Gujarati Sahitya

Welcome to your Gujarati Sahitya

1. ' મારૂ જીવન એજ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે?
2. ગાંધીજીએ ' સવાઇ ગુજરાતી'નું બિરુદ કોને આપ્યું હતું ?
3. ' શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે,' આ વિધાન કોનું છે ?
4. બળવંતરાય ઠાકોરનું ઉપનામ જણાવો.
5." આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિદ્યાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે. " આ વાકય કોનું છે
6. ' કૂકડીનું મોં ઢેફલે રાજી'- કહેવતનો સાચો અર્થવિકલ્પ શોધો.
7. નીચેનામાંથી કયા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?
8. ' ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.
9. ગુજરાતી સાહિત્યમાં ગદ્યનો સ્વામી તરીકે કોને ઓળખવામાં આવે છે ?
10. ' અસૂર્યલોક ' કૃતિના લેખકનું નામ જણાવો.