12 Feb 2019 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ સાતમ     તા. ૧૨/૨/૨૦૧૯ મંગળવાર ઉત્તરપ્રદેશના સક્રિય રાજકારણમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની એન્ટ્રી, 15 કિલોમીટર લાંબા રોડ શોમાં લાખો કાર્યકરો અને સમર્થકો ઉમટયા. ‘ ઇન્દિરા ઈઝ બેક’ જેવા સૂત્રોચ્ચારો અને પોસ્ટરોથી ગૂંજ્યા, યુપીમાં ‘ મરી પરવાયેલી Read more…

11 Feb 2019 Monday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ છઠ્ઠ     તા. ૧૧/૨/૨૦૧૯ સોમવાર પશ્ચિમ બંગાળના કુશનગર વિધાનસભા સીટના તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય સત્યજીત વિશ્વાસની હત્યા કેસમાં ભાજપના નેતા મુકુલ રોય સહીત ચાર લોકોની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રફાલ વિમાન ડીલમાં સરંક્ષણ મંત્રાલયની ડિસેન્ટ નોટ Read more…

10 Feb 2019 Sunday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ પાંચમ    તા. ૧૦/૨/૨૦૧૯ રવિવાર સીબીઆઈએ શારદા ચીટફંડ કૌભાંડમાં શિલોંગ કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમારની 10 કલાક પૂછપરછ કરી, આજે પણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરૂણાચલપ્રદેશની મુલાકાત કરતાં ચીન ગીન્નાયું, ભારતીય નેતાઓએ વિવાદથી દૂર રહેવાની સલાહ આપી. Read more…

9 Feb 2019 Saturday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ ચોથ   તા. ૯/૨/૨૦૧૯ શનિવાર અંગ્રેજી અખબાર ‘ ધ હિંદુ’ એ રફાલ સોદામાં વડાપ્રધાન કાર્યાલય (PMO)ઓ દખલગીરીના રીપોર્ટથી મોદી સરકાર ભીંસમાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે 24 નવેમ્બર 2015ના રોજ પત્ર લખીને વડાપ્રધાન કાર્યાલયની સમાંતર વાટાઘાટો સામે Read more…

8 Feb 2019 Friday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ ત્રીજ તા. ૮/૨/૨૦૧૯ શુક્રવાર  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો અને રીવર્સ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરીને અપેક્ષાથી વિરુદ્ધ પગલું ભરતાં લોન ધારકોને રાહત થશે. શક્તિકાંત દાસ RBIના ગવર્નર બન્યા પછી પ્રથમવાર યોજાયેલી મોનીટરી પોલીસી કમિટીની બેઠકમાં Read more…

7 Feb 2019 Thursday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ ત્રીજ તા. ૭/૨/૨૦૧૯ ગુરૂવાર કોંગ્રેસના મહાસચિવ પદે  પ્રિયંકા વાડ્રાએ પાર્ટી કાર્યાલય જઈને કાર્યભાર સંભાળ્યો હતો. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની વિદેશ સંપતિના મની લૉન્ડરીંગ કેસમાં ઈડીની પૂછપરછ શરૂ, વાડ્રાને છ કલાકમાં 42 પ્રશ્નો પૂછવામાં Read more…

6 Feb 2019 Wednesday

વિક્રમ સંવત ૨૦૭૫ મહા સુદ બીજ તા. ૬/૨/૨૦૧૯ બુધવાર કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચેના ગજગ્રાહમાં સુપ્રિમકોર્ટ તટસ્થ માર્ગ શોધી કાઢ્યો, દિલ્લી કૂચના આહવાન સાથે મમતા બેનરજીના કેન્દ્ર સામેના ધરણાંનો અંત. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની આજે Read more…

5 Feb 2019 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૫ મહા સુદ એક્મ તા. ૫/૨/૨૦૧૯ મંગળવાર બેંકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી વિદેશ ભાગી જનાર લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણની બ્રિટેનને મંજૂરી આપી, જો કે વિજય માલ્યાને અપીલ માટે 14 દિવસનો સમય આપ્યો છે. સીબીઆઇના બહાને મોદી Read more…

4 Feb 2019 Monday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ વદ અમાસ   તા. ૪/૨/૨૦૧૯ સોમવાર શારદા ચીફફંડ કેસમાં કાર્યવાહીમાં કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવકુમારની પૂછપરછ માટે સીબીઆઇ ટીમની તેમના નિવાસસ્થાને અટકાયત કરતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનો ખુલ્લો બળવો, મમતા ધરણાં પર બેઠા છે. લોકપાલ અને Read more…

3 Feb 2019 Sunday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ વદ ચૌદશ   તા. ૩/૨/૨૦૧૯ રવિવાર અમેરિકામાં ઠંડીનું રૌદ્ર સ્વરૂપ, બરફના ચક્રવાતના કારણે અમેરિકાના અનેક ભાગો ઠંડાગાર. શિકાગો, ન્યૂયોર્ક સહીત તમામ જગ્યાઓ ઉપર ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. હડસન નદી સંપૂર્ણ બરફમાં ફેરવાઈ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં Read more…