14 Nov 2018 Wednesday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોસુદ સાતમ તા. ૧૪/૧૧/૨૦૧૮ બુધવાર રફાલ વિમાન સોદામાં ફ્રાન્સની કંપની દ’સોલ્ટના સીઈઓ એરિક ટ્રેપીયર મોદીના બચાવમાં, રાહુલ ગાંધીના આક્ષેપો ખોટા : નવી ડીલ હેઠળ 36 રાફેલ વિમાનની કિંમત 9% ઓછી છે.અનિલ અંબાણીની પસંદગી અમારી હતી. કેરળના સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓના પ્રવેશ પર સ્ટે મુકવા સુપ્રીમકોર્ટનો ઇનકાર, 22 જાન્યુઆરીએ Read more…

13 Nov 2018 Tuesday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોસુદ છઠ્ઠ તા. ૧૩/૧૧/૨૦૧૮ મંગળવાર છતીસગઢમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની 18 બેઠકો માટેનું 70%મતદાન થયુ.નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોમાં લોકો ઉત્સાહ અને હિંમતપૂર્વક બહાર નીકળી મતદાન કર્યું છે. રામજન્મભૂમિ બાબરી મસ્જીદ ભૂમિ વિવાદ મામલે હિન્દૂ મહાસભાની વહેલી સુનાવણી કરવા માટેની માંગને સુપ્રીમકોર્ટે ફગાવી, જાન્યુઆરી માસમાં જ સુનાવણી થશે. સંસદીય બાબતોના કેન્દ્રીય Read more…

12 Nov 2018 Monday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોસુદ પાંચમ તા. ૧૨/૧૧/૨૦૧૮ સોમવાર છતીસગઢમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની 18 બેઠકો માટે આજે મતદાન યોજાશે. નક્સલીઓએ મતદાનની પૂર્વ સંધ્યાએ છ બ્લાસ્ટ કર્યા, બીએસએફ જવાન શહીદ. પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા ચૂંટણીપંચની ચેતવણી, ગુનાઈત રેકોર્ડની જાહેરાત નહી કરનારા સામે કોર્ટ અવગણનાની કાર્યવાહી કરવામાં આવશે. સીબીઆઈના વડા આલોક વર્મા સામેની Read more…

7 Nov 2018 Wednesday

વિક્રમ સવંત ૨૦૭૪ આસોવદ અમાસ તા. ૭/૧૧/૨૦૧૮ બુધવાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફૈઝાબાદ જિલ્લાને અયોધ્યા નામ આપ્યું, મેડીકલ કોલેજનું નામ રામ મેડીકલ કોલેગ અને એરપોર્ટનું નામ રાજા દશરથના નામથી ઓળખાશે. કર્ણાટક પેટાચૂંટણીમાં કોંગ્રેસ- જીડીએસનો જયજયકાર, કોંગ્રેસ –જીડીએસના ગઠબંધનને પાંચમાંથી ચાર સીટ જ્યારે ભાજપાને એક સીટ પર જીત મેળવી છે. લોકસભાની Read more…

6 Nov 2018 Tuesday

વિક્રમ સવંત ૨૦૭૪ આસોવદ ચૌદશ તા. ૬/૧૧/૨૦૧૮ મંગળવાર સબરીમાલા મંદિરમાં પાંચ દિવસ માટે ફરી કપાટ ખૂલ્યા પણ ‘ પ્રતિબંધિત’ મહિલાઓનો પ્રવેશ અટક્યો. ઘર્ષણ ટાળવા સમગ્ર વિસ્તારમાં કિલ્લાબંધી , હજારો દર્શનાર્થીઓએ ભગવાન અય્યપ્પાના દર્શન કર્યા. ભારતની પ્રથમ પરમાણુ સક્ષમ સબમરીન અરિહંતનું પ્રથમ ડેટરન્સ પેટ્રોલ સફળતાપૂર્વ સંપન્ન. અમેરિકા અને દક્ષિણ કોરિયાની નેવી Read more…

5 Nov. 2018 Monday

વિક્રમ સવંત ૨૦૭૪ આસોવદ તેરસ તા. ૫/૧૧/૨૦૧૮ સોમવાર જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત, 700થી વધુ ફસાયેલા મુસાફરોને બચાવ્યા, ખીણ વિસ્તારમાં અંધારપટ સર્જાયો છે. જમ્મુ કાશ્મીરના શોપિયા જીલ્લામાં સુરક્ષાદલો અને આંતકવાદીઓ સાથેની અથડામણમાં હિઝબુલના બે આંતકવાદીઓ ઠાર, બે આંતકવાદીઓ ફરાર. ઉત્તર કોરીયાએ અમેરિકાને ચીમકી આપી, પ્રતિબંધ હટાવો, નહી Read more…

4 Nov 2018 Sunday

વિક્રમ સંવત ૨૦૭૪ આસોવદ બારસ તા. ૪/૧૧/૨૦૧૮ રવિવાર અયોધ્યા વિવાદ સુપ્રીમકોર્ટમાં હોવા છતાં સરકાર મંદિર નિર્માણ માટે કાયદો લાવી શકે છે.- સુપ્રીમકોર્ટના માજી જજ જે. ચેલેશ્વર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણના સાળા સંજયસિંહ મસાની કોંગ્રેસમાં જોડાયા છે. ભારત- વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ ટી20 મેચની સિરીઝની પ્રથમ મેચ આજે કોલકાતામાં રમાશે. વન Read more…

3 Nov 2018 Saturday

વિક્રમ સંવત ૨૦૭૪ આસોવદ અગિયારસ તા. ૩/૧૧/૨૦૧૮ શનિવાર મદ્રાસ હાઈકોર્ટ બ્લેકમની કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પરિવાર સામે ક્રોમીનલ કાર્યવાહીને મંજુરી ન આપતાં આવકવેરા વિભાગના આદેશથી ચિદમ્બરમ પરિવારને રાહત. કેન્દ્ર સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર પર અમેરિકામાં રહેતી ભારતીય પત્રકારનો ગંભીર આરોપ. ૨૩ વર્ષ પહેલા મારી સાથે રેપ Read more…

2 Nov 2018 Friday

વિક્રમ સંવત ૨૦૭૪ આસોવદ નોમ   તા. ૨/૧૧/૨૦૧૮ શુક્રવાર અમેરિકાએ ભારતની નિકાસ કરતી 50 પ્રોડક્ટને આયાત પર જકાતમુક્ત રાહત આપવાનો ઇનકાર કર્યો, હેન્ડલુમ અને કૃષિક્ષેત્રને ભારે ફટકો. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને પરાજય આપવા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના ટીડીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતા માટે ગઠબંધનની તૈયારીઓ શરૂ Read more…

Date 1 Nov 2018 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૪ આસોવદ આઠમ   તા. ૧/૧૧/૨૦૧૮ ગુરૂવાર  દુનિયાની સૌથી ઉંચી 182 મીટર અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની ભવ્ય પ્રતિમા ‘ સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું સરદાર પટેલના જન્મજયંતીના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રાપર્ણ.સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. સુપ્રીમકોર્ટે મોદી સરકાર પાસેથી 10 દિવસમાં Read more…