Vali Gujarati Gazal Award

વલી ગુજરાત ગઝલ એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા અને વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર દ્વ્રારા વર્ષ ૨૦૦૫થી દર વર્ષે આપવામાં આવે છે. વલી ગુજરાત ગઝલ એવોર્ડ ગુજરાતી ભાષામાં ગઝલ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર ગઝલકારને આપવામાં આવે છે. ક્રમ વર્ષ ગઝલકારનું નામ ૧ ૨૦૦૫ અસીમ રાંદેરી ૨ ૨૦૦૬ રતિલાલ અનિલ ૩ ૨૦૦૭ જલન Read more…

Sahitya Gaurav Puraskar

ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા અપાતો ગૌરવ સાહિત્ય પુરસ્કાર ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ વિશેષતા ૧ ૧૯૮૩ વિષ્ણુપ્રસાદ આર.ત્રિવેદી   ૨ ૧૯૮૪ સુન્દરમ કવિ ૩ ૧૯૮૫ ઉમાશંકર જોશી કવિ ૪ ૧૯૮૬ પન્નાલાલ પટેલ નવલકથાકાર ૫ ૧૯૮૭ સ્નેહરશ્મિ કવિ ૬ ૧૯૮૮ ચંદ્રવદન મહેતા   ૭ ૧૯૮૯ હરિવલ્લભ ભાયાણી સાહિત્યકાર   ૧૯૯૦ – – Read more…

Narmad Suvarnchandrak

નર્મદ સુવર્ણચંદ્રક ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ કૃતિનું નામ ૧ ૧૯૪૦ જ્યોતીન્દ્ર દવે રંગ તરંગ ૨ ૧૯૪૧ રામલાલ મોદી દ્વયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સ્થિતિ ૩ ૧૯૪૨ ચંદ્રવદન મહેતા ધરા ગુર્જરી ૪ ૧૯૪૩ ઉમાશંકર જોશી પ્રાચીના ૫ ૧૯૪૪ પ્રભુદાસ છ.ગાંધી જીવનનું પરોઢ ૬ ૧૯૪૫ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પરિશીલન ૭ ૧૯૪૬ રામનારાયણ પાઠક બૃહતપિંગળ Read more…

Narsinh Mehta Award

                                 આદિ નરસિંહ મહેતા એવોર્ડ પરમપૂજ્ય મોરારીબાપુ પ્રેરિત નરસિંહ મહેતા સાહિત્ય ટ્રસ્ટ દ્વ્રારા વર્સિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. ઈ.સ. ૧૯૯૧થી દર વર્ષે અપાતો આ એવોર્ડ ગુજરાતી કવિતા ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર કવિને આ એવોર્ડ એનાયત થાય છે. દર વર્ષે શરદપૂનમના દિવસે આ એવોર્ડ એનાયત થાય છે. આ એવોર્ડમાં Read more…

kavishwar Dalapatram Award

  કવિશ્વર દલપતરાય એવોર્ડ વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ,વઢવાણ દ્વારા ગુજરાતી ભાષાની ઉત્કૃષ્ટ સેવા બદલ આ અવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે. કવિશ્વર દલપતરાય એવોર્ડ ની શરૂઆત ઈ.સ.૨૦૧૦થી શરૂઆત થઇ છે. આ એવોર્ડમાં રૂ. ૨૫,૦૦૦/- રોકડા, શિલ્ડ અને શાલ આપી સન્માનિત કરવામાં આવે છે. ક્રમ વર્ષ લેખકનું નામ ૧ ૨૦૧૦ નલીન Read more…

Gujarati Gnanpith Award

ગુજરાતી ક્ષેત્રે મળેલ જ્ઞાનપીઠ એવોર્ડ ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ કૃતિનું નામ ૧. ૧૯૬૭ ઉમાશંકર જોષી નિશીથ ( કાવ્યસંગ્રહ) ૨. ૧૯૮૫ પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ (નવલકથા) ૩. ૨૦૦૧ રાજેન્દ્ર શાહ ધ્વની (કાવ્યસંગ્રહ) ૪. ૨૦૧૫ રઘુવીર ચૌધરી અમૃતા (નવલકથા )

Gujarati sahitya Akadami Award

ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ ક્રમ વર્ષ ગુજરાતી સર્જક કૃતિ સાહિત્યપ્રકાર ૧ ૧૯૫૫ મહાદેવભાઈ દેસાઈ મહાદેવભાઈની ડાયરી ડાયરી ૨ ૧૯૫૬ રામનારાયણ વિ. પાઠક બૃહદ્ પિંગળ પિંગળશાસ્ત્ર ૩ ૧૯૫૮ પં. સુખલાલજી દર્શન અને ચિંતન તત્વજ્ઞાન ૪ ૧૯૬૦ રસિકલાલ છો. પરીખ શર્વિલક નાટક ૫ ૧૯૬૧ રામસિંહજી રાઠોડ ક્ચ્છનું સંસ્કૃતિદર્શન સંસ્કૃતિ ૬ ૧૯૬૨ પ્રો. Read more…

Kumar Suvarnchandrak Award

કુમાર સુવર્ણચંદ્રક (ગુજરાતી) કુમાર સુવર્ણ ચંદ્રક અથવા કુમાર ચંદ્રક કુમાર ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ૧૯૪૪થી આપવામાં આવતો સાહિત્યનો પુરસ્કાર છે. આ પુરસ્કાર દર વર્ષે કુમાર માસિકમાં યોગદાન માટે ગુજરાતી સાહિત્યકારને કુમાર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. ૧૯૫૦ના વર્ષમાં ચંદ્રવદન મહેતાએ કુમાર ચંદ્રકનો અસ્વિકાર કર્યો હતો. રસ્કારની સ્થાપના કુમારના લેખક યશવંત પંડ્યા દ્વારા ૧૯૪૪માં કરવામાં આવી હતી. શરૂઆતમાં ગુજરાતી લેખકો બળવંતરાય ઠાકોર, વિષ્ણુપ્રસાદ આર. ત્રિવેદી અને સુંદરમ્ પુરસ્કાર પસંદગીની સમિતિમાં હતા. પછીથી રામનારાયણ પાઠક અને અનંતરાય રાવળ તેમાં Read more…

Gujarati First Krutio

ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ સાહિત્ય સ્વરૂપ કૃતિનું નામ લેખક/સંપાદકનું નામ વર્ષ નિબંધ મંડળીને મળવાથી થતા લાભ નર્મદ   બારમાસી કાવ્ય નેમિનાથ ચતુષ્પાદિકા વિનયચંદ્ર સુરી ૧૨૪૪ કરૂણપ્રશસ્તિ કાવ્ય ફાર્બસ વિરહ કવિ દલપતરામ   પ્રબંધ કાન્હડદે પ્રબંધ પદ્મનાથ ૧૪૫૬ આત્મકથા મારી હકીકત નર્મદ ૧૯૩૪ ઈતિહાસ ગુજરાતનો ઈતિહાસ પ્રાણલાલજી ડોસા   નાટક લક્ષ્મી Read more…

Takhkhalus Name

ગુજરાતી સાહિત્યકારોના ઉપનામો ઇન્દુલાલ કનૈયાલાલયાજ્ઞિક- ‘પામદત્ત’, ‘સમાજશાસ્ત્રી ઈશ્વરભાઈ મોતીભાઈપટેલ- ‘ઈશ્વર પેટલીકર’, ‘નારાયણ’, ‘પરિવ્રાજક’ ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ- બેકાર ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ – શંકર ઈન્દુલાલ ગાંધી – પિનાકપાણિ ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ –બેકાર ઈમામુદ્દીનખાન મુર્તઝાખાન બાબી – રુસ્વા મઝલૂમી ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી – કિસ્મત કુરેશી ઉમાશંકર જોશી- ‘વાસુકિ’, ‘શ્રવણ’ અનંતરાય પરમાનંદ ઠક્કર -: Read more…