આ વેબસાઇટ પર ની માહિતી શ્રી અશ્વિનભાઈ દીવેકર દ્વારા આપવામાં આવે છે. શ્રી અશ્વિનભાઈ M.A. (ગુજ.), C.Lib ની લાયકાત ધરાવે છે અને લાઇબ્રેરીયન તરીકે ની ફરજ બજાવે છે.

શ્રી અશ્વિનભાઈ દ્વારા ગાંધીનગર સમાચાર માં આજનો દિન મહિમા અને G.K. કોલમ નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવેલ હતી. આ ઉપરાંત વિજ્ઞાન દર્શન સામયિક માં પણ તેમના લેખ અવાર નવાર પ્રકાશિત થતા રહે છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ સામયિક માં પણ એમના લેખ વારંવાર પ્રકાશિત થતા રહે છે. આ ઉપરાંત એમના દ્વારા વિવિધ સરકારી અને અન્ય સંસ્થાઓ દ્વારા થતી ક્વીઝ નું પણ આયોજન થતું રહે છે.