • ભારતમાં ખેલાયેલ સત્તા સંઘર્ષમાં કઇ વિદેશી પ્રજા સર્વોપરી બની – અંગેજો
  • કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યાં?   –  મોર્લેમિંન્ટો
  • કંપની શાસન દરમિયાન દેશનો કારીગર વર્ગ રોજીરોટી માટે શહેરો તરફ વળ્યોકારણ કે… – અંગ્રેજોને કારણે ગામડાંના ગૃહદ્યોગ પડી ભાંગ્યા.
  • કેટલાક લેખકો કોને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ કહે છે? – લૉર્ડ મિન્ટોને
  • કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો?  – ચિત્તરંજનદાસના
  • કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? – લૉર્ડ મેકોલેના
  • મુસ્લિમ સમાજની સુધારણા માટેનું કાર્ય કોણે શરુ કર્યુ?  – સર સૈયદ અહમદે
  • કોના મતે રૉલેટ ઍક્ટ દ્વારા ભારતીઓનો ‘દલીલઅપીલ અને વકીલ’ નો અધિકાર લઇ લેવામાં અવ્યો? – પંડિત મોતીલાલ નેહરુના
  • કોની ભલામણથી મદ્રાસ(ચેન્નાઇ),મુંબઇ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઇ ? – ચાર્લ્સ વુડની
  • ક્યા વાઇસરૉયે બંગાળના બે ભાગલા પાડ્યા?  –  કર્ઝને
  • ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું તેના પ્રત્યાઘાતરૂપે કૉંગ્રેસમાં કયા પક્ષની સ્થાપના થઇ? – સ્વરાજ્ય પક્ષ
  • ગુજરતમાં સશ્સ્ત્ર ક્રાંતિની ભૂમિકા સૈપ્રથમ કોણે તૈયાર કરી હતી?  – શ્રી અરવિંદ ઘોષે
  • જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે?  – અમૃતસરમાં
  • જલિયાંવાલા બાગ હત્યકાંડે કયા મહત્ત્વના આંદોલનની ભૂમિકા પૂરી પાડી?  –  અસહકારનું આંદોલનની
  • તુર્કીના સુલતાનને કેદ કરવાથી ભારતના મુસ્લિમોને ભારે આઘાત લગ્યોકારણ કે… ?  –  તે મુસ્લિમ જગતનો પ્રમુખ હતો.
  • પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી? – રાજા મહેન્દ્વપ્રતાપે
  • પરદેશની ભૂમિ પર હિંદનો રાસ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? – મૅડમ ભિખાઇજી કામાએ
  • પોર્ટુગીઝ પ્રવાસી વાસ્કોગામા ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા પોર્ટુગલના ક્યા બંદરેથી નીકળ્યો? – લિસ્બન
  • બંગાળબિહાર અને ઓરિસ્સામાં ચાલતી દ્વામુખી શાસનપદ્વતિ ક્યા ગવર્નર જનરલે નાબૂદ કરી? –વૉરનહેસ્ટિંગ્સે
  • બંગાળના ભાગલાના અમલનો દિવસ ક્યા દિન તરીકે મનાવવામાં આવ્યો?  –  રાષ્ટ્રીય શોકદિન
  • ભારત અને ઇંગ્લૅંન્ડ વચ્ચે આગબોટ સેવા ક્યારે શરુ થઇ?  – .. ૧૮૫૭માં
  • ભારતમાં રેલવેની સૌપ્રથમ શરુઆત મુંબઇ અને થાણા વચ્ચે ક્યારે શરુ થઇ? .. – ૧૮૫૩માં
  • સતી થવાના રિવાજ પર કયા ગવર્નર જનરલે પ્રતિબંધ મૂક્યો?  – વિલિયમ બૅન્ટિકે
  • ગુજરાતમાં આદિવાસીઓને સુધારવાનું કાર્ય કોણે કર્યુ?  – અમૃતલાલ ઠક્કરે
  • ભારતમાં ખેલાયેલા સત્તાસંઘર્ષમાં કોણ સર્વોપરી બન્યું? – અંગ્રેજો
  • ભારતમાં વેપાર માટે સૌપ્રથમ કઇ યુરોપિયન પ્રજા આવી? – પોર્ટુગીઝો
  • શરુઆતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી અધિકરીઓનું મુખ્ય કાર્ય ક્યું હતું? – મહેસૂલ ઉઘરાવવાનું
  • ભારતમાં રેલવેની સૌપ્રથમ શરુઆત… – મુંબઇ અને થાણા વચ્ચે થઇ.
  • મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ? – .. ૧૯૦૬માં
  • મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં યોજાયું હતું?  –  અમૃતસરમાં
  • રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને મદદ કરવાનું વચન આપ્યું હતું?  – ટ્રોટસ્કી
  • કયા ઍક્ટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય નામશેષ બન્યું?  – રૉલેટ એક્ટ
  • જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો?  – જનરલ ડાયરે
  • ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ શરુ કરવામાં સૌપ્રથમ કોણે સક્રિય ભાગ લીધો હતો?  – શ્રી બારીન્દ્વકુમાર ઘોષે
  • વિલિયમ વાયલીની હત્યા કોણે કરી? – મદનલાલ ધીંગરાએ
  • વંદે માતરમ’ ગીત કોની નવલકથામાંથી લેવામાં અવ્યું છે?  – બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાયન
  • વંદે માતરમ’ ગીતના રચયિતા કોણ હતા?  –  બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય
  • વંદે માતરમ’ ગીત કઇ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? – આનંદમઠ
  • મુસ્લિમ લીગની સ્થાપનાની પાર્શ્વભૂમિકા શામાં રહેલી છે? –  સિમલા સંમેલનમાં
  • વાસ્કોગામા કોની સહાયથી ભારત આવવા સફળ થયો?  – અહમદ ઇબ્ન મજીદની
  • શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યુ હતું? – ભવાની મંદિર
  • સત્તા સંઘર્ષના અંતે ડચ પ્રજા પાસે ક્યા સંસ્થાનો રહ્યા– પોંડિચેરી,માહે,ચંદ્રનગર અને કરૈકાલ  
  • સત્તા સંઘર્ષના અંતે પોર્ટુગીઝ પ્રજા પાસે ક્યા સંસ્થાનો રહ્યા  – દીવ,દમણ અને ગોવા
  • સમગ્ર ભારતમાં ૧૯ ઑક્ટોબર૧૯૧૯નો દિવસ કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો?   – ‘ ખિલાફત દિવસ
  • સહાયકારી યોજના સંઘ’ નો જનક કોણ હતો?  –  ગવર્નર જનરલ વેલેસ્લી
  • ખાલસાનીતિ’ નો જનક કોણ હતો?  –  ગવર્નર જનરલ ડેલહાઉસી
  • ક્યા વાઇસરૉયના અન્યાયી કાયદાઓ અને પગલાંને લીધે રાષ્ટ્રવાદી પ્રવૃતીઓને ઉત્તેજન મળ્યું?  –  લિટનના
  • સ્વરાજ મારો જન્મસિદ્વ હક છે અને તેને લઇને હું ઝંપીશ.’’   –  બાલગંગાધર ટિળકે
  • સ્વરાજ્ય પક્ષની સ્થાપના ક્યારે થઇ?   – .. ૧૯૨૩માં
  • સ્વરાજ પક્ષના પ્રચાર માટે સુભાષચંદ્રબોઝે ક્યું સાપ્તાહિક શરૂ ર્ક્યુંબંગલેરાથા
  • સુભાષચંદ્રબોઝ જાપાનથી ક્યા શહેર ગયા ? – સિંગાપુર
  • ર્જ્મનીમાં આઝાદ હિદ રેડિયો સ્ટેશનની સ્થાપના કોણે કરી? – મેજર મોહનસિંગે
  • આઝાદ હિદ ફોજના વડ બન્યા પછી સુભાષબાબુ કયા નામે ઓળખાયા? – નેતાજી
  • સુભાષચંદ્રબોઝે કામચલાઉ સરકારની સ્થાપના ક્યા કરી?-સિંગાપુરમાં
  • આઝાદ હિદફોજનું વડુમથક ક્યા ખસેડવામાં આવ્યુ?-રંગૂન
  • આઝાદ હિદફોજે સૌ ભારતનું પ્રથમ કયુ મથક કબજે કર્યુ?-મોડોક
  • વાઇસરોય વેવેલ પછી ભારતનાં વાઇસરોય કોણ હતા?-લોર્ડ રિપનની
  • સુભાષચંદ્રબોઝનું સુત્ર કયું આપ્યું હતુ ? – જયહિદ
  • સુભાષચંદ્રબોઝ વેશ પલટો કરી માર્ચ,ના રોજ કયા દેશમાં પહોચ્યા ? જર્મની
  • જૂન,1948  સુધીમાં ભારતને આઝદી આપવાની જાહેરાત કોણે કરી હતી? – એટલીએ
  • હિંદમાં બ્રિટિશ સરકારનાં છેલ્લાં વાઇસરોય કોણ હતા ?-લોર્ડ માઉન્ટ બેટન
  • ભારતને આઝાદી મળીએ વખતે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા?- ૫૬૨ જેટલા
  • સાઇમનકમીશનનાં બધા સભ્યો કોણ હતા ?-અંગ્રેજો
  • પૂર્ણ સ્વરાજ્ય ની માગણી ક્યારે કરાઇ?- ૩૧  ડિસેમ્બર ૧૯૨૯
  • લાહોરમાં કઇ નદીના કિનારેપૂર્ણ સ્વરાજ્યની માગણી કરાઇ ? – રાવી
  • ભગતસિહ,સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા કરાઇ તે કેસ કયા નામે પ્રખ્યાત બન્યો ?- લાહોર ષડયંત્ર
  • હિંદ છોડો લડત ક્યારે શરું કરવામાં આવી ?-  ઓગષ્ટ ૧૯૪૨
  • હિંદ છોડો લડતની લડત સમયે ઇંગ્લન્ડના વડાપ્રધાન કોણ હતા ? – ચર્ચિલ
  • ભારત દેશ ક્યારે આઝદ થયો?- ૧૫ ઓગષ્ટ ૧૯૪૭  ના રોજ
  • લોર્ડ માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઇ?- 3  જૂન, ૧૯૪૭ ના રોજ
  • સાઈમન કમિશન ભારતમાં ક્યારે આવ્યુ? -3  ફેબ્રુઆરી, ૧૯૨૮
  • કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની .. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? –  ડૉ. હંસાબેન મહેતા
  • કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? –  જીતેન્દ્ર જટાશંકર રાવલ
  • કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? –  ડૉ. મધુકર મહેતા

Leave a Reply

Your email address will not be published.