ગુજરાતીઓનો વિશેષ પરિચય

વ્યક્તિનું નામ વિશેષ ઓળખ પૂર્ણિમા પકવાસા  ડાંગની દીદી નરસિહ દિવેટિયા જાગૃત ચોકીદાર જુગતરામ દવે વેડછીનો વડલો ઠકકરબાપા સેવાના સાગર મોહનલાલ પંડ્યા ડુંગળી ચોર કાકાસાહેબ કાલેલકર સવાઈ ગુજરાતી ઉમાશંકર જોશી વિશ્વશાંતિના કવિ પ્રેમાનંદ મહાકવિ / માણભટ્ટ હેમચંદ્રાચાર્ય કલિકાલસર્વજ્ઞ નરસિહ મહેતા  ગુજરાતી ભાષાના આદિકવિ મીરાં જન્મજન્મની દાસી શામળ પદ્યવાર્તાકાર દયારામ ભક્ત કવિ Read more…

ભારતની વસ્તી વિષયક માહિતી (૨૦૧૧)

ક્રમ રાજ્યનું નામ પાટનગર વસ્તી સાક્ષરતા (ટકામાં) લિંગ (૧૦૦૦) દ્શ્કાનો વૃદ્ધિ દર ૧ ઉત્તરપ્રદેશ લખનઉ ૧૯,૯૫,૮૧,૪૭૭ ૬૭.૬ ૯૦૮ ૨૦.૯ ૨ મહારાષ્ટ્ર મુંબઈ ૧૧,૨૩,૭૨,૯૭૨ ૮૨.૯ ૯૨૫ ૧૫.૯૯ ૩ બિહાર પટના ૧૦,૩૮,૦૪,૬૩૭ ૬૩.૮ ૯૧૬ ૨૫.૦૭ ૪ પશ્ચિમ બંગાળ કલકત્તા ૦૯,૧૩,૪૭,૭૩૬ ૭૭.૧ ૯૪૭ ૧૩.૯૩ ૫ આંધ્રપ્રદેશ હૈદરાબાદ ૦૮,૪૬,૬૫,૫૩૩ ૭૫.૬ ૯૯૨ ૧૧.૧ ૬ તામિલનાડું Read more…

પ્રથમ મહિલા મુખ્યમંત્રીશ્રી તથા રાજ્યપાલશ્રી

ક્રમ રાજ્યનું નામ મુખ્યમંત્રીનુંનામ રાજ્યપાલનું નામ ૧ ઉત્તરપ્રદેશ સુચિતા કૃપલાણી ( ૧૯૬૩) સરોજીની નાયડુ (૧૯૪૭) ૨ મહારાષ્ટ્ર   વિજયાલક્ષ્મી પંડિત (૧૯૬૨) ૩ બિહાર રાબડી દેવી (૧૯૯૭)   ૪ પ.બંગાળ મમતા બેનરજી (૨૦૧૧) પદ્મમાલા નાયડુ (૧૯૫૬) ૫ આંધ્રપ્રદેશ   શારદા મુખરજી (૧૯૭૭) ૬ તમિલનાડુ જાનકી રામચન્દ્રન (૧૯૮૮) ફાતિમા દેવી (૧૯૯૭) ૭ Read more…

સામાન્ય જ્ઞાન વિષયક પ્રશ્નો

કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? –  ડૉ. મધુકર મહેતા કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે? –  રવિશંકર રાવળ કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? – માધવસિંહ સોલંકી કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, Read more…