4 Dec Tuesday 2018

વિક્રમ સંવત૨૦૭૫ કારતકવદબારસ તા. ૦૪/૧૨/૨૦૧૮ મંગળવાર લોકસભાની સાથે આંધ્રપ્રદેશ, ઓડીશા, સિક્કિમ , હિમાચલપ્રદેશ અને જમ્મુ કાશ્મીર પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે. લોક રક્ષક પેપર લીક કૌભાંડનો પર્દાફાશ : ભાજપના બે કાર્યકરો , એક પી એસ.આઈ સહીત ચાર Read more…

3 Dec 2018 Monday

વિક્રમ સંવત૨૦૭૫ કારતકવદ અગિયારસ તા. ૦૩/૧૨/૨૦૧૮ સોમવાર ફ્રાંસમાં દાયકાના સૌથી હિંસક તોફાનો ,પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં લોકો હથિયારો સાથે રસ્તા પર ઉતરતાં કટોકટી લાદવા માટે કવાયત શરૂ થઈ. ભારતની આઝાદીના 75 વર્ષના પ્રસંગે વર્ષ ૨૦૨૨માં જી-૧૦ શિખર સંમેલન ભારતમાં યોજવાની જાહેરાત Read more…

2 Dic 2018 Sunday

વિક્રમ સંવત૨૦૭૫ કારતકવદ દશમ તા. ૦૨/૧૨/૨૦૧૮ રવિવાર ભારતીય બેન્કોને હજારો રૂપિયાનો ચૂનો લગાવી વિદેશ નાસી જનાર આર્થિક ગુનેગારો પર લગામ મુકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 દેશો પાસે સહયોગની માગણી કરી. સોવિયેત સંઘના ભાગલા કરાવનાર અમેરિકાના પૂરબ પ્રમુખ જ્યોર્જ એચ. ડબ્લ્યુ Read more…

1 Dic 2018 Saturday

વિક્રમ સવંત ૨૦૭૫ કારતકવદ નોમ તા. ૦૧/૧૨/૨૦૧૮ શનિવાર ખેડૂતોની આત્મહત્યા, સરકાર દ્વારા થતું શોષણ જેવા વિવિધ પ્રશ્નોને લઈને દિલ્લીના રામલીલા મેદાન ખાતે દેશભરમાંથી આવેલ લાખો ખેડૂતોએ સરકારને જગાડવા સંસદકૂચ કરી. ખેડૂતો સાથે સમગ્ર વિપક્ષો જોડાયા. અયોધ્યામાં રામમંદિર બનશે તો દિલ્લી Read more…

22 Nov 2018 Thursday

વિક્રમ સવંત ૨૦૭૫ કારતકસુદ ચૌદશ તા. ૨૨/૧૧/૨૦૧૮ ગુરૂવાર કાશ્મીરમાં પીડીપી, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન સરકાર રચવાના દાવા પહેલા જ રાજ્યના રાજ્યપાલે રાત્રે 9.૦૦ કલાકે વિધાનસભા ભંગ કરી. વર્ષ-2016માં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલ નોટબંધીને કારણે 26 કરોડ થી વધુ ખેડૂતો Read more…

21 Nov 2018 Wednesday

વિક્રમ સવંત ૨૦૭૫ કારતકસુદ તેરસ   તા. ૨૧/૧૧/૨૦૧૮ બુધવાર સીબીઆઈના ડાયરેકટ આલોકવર્માએ જે જવાબ સુપ્રીમકોર્ટને બંધ કવરમાં સોંપ્યો હતો તે પહેલા જ લીક થવા મામલે સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ અત્યંજ નારાજ થતાં આલોક વર્માના વકીલને ‘ તમે સુનાવણીને લાયક નથી’ Read more…

20 Nov 2018 Tuesday

વિક્રમ સવંત ૨૦૭૫ કારતકસુદ બારસ   તા. ૨૦/૧૧/૨૦૧૮ મંગળવાર સીબીઆઈના અધિકારીઓના ઝઘડાઓના રાજકીય કાવાદાવા અને કૌભાંડનો ઘટસ્ફોટ, બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીને અમદાવાદના વિપુલ નામના માંસ પાસેથી પૈસાની ચુકવણી કરાઈ હોવાનો ગંભીર આરોપ. જાપાનની કાર ઉત્પાદક કંપની નિસાનના ચેરમેન કાર્લોસ ઘોનની નાણાંકીય Read more…

19 Nov 2018 Monday

વિક્રમ સવંત ૨૦૭૫ કારતકસુદ અગિયારસ     તા. ૧૯/૧૧/૨૦૧૮ સોમવાર પંજાબમાં હાઈએલર્ટ છતાં અમૃતસરમાં બે બુકાનીધારીઓએ આતંકીઓએ કાશ્મીરી પેટર્નથી નિરંકારી સત્સંગ પર આંતકી હુમલો, ત્રણ લોકોના મોત, 20થી વધુ લોકો ઘાયલ થયા.પંજાબમાં ફરી ત્રાસવાદી હિંસા ભડકાવવાનું કાવતરૂ. મહારાષ્ટ્રમાં મરાઠા અનામત વિદ્યેયકને Read more…

18 Nov.2018 Sunday

વિક્રમ સવંત ૨૦૭૫ કારતકસુદ દશમ   તા. ૧૮/૧૧/૨૦૧૮ રવિવાર 1971ના ભારત-પાકિસ્તાન યુધ્ધના નાયક બ્રિગેડીયર કુલદીપસિંહ ચાંદપુરીનું કેન્સરની બીમારીથી 78 વર્ષની વયે અવસાન થયું છે. ચાંદપુરીના નેતૃત્વમાં 120 ભારતીય જવાનોએ 2000 પાકિસ્તાની સૈનિકોને ધૂળ ચાટતા કર્યા હતા. 1997માં બોલીવુડના ડીરેક્ટર જે.પી.દત્તાએ Read more…

17 Nov 2018 Saturday

વિક્રમ સવંત ૨૦૭૫ કારતકસુદ નોમ તા. ૧૭/૧૧/૨૦૧૮ શનિવાર તમિલનાડુમાં 100 કિલોમીટરની ઝડપે ‘ ગાજા’ વાવાઝોડું ત્રાટક્યું, 26 લોકોના મોત. પુડુચેરીમાં પણ ભારે નુકસાન થયું હોવાની જાણકારી છે. આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળની સરકારોએ કોઈપણ મામલે તપાસ માટે પોતપોતાના રાજ્યોમાં સીબીઆઈના પ્રવેશ Read more…