ભારતમાં સર્વપ્રથમ

  • ભારતમાં રાષ્ટ્રીય કેલેન્ડરની શરૂઆત તા. ૨૨ માર્ચ ૧૯૫૭
  • ભારત પર આક્રમણ કરનાર પ્રથમ મુસ્લિમ મો.બિન કાસીમ
  • ભારતની પ્રથમ મહિલા શાસક રઝીયા સુલતાન
  • ભારતનું સર્વપ્રથમ અંગ્રેજી સાપ્તાહિક બેંગોલ ગેઝેટ (૧૭૮૦) કલકતાથી
  • ભારતમાં સર્વપ્રથમ વજન અને માપ માટેની પધ્ધતિ ૧૯૫૮માં અમલમાં આવી.
  • ઓકિસજન વિના એવરેસ્ટ સર કરનાર સર્વપ્રથમ ભારતીય પર્વતારોહણ ફૂદોરજી
  • ચન્દ્ર પર સર્વપ્રથમ પગ મૂકનાર પ્રથમ ભારતીય આરતી સહા
  • ભારતમાં સર્વપ્રથમ કાપડની મિલની શરૂઆત ફોર્ટ ગ્લોસ્ટર,કલકત્તામાં (૧૮૧૮ માં )
  • ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ પક્ષના સર્વપ્રથમ અધ્યક્ષ સરોજની નાયડૂ (૧૯૨૫માં)
  • ભારતમાં સર્વપ્રથમ કઈ બેન્કની સ્થાપના બેંક ઓફ હિન્દુસ્તાન
  • ઈગ્લીસ ચેનલ તારી જનાર સર્વપ્રથમ ભારતીય મહિલા આરતી સહા (૧૯૫૯માં)
  • સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ ભારતીય ગવર્નર ડૉ.ચક્રવર્તી રાજ્ગોપાલચારી (૨૧..૧૯૪૮)
  • જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સર્વપ્રથમ ભારતીય જી.શંકર કુરૂપ
  • ભારતનું સર્વપ્રથમ ટેલીવિઝન રીસેપ્શન સ્ટેશન વિક્રમ ભૂ કેન્દ્ર ી સ્થાપના આર્વી ( મહારાષ્ટ્ર )
  • ઈગ્લેન્ડમાં જનાર સર્વપ્રથમ ભારતીય રાજા રામમોહનરાય
  • ભારતના સર્વપ્રથમ ભૂમિ સેનાધ્યક્ષ લે.જનરલ કે.એમ.કરિઅપ્પા ( તા. ૧૫//૧૯૪૯)
  • એવરેસ્ટ સર કરનાર સર્વપ્રથમ ભારતીય દળના માર્ગદર્શક એમ.એસ.કોહલી ( ૧૯૬૫)
  • ભારતની સર્વપ્રથમ ખાનગી ક્ષેત્રની કઈ કંપની જેને પોતાનો નફો એક મિલિયન ડોલરથી વધારે છે ?- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
  • સ્વતંત્ર ભારત સર્વપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ (તા.૧૫//૧૯૪૭)
  • ભારતના સર્વપ્રથમ યોજના આયોગના અધ્યક્ષ ડૉ. મનમોહનસિંહ
  • ભારત રત્ન મેળવનાર સર્વપ્રથમ ભારતીય સી.રાજ્ગોપાલચારી (૧૯૫૪માં )
  • નોબલ પારિતોષિક મેળવનાર સર્વપ્રથમ ભારતીય રવીન્દ્રનાથ ટાગોર (૧૯૧૩માં )
  • મરણોત્તર ભારત રત્ન મેળવનાર સર્વપ્રથમ ભારતીય લાલ બહાદૂરશાસ્ત્રી (૧૯૬૬માં )
  • ભારતના સર્વપ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચતા કૃપલાણી ( ઉત્તરપ્રદેશ– )
  • ભારતના સર્વપ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર ( ૧૯૫૦)
  • ભારતીય લોકસભાના સર્વપ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવલંકર (૧૯૫૨)
  • વિદેશમંત્રાલયની સર્વપ્રથમ ભારતીય મંત્રી લક્ષ્મી એન.મેનન
  • ભારતમાં સર્વપ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ તા.૧૫/૧૨/૧૯૫૧
  • ભારતમાં સર્વપ્રથમ રેલ ક્યારે શરૂઆત મુંબઈ થી થાણા (તા.૧૫//૧૯૫૩માં મુંબઈ થી થાણા વચ્ચે ૮૩૪ કિ.મી. )
  • વિશ્વ જુનિયર શતરંજ જીતનાર સર્વપ્રથમ એશિયન ભારતીય ખેલાડી વિશ્વનાથ આનંદ (તા.//૧૯૮૭)
  • ભારતની સર્વપ્રથમ કૃષિ વિષયક વિશ્વ વિદ્યાલય જે.પી.પંત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી ( ઉત્તરપ્રદેશ)
  • ભારતીય રાષ્ટ્રીય કોંગેસના સર્વપ્રથમ અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝ
  • ભારતનું સર્વપ્રથમ સ્વદેશી બનાવટનું સમુદ્રી જહાજ આઈ.એમ.એસ. શલ્કી
  • ભારતીય ન્યાયાલયના સર્વપ્રથમ મહિલા ન્યાયાધીશ એમ.ફાતીમાબીબી
  • ભારતના પ્રધાનમંત્રી તરીકે સર્વપ્રથમ રાજીનામું આપનાર પ્રધાનમંત્રી મોરારજીભાઈ દેસાઈ
  • વિશ્વ ચેમ્પિયનમાં ચંદ્રક મેળવનાર સર્વપ્રથમ ભારતીય એથ્લેટિક્સ અંજુ જ્યોર્જ
  • ભારતમાં સર્વપ્રથમ શીખ રાષ્ટ્રપતિ બનનાર ડૉ.જ્ઞાની ઝેલસિંહ
  • ભારતમાં સર્વપ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ બનનાર ડૉ.ઝાકીરહુસેન
  • નોબલ પારિતોષિક મેળવનાર સર્વપ્રથમ ભારતીય વૈજ્ઞાનિક સી.વી.રામન ( ૧૯૩૦)
  • ભારતની સર્વપ્રથમ ન્યુકિલયર સબમરીનનું નામ આઈ.એન.એસ ચક્ર
  • ભારતની સર્વપ્રથમ ટેસ્ટ ટ્યૂબ બેબીનું નામ દુર્ગા
  • ભારતમાં સર્વપ્રથમ વીજળીનો બલ્બ કોને ચાલુ કર્યો બીકાનેરના મહારાજાએ (૧૮૯૬માં)
  • ભારતમાં સૌથી લાંબી સુરંગ જવાહર સુરંગ ( જમ્મુ કાશ્મીર)
  • ભારતનું સર્વપ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆત ૧૯૫૧માં
  • ભારતનું સર્વપ્રથમ જળવિદ્યુતમથકની સ્થાપના શિવસમુદ્રમ (૧૯૦૨માં )
  • ભારતનો શિવસમુદ્રમ (૧૯૦૨માં ) રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ શું હતું ?- જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન (ઉતરાંચલ)
  • ભારતની સર્વપ્રથમ અણુંભઠ્ઠી કઈ અને ક્યારે શરૂઆત થઇ ?- અપ્સરા ( તા.//૧૯૫૬)
  • ભારતના સર્વપ્રથમ મહિલા ડી.એસ.પી. બનવાનું સન્માન કોને મળ્યું છે ?- કિરણ બેદી
  • ભારતના સર્વપ્રથમ મહિલા પોલીસ સ્ટેશનની શરૂઆત ક્યારે થઇ હતી ?- કાલીકટ ( કેરલ૧૯૭૩માં)
  • ભારતમાં સર્વપ્રથમ મહિલા હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ બનવાનું સન્માન મેળવનાર કોણ છે ?- શ્રીમતી લીલાબેન શેઠ (તા.//૧૯૯૧ )
  • ભારતનું સર્વપ્રથમ શાંતિમાટેનું નોબલ પારિતોષિક મેળવનાર મહિલા કોણ હતા ?- મધર ટેરેસા (૧૯૭૯)
  • ભારતનો સર્વોચ્ય એવોર્ડ ભારતરત્ન મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?-શ્રીમતી ઇન્દીરા ગાંધી
  • ભારતની સર્વપ્રથમ વિશ્વસુંદરી બનનાર ભારતીય મહિલા રીટા ફારિયા
  • ભારતનો સર્વપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ જીતનાર સર્વપ્રથમ ભારતીય મહિલા આશાપૂર્ણાદેવી (૧૯૭૭)
  • ભારતના સર્વોચ્ચ અદાલતનાં સર્વપ્રથમ મહિલા રાજ્યપાલ _ મીર ફાતિમા બીબી (તા. //૧૯૯૧)
  • ભારતના સર્વપ્રથમ મહિલા રાજ્યકર્તા રઝીયા બેગમ
  • દિલ્લીની ગાદી પર બેસનાર સર્વપ્રથમ ભારતીય મહિલા આરતી સહા (૧૯૫૯માં)
  • ઈગ્લીશ ચેનલ તારી જનાર સર્વપ્રથમ ભારતીય મહિલા રાજકુમારી અમૃતકૌર
  • ભારતના સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલ
  • ભારતમાં સર્વપ્રથમ દલિત મુખ્યમંત્રી બનનાર મહિલા માયાવતી (ઉત્તરપ્રદેશ)
  • ભારતના સર્વપ્રથમ યુનાની મહાસભાના સર્વપ્રથમ મહિલા પ્રમુખ શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત
  • અંતરીક્ષમાં સૌથી વધુ દિવસ રહેનાર સર્વપ્રથમ ભારતીય મહિલા સુનીતા વિલિયમ્સ
  • ભારતની સર્વપ્રથમ યુનોની મહાસભાના મહિલા પ્રમુખ તરીકે કોની નિમણૂક પામનાર પ્રથમ મહિલાશ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત
  • ભારતના સર્વપ્રથમ મુખ્ય ન્યાયાધીશ હરીલાલ કણીયા (૧૯૫૦)
  • ભારતરત્ન મેળવનાર સર્વપ્રથમ સંગીતકાર એમ,એસ, શુભલક્ષ્મી
  • ભારતમાં સર્વપ્રથમપરમાણુ ઉર્જા દ્વારા વિદ્યુતની ઉત્પાદન શરૂઆત ૧૯૬૯માં
  • ભારતનો સર્વપ્રથમ મરીન રાષ્ટ્રીય પાર્ક કચ્છની ખાડીમાં
  • ભારતનું સર્વપ્રથમ રસાયણ બંદરગાહ (કેમિકલ પોર્ટ)- દહેજ (ગુજરાત)
  • ભારતમાં સર્વપ્રથમ દાદા સાહેબ ફાલકે એવોર્ડ જીતનારદેવિકા રાણી
  • ભારતમાં હિન્દી સાહિત્યનો સર્વપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ જીતનારસુમિત્રાનંદ પંત
  • ભારતમાં વિકાસ પામેલ સર્વપ્રથમ મિસાઈલઅગ્નિ
  • ભારતમાં સર્વપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત ૧૮૭૧માં
  • આંતરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરપોલમાં સર્વપ્રથમ ભારતીય પોલીસ અધિકારીરવિકાંત શર્મા
  • ભારતની સર્વપ્રથમ લોં યુનીવર્સીટીની સ્થાપના બેંગ્લોર ( ૧૯૮૭માં )
  • ભારતીય સંશોધનમાં સર્વપ્રથમ સંશોધન૧૯૫૧માં
  • ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન સર્વપ્રથમ વિદેશીને ખાન અબ્દુલ ગફાર ખાન
  • ભારતની સર્વપ્રથમ બોલાતી ફિલ્મઆલમ આરા
  • ભારતનું સર્વપ્રથમભૂમિ પરથી ભૂમિ પર માર કરતુ મિસાઈલપૃથ્વી
  • ભારતમાં રોજગારી બાંયધરી યોજના સર્વપ્રથમ અમલ કરનાર રાજ્ય મહારાષ્ટ્ર
  • ભારતમાં મધ્યાહન ભોજનની સર્વપ્રથમ શરૂઆત કરનાર રાજ્યતામીલનાડુ
  • ભારતીય રૂપિયાનું સર્વપ્રથમ અવમૂલ્ય ૧૯૪૯માં, સચિન ચૌધરી
  • બ્રિટીશ ભારતના સર્વપ્રથમ ગવર્નર જનરલ વોર્ન હેસ્તિંટ
  • ભારતમાં સર્વપ્રથમ ડી.ડી.ટી.નું કારખાનું અમદાવાદ ( ૧૮૯૫માં )
  • ભારતમાં સર્વપ્રથમ સિનેમાગૃહ એલીફનસ્ટન ( કલકત્તા ૧૯૭૦માં)
  • ભારતમાં સર્વપ્રથમ આકાશવાણી કેન્દ્રની શરોઆતમુબઈ અને કલકત્તા (૧૯૨૭માં)
  • ભારતમાં રાજ્યસભામાં સર્વપ્રથમ મહિલા સચિવબી.એસ.રમાદેવી
  • ભારતના સર્વપ્રથમ ફિલ્ડ માર્શલ એસ.એચ.એફ.જે.માનેકરી
  • ભારતમાં સર્વપ્રથમ મેડીકલ કોલેજની સ્થાપના કલકતા (૧૮૩૫)
  • ભારતમાં રીઝર્વ બેન્કનું સર્વપ્રથમ રાષ્ટ્રીયકરણ૧૯૪૯માં
  • સ્વતંત્ર ભારતના પ્રથમ સંસદમાં સર્વપ્રથમ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી સી.ડી.દેશમુખ (૧૯૫૧માં)
  • એરફોર્સમાં સર્વપ્રથમ ભારતીય મહિલા પાયલોટ નોવેદીતા બસીન
  • ભારતની સર્વપ્રથમ વિજળી ટ્રેન (ડકૈન ક્વીન)- મુબઈ અને પૂના વચ્ચે)
  • ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ બનનારડો. રાજેન્દર પ્રસાદ (તા.૨૪//૧૯૫૦)
  • ભારતનો સર્વપ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ (તા.૧૯//૧૯૭૫ નાં રોજ રશિયાની ભૂમિ પરથી)
  • ભારતમાં સર્વપ્રથમ પરમાણુ વિસ્ફોટ પોખરણ (રાજસ્થાનતા.૧૧//૧૯૭૪)
  • ભારતની સર્વપ્રથમ ઉર્જાભઠ્ઠી તારાપુર યુરેનિયમ આધારિત (૧૯૬૯)
  • ભારતની મધ્યસ્થ સરકારમાં સર્વપ્રથમ મહિલા પ્રધાનરાજકુમારી અમૃતકૌર
  • ભારતમાં સર્વપ્રથમ તેલની શોધ દિગ્બોઈ
  • ભારતીય સંવિધાનમાં સર્વપ્રથમ સંશોધન૧૯૫૧માં
  • ભારતમાં આવનાર સર્વપ્રથમ ખિસ્તી પ્રચારક સેન્ટ થોમસ
  • સ્વાધીનતાની લડાઈ૧૮૫૭માં વિપ્લવમાં સર્વપ્રથમ શહીદ પામનાર મંગલ પાંડે
  • આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના અધ્યક્ષ બનનાર સર્વપ્રથમ ભારતીયડો.નાગેન્દ્ર્સિંહ
  • ભારતના સર્વપ્રથમ દલિત રાષ્ટ્રપતિ બનનાર કે.આર.નારાયણ
  • ભારતીય રાષ્ટ્રીય કોંગેસ અધિવેશનના સર્વપ્રથમ અધ્યક્ષડબ્લ્યુ સી. બેનર્જી ( ૧૮૮૫માં)
  • ભારતની સર્વપ્રથમ બહુઉદ્દેશીય પરિયોજનાનું નિર્માણ દામોદર નદી પર
  • ભારતીય લોકસભાના વિરોધપક્ષના સર્વપ્રથમ માન્યતા પ્રાપ્ત નેતારામસુભાગસિંહ
  • ભારતમાં સર્વપ્રથમ એશિયાડ રમતોત્સવદિલ્લી (૧૯૫૧માં)
  • ભારતનો સર્વપ્રથમ અવકાશયાત્રા કરનાર રાકેશ શર્મા
  • ભારતના પશ્ચિમ કિનારે આવનાર સર્વપ્રથમ યુરોપિયન ખલાસી ક્યા દેશનો હતોપોર્ટુગલ
  • ભારતની સર્વપ્રથમ રાષ્ટ્રીય સમાચાર એજ્ન્સી ધ ફી પ્રેસ ઓફ ઇન્ડીયા
  • ભારતના સર્વપ્રથમ મહિલા વિદેશ સચિવ ચોકીલા ઐયર (સિક્કિમતા.૧૨//૨૦૦૧)
  • ભારતમાં સૌથી નાની વયે મેયર સર્વપ્રથમ સંજીવ નાયક
  • ભારતમાં સર્વપ્રથમ વીસ મુદ્દાના કાર્યક્રમની શરૂઆત ૧૯૭૫માં
  • બેડમિન્ટનનો વિશ્વકપ જીતનાર સર્વપ્રથમ ભારતીય પ્રકાશ પાદુકોણ
  • રાજીવગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડીવિશ્વનાથ આનંદ
  • ભારતીય સંગીતની સર્વપ્રથમ ગામોફોન રેકોર્ડ ૧૮૯૮માં
  • ભારતમાં સિવિલ સેવા ની સર્વપ્રથમ શરૂઆત લોર્ડ ડેલહાઉસી
  • ભારતમાં સર્વપ્રથમ મહિલા વિશ્વ વિદ્યાલયના સ્થાપકડી.કે.કર્વે
  • ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેનાર સર્વપ્રથમ ભારતીય મહિલા ખેલાડીેરી લીલા રો
  • ભારતમાં સર્વપ્રથમ ફિલ્મસ્ટારને રાજ્યસભાના સભ્ય બનવાનું સન્માનપૃથ્વીરાજ કપૂર
  • ભારતમાં સર્વપ્રથમ લોખંડ ઉત્પાદન કારખાનાની શરૂઆત ૧૮૭૦માં (.બંગાળ)
  • સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ રક્ષામંત્રી તરીકે સરદાર બળદેવસિંહ
  • ભારત તરફથી એશિયાડમાં સર્વપ્રથમ સુવર્ણચંદ્રક જીતનાર મહિલા ખેલાડીકમલજીત સંધૂ
  • ભારતમાં સર્વપ્રથમ હૃદયનુંસફળ પ્રત્યારોપણ કરનારડો. પી. વેણુંગોપાલ
  • ભારતે તેની સર્વપ્રથમ ટેસ્ટ ઈંગ્લેંડસાથે તા. ૨૫//૧૯૩૨ના દિવસે રમાઈ હતી.
  • ગ્રેમી એવોર્ડ જીતનાર સર્વપ્રથમ ભારતીય પંડિત રવિશંકર
  • દક્ષિણ ધ્રુવ જનાર સર્વપ્રથમ ભારતીયદળના વડાએસ.એસ.શર્મા
  • બાળકો માટેની ભારતની સર્વપ્રથમ વિજ્ઞાન અકાદમી નચિસ્કા
  • ઓલિમ્પિકમાં ચંદ્રક મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડીડી.કે.ડી. સિઘબાબુ
  • .આફ્રિકા માં ભારતના સર્વપ્રથમ રાજદૂત માધવ મંગલ મૂર્તિ
  • સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હિન્દીમાં ભાષણ આપનાર સર્વપ્રથમ ભારતના વડાપ્રધાન અટલબિહારી બાજપાઈ
  • ભારતના સર્વપ્રથમ હવાઈદળના વડા એર માર્શલ મુખરજી (૧૯૫૪માં)
  • ભારતમાં સર્વપ્રથમ ઓપન યુનિ. –આંધ્રપ્રદેશમાં
  • બ્રિટનની ખાડી અને પાલ્ક્ની સામુદ્રધૂની તારી જનાર સર્વપ્રથમ ભારતીય મીહિરસેન
  • ભારતમાં સર્વપ્રથમ કોંગ્રેસના ભાગલા – 1907 સુરત અધિવેશનમાં
  • નિશાન એ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય મોરારજીભાઈ દેસાઈ
  • રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ બનનાર સર્વપ્રથમ ભારતીયન્યાયમૂર્તિ રંગનાથ મિશ્ર
  • ભારતમાં સર્વપ્રથમ હવાઈ ટપાલ સેવા અલ્હાબાદથી નૈની (૧૯૧૧)
  • ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડીહરભજનસિંહ
  • ભારતની સર્વપ્રથમ મૂંગી ફિલ્મપુંડરીક (૧૯૧૨)
  • વિશ્વ બિલિયર્ડ એવોર્ડ વિજેતા સર્વપ્રથમ ભારતીયવિલ્સન જોન્સ
  • કોમનવેલ્થમાં ચન્દ્રક મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડીમિલ્ખાસિંહ
  • ઓસ્કાર એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી સત્યજીત રે
  • ભારતીય રેલ્વેમાં સર્વપ્રથમ મહિલા ડ્રાઈવર સુરેખા યાદવ
  • આઈ..એસ. બનનાર સર્વપ્રથમ ભારતીય મહિલાશ્રીમતી અન્નારાજન જ્યોર્જ
  • ભારતીય સંસદમાં સર્વપ્રથમ મહિલા સાંસદ બનનારસુશ્રી રાધાબાઈ સુબ્રમણ્યમ (૧૯૩૮)
  • ભારતીય એરફોર્સમાં સર્વપ્રથમ ભારતીય મહિલાહરીતાગોયલ
  • ભારતના સર્વપ્રથમ નાયબ વડાપ્રધાન બનનાર સરદાર વલ્લભભાઈ પટેલ (૧૯૪૭)
  • ભારતીય સિનેમામાં સર્વપ્રથમ અભિનેત્રી બનવાનું ગૌરવદેવિકા રાણી
  • રાજ્યસભાનાં ઉપાધ્યક્ષ તરીકે સર્વપ્રથમ ભારતીય મહિલાશ્રીમતી વાયોલેટ આલ્વા
  • ભારતમાં સર્વપ્રથમ ખ્નીજ્તેલનો કૂવોદિગ્બોઈ ( આસામ૧૮૮૯)
  • સંઘ લોકસેવા આયોગના અધ્યક્ષ તરીકે સર્વપ્રથમ ભારતીય મહિલાશ્રીમતી રોજ મિલિયન બેથ્થું(૧૯૯૨)
  • વિરોધ પક્ષના નેતા બનનાર સર્વપ્રથમ ભારતીય મહિલાશ્રીમતી સોનિયા ગાંધી
  • ભારતીય ફિલ્મમાં સર્વપ્રથમ ફિલ્મ નાયકદત્તાત્રય દામોદર ડબકે ( રાજા હરીચંદ્ર)
  • રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડીવિશ્વનાથ આનંદ
  • વન ડે ક્રિકેટમાં હેટ્રિક મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડીચેતન શર્મા
  • ભારતરત્ન એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ વૈજ્ઞાનિકસી.વી.રામન
  • આંતરાષ્ટ્રીય લેનિન શાંતિ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય ડૉ. સૈફુદ્દીન કીચલૂ (૧૯૫૨)
  • ભારતીય લોકસભામાં સર્વપ્રથમ ચૂંટાયેલા વૈજ્ઞાનિક ડૉ. મેઘનાથ સહા
  • એવરેસ્ટ સર કરનાર સર્વપ્રથમ ભારતીય પર્વતારોહક તેનસિંગ શેરપા ( તા. ૨૯//૧૯૫૬)
  • ભારતમાં સર્વપ્રથમ લગ્ન માટેનો પુખ્તવયનો કાયદો૧૮૯૧
  • સ્વતંત્ર ભાતના સર્વપ્રથમ ક્રિકેટ ટીમના કપ્તાન લાલા અમરનાથ
  • દાદાસાહેબ ફાલકે એવોર્ડ પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ભારતીય ગીતકારમજરૂહ સુલ્તાનપુરી (૧૯૯૩)
  • બુકર પ્રીઝ મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલાઅરૂંધતીરોય (૧૯૯૭)
  • લેનિન શાંતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ભારતીય મહિલાઅરૂણા આસફઅલી
  • મિસ યુનિવર્સ ખિતાબ મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલાસુશ્રી સુસ્મીતાસેન (૧૯૯૪)
  • ઓલિમ્પિક દોડ ફાઈનલમાં જનાર સર્વપ્રથમ ભારતીય મહિલાપી.ટી.ઉષા (૧૯૮૪)
  • સંસ્કૃતમાં બનેલ સર્વપ્રથમ ભારતીય ફિલ્મ આદિ શંકરાચાર્ય
  • ભારતવર્ષમાં અંગેજીમાં છપાતું સર્વપ્રથમ પ્રાચીન સમાચારપત્ર ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
  • ભારતમાં સર્વપ્રથમ રાષ્ટ્રીય ધ્વજને અપનાવ્યોતા. ૨૨//૧૯૪૭નાં રોજ
  • ભારતના બધા જ ગામોમાં સર્વપ્રથમ વીજળી આપતું રાજ્ય હરિયાણા
  • ભારતમાં પોસ્ટમાં પીન્કોદનો અમલ૧૯૭૨
  • ભારતમાં સર્વપ્રથમ ભૂમિને માપીને રાજ્સ્વ્ કર લગાવવાની પ્રથાની શરૂઆતશેરશાહ સૂરી
  • ભારતનું ભાષાના આધારે બનનાર સર્વપ્રથમ રાજ્યઆંધપ્રદેશ
  • ભારતે ઓલમ્પિકમાંમાં સર્વપ્રથમ ભાગ ૧૯૨૮
  • ભારતની ન્યૂઝ પ્રિન્ટ સર્વપ્રથમ મિલનેપાનગર ( આંધ્રપ્રદેશ )
  • ભારતનો સર્વપ્રથમ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સમારોહ અપના ઉત્સવ’- નવી દિલ્લી ( તા./૧૧/૧૯૮૬)
  • ભારતમાં ફિલ્મની શરૂઆત ૧૯૧૩માં
  • ન્યૂયોર્ક રાજ્યના પ્રગતિશીલ ગાળ લોરેલ રોલો સર્વપ્રથમ ભારતીય અમેરિકન મેયર હરવિંદર એસ. આનંદ (તા. //૨૦૦૭)
  • ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતના સર્વપ્રથમ સદી કરનાર ખેલાડીલાલ અમરનાથ (૧૯૩૩૩૪,૧૧૮ રન )
  • ભારતની સર્વપ્રથમ મહિલા ફિલ્મ નિર્માતા ફાતિમા બીબીએ – ‘ બુલબુલ એ પરીસ્તાન (૧૯૨૫માં)
  • સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ ક્રિકેટ કપ્તાન બનનારલાલા અમરનાથ
  • ભારતમાં સર્વપ્રથમ દૂરદર્શન દ્વારા સમાચાર ચેનલ તા. ૧૪//૧૯૯૯ના દિવસે શરૂઆત
  • કેબ્રીજ યુનિવર્સિટીમાં ગણિતની પરીક્ષામાં સૌથી વધો ગુણ પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ભારતીય વિધાર્થીઆર.પી.પરાજય
  • ભારતમાં સર્વપ્રથમ પ્રદર્શિત થનાર ફિલ્મ કૃષ્ણજન્મ (૧૯૧૮માં મૈજેસ્તિક સિનેમા)
  • ભારતમાં સર્વપ્રથમ તાર સેવાની શરૂઆત ૧૮૫૧માં, કલકતા અને હાર્બર વચ્ચે)
  • ભારતમાં સર્વપ્રથમ દૂરદર્શન (ટેલીવિઝન) કાર્યક્રમની શરૂઆતતા.૧૫//૧૯૫૯માં, નવી દિલ્લી
  • ભારતમાં સર્વપ્રથમ પોસ્ટ વિભાગે પોસ્ટલ જીવન વિમાની શરૂઆત૧૮૮૪માં
  • આધુનિક ભારતીય જાહેર ટપાલસેવાનો પ્રારંભ ૧૮૩૭માં, લોર્ડ ડેલહાઉસીનાં સમયમાં
  • ભારતમાં સ્વાસ્થ્ય અદાલત શરૂ કરનાર સર્વપ્રથમ રાજ્ય કર્ણાટક (તા. //૨૦૧૪)
  • પત્રકાર તરીકે કર્તવ્ય નિભાવતાં જેલ જનાર સર્વપ્રથમ ભારતીયબાલગંગાધર તિલક
  • લોકસભાના સર્વપ્રથમ ઉપાધ્યક્ષ અનંત શયનમ આયંગર
  • ભારતના સર્વપ્રથમ અર્થશાસ્ત્રી જેમને ત્રણ વાર કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા .રામપ્રસાદ બીસ્મિલ્લે
  • ભારતની સર્વપ્રથમ કૃષિ યુનિવર્સિટીપંતનગર
  • ભારતની રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના સર્વપ્રથમ ભારતીય ગવર્નરસી.ડી.દેશમુખ
  • ભારતે સર્વપ્રથમ ઓલિમ્પિકમાં કુસ્તીમાં ચંદ્રક મેળવ્યો ૧૯૫૨માં,હેલસિંકી(ફિનલેન્ડ)
  • ભારતની કોમનવેલ્થ ગેમમાં જીમ્નાસ્ટીકમાં ચંદ્રક મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા ખેલાડીદીપા કરમાકર (૨૦૧૪ાં )
  • ભારતમાં સર્વપ્રથમ સ્ટીમર ખરીદનારનરોત્તમ મોરારજી
  • સંઘ લોક સેવા આયોગનાં સર્વપ્રથમ ભારતીય મહિલારોજ મિલિયન બેથ્યું
  • એંટાર્કટીકા પર જનાર સર્વપ્રથમ ભારતીય મહિલામહેમૂસ
  • ભારતના ગૈર કોંગ્રેસી પ્રધાનમંત્રી બનવાનું સર્વપ્રથમ વડાપ્રધાનમોરારજીભાઈ દેસાઈ
  • ભારતમાં સર્વપ્રથમ ફાસ્ટ બ્રીડર આણ્વિક રિયેકટર કલ્પક્કમ
  • ભારતીય નાગરિક સેવામાં શામિલ થનાર સર્વપ્રથમ ભારતીયસત્યેન્દ્રનાથ ટેગોર
  • ભારતમાં સર્વપ્રથમ મુગલ બાદશાહબાબર
  • ઓલમ્પિકમાં ભાગ લેનાર સર્વપ્રથમ ભારતીય મહિલામેરી લીલા રો
  • નૌકાથી સમગ્ર વિશ્વની સફર કરનાર સર્વપ્રથમ ભારતીય મહિલાઉજ્વલા પાટીલ
  • ભારતમાં સર્વપ્રથમ એવરેસ્ટ સર કરનાર ટીમના પ્રમુખબ્રિગેડીયર ગ્યાનસીઘ (૧૯૬૦માં)
  • ભારતમાં આવનાર સર્વપ્રથમ બ્રિટીશ પ્રધાનમંત્રી હેરોલ્ડ મૈકમિલન
  • ભારતમાં આવનાર સર્વપ્રથમ રશિયાના વડાપ્રધાનવી.. બુલ્ગાનીન
  • ભારતમાં આવનાર સર્વપ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિદી.આઈજન હાવર
  • ભારત આવનાર સર્વપ્રથમ ચીની તીર્થયાત્રી ફાઈયાન
  • ભારતના સર્વપ્રથમ બ્રિટીશ ગવર્નર જનરલલોર્ડ વોરાન હેસ્ટિંગ્સ
  • ભારતીય બંધારણ સમિતિના સર્વપ્રથમ અધ્યક્ષડૉ. સચ્ચિદાનંદ સિન્હા (તા. /૧૨/૧૯૪૬)
  • ભારતના રાષ્ટ્રધ્વજ ડીઝાઈન બંધારણ સભાએ સર્વપ્રથમ સ્વીકારીતા. ૨૨//૧૯૪૭
  • ભારતરત્ન આપવાની શરૂઆત ૧૯૫૪માં
  • ભારતમાં બંધારણ વિશે સર્વપ્રથમ વિચાર વ્યક્ત કરનારએચ.એન.રોય
  • ભારતનો સર્વપ્રથમ ફિરંગી ગવર્નર આલ્મેડા
  • ભારતીય સંસદમાં સર્વપ્રથમ માન્યતા પ્રાપ્ત વિપક્ષી નેતા વાય.બી.ચૌહાણ
  • મેગ્સાસ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા વિનોબા ભાવે
  • ભારતના રાષ્ટ્રપતિ બનનાર સર્વપ્રથમ વૈજ્ઞાનિક ડૉ.અબ્દુલ કલામ
  • વિશ્વ જુનિયર શતરંજ ચેમ્પિયન બનનાર સર્વપ્રથમ એશિયન ભારતીય ખેલાડીવિશ્વનાથ આનંદ (તા.//૧૯૮૭)
  • ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં ૧૫૦૦૦ હજારથી વધુ રન કરનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડીસચિન તેન્ડુલકર
  • ભારતના સર્વપ્રથમ ક્રાંતિવીર વાસુદેવ બળવંત ફલકે
  • ભારતમાં સર્વપ્રથમ અંગ્રેજી માધ્યમની શરૂઆત૧૮૩૫માં
  • ભારતે ઓલમ્પિકમાં સર્વપ્રથમ ભાગ લીધો૧૯૨૮માં
  • ભારતીય ક્રિકેટ બોર્ડના સર્વપ્રથમ અધ્યક્ષઆર્.. ગ્રાન્ટ ગોવેન
  • ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીને સર્વપ્રથમ રાષ્ટ્રપિતા કહેનારસુભાષચન્દ્ર બોઝ
  • ભારતનો સર્વપ્રથમ શહીદ મંગલ પાંડે
  • ભારતમાં સર્વપ્રથમ સૂર્યોદય અરૂણાચલપ્રદેશમાં
  • ભારતમાં સર્વપ્રથમ વ્સ્ત્લ ગણતરીની શરૂઆતલોર્ડ રિપન
  • ભારતમાં સર્વપ્રથમ વેપાર કરવા આવનારપોર્ટુગીઝ
  • ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય યુધ્ધમાં સર્વપ્રથમ ફાંસી મેળવનાર તાત્યાટોપે
  • ભારતમાં સર્વપ્રથમ સ્વદેશી ચળવળ બંગભંગની ચળવળ ( ૧૯૦૫માં)
  • ભારતનો સર્વપ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ
  • સતત ત્રણ વખત ક્રિકેટ ટેસ્ટ શ્રેણી જીતનાર સર્વપ્રથમ ભારતીય કેપ્ટનઅજીત વાડેકર
  • બિલિયર્ડમાં સૌથી નાની વયે વિશ્વ ચેમ્પિયન બનનાર ભારતીય ખેલાડીગીત શેઠી
  • પદ્મશ્રી એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડીમિલ્ખાસિંહ
  • ભારતનો વીરતા માટેનો પરમવીર ચક્ર મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી મેજર સોમનાથ શર્મા (૧૯૪૭માં)
  • ભારતના સર્વપ્રથમ વડાપ્રધાનને કોર્ટે સમન્સ બજાવ્યુંપી.વી.નરસિંહરાવ
  • ભારતમાં ઇન્ડિયન એરલાઇન્સની સ્થાપના૧૯૫૩માં
  • ભારતમાં સર્વપ્રથમ STD ટેલીફોન સેવાની શરૂઆતતા.૨૬//૧૯૬૦ , ( લખનૌ અને કાનપુર)
  • ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ બોલે વિકેટ લેનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડીકપિલદેવ
  • આંતરાષ્ટ્રીય ક્રિકેટ વન ડેમાં પાંચ હજાર રન પૂરા કરનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડીમો.અઝરૂદ્દીન
  • ભારતની સર્વપ્રથમ થ્રી ડી ફિલ્મ મલયાલમ ભાષામાં
  • ભારતમાં સર્વપ્રથમ કટોકટીની ઘોષણા કરનાર રાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણન
  • ભારતમાં રાષ્ટ્રપતિ માટે ઉમેદવારી કરનાર સર્વપ્રથમ ભારતીય મહિલાકેપ્ટન લક્ષ્મી સેહગલ
  • ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સર્વપ્રથમ અર્ધશતક બનાવનાર ભારતીય ખેલાડીઅમરસિંહ
  • ભારતમાં રેડિયો પ્રસારણની શરૂઆત૧૯૨૭માં
  • ભારતીય વાયુસેનામાંથી કોર્ટ માર્શલ બનનાર સર્વપ્રથમ મહિલા અંજલિ ગુપ્તા
  • ભારતમાં સર્વપ્રથમ ઓલમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીનીલિમા ધોષ અને મેરી ડીસોઝા
  • ભારતના સર્વપ્રથમ યુનિવર્સિટીની માનદ પદવી મેળવનારસુનીલ ગાવસ્કર
  • સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ અંગ્રેજ ગવર્નર જનરલલોર્ડ માઉન્ટ બેટન
  • ભારતમાં સર્વપ્રથમ વિધાનસભાની ચૂંટણીઓ ૧૯૨૩માં
  • ભારતમાં સર્વપ્રથમ ટેલીગ્રાફ લાઈનની શરૂઆત૧૮૫૪માં
  • ભારતને ક્રિકેટમાં સર્વપ્રથમ વિજય અપાવનાર ભારતીય ખેલાડીવિજય હજારે (૧૯૫૨માંઇંગ્લેન્ડ)
  • ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સર્વપ્રથમ ટેસ્ટ કપ્તાનસી.કે.નાયડુ
  • ભારતમાં ટેલીવિઝન પ્રસારણ પર ક્રિકેટ મેચનું સર્વપ્રથમ પ્રસારણ૧૯૬૬માંનવી દિલ્લીથી
  • ભારતની સર્વપ્રથમ મહિલા પોલીસ અધિકારી આયુક્તલાતકાસરન
  • ભારતના સર્વપ્રથમ આકાશવાણી સ્ટેશન મૈસુર
  • ભારતમાં સર્વપ્રથમ ગ્રાહક સુરક્ષા ધારાનો અમલ ૧૯૮૬માં
  • ભારતમાં સર્વપ્રથમ ડી.એન.. ફિંગરપ્રિન્ટ કેન્દ્રની સ્થાપનાહૈદરાબાદ
  • આંતરાષ્ટ્રીય ઓલમ્પિકસમિતિમાં પસંદગી પામનાર સર્વપ્રથમ ભારતીયસરદોરાબજી તાતા
  • ભારતનું સર્વપ્રથમ રાષ્ટ્રીય આર્થિક સમાચારપત્ર અમર ઉજાલા કારોબાર (હિન્દી ભાષામાં)
  • ભારતમાં સર્વપ્રથમ લોકપાલ ખરડો પસાર થયો૧૯૬૮માં
  • ભારતમાં સર્વપ્રથમ એશિયાડ રમતોત્સવનું ઉદ્ઘાટન કરનાર ભારતીયડૉ.રાજેન્દ્રપ્રસાદ
  • ભારતનું સર્વપ્રથમ વિન્ડફાર્મ તુતીકોરીન
  • ભારતમાં શિલ્પ સ્થાપત્યની શરૂઆતસિંધુ સંસ્કૃતિ દરમ્યાન
  • ભારતમાં સર્વપ્રથમ ગેસ પુરો પાડવાની યોજનાની શરૂઆતગુજરાત
  • ભારતમાં સૌથી વધુ સમાચારપત્રો પ્રગટઅંગેજીભાષામાં
  • પ્રાચીન ભારતનો સર્વપ્રથમ ઇતિહાસ ગ્રંથરાજતરંગિણી
  • ભારતમાં સર્વપ્રથમ સિમેન્ટનું કારખાનાની સ્થાપનાચેન્નઈ
  • ભારતમાં સર્વપ્રથમ ક્રિકેટ રમવાની શરૂઆત ૧૭૨૧માં, મુંબઈમાં
  • ભારતની સર્વપ્રથમ ટૂંકી ફિલ્મ બનાવનાર હરીચ્ન્દ્ર ભારવેડકર
  • ભારતમાં સર્વપ્રથમ સંપૂર્ણ કમ્પ્યુટરાઈઝ પોસ્ટ ઓફિસની શરૂઆતનવી દિલ્લી
  • ભારતમાં રંગીન ટેલીવિઝનની શરૂઆત ૧૯૮૨માં
  • સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ કમાન્ડર ઇન ચીફ સર રોય બુચર
  • ભારતનું સર્વપ્રથમ મુક્ત બંદરકંડલા
  • ભારતના સર્વપ્રથમમુખ્ય માહિતી કમિશ્નર કે.ટી. શંકરલિંગમ
  • ભારતમાં સર્વપ્રથમ ચલણી નોટો છાપવાની શરૂઆત ૧૮૬૧માં
  • આતંર સંસદીય સંઘની પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ શ્રીમતી નઝમા હેપ્તુલ્લા
  • ભારતમાં સર્વપ્રથમ અણુંભઠ્ઠીની શરૂઆતઅપ્સરા ( ૧૯૫૬માં)
  • ભારતમાં સર્વપ્રથમ સ્થપાયેલ પરમાણું સ્ટેશનતારાપુર
  • ભારતમાં સર્વપ્રથમ સૂર્યઉર્જાનો વિકાસકચ્છ
  • ભારતમાં સર્વપ્રથમ મેડીકલ કોલેજની સ્થાપનાકોલકત્તા
  • ભારતમાં સર્વપ્રથમ દારૂબંધીનો અમલ કરાવનાર સી.રાજ્ગોપાલ્ચારી (૧૯૩૭માંમદ્રાસમાં)
  • ભારતની સર્વપ્રથમ વિમાની સેવા૧૯૪૮માં ભારતલંડન વચ્ચે
  • માઈક્રોસ્કોપના ઉચ્ચ અધિકારીપદે નિમણૂક પામનાર સર્વપ્રથમ ભારતીય મહિલાનીલમધવન
  • ફીજી દેશના સર્વપ્રથમ ભારતીય મૂળના પ્રધાનમંત્રીમહેન્દ્ર ચૌધરી
  • ભારતીય ટપાલ ટિકિટપર મુદ્રિત સર્વપ્રથમ ભારતીયમહાત્મા ગાંધીજી
  • ભારતની સર્વપ્રથમ બેટરીથી ચાલતી કારરેવા
  • ભારતની સર્વપ્રથમ યુરોસંપૂર્ણ કારમાર્તીઝ
  • યુ.એસ.પી.જી. એ ટૂર ગોલ્ફની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે ક્વોલીફાઈ થનાર સર્વપ્રથમ ભારતીય ગોલ્ફ અર્જુન અટવાલ
  • ભારતનો સર્વપ્રથમ સ્કોપીયો સ્પીડ સ્ટાર બનનાર રણજી ટ્રોફી ખેલાડીએન.સી.ઐયપ્પા
  • ઓકસફર્ડ યુનિવર્સિટીનાં સર્વપ્રથમ ભારતીય કેપ્ટન મન્સુર અલીખાન પટૌડી
  • ભારતની સર્વપ્રથમ જમીનથી જમીન પર પ્રહાર કરનારી મિસાઈલપૃથ્વી
  • ઓલિમ્પિકમાં ભારતે સર્વપ્રથમ હોકી રમતમાં સુવર્ણચંદ્રક૧૯૭૨માં,
  • ભારતની સર્વપ્રથમ નિર્મિત કલર ફિલ્મમધુમતી
  • ભારતનું સર્વપ્રથમ પનડુબ્બી સંગ્રહાલય વિશાખાપટ્ટનમ (૨૦૦૨માં)
  • ભારતનું સર્વપ્રથમ કમ્યુનીટી રેડિયોનું લાઈન્સ આપવામાં આવ્યુંઅન્નામલાઇ વિશ્વવિધાલય ,તમિલનાડુ
  • ભારતનું સર્વપ્રથમ ખાતરનું કારખાનું કર્ણાટક રાજ્યમાં
  • ભારતના સર્વપ્રથમ ઉદ્યોગ અને વાણિજ્યમંત્રી શ્યામાપ્રસાદ મુખર્જી
  • ભારતમાં સર્વપ્રથમ હવામાન મથકની સ્થાપનાસિમલા
  • દૂરદર્શન પર સર્વપ્રથમ શૈક્ષણિક કાર્યક્રમની શરૂઆત૧૯૬૧માં
  • ભારતની સર્વપ્રથમ કાગળની મિલની સ્થાપનાસેરમપુર( ૧૮૧૨માં,.બંગાળ)
  • ભારતનું સર્વપ્રથમ લોખં પોલાદનું કારખાનું૧૯૨૩માં ભદ્રાવતી પાસે વિશ્વશ્વરૈયા આર્યન એન્ડ સ્ટીલ લીમીટેડ
  • ભારતમાં તાંબાના અયસ્ક ઉત્પાદનમાં સૌથી વધુ ઉત્પાદનસિંગભૂમી (બિહાર)
  • ભારતમાં સર્વપ્રથમ નાઈટ સફારીની સ્થાપનાગ્રેટર નોઇડા
  • ભારતની સર્વપ્રથમ અસ્થીબેંક ( )ની સ્થાપના ચેન્નાઈ
  • ભારતની રીઝર્વ બેન્કની સર્વપ્રથમ ડેપ્યુટી ગવર્નર મહિલાકે.જી.ઉદ્દેશી
  • કે.કે.બિરલા ફાઉન્ડેશન દ્વારા વ્યાસ સન્માન મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા સાહિત્યકારચિત્રા મુદગલે
  • ભારતનું સર્વપ્રથમ મોટી ઉત્પાદન કેન્દ્ર નોર્થવે ( આંદોમાન નિકોબાર)
  • રિલાયન્સ મોબાઈલ સેવા આપનાર ભારતની સર્વપ્રથમ કંપનીની સ્થાપનાતા. //૨૦૦૪
  • ભારતની સર્વપ્રથમ રાજ્ય મહાનિર્દેશક ( ડીજીપી) બનનાર મહિલાકંચન ચૌધરી ભટ્ટાચાર્ય
  • ભારતની સર્વપ્રથમ એર માર્શલ બનનારી ભારતીય મહિલાપદ્માવતી બંદોપાધ્યાય
  • ભારતમાં સર્વપ્રથમ બાયોડીઝલ બસ શરૂ કરનાર રાજ્યગુજરાત
  • સિંગાપુર સ્ટોક એસ્ક્ચેંજમાં પસંદગી પામનાર સર્વપ્રથમ ભારતીય કંપનીમેઘમણી ઓર્ગેનીક્સ
  • ભારતનો સર્વપ્રથમ શિક્ષિત જીલ્લોમાલાપ્પુરમ ( કેરળ)
  • ભારતની સર્વપ્રથમ ચલણ સંગ્રહાલયની સ્થાપનામુંબઈ ( ૨૦૦૪માં)
  • અર્થશાસ્ત્રક્ષેત્રે નોબલ પારિતોષિક મેળવનાર સર્વપ્રથમ ભારતીય (એશિયામાં) – અમર્ત્યસેન ( ૧૯૯૮માં)
  • જીવવિજ્ઞાન ક્ષેત્રે નોબલ પારિતોષિક મેળવનાર સર્વપ્રથમ ભારતીય વૈજ્ઞાનિકડૉ. હરગોવિંદ ખુરાના
  • નૌકાસેનામાં સર્વપ્રથમ સેનાધ્યક્ષ બનનાર ભારતીયવાઈસ એડમિરલ આર્.ડી.કટારી (૧૯૫૮માં)
  • એફ.આર્.એસ..માં સર્વપ્રથમ ભારતીય. કર્સેન્ટ જી.
  • દક્ષિણ ધ્રુવ જનાર સર્વપ્રથમ ભારતીય લે. રામચરણ ( ૧૯૬૦માં)
  • ભારતના રાજ્યસભાના સર્વપ્રથમ સેનાપતિ એસ.વી.કૃષ્ણમૂર્તિ (૧૯૫૨માં)
  • ભારતના સર્વપ્રથમ ભારતીય બેરિસ્ટરજ્ઞાનેન્દ્ર મોહન ટેગોર – (૧૮૬૨માં)
  • વિશ્વની પરીક્રમા કરનાર સર્વપ્રથમ ભારતીય .પી.સિન્હા
  • ભારતમાં સર્વપ્રથમ સમાચાર બુલેટિન પ્રસારણની શરૂઆત તા. ૨૭//૧૯૨૭ના રોજ મુંબઈમાં
  • ભારતમાં સર્વપ્રથમ ડીઝલ એન્જિન કારખાનાની શરૂઆત૧૯૩૨માં સતારા, મહારાષ્ટ્ર
  • ભારતમાં સર્વપ્રથમ સાઈકલ બનાવવાનું કારખાની શરૂઆત૧૯૩૮માં, કલકત્તા (ઈંડિયા મેન્યુફેક્ચરિંગ કંપની )
  • ભારતના સર્વપ્રથમ રેલવેમંત્રી બનનારસરદાર બલદેવસિંહ
  • ભારતના સર્વપ્રથમ પરમવીરચક્ર પ્રાપ્ત કરનાર વાયુસેના અધિકારીનિર્મલજીત શેખો(મરણોત્તર)
  • ભારતમાં સર્વપ્રથમ ખાતર બનાવવાનું કારખાનું૧૯૪૩માં કર્ણાટકના બૈલ્ગુલા
  • ભારતમાં લોકસભાની સર્વપ્રથમ બેઠકતા. ૧૩//૧૯૫૨
  • ભારતમાં સર્વપ્રથમ આતરરાષ્ટ્રીય ટેલીફોન એક્સચેન્જની શરૂઆત૧૯૭૩માં
  • ભારતમાં સર્વપ્રથમ ફોટો ફિલ્મનું કારખાનાની સ્થાપનાઉદગમંડલમ(૧૯૬૦માં) (હિન્દુસ્તાન ફોટો ફિલ્મ મેન્યુફેકચરિંગ કંપની લી.)
  • ભારતમાં સર્વપ્રથમ ઇન્ટરનેશનલ ડાયરેક્ટ ડાયલિંગ ટેલીફોન સેવાની શરૂઆત૧૯૮૦માં, ભારત અને બ્રિટન
  • ભારતમાં સર્વપ્રથમ રેલ્વે એન્જિન કારખાનાની શરૂઆત૧૮૮૫માં જમાલપુર
  • ભારતમાં સર્વપ્રથમ એલ્યુમિનિયમ કારખાનાની શરૂઆત૧૯૩૭માં સતારા,(એલ્યુમિનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા )
  • સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ શિક્ષણમંત્રી બનનારઅબુલ કલામ આઝાદ
  • ભારતમાં સર્વપ્રથમ રાષ્ટ્રપતિશાસનનો અમલ કરનાર રાજ્યકેરળ
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષબકરૂદીન તૈયબજી
  • સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ સ્વાસ્થ્યમંત્રી બનનારરાજકુમારી અમૃતકૌર
  • ભારતના સર્વપ્રથમ કાયદા મંત્રી બનનારડૉ. બાબાસાહેબ આંબેડકર
  • ભારતના સર્વપ્રથમ શ્રમ મંત્રી બનનારજગજીવનરામ
  • ભારતમાં સર્વપ્રથમ સ્માર્ટકાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સની શરૂઆત કરનાર રાજ્ય ગુજરાત
  • ભારતમાં સર્વપ્રથમ સેલ્યુલર ફોનની સેવાની શરૂઆત કરનારકલકત્તા (૧૯૯૫માં)
  • ભારતમાં સર્વપ્રથમ ગરીબી રેખા નિર્ધારણ કરવાનો પ્રયાસ૧૯૭૦માં
  • ભારત સર્વપ્રથમ વિશ્વ હોકી કપ વિજેતા વર્ષ ૧૯૭૫માં
  • ભારતના સર્વપ્રથમ હરીજન મુખ્યમંત્રી બનનાર ટી. સંજીવૈયા
  • હિન્દીદેવનાગરી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે સર્વપ્રથમ માન્યતાતા. ૨૬//૧૯૪૭માં
  • ભારતના સર્વપ્રથમ એટર્ની જનરલ શ્રી મોતીલાલ.સી. સેતલવાડ
  • ભારતીય મોનસુનનું વર્ણન કરનારઅલબરૂની
  • ભારતની સર્વપ્રથમ બેંકપંજાબ નેશનલ બેંક
  • ભારતના ટેસ્ટ ટ્યૂબ બેબીનો સફળ પ્રયોગ કરનાર સર્વપ્રથમ ડોક્ટરડૉ.ઇન્દીરા હિન્દુજા
  • ભારતના સર્વપ્રથમ મહિલા ભૌતિકશાસ્ત્રીડૉ.વિદ્યા કોઠેકર
  • ભારતની સર્વપ્રથમ બસ ડ્રાઈવર મહિલાવસંથકુમારી (કન્યાકુમારી)
  • ભારતમાં સર્વપ્રથમ મુસ્લિમ રાજવંશની સ્થાપના કુત્બુદ્દીન ઐબક (૧૨૦૬માં)
  • ભારતનું સર્વપ્રથમ રાષ્ટ્રગાન જન ગણ મન સર્વપ્રથમ ગાનતા. ૨૯/૧૨/૧૯૧૧ના કલકતા અધિવેશન
  • ભારતમાં સર્વપ્રથમ સાંજની અદાલતો શરૂ કરનાર રાજ્યગુજરાત
  • પ્રથમ એશિયન ગેમ્સમાં આતશ જ્યોત વહન કરનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડીમિલ્ખાસિંહ
  • ચેસ ગ્રાન્ડ માસ્ટર ટાઈટલ જીતનાર સર્વપ્રથમ ભારતીય મહિલાભાગ્યશ્રી સાહે
  • ભારતમાં કાર ડ્રાઈવિંગ કરનાર સર્વપ્રથમ મહિલા સુજાન આર્.ડી.તાતા (૧૯૦૫માં)
  • સોલો ફ્લાઈટ પરફોર્મ કરનારી ભારતની સર્વપ્રથમ મહિલાહરિતા કૌલ દેઓલ (૧૯૪૪માં)
  • કોમર્શીયલ પાયલોટ તરીકે સર્વપ્રથમ ભારતીય મહિલા પાયલોટપ્રેમ માથુર (૧૯૫૧માંડેક્કન એરવેઝ)
  • ઇન્ડિયન એરલાઈન્સના સર્વપ્રથમ ભારતીય મહિલા પાયલોટકેપ્ટન દુર્ગા બેનરજી ( ૧૯૬૬માં)
  • રામન મેગ્સેસ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલાકમલાદેવી ચટ્ટોપાધ્યાય
  • ભારતીય સેનામાં સામેલ થનાર સર્વપ્રથમ ભારતીય મહિલાપ્રિયા ઝીન્ગાન (૧૯૯૨માં)
  • ભારતીય સેનામાં લેફ્ટી.જનરલના હોદ્દા પર જનાર સર્વપ્રથમ ભારતીય મહિલાપુનીતા અરોરા ( તા.૨૦//૨૦૦૫માં)
  • ઓસ્ટેલિયામાં ન્યુ સાઉથ વેસ્સરેલ કોર્પોરેશનમાં ટ્રેન એન્જિન ડ્રાઈવર બનનાર સર્વપ્રથમ ભારતીય મહિલામન્ધીર રાજપૂત ( ૨૦૦૫માંલુધિયાણાપંજાબ)
  • ભારતના સર્વપ્રથમ રેલ્વે મંત્રી બનનારડૉ.જોન મથાઇ
  • ભારતના સર્વપ્રથમ કૃષિઅન્ન મંત્રી બનનારડૉ.રાજેન્દ્રપ્રસાદ
  • ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી કરનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી વિરેન્દ્ર સેહવાગ (૨૦૦૪માં પાકિસ્તાન સામે)
  • અંતરિક્ષયાનનું સંચાલન કરનાર સર્વપ્રથમ ભારતીય મહિલાસુનીતા વિલિયમ્સ
  • ભારતના નાણાપંચના સર્વપ્રથમ અધ્યક્ષ બનનાર જે.પી.નિયોગી
  • ભારતની સર્વપ્રથમ અંગેજી મહિલા લેખિકા તોરૂલ
  • ભારતીય મધ્સ્થ ધારાસભાના સર્વપ્રથમ હિન્દી અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ
  • ભારતનું સર્વપ્રથમ પરમાણુ અનુસંધાન કેન્દ્રની સ્થાપના ૧૮૫૪માં, ટ્રોમ્બે ખાતે.
  • ભારતમાં સર્વપ્રથમ ફોટાવાળા મતદાનપત્રથી ચૂંટણી યોજાનાર રાજ્યકેરલ
  • ઈગ્લીશ લીગ રમવા માટે આમંત્રણ મેળવનાર સર્વપ્રથમ ભાટીય ખેલાડીવાઈચિંગ ભૂટિયા
  • ભારતમાં સર્વપ્રથમ ટેકનોલોજીથી સંકલિત ટી૯૦ એસ. યુદ્ધ ટેન્કનું નામભીષ્મ
  • ઇન્ડિયા સાયન્સ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય વૈજ્ઞાનિકપ્રો. સી.એન.રાવ
  • ભારતમાં સર્વપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારઅમૃતા પ્રીતમ
  • ભારતમાં સર્વપ્રથમ ઈન્ટરનેટ રૂટ સર્વરની શરૂઆતચેન્નાઈ
  • ભારતમાં સર્વપ્રથમ ગરમ કાપડ બનાવનાર સર્વપ્રથમ ફેક્ટરી ૧૯૭૬માં કાનપુરમાં
  • ભારતીય ક્રિકેટમાં દ્રોણાચાર્ય એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલાસુનીતા શર્મા
  • સ્વતંત્ર ભારતની બહુઉદેશીય પરિયોજના દામોદર ઘાટી પરિયોજના
  • ભારતમાં માહિતી અધિકારનો સર્વપ્રથમ અમલતા.૧૨/૧૦/૨૦૦૦
  • ભારતનું ક્ષેત્રનું સર્વપ્રથમ રેડિયો સ્ટેશનની સ્થાપનામેંગલોર
  • ભારતીય દૂરદર્શન દ્વારા સર્વપ્રથમ સ્પોર્ટસ સિરીયલહમલોગ
  • ભાતમાં સર્વપ્રથમ ખનીજકોલસાનું ક્ષેત્ર ૧૭૭૪માં ઉત્પાદનરાણીગંજ
  • ભારતનું સર્વપ્રથમ જૈન સંગ્રહાલયની સ્થાપનામથુરામાં
  • ભારતમાં સર્વપ્રથમ નોટનું ચલણતા. ૧૪//૧૯૨૮, ભારતીય સુરક્ષા પ્રેસ નાસિક
  • ભારતનું સર્વપ્રથમ જીવ આરક્ષિત વિસ્તારની શરૂઆતનીલગીરીમાં
  • ભારતમાં સર્વપ્રથમ લોકાદાલત શરૂ કરનાર રાજ્યગુજરાત
  • ભારતનું સર્વપ્રથમ દરિયાઈ અભયારણ્યલક્ષદ્વીપ
  • ટ્વેન્ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં એક ઓવરમાં છ સિક્સર લગાવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડીયુવરાજસિંહ
  • ભારતમાં સર્વપ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલે
  • ભારતમાં કામને બદલે અનાજ યોજનાનો અમલઆંધ્રપ્રદેશ
  • હિન્દુસ્તાન યુની લીવર લીમીટેડની સર્વપ્રથમ મહિલા ડાયરેક્ટર કલ્પના મોરપરિયા
  • ભારતમાં દશાંશ પદ્ધતિનો અમલની શરૂઆત તા. //૧૯૫૭
  • ભારતની સર્વપ્રથમ સ્વદેશી સંશોધન જહાજસિંધુ સાધના
  • ભારતમાં દૂધ માટેનું સર્વપ્રથમ એટીએમઆણંદ (ગુજરાત)
  • ભારતનો સર્વપ્રથમ મુઘલ બાદશાહબાબર
  • ભારતના અર્થશાસ્ત્રી કોંગ્રેસના ત્રણ વખત અધ્યક્ષ અન્નારદાદાભાઈ નવરોજી
  • ઓલમ્પિકમાંમાં ટેનિસમાં ચંદ્ર મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડીલિએન્ડર પેસ (૧૧૯૬માં)
  • હિંદુ રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશન નાં પ્રમુખ વ્યોમકેશચંદ્ર બેનરજી
  • ભારત માટે ઓલમ્પિકમાં સર્વપ્રથમ સુવર્ણચંદ્રક મેળવનાર ભારતીય ખેલાડીઅભિનવબિન્દ્રા
  • ભારતનું સર્વપ્રથમ રેલ્વે સ્ટેશન મફત વાઈફાઈ સગવડ ઉપલબ્ધ કરનારબેગ્લોર સીટી સ્ટેશન
  • ભારતનું સર્વપ્રથમ સોલાર થર્મલ પાવર સ્ટેશનજેસલમેર
  • ભારતનું જૈતુન રીફાઈનરી કરનાર સર્વપ્રથમ રાજ્યરાજસ્થાન ,લૂણકરણ(તા. /૧૦/૨૦૧૪)
  • ભારતના બંધારણમાં સર્વપ્રથમ સુધારો૧૯૫૧માં
  • કોલકત્તા અને અગરતલા વચ્ચેની પ્રથમ સીધી બસ સેવાતા.//૨૦૧૫
  • ભારતમાં સર્વપ્રથમ ઉપગ્રહ નિયત્રિત સૌર ઉર્જાની શરૂઆતપંજાબમાં
  • ભારતની પ્રથમ આદિવાસી મહિલા રાજ્યપાલદ્વોપદી મુર્મૂએ (ઝારખંડતા. ૧૮//૨૦૧૫)
  • ભારતની સર્વપ્રથમ પ્રજ્ઞાચક્ષુ આઈ.એફ.એસ અધિકારી ઝેફાઈગ ( તમિલનાડુતા. ૧૫//૨૦૧૫)
  • ભારતમાં સર્વપ્રથમ ગૌમૂત્ર રીફાઈનરી તથા બેન્કની શરૂઆતરાજસ્થાનના બક્સલગામમાં (તા. //૨૦૧૫)
  • આતંરરાષ્ટ્રીય ફૂટબોલ મૈત્રી મેચમાં ૫૦ ગોળ કરનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડીસુનીલ છેત્રી (તા.૧૬//૨૦૧૫)
  • ભારતમાં સર્વપ્રથમ અન્ડરગ્રાઉન્ડ રેલ્વે કલકત્તા
  • ભારતમાં સર્વપ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ બનનાર નીલમ સંજીવ રેડ્ડી
  • ભારતમાં સર્વપ્રથમ ટપાલ વિભાગમાં મનીઓર્ડર સેવાની શરૂઆત૧૮૮૦માં
  • ચીનમાં પોતાનું પ્રથમ એકમ સ્થાપના કરનાર સર્વપ્રથમ ભારતીય કંપનીઇન્ફોસીસ
  • દેશના ખેડૂતોને સમર્પિત સર્વપ્રથમ ભારતીય ચેનલડી.ડી. કિસાન
  • સ્વતંત્ર ભારતમાં સર્વપ્રથમ સામ્યવાદી સરકારની રચનાકેરલ
  • ભારતે ઓલમ્પિકમાં સર્વપ્રથમ હોકી સુવર્ણચંદ્રક મેળવ્યો૧૯૨૮માં એમ્સટર્ડમ ઓલમ્પિક
  • આઝાદી પછી સર્વપ્રથમ રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજનલખનૌ (૧૯૪૮માંઉત્તરપ્રદેશ )
  • ભારતીય વન ડે ક્રિકેટમાં છ બોલમાં છ સિક્સર પ્રાપ્ત કરનાર ખેલાડીરવિશાસ્ત્રી
  • ભારતનું સર્વપ્રથમ પ્રાઇવેટ વન્યજીવન કોરીડોર યોજનાની શરૂઆત કરનારમધ્યપ્રદેશ
  • ભારતમાં એક માત્ર કોલસાનું મ્યુઝિયમઆસામ
  • ભારતના રાજ્યસભામાં સર્વપ્રથમ ફિલ્મ અભિનેત્રી મહિલા સભ્યનરગીસ દત્ત
  • ભારતના રાજ્યસભામાં સર્વપ્રથમ મહિલા મહાસચિવવી.એસ.રમાદેવી
  • ભારતમાં સર્વપ્રથમ પગારપંચની રચના૧૯૪૬માં શ્રી નિવાસ વારદાયારીયાર
  • ભારતમાં સર્વપ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૦માં નવી દિલ્લી
  • ભારતમાં સર્વપ્રથમ નાયબ સ્પીકર તરીકે એમ. થન્બીદૂરાઈ
  • ભારતનું સર્વપ્રથમ જેલી ફીશ તળાવ આરંભડામાં ( ગુજરાત)
  • ભારતમાં સર્વ પ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમનો અમલ કરનાર રાજ્ય ગુજરાત
  • ભારતનું હવાઈદળનું સર્વપ્રથમ સ્વદેશી યુદ્ધ વિમાનતેજસ
  • ભારતમાં પૂર્ણ સ્વરાજ દિવસ સર્વપ્રથમ ઉજવાયોતા.૨૬//૧૯૩૦
  • ભારતમાં કોમનવેલ્થ ગેમ્સમાં સર્વપ્રથમ સુવર્ણચન્દ્રક મેળવનાર ભારતીયઅશોક પંડિત
  • કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો કુસ્તીમાં સર્વપ્રથમ સુવર્ણચન્દ્રક ૧૯૫૮માંયુ.કે. લીલારામે
  • કોમનવેલ્થ ગેમ્સમાં જીમ્નેસ્ટીકમાં કાંસ્યચંદ્રક મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલાદિશા કરમાકરે (ત્રિપુરા) ૨૦૧૪માં
  • કોમનવેલ્થ ગેમ્સમાં સ્કવોશમાં સર્વપ્રથમવિમેન્સ ડબલ્સમાં સુવર્ણચંદ્રક મેળવનાર ભારતીય મહિલા ખેલાડીઓ દીપિકા પાલીકલ અને જોશના ચિનીપ્પા ( ૨૦૧૪માં)
  • ભારતનું સર્વપ્રથમ દરિયાઈ ઉદ્યાનજામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (ગુજરાત)
  • ભારતની સર્વપ્રથમ અત્યાધુનિક ડેરીમધર ડેરી (ગુજરાત)
  • ભારતમાં સર્વપ્રથમ બાયોડિઝલ એસ.ટી બસ શરૂ કરનાર રાજ્યગુજરાત
  • ભારતનું સર્વપ્રથમ ખાનગી બંદરપીપાવાવ (ગુજરાત)
  • ભારતની સર્વપ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપની અતુલ લીમીટેડ (૧૯૫૨માંકસ્તુરભાઈ લાલભાઈ)
  • ભારતની પ્રથમ મહિલા પોસ્ટ ઓફીસ શાસ્ત્રીભવન(નવી દિલ્લી)
  • ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી જાહેર થઇ .. ૧૯૪૨માં
  • ભારતમાં સૌપ્રથમ મોબાઈલ સેવાની શરૂઆત ૨૨//૧૯૯૪ના રોજ પ.બંગાળના પૂર્વ.મુખ્યમંત્રી જ્યોતિબસુ અને તે સમયના કેન્દ્રીય સંચારમંત્રી સુખરામ વચ્ચે થઇ હતી.
  • ભારતમાં સેલફોન બનાવનાર સૌપ્રથમ કંપની સેમસંગ
  • ભારતમાં મોબાઈલ ફોન સેવા શરૂઆત કરનાર સૌપ્રથમ કંપની ઓસ્ટેલીયાની ટેલસ્ટા અને ભારતની બી.કે.મોદી ગ્રુપ સંયુક્ત રીતે
  • ભારતનું પ્રથમ દૂધ માટેનું એટીએમ શરૂઆત આણંદ (૨૦૧૪)
  • વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ગોરખપુર (ભારત) ૧૩૫૫.૪૦મીટર ( પહેલા ખડકપુર ૧૦૭૨.મીટર) (૨૦૧૪માં જાહેર થયેલ)
  • મહિલા સુરક્ષા માટે સેવાની શરૂઆત ૧૮૧ અભયમ (૨૦૧૪)
  • ભારતનું સૌપ્રથમ પ્રદૂષિત શહેર દિલ્લી
  • ભારતમાં પ્રથમ મહિલા પોસ્ટ ઓફીસની શરૂઆત દિલ્લી
  • હાવર્ડ મેડલપ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય આનંદ મહિન્દ્રા (૨૦૧૪માં)
  • CCTV સજ્જ ભારતનું પ્રથમ શહેર સુરત (ગુજરાત)
  • ભારતમાં આઈ.સી.સી.ના ત્રણ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન રવિશાસ્ત્રી (૨૦૧૪માં)
  • સુપર કોમ્પ્યુટર મેળવનાર ભારતની સૌથી પ્રથમ શિક્ષણ સંસ્થા આઈ.આઈ.ટી, કાનપુર (૨૦૧૪માં)
  • ભારતનું પ્રથમ કેરોસીનમુક્ત રાજ્ય દિલ્હી (૨૦૧૪માં)
  • ભારતની પ્રથમ મોનોરેલ શરૂ કરનાર રાજ્ય મહારાષ્ટ્ર (મુબઈમાં વડાલા થી ચેમ્બુર .૯ કિ.મી. અંતર) (તા.//૨૦૧૪)
  • ભારતની પ્રથમ મહિલા વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ (૨૦૧૪માં)
  • ભારતનો પ્રથમ કોરલ રીફ ગાર્ડન મીઠાપુર
  • એશિયાનો સૌથી મોટો પશુમેળો સોનપુર (બિહાર)
  • ભારતમાં સૌપ્રથમ આરોગ્ય અદાલત શરૂ કરનાર રાજ્યકર્ણાટક (૨૦૧૪માં) ભારતીય સ્ટેમ્પ સૌપ્રથમ કયા મહિલાનો બન્યો ? – મીરાબાઈ
  • ભારતમાં સૌપ્રથમ ભારતીય મહિલા મેજીસ્ટ્રેટ બનનાર ઓમના કુંજ્પ્પા
  • ભારતમાં સૌપ્રથમ W.A ટેનીસ ટૂર્નામેન્ટ જીતનાર ભારતીય મહિલા ખેલાડી સાનિયા મિર્ઝા
  • સૌપ્રથમ એડવોકેટ બનનાર ભારતીય મહિલા રેગીના ગુહા
  • સૌપ્રથમ ભારતીય ચૂંટણીપંચના મુખ્ય મહિલા અધિકારી વી.એસ.રમાદેવી
  • સૌપ્રથમ ભારતીય મિસ યુનિવર્સ બનનાર મહિલા સુસ્મિતાસેન
  • સૌપ્રથમ એમ.બી.બી.એસ.કરનાર ભારતીય મહિલા કાન્દબીની ગાંગુલી
  • સૌપ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર ૧૦૦ વિકેટ મેળવનાર ડાયના એદલજી
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌપ્રથમ અધ્યક્ષા એની બેસન્ટ
  • સૌપ્રથમ ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા ભારતીય મહિલા ખેલાડીઅર્પણા પોપટ
  • નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના મહિલા ચેરપર્સનઅમૃતા પટેલ
  • પ્રાણીમિત્ર એવોર્ડ જીતનાર ભારતીય મહિલા મેનકા ગાંધી
  • જ્ઞાનપીઠ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલાઆશાપૂર્ણાદેવી
  • અખિલ ભારતીય સાહિત્ય સંમેલનમાં પ્રમુખ બનનાર પ્રથમ ભારતીય મહિલા કુસુમાવતી દેશપાંડે
  • ભારતની સૌપ્રથમ મહિલા એરબસ પાયલોટ દુર્બા બેનરજી
  • ભારતની સૌપ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર સુરેખા શંકર યાદવ
  • સૌપ્રથમ મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલાકિરણ બેદી
  • ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રથમ અધ્યક્ષ આર્..ગ્રાન્ટ ગોલેન
  • ભારતે ઓલિમ્પિકમાં સર્વપ્રથમ ભાગ લીધો ૧૯૨૮માં
  • સૌપ્રથમ કઈ ભારતીય મહિલાએ એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો પી.ટી.ઉષા
  • ભારતના પ્રથમ ફૂટબોલ કપ્તાન ટેલીમેરેન ઓ
  • રાજ્યસભાના પ્રથમ સ્પોર્ટ્સ પર્સન સભ્ય સચિન તેંડુલકર
  • સૌપ્રથમ ગ્રાન્ટ સ્લેમ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી વિજય અમૃતરાજ
  • સૌપ્રથમ ફ્રેંચ ઓપન જીતનાર ભારતીય ખેલાડી રમેશ ક્રિષ્ણન
  • ઓલમ્પિક માટે સૌપ્રથમ કોની પસંદગી થનાર ભારતીય મહિલા પી.ટી.ઉષા
  • સૌપ્રથમ એશિયન રમતોત્સવ યોજાયો ભારત
  • ભારતના પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટરશતરંજ ખેલાડી એસ.વિજયલક્ષ્મી
  • ઓલમ્પિક રમતોત્સવમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય સ્ત્રી કર્ણમ મલ્લેશ્વરી
  • ભારતે તેની પ્રથમ વન ડે ઇન્ટરનેશનલ મેચ કોના સામે રમી હતી ?- ઇંગ્લેન્ડ
  • સૌપ્રથમ વિદેશમાં એલચી બનનાર ભારતીય મહિલા લતા પટેલ
  • અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ ક્રિકેટર સલીમ દુરાની