Welcome to your G.K-1

1. ભારતની એકમાત્ર આર્યુવેદ યુનિવર્સિટી ક્યા શહેરમાં આવેલી છે ?
2. ગુજરાતનો કયો યુગ "સુવર્ણયુગ" તરીકે ઓળખાય છે ?
૩. સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો.
4. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાને ક્યા જીલ્લાની હદ સ્પર્શતી નથી ?
5. ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં દર 18 વર્ષે મીની કુંભમેળો ક્યા સ્થળ ખાતે ભરાય છે ?
6. માલપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે ?
7. 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન કોનું છે ?
8. ભારતમાં સૌ પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરૂ કરવામાં આવી ?
9. અમદાવાદ ખાતે સરખેજનો રોજો મુસ્લિમો માટેના ક્યા સંતની દરગાહ છે ?
10. ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ વૈજ્ઞાનિક ગ્રંથ કયો છે ?
1. ગુજરાતના ક્યા જિલ્લાની વસ્તીમાં અનુસૂચિત જન જાતિનું પ્રમાણ સૌથી વધુ છે ?