22 Feb 2019 Friday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાવદ ત્રીજ    તા. ૨૨.૦૨.૨૦૧૯ શુક્રવાર પુલવામાં આંતકી હુમલા બાદ ભારતની કડક કાર્યવાહી, પાકિસ્તાનમાં જતી ત્રણ બિયાસ, રાવી અને સતલજ નદીઓનું પાણી રોકવાની જાહેરાત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતના હુમલાના ડરથી આર્મી ચીફ સાથે બેઠક કરી, યુદ્ધ માટે તૈયાર રહેવા તથા Read more…

21 feb.2019 Thursday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાવદ બીજ   તા. ૨૧.૦૨.૨૦૧૯ ગુરૂવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મુલાકાત, પાકિસ્તાનને 1.4 લાખ કરોડ આપીને આવેલા સાઉદી પ્રિન્સે કહ્યું કે આતંકવાદ મુદ્દે ભારત સાથે છે. જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પુલવામા હુમલાને ભયાનક ગણાવી પાકિસ્તાન અને ચીનને આંતકીઓને મદદ બંધ Read more…

20 Feb 2019 Wednesday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાવદ એકમ તા. ૨૦.૦૨.૨૦૧૯ બુધવાર પુલવામાં હુમલામાં આંતકી સંગઠન જૈશની કબૂલાત છતાં પાકિસ્તાને ભારત પાસે પુરાવા માગ્યા, ભારત હુમલો કરશે તો વળતો પ્રહાર કરવામાં આવશે.- પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન પુલવામાં હુમલા મુદ્દે શ્રીનગરમાં સેના, સીઆરપીએફ અને પોલીસે પથ્થરબાજોને ચેતવણી આપતાં કહ્યું છે કે જે હાથમાં બંદૂક દેખાશે, હવે Read more…

19 Feb 2019 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ પૂનમ તા. ૧૯.૦૨.૨૦૧૯ મંગળવાર પુલવામાના 14 ફેબ્રુઆરીએ CRPFના 40 જવાનોનો શહીદ કરવામાં જેનો હાથ હતો તે આંતકવાદી માસ્ટર માઈન્ડ કામરાન ઉર્ફે ગાજી સહીત ત્રણ આંતકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર કર્યા છે. આ અથડામણમાં મેજર સહીત પાંચ ભારતીય જવાન શહીદ થયા છે. ભારતે આઇસીજેમાં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવનો બચાવ Read more…

18 Feb 2019 Monday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ તેરસ           તા. ૧૮/૨/૨૦૧૯ સોમવાર જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફ પર આંતકી હુમલા મામલે સરકાર એકશનમાં આવી, કાશ્મીરના પાંચ અલગતાવાદી નેતાઓની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે.પુલવામા હુમલા બાદ કટ્ટરપંથીઓ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પઠાનકોટ હુમલાનો માસ્ટર માઈન્ડ અને જૈસે એ મસૂદ  અઝહરે પાકની આર્મી Read more…

17 Feb 2019 Sunday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ બારસ          તા. ૧૭/૨/૨૦૧૯ રવિવાર જમ્મુ કાશ્મીરના પુલવામામાં બર્બર આંતકવાદી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને કૃતજ્ઞ દેશવાસીઓને અશ્રુભીની અંતિમ વિદાય આપવામાં આવી છે. દિલ્લીથી માદરે વતન મૃતદેહોને લઇ જવામાં આવ્યા, વતનમાં લોકોનો રોષ, આઘાત અને શોકની લાગણી જોવામળી. ભારતે હુમલા મામલે પાકિસ્તાનથી આયાત થતી તમામ ચીજો Read more…

16 Feb 2019 Saturday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ અગિયારસ         તા. ૧૬/૨/૨૦૧૯ શનિવાર જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના 40 જવાનોનો ભોગ લેનાર આંતકી હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાડોશી દેશ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. આર્મીને છૂટો દોર આપવામાં આવ્યો છે. પુલવામા ઘટનાને ના માફ કરીશું, ના ભૂલીશું –CRPF ભારતે પાકિસ્તાન દેશને એકલો પાડી દેવા Read more…

15 Feb 2019 Friday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ દશમ        તા. ૧૫/૨/૨૦૧૯ શુક્રવાર જમ્મુ કાશ્મીરના પુલવામાં જીલ્લામાં સુરક્ષાદળો પર ૩૦ વર્ષનો સૌથી મોટો હુમલો, 350 કિલો વિસ્ફોટકોથી ભરેલી કારે જવાનોને લઇ જતી બસને ઉડાવી દીધી. 44 સીઆરપીએફ જવાનો શહીદ થયા છે. જૈશે મોહમ્મદે હુમલા માટેની જવાબદારી સ્વીકારી છે. જમ્મુ થી શ્રીનગર 78 વાહનોનો કાફલામાં Read more…

14 Feb 2019 Thursday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ નોમ       તા. ૧૪/૨/૨૦૧૯ ગુરૂવાર રફાલ યુદ્ધ વિમાનોના મુદ્દે રાજકીય દંગલ વચ્ચે બજેટના સત્રના છેલ્લા દિવસે રાજ્યસભામાં કેગનો રીપોર્ટ રજુ કરવામાં આવ્યો, મોદીએ કરેલી ડીલ યુપીએ કરતાં સારી ન હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. 16મી લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અંતિમ ભાષણ,ભારત તમામના સહકારથી છઠ્ઠા નબરનું અર્થતંત્ર Read more…

13 Feb 2019 Wednesday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ આઠમ      તા. ૧૩/૨/૨૦૧૯ બુધવાર મુઝફ્ફરનગર શેલ્ટર હોમ કેસ સાથે સંબંધિત સુપ્રીમકોર્ટના તિરસ્કારના મામલામાં સીબીઆઈના પૂર્વ વચગાળાના નિર્દેશક નાગેશ્વર રાવની બિનશરતી માફીને સુપ્રીમકોર્ટે આજે ફગાવી દીધી હતી. કોર્ટના અવમાન મામલે નાગેશ્વર રાવને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમની સામે નારાજગી વ્યક્ત કરીને રાવ પર એક લાખ રૂપિયાનો Read more…