- કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? – ડૉ. મધુકર મહેતા
- કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે? – રવિશંકર રાવળ
- કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? – માધવસિંહ સોલંકી
- કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી આપી હતી? – મહારાજા સયાજીરાવ ગાયકવાડ
- કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ? – પાલનપુર
- કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? – સંતશ્રી આપા ગીગા બાપુ
- કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? – મેકલેન્ડ
- કવાંટ મેળો કયાં ભરાય છે ? – છોટા ઉદેપુર
- કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? – શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ–અમદાવાદ
- અક્ષરધામ શું છે ? – ગાંધીનગરમાં આવેલું સ્વામીનારાયણ પંથનું વડું મથક છે.
- અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ – તા.૨૦મી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ
- અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ? – મોટેરા સ્ટેડિયમ
- અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? – અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન
- અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે? – બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ
- અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? – ૧૨.૫ કિ.મી.
- અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? – ભિક્ષુ અખંડાનંદ
- અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? – અમદાવાદ
- અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? – તરગાળા
- આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું નામ શું છે ? – મંથન
- આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે? – ડાંગ
- આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? – જુગતરામ દવે
- ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? – ૬૦ ટકા
- ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે ? – કારતકી
- ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? – ગાંધી માય ફાધર
- એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? – જુલાઇ, ૧૯૫૦
- એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? – ડૉ. વિક્રમભાઈ સારાભાઈ
- એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? – સૂર્ય
- એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? – શૂન્ય
- એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? – લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
- એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? – અમદાવાદ
- એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? – ૩૦ કિલો
- એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? – ૧૨થી ૧૫ વર્ષ
- એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? – ડૉ. જીવરાજ મહેતા
- એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? – સિવિલ હૉસ્પિટલ–અમદાવાદ
- એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે? – અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)
- એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? – સુરત
- ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે? – ગુજરાત
- કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? – કુમુદબેન જોષી
- કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ? – ગોકુલગ્રામ યોજના
- કચ્છના ચલણી સિક્કાઓ ક્યા નામથી પ્રચલિત છે ?- કોરી
- કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? – શરદ પૂર્ણિમા
- કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ? – હાજીપીરનો મેળો
- કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? – નખત્રાણા
- કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન–પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? – નિરુણા
- કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ? – ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ
- કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. – કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ
- કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? – સાહેબ
- કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? – જય જય ગરવી ગુજરાત
- કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? – પ્રીતી સેનગુપ્તા
- કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? – ડૉ. હંસાબેન મહેતા
- કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? – જીતેન્દ્ર જટાશંકર રાવલ
- ગુજરાત રાજ્યમાં મહિલા ની સુરક્ષા માટે હેલ્પ લાઈન -૧૮૧ અભયમ
- મહાગુજરાત લડતનું નેતૃત્વ કરનાર – ઇન્દુલાલ યાજ્ઞિક
- ગુજરાતમાં ભીલ સેવામંડળ ની સ્થાપના કરનાર – ઠક્કરબાપા
- વાસ્કો ડી ગામાને ગુજરાતનો રસ્તો બતાવનાર ખલાસી- કાનજી માલમ
- બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે ?- સિપ્રી અને બાલારામ
- જાફરાબાદ બંદર ક્યાજિલ્લામાં આવેલું છે ?- અમરેલી
- ચરોતર કઈ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે ?- મહી અને શેઢી
- હોલોરાણો ક્યા પંથકનું નૃત્ય છે ?- ગોહિલવાડ
- દાંડીકૂચ ક્યાં સત્યાગ્રહનો ભાગ હતી ?- ધરાસણા સત્યાગ્રહ
- અટીરા શાના માટે જાણીતું છે ?- કાપડ સંશોધન
- ક્યા ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયામાં પ્રથમ સ્થાને છે ?- ફ્લોસ્પાર
- દાંતા અને પાલનપુરની નજીકની ટેકરીઓ ક્યા નામે ઓળખાય છે ?- જેસોરની ટેકરીઓ
- ગુજરાતમાં મરાઠા શાસનની શરૂઆત – ઈ.સ. ૧૭૫૭
- ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક ક્યારે મળી ? – ૧૮ ઓગસ્ટ ૧૯૬૦
- ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત ક્યારે કરી ? – ૧૨ માર્ચ ૧૯૩૦
- ગુજરાતના અકબર તરીકે કોણ ઓળખાય છે ?- મહંમદ બેગડો
- ગાંધીજીએ કાકાસાહેબને ક્યા નામથી નવાજ્યા છે ?- સવાઈ ગુજરાતી
- ગુજરાત વિધાનસભાની સ્થાપના કોને કરી હતી ?- એલેક્ઝાન્ડર ફાર્બસ
- ધોળાવીરા ક્યા બેટમાં આવેલું છે ?- ખડીર
- ગુજરાતના બગીચા તરીકે કયો પ્રદેશ ઓળખવામાં આવે છે ?- ચરોતર પ્રદેશ (તમાકુ માટે)
- પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે ?- ઉદવાડા
- આંબાડુંગરમાં ક્યા ખનીજનો સૌથી વિશાલ જથ્થો આવેલો છે ?- ફ્લોસ્પાર
- દક્ષિણ ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે ?- સાપુતારા
- ઢાઢર નદીથી કીમ નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામથી ઓળખાય છે ?- કાનમ પ્રદેશ (કપાસ માટે)
- ગુજરાત રાજ્યની સરહદ કેટલાં રાજ્યો સાથે સંકળાયેલ છે?- ૩ ( મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન)
- જેસોરની ટેકરીઓ ક્યા જિલ્લામાં આવેલી છે ?- બનાસકાંઠા
- ગાંધીનગર ગુજરાતનો કેટલામો જિલ્લો બન્યો હતો ?- ૧૮મો
- ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?- ઈ.સ.૧૯૧૭માં
- ગુજરાતની અસ્મિતા શબ્દનો ઉપયોગ કરનાર કોણ હતા ?- રણજીતરામ મહેતા
- સ્વતંત્રતા પછી ગુજરાતનો કયો પ્રદેશ કેન્દ્રશાસિત હતો ?- કચ્છ
- ગાંધીજીએ કઈ તારીખે દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો ?- ૬ એપ્રિલ ૧૯૩૦
- ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે કેટલા જીલ્લાઓ હતા ?- ૧૭
- સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?- ભાદર
- વાગડનો વિસ્તાર ગુજરાતના ક્યા જિલ્લામાં આવે છે ?- કચ્છ
- ગુજરાતનો પૌરાણિક ઈતિહાસ ક્યારથી શરૂ થાય છે ?- શર્યાતીના સમયથી
- ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા ?- મહર્ષિ અરવિંદ ઘોષ
- કોચરબ આશ્રમની સ્થાપના ગાંધીજીએ ક્યારે કરી હતી ?- ઈ.સ. ૧૯૧૫માં
- ગુજરાતનો ઈતિહાસ શામાંથી મળે છ ?- પ્રબંધ ચિંતામણી અને મિરાતે સિંકદરી
- ગુજરાતનો અશોક તરીકે ક્યા રાજાને ઓળખવામાં આવે છે ?- કુમારપાળને
- ગુજરાતનું સૌથી જુનું હયાત નગર કયું છે ?- વડનગર
- સૌરાષ્ટ્રનું કયું શહેર ભૂતકાળમાં “ માસુમાબાદ “ તરીકે પણ ઓળખાતું હતું ?- રાજકોટ
- ડાંગમાં હોળીને શું કહે છે ?- શિગમા
- ગુજરાતમાં ટાટા કેમિકલ્સનો પ્લાન્ટ ક્યા સ્થળે આવેલો છે ?- મીઠાપુર
- ગુજરાતમાં ક્યા રાજાએ ઈ.સ. ૧૧૭૬માં મોહમ્મદ ઘોરીને પરાજય આપ્યો હતો ?- ભીમદેવ બીજાને
- ગુજરાતમાં એક હજાર બારીવાળો મહેલ ક્યાં આવેલો છે ?- રાજપીપળા
- સૌથી ઓછા ગામડાની સંખ્યા ગુજરાતમાં ક્યાં જિલ્લામાં છે ?- પોરબંદર
- ગુજરાતની આબોહવા કેવા પ્રકારની છે ?- ખંડીય
- ગુજરાતમાં કઈ દિશામાં પવનો વરસાદ લાવે છે ?- નૈઋત્ય
- ગીરનાર પર્વત ક્યા ખડકનો પ્રકાર છે ?- અગ્નિકૃત ખડક
- ગુજરાતમાં ગરમ પાણીના કુંડ ક્યા સ્થળે આવેલા છે ?- લસુન્ધ્રા
- ગુજરાતમાં ડાયનાસોર પાર્ક ક્યાં આવેલો છે ?- ગાંધીનગર
- ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે ?- બનાસકાંઠા
- ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે ?- બનાસ, સરસ્વતી અને રૂપેણ
- નર્મદા બંધનું ખાતમુહૂર્ત કોને કર્યું હતું ?- જવાહરલાલ નેહરૂ
- ગુજરાતમાં ભૂદાન ક્રાંતિની ચળવળ કોણે ચલાવી હતી ?- રવિશંકર મહારાજ
- વિશ્વામિત્રી નદી ક્યા ડુંગરમાંથી નીકળે છે ?- પાવાગઢના
- કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે? – નગીનાવાડી
- કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે? – નાટ્યસંપદા
- કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? – પાટણ
- કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે? – ગુજરાત
- કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? – હેમચંદ્રાચાર્ય
- કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ? – પોરબંદર
- કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? – સંજીવની રથ
- કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી–સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? – ભાવનગર
- ખેડબ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર–વિચિત્ર મેળો ભરાય છે? – ગુણભાખરી
- ગરીબી દૂર કરવા માટે ‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? – બાબુભાઇ જશભાઇ પટેલ
- ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? – વસ્તુપાલ–તેજપાલ
- ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી? – કેશુભાઇ પટેલ
- ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ? – વડોદરા( વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે)
- ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? – સાપુતારા
- ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? – ઇ.સ. ૧૯૭૩
- ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? – ગાંધીનગર
- ગુજરાત નું સૌપ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ ક્યાં શરુ થયું ?-સુરત
- ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ? – ઇ.સ. ૧૯૭૫
- ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો? – કાવેરીને કાંઠે કુંભકોણમ્માં
- ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? – રાજભાષા
- ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે? – ગ્રંથાલય ખાતુ
- ગુજરાત સાહિત્યસભાની સ્થાપના કોણે અને કઇ સાલમાં કરી હતી? – રણજીતરામ વાવાભાઇ મહેતા – ૧૯૦૪
- અમૂલ ડેરી ક્યાં આવેલી છે?— આણંદમાં
- પારસીઓનું કાશી’ તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?— ઉદવાડા
- નારાયણ સરોવર ક્યાં આવેલું છે?— કચ્છ
- અલંગ કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
- અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?— અરવલ્લી
- ઇફ્કો’ ખાતરનું કારખાનુ ક્યાં છે?— કલોલમાં
- કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— મહી
- ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં છે?— આંબા ડુંગરમા
- ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?— બનાસ , સરસ્વતી અને રૂપેણ
- ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?— વલસાડ
- કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?— પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ
- કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?— કચ્છ
- ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?— ૩૩
- ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— વલસા
- ગુજરાતભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?—- પશ્ચિમ ભારત
- ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે?— જામનગર
- ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?— જૂનાગઢ
- ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે?— ભાલ પ્રદેશના
- ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે?— ખેડા
- ગુજરાતના દરિયાકિનારાની લંબાઇ કેટલી છે?— ૧૬૦૦ કિ.મી. થી વધુ
- ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે?— દક્ષિણ ગુજરાતમાં
- ગુજરાતમાં ‘લીલી નાઘેર’ નો પ્રદેશ કયો કહેવાય છે?— ચોરવાડનો પ્રદેશ
- ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?— અમદાવાદ
- તારંગા પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?— મહેસાણા
- સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં છે?— ડાંગ
- ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?— કચ્છ
- ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે?— મોઢેરામાં
- ધરોઇ યોજના કઇ નદી પર છે?— સાબરમતી
- ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ કયા શહેરમાં છે?— ખંભાતમાં
- ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે?— વલસાડ જિલ્લો
- ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ કયા જિલ્લામા પડે છે?— કચ્છ જિલ્લો
- ગુજરામાં કયા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે?— જાફરાબાદી
- ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?— 10
- ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્રકિનારો ધરાવે છે?—
- ગુજરાતમાં કયા જિલ્લામાં સાગ લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે?— વલસાડ
- ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે?— મોર
- ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓકયા શહેરમાં છે?— મોરબી
- લિગ્નાઇટ કયા જિલ્લાઓમાંથી નીકળે છે?— કચ્છ અને ભરુચમાંથી
- ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?— સાબરમતી
- સીદી સૈયદની જાળી કયા શહેરમાં છે?— અમદાવાદમાં
- કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ
- ચોરવાડનું વિહારધામ કયા જિલ્લામાં છે?—જૂનાગઢ
- છોટાઉદેપુર કયા જિલ્લામાં આવેલું છે?— વડોદરા
- ઘુડખર નામે ઓળ્ખાતા જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે?— કચ્છના નાના રણમાં
- સુરખાબ પક્ષીઓ કયા જિલ્લામાં જોવા મળે છે?— કચ્છ
- આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?— અંબાજીમાં
- ડાકોરમાં શાનું મંદિર છે?— રણછોડરાયજીનું મંદિર (ખેડા જિલ્લો)
- દમણ અને દીવને કોણ છૂટા પાડે છે?— ખંભાતનો અખાત
- પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે?— પંચમહાલ
- પાવાગઢ પર્વત ગુજરાતમાં કયા શહેરથી નજીક છે?— વડોદરાની નજીક
- બરડો ડુંગર ક્યાં આવેલો છે?— જામનગરમાં
- ગુજરાતનો ઉંચામાં ઉંચો પહાડ કયો છે?— ગિરનાર
- મગફળીનો પાક કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે?— સૌરાષ્ટ્રમાં
- બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— પાલનપુર
- મચ્છુ ડેમ તૂટવાની દુર્ઘટના કયા શહેર સાથે સંબંધિત છે?— મોરબી
- આયના મહેલ ક્યાં આવેલો છે?— ભુજ
- રાણી સિપ્રીની મસ્જિદ અને દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?— અમદાવાદ
- ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર કયું છે?— કંડલા
- નવા સુધારા પ્રમાણે ગુજરાત રાજ્યના કેટલા તાલુકા અને જિલ્લાઓ છે?— ૨૪૯,૩૩
- તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?— સુરેન્દ્રનગર
- મીઠું પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?— પ્રથમ
- વેળાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
- મીરાદાતારની દરગાહ ક્યાં આવેલી છે?— ઉનાવા
- સલાયા બંદર કયા જિલ્લા માં આવેલું છે?— જામનગર
- વોટ્સન સંગ્રહાલય ક્યાં આવેલું છે?— રાજકોટ
- લકી સ્ટુડિયો ક્યાં છે? — હાલોલમાં
- મીઠાપુરમાં શાનું કારખાનું છે?— તાતા કેમિકલ્સનું
- કીર્તિમંદિર શું છે?— પોરબંદરમાં આવેલું ગાંધીજીનું સ્મારક
- વસ્તીની દ્રષ્ટિએ ભારતનાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?— નવમું
- ગુજરાતનાં જિલ્લાઓમાં કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?— ખેડા
- ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે?— ૯૪૨
- ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ સંકુલ કયા રાજ્યમાં સ્થપાયું છે?— વડોદરા
- ગુજરાતમાંથી કયો રષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે?— નં-૮
- સાત નદીઓનાં પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે?— વૌઠામાં
- દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— બનાસ
- સાતપુડા પર્વતનું ઉંચુ શિખર કયું છે?— ધૂપગઢ
- સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— હિંમતનગર
- કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— ભુજ
- ભારતમાં ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ કયો ક્રમ છે?— સાતમો
- સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી કયા જિલ્લામાં આવેલું છે?— ગાંધીનગર
- હીરાભાગોળની વાવ ક્યાં આવેલી છે?— ડભોઇ
- મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જીલ્લામાં આવેલું છે?— કચ્છ
- જેસલતોરલની સમાધિ ક્યાં આવેલી છે?— અંજાર
- ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે?— વાસદ
- ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? – પીછોરા
- ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે? – સિદ્ધહેમ શબ્દાનુશાસન
- ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા? – થરાદ
- ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? – ડૉ. આઇ. જી. પટેલ
- ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? – દિવાળીબેન ભીલ
- ગુજરાતના કયા ઉદ્યોગપતિએIIM-Aની સ્થાપના કરી? – કસ્તુરભાઇ લાલભાઇ
- ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? – સલીમઅલી
- ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? :–ગિરનાર
- ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? – ચંદુલાલ ત્રિવેદી–ઓરિસ્સા
- ગુજરાતના કયા મંદિરમાં દાન–ધર્માદો સ્વીકારાતો નથી? – વીરપુરનું જલારામ મંદિર
- ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? – સંત પીપાજી
- ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? – ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
- ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે? – ગરબા
- ગુજરાતના કયા વિદ્વાને એક લાખ શ્લોકોવાળા મહાભારતમાંથી‘ભારતસંહિતા’ અને ‘જયસંહિતા’ જુદી તારવી આપી છે? – કે.કા. શાસ્ત્રી
- ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? – પ્રભાસ પાટણ
- ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે? – જામનગર
- ગુજરાતના કયા શહેરને સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે? – નડિયાદ
- ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? – જામનગર
- ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? – અમદાવાદ
- ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી? – સુરત
- ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે? – ઉદવાડા
- ગુજરાતના ઘરઘરમાં જાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? – સંત પુનિત મહારાજ
- ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા? – ચોરવાડ
- ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? – ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
- ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? – ૪૫થી ૭૦ ટન
- ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે? – વલી ગુજરાતી
- ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? – હંસા મહેતા
- ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઇ? – ઇ.સ. ૧૯૩૪માં–વડોદરા
- ગુજરાતના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા– ઈન્દુમતીબહેન શેઠ
- ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા? – બાલાશંકર કંથારિયા
- ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે? – સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
- ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે? – કમાંગરી શૈલી
- ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? – અંબાલાલ સારાભાઇ
- ગુજરાતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? – જામનગર ઇ.સ.૧૯૬૭
- અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ – તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ
- અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ? – મોટેરા સ્ટેડિયમ
- અમદાવાદમાં આવેલી‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? – અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન
- અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે? – બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ
- અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? – ૧૨.૫ કિ.મી.
- અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? – ભિક્ષુ અખંડાનંદ
- અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? – અમદાવાદ
- અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? – તરગાળા
- આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું નામ શું છે? – મંથન
- આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે? – ડાંગ
- આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછીખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? – જુગતરામ દવે
- ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? – ૬૦ ટકા
- ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે? – કારતક
- ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? – ગાંધી માય ફાધર
- એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? – જુલાઇ, ૧૯૫૦
- એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? – ડૉ. વિક્રમભાઈ સારાભાઈ
- એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? – સૂર્ય
- એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી? – શૂન્ય
- એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? – લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
- એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલકકયા શહેરમાં છે? – અમદાવાદ
- એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? – ૩૦ કિલો
- એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? – ૧૨થી ૧૫ વર્ષ
- એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? – ડૉ. જીવરાજ મહેતા
- એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? – સિવિલ હૉસ્પિટલ–અમદાવાદ
- એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે? – અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)
- એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે? – સુરત
- ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે? – ગુજરાત
- કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? – કુમુદબેન જોષી
- કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે? – ગોકુલગ્રામ યોજના
- કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? – શરદ પૂર્ણિમા
- કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી? – ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ
- કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. – કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ
- કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? – સાહેબ
- કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? – જય જય ગરવી ગુજરાત
- કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? – પ્રીતી સેનગુપ્તા
- સાયમન કમિશનના પ્રમુખ કોણ હતા – જ્હોન સાઇમન
- સાયમન કમિશન ગેટ વે ઑફ ઇન્ડિયા આવ્યું ત્યારે ક્યું સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો ? – સાયમન ગો બેક
- લાલા લજપત રાયનું આવસાન ક્યારે થયું ? – તા.૧૭ નવેમ્બર ૧૯૨૮ના રોજ
- તા.૮એપ્રિલ ૧૯૨૯ના રોજ દિલ્લીની સેન્ટ્રલ એસેમ્બલી હૉલમાં બોમ્બ કોંને ફેંક્યો હતો – ભગતસિંહ અને બટુકેશ્વરદત્ત
- મોતીલાલ નહેરુની કમિટીએ બંધારણની રૂપ રેખા(ડ્રાફ) તૈયાર ર્ક્યો તે ક્યા અહેવાલ તરી કે ઓળખાય છે– નહેરુ અહેવાલ
- અબ્બાસ તૈયબજીની ધરપકડ થતાં ધારાસણા સત્યાગ્રહનુ નેતૃત્વ કોણે સંભાળ્યું?- સરોજિની નાયડુ
- ભારતમાં સ્વાતંત્રદિનની પ્રથમ ઉજવણી ક્યારે થઇ?- ૨૬ જાન્યઆરી ૧૯૩૦
- બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં અવ્યો?- ઇ.સ. ૧૯૨૮
- ‘આઝાદી માંટે હવે હું એક પળ પણ રોકાઇ શકુ તેમ નથી.’ આ વિધાન કોણે કહયું હતું? – ગાંધીજીએ
- દાંડીકૂચની તુલના નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કોણે કરી? – મહાદેવભાઇ દેસાઇએ
- ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરું કરી?- સાબરમતી હરિજન આશ્રમથી
- પૂર્ણ સ્વરાજ્યપ્રાપ્તિનો સંઘર્ષ કયા સત્યાગ્રહથી શરુ થયો?- બારડોલી સત્યાગ્રહથી
- ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા?-વિનોબા ભાવેને
- હિંદ છોડો લડત કોના નેતૃત્વ નીચે કરવામાં આવી?-ગાંધીજીના
- અંગ્રેજોના લાઠીચાર્જને કારણે કોનુ અવસાન થયુ?-લાલા લજપતરાયનુ
- સવિનય કાનૂનભંગની લડત કોના નેતૃત્વ નીચે કરવામા આવી?-ગાંધીજીના
- દાંડીકૂચ ક્યારે આરંભાઇ?- ૧૨માર્ચ, ૧૯૩૦
- દાંડીકૂચમાં કૂલ કેટલા સત્યાગ્રહીઓ હતા?- ૭૮
- દાંડીકૂચને કોણે મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાવી– મહાદેવભાઇ દેસાઇએ
- દાંડીકૂચને સુભાષચંદ્રબોઝે કોની સાથે સરખાવી– નેપોલિયનની પેરીસ માર્ચ
- ગાંધીજી એ મીઠાનાં કાયદાનો ભંગ ક્યારે કર્યો?- ૬ એપ્રિલ, ૧૯૩૦ ના રોજ
- ધારાસણા સત્યાગ્રહનું નેતૃત્વ સૌપ્રથમ કોણે લીધુ હતુ ? – અબ્બાસ તૈયબજીએ
- મૈને નમક કા કાનૂન તોડ દિયાઢ આ વિધાન કોણે ઉચ્ચાર્યં હતું? – ગાંધીજીએ
- ભારતની રાષ્ટીય ચળવળના ઈતિહાસમાં મહત્વની ઘટના કઈ હતી ? – સવિનય કાનૂન ભંગ ની લડત
- ઓગષ્ટ દરખાસ્ત કોણે રજૂ કરી હતી? – ભારત ના વાઇસરોય લિનલિથગોએ
- કરેંગે યા મરેંગે,લેકિન આઝાદી લેકેહી રહેંગે. આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું ?-ગાંધીજીએ
- ક્રાતિકારીઓએ લાલા લજપતરાય ના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી ? – સોંડર્સની
- સુભાષચંદ્રબોઝે કોંગ્રેસ છોડીને કયા પક્ષ ની સ્થાપના કરી હતી? – ફોરવર્ડ બ્લોકની
- સુભાષચંદ્રબોઝનો જન્મ ક્યારે થયો હતો ? – ૨૩ જાન્યુઆરી ૧૮૯૭માં
- સુભાષચંદ્રબોઝ સ્વરાજ પક્ષમાં ક્યારે જોડાયા? – ૧૯૨૩માં
- હરિપુરા કોંગ્રેસ અધીવેશનમાં પ્રમુખ સ્થાને કોની વરણી થઇ ?- સુભાષચંદ્ર બોઝની
- અરવિંદ ઘોષના ક્યા પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી ? – ભવાની મંદિ અંગ્રેજ સરકાર સામે ઉગ્ર ક્રાંતિકારી ચળવળના છેલ્લા શહીદ કોને ગણવામાં આવે છે? – ઉધમસિંહને
- અંગ્રેજોએ ભારતમાં કયા સ્થળે પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યું? – સુરત
- ઇ.સ. 1612માં સર ટોમસ રૉએ કોની પાસેથી ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપાર માટેનો પરવાનો મેળવીયો ? – જહાંગીર
- ઇ.સ. ૧૪૫૩ માં તુર્ક મુસ્લિમોએ ક્યું આંતરરાષ્ટ્રીય વેપારીમથક જીતી લીધું? – કૉન્સ્ટેન્ટિનોપલ
- ઇ.સ. ૧૯૪૮માં વાસ્કો–દ–ગામા સૈપ્રથમ ભારતના કયા બંદરે આવ્યો? – કાલિકટ
- ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ નું નામ બદલીને ‘ગદર પક્ષ’ કોણે રાખ્યું? – લાલા હરદયાળે
- ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યારે અને ક્યા થઇ? – ઇ.સ. 1906માં, અમેરિકામા
- ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ ? – ઇ.સ. 1600માં
- ફ્રેંચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ ? ઇ.સ. 1664માં
- ઇસ્ટ ઇન્ડિયા કંપનીને એક વ્યાપારી કંપનીમાંથી રાજકીય અને લશ્કરી સત્તા કોણે બનાવી? – હેસ્ટિંગ્સે
- કયા વાઇસરૉયના સમય દરમિયાન મુસ્લિમ લીગની સ્થાપના થઇ? – લૉર્ડ મિન્ટો
- કયા વાઇસરૉયના સમયમાં કોના વિરોધમાં યુરોપિયનોએ આંદોલન કર્યુ? – ઇલ્બર્ટ બિલન
- ભારતના ભાગલાનાં બી કયા સુધારામાં વવાયેલાં જોવા મળે છે? – ઇ.સ. ૧૯૦૯ના મોર્લે–મિન્ટો સુધારામા
- ભારતમાં ખેલાયેલ સત્તા સંઘર્ષમાં કઇ વિદેશી પ્રજા સર્વોપરી બની – અંગેજો
- કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યાં? – મોર્લે–મિંન્ટો
- કંપની શાસન દરમિયાન દેશનો કારીગર વર્ગ રોજી–રોટી માટે શહેરો તરફ વળ્યો, કારણ કે… – અંગ્રેજોને કારણે ગામડાંના ગૃહદ્યોગ પડી ભાંગ્યા.
- કેટલાક લેખકો કોને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ કહે છે? – લૉર્ડ મિન્ટોને
- કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો? – ચિત્તરંજનદાસના
- કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? – લૉર્ડ મેકોલેના
- મુસ્લિમ સમાજની સુધારણા માટેનું કાર્ય કોણે શરુ કર્યુ? – સર સૈયદ અહમદે
- કોના મતે રૉલેટ ઍક્ટ દ્વારા ભારતીઓનો ‘દલીલ, અપીલ અને વકીલ’ નો અધિકાર લઇ લેવામાં અવ્યો? – પંડિત મોતીલાલ નેહરુના
- કોની ભલામણથી મદ્રાસ(ચેન્નાઇ),મુંબઇ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઇ ? – ચાર્લ્સ વુડની
- ક્યા વાઇસરૉયે બંગાળના બે ભાગલા પાડ્યા? – કર્ઝને
- ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું તેના પ્રત્યાઘાતરૂપે કૉંગ્રેસમાં જ કયા પક્ષની સ્થાપના થઇ? – સ્વરાજ્ય પક્ષ
- ગુજરતમાં સશ્સ્ત્ર ક્રાંતિની ભૂમિકા સૈપ્રથમ કોણે તૈયાર કરી હતી? – શ્રી અરવિંદ ઘોષે
- જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે? – અમૃતસરમાં
- જલિયાંવાલા બાગ હત્યકાંડે કયા મહત્ત્વના આંદોલનની ભૂમિકા પૂરી પાડી? – અસહકારનું આંદોલનની
- તુર્કીના સુલતાનને કેદ કરવાથી ભારતના મુસ્લિમોને ભારે આઘાત લગ્યો, કારણ કે… ? – તે મુસ્લિમ જગતનો પ્રમુખ હતો.
- પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી? – રાજા મહેન્દ્વપ્રતાપે
- પરદેશની ભૂમિ પર હિંદનો રાસ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? – મૅડમ ભિખાઇજી કામાએ
- પોર્ટુગીઝ પ્રવાસી વાસ્કો–દ–ગામા ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા પોર્ટુગલના ક્યા બંદરેથી નીકળ્યો? – લિસ્બન
- બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં ચાલતી દ્વામુખી શાસનપદ્વતિ ક્યા ગવર્નર જનરલે નાબૂદ કરી? –વૉરનહેસ્ટિંગ્સે
- બંગાળના ભાગલાના અમલનો દિવસ ક્યા દિન તરીકે મનાવવામાં આવ્યો? – રાષ્ટ્રીય શોકદિન
- ભારત અને ઇંગ્લૅંન્ડ વચ્ચે આગબોટ સેવા ક્યારે શરુ થઇ? – ઇ.સ. ૧૮૫૭માં
- ભારતમાં રેલવેની સૌપ્રથમ શરુઆત મુંબઇ અને થાણા વચ્ચે ક્યારે શરુ થઇ? ઇ.સ. – ૧૮૫૩માં
- સતી થવાના રિવાજ પર કયા ગવર્નર જનરલે પ્રતિબંધ મૂક્યો? – વિલિયમ બૅન્ટિકે
- ગુજરાતમાં આદિવાસીઓને સુધારવાનું કાર્ય કોણે કર્યુ? – અમૃતલાલ ઠક્કરે
- ભારતમાં ખેલાયેલા સત્તાસંઘર્ષમાં કોણ સર્વોપરી બન્યું? – અંગ્રેજો
- ભારતમાં વેપાર માટે સૌપ્રથમ કઇ યુરોપિયન પ્રજા આવી? – પોર્ટુગીઝો
- શરુઆતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી અધિકરીઓનું મુખ્ય કાર્ય ક્યું હતું? – મહેસૂલ ઉઘરાવવાનું
- ભારતમાં રેલવેની સૌપ્રથમ શરુઆત… – મુંબઇ અને થાણા વચ્ચે થઇ.
- મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ? – ઇ.સ. ૧૯૦૬માં
- મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં યોજાયું હતું? – અમૃતસરમાં
- રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને મદદ કરવાનું વચન આપ્યું હતું? – ટ્રોટસ્કી
- કયા ઍક્ટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય નામશેષ બન્યું? – રૉલેટ એક્ટ
- જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો? – જનરલ ડાયરે
- ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ શરુ કરવામાં સૌપ્રથમ કોણે સક્રિય ભાગ લીધો હતો? – શ્રી બારીન્દ્વકુમાર ઘોષે
- વિલિયમ વાયલીની હત્યા કોણે કરી? – મદનલાલ ધીંગરાએ
- વંદે માતરમ’ ગીત કોની નવલકથામાંથી લેવામાં અવ્યું છે? – બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાયન
- વંદે માતરમ’ ગીતના રચયિતા કોણ હતા? – બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય
- વંદે માતરમ’ ગીત કઇ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? – આનંદમઠ
- મુસ્લિમ લીગની સ્થાપનાની પાર્શ્વભૂમિકા શામાં રહેલી છે? – સિમલા સંમેલનમાં
- વાસ્કો–દ–ગામા કોની સહાયથી ભારત આવવા સફળ થયો? – અહમદ ઇબ્ન મજીદની
- શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યુ હતું? – ભવાની મંદિર
- સત્તા સંઘર્ષના અંતે ડચ પ્રજા પાસે ક્યા સંસ્થાનો રહ્યા– પોંડિચેરી,માહે,ચંદ્રનગર અને કરૈકાલ
- સત્તા સંઘર્ષના અંતે પોર્ટુગીઝ પ્રજા પાસે ક્યા સંસ્થાનો રહ્યા – દીવ,દમણ અને ગોવા
- સમગ્ર ભારતમાં ૧૯ ઑક્ટોબર, ૧૯૧૯નો દિવસ કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો? – ‘ ખિલાફત દિવસ’
- સહાયકારી યોજના સંઘ’ નો જનક કોણ હતો? – ગવર્નર જનરલ વેલેસ્લી
- ખાલસાનીતિ’ નો જનક કોણ હતો? – ગવર્નર જનરલ ડેલહાઉસી
- ક્યા વાઇસરૉયના અન્યાયી કાયદાઓ અને પગલાંને લીધે રાષ્ટ્રવાદી પ્રવૃતીઓને ઉત્તેજન મળ્યું? – લિટનના
- “ સ્વરાજ મારો જન્મસિદ્વ હક છે અને તેને લઇને જ હું ઝંપીશ.’’ – બાલગંગાધર ટિળકે
- સ્વરાજ્ય પક્ષની સ્થાપના ક્યારે થઇ? – ઇ.સ. ૧૯૨૩માં
- સ્વરાજ પક્ષના પ્રચાર માટે સુભાષચંદ્રબોઝે ક્યું સાપ્તાહિક શરૂ ર્ક્યું? –બંગલેરાથા
- સુભાષચંદ્રબોઝ જાપાનથી ક્યા શહેર ગયા ? – સિંગાપુર
- ર્જ્મનીમાં આઝાદ હિદ રેડિયો સ્ટેશનની સ્થાપના કોણે કરી? – મેજર મોહનસિંગે
- આઝાદ હિદ ફોજના વડ બન્યા પછી સુભાષબાબુ કયા નામે ઓળખાયા? – નેતાજી
- સુભાષચંદ્રબોઝે કામચલાઉ સરકારની સ્થાપના ક્યા કરી?-સિંગાપુરમાં
- આઝાદ હિદફોજનું વડુમથક ક્યા ખસેડવામાં આવ્યુ?-રંગૂન
- આઝાદ હિદફોજે સૌ ભારતનું પ્રથમ કયુ મથક કબજે કર્યુ?-મોડોક
- વાઇસરોય વેવેલ પછી ભારતનાં વાઇસરોય કોણ હતા?-લોર્ડ રિપનની
- સુભાષચંદ્રબોઝનું સુત્ર કયું આપ્યું હતુ ? – જયહિદ
- સુભાષચંદ્રબોઝ વેશ પલટો કરી માર્ચ,ના રોજ કયા દેશમાં પહોચ્યા ? –જર્મની
- જૂન,1948 સુધીમાં ભારતને આઝદી આપવાની જાહેરાત કોણે કરી હતી? – એટલીએ
- હિંદમાં બ્રિટિશ સરકારનાં છેલ્લાં વાઇસરોય કોણ હતા ?-લોર્ડ માઉન્ટ બેટન
- ભારતને આઝાદી મળીએ વખતે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા?- ૫૬૨ જેટલા
- સાઇમનકમીશનનાં બધા સભ્યો કોણ હતા ?-અંગ્રેજો
- પૂર્ણ સ્વરાજ્ય ની માગણી ક્યારે કરાઇ?- ૩૧ ડિસેમ્બર ૧૯૨૯
- લાહોરમાં કઇ નદીના કિનારેપૂર્ણ સ્વરાજ્યની માગણી કરાઇ ? – રાવી
- ભગતસિહ,સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા કરાઇ તે કેસ કયા નામે પ્રખ્યાત બન્યો ?- લાહોર ષડયંત્ર
- હિંદ છોડો લડત ક્યારે શરું કરવામાં આવી ?- ૮ ઓગષ્ટ ૧૯૪૨
- હિંદ છોડો લડતની લડત સમયે ઇંગ્લન્ડના વડાપ્રધાન કોણ હતા ? – ચર્ચિલ
- ભારત દેશ ક્યારે આઝદ થયો?- ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ ના રોજ
- લોર્ડ માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઇ?- 3 જૂન, ૧૯૪૭ ના રોજ
- સાઈમન કમિશન ભારતમાં ક્યારે આવ્યુ? -3 ફેબ્રુઆરી, ૧૯૨૮
- કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? – ડૉ. હંસાબેન મહેતા
- કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? – જીતેન્દ્ર જટાશંકર રાવલ
- કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? – ડૉ. મધુકર મહેતા