11 Jan 2019 Friday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ સુદ પાંચમ        તા. ૧૧/૧/૨૦૧૯ શુક્રવાર નાના વેપારીઓને રાહત આપવા માટે જીએસટી કાઉન્સિલે જીએસટીમાં નોંધણીની મુક્તિમર્યાદા રૂ. 20 લાખથી વધારી રૂ. 40 લાખ કરવામાં આવી છે.કમ્પોઝીશન મર્યાદા પણ એક કરોડથી વધારી દોઢ કરોડની કરવામાં આવી છે. સીબીઆઈના ડાયરેકટર આલોક વર્માને સુપ્રીમકોર્ટના બહાલ કરવાના ચુકાદાના 54 કલાક Read more…

10 January 2019

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ સુદ ચોથ       તા. ૧૦/૧/૨૦૧૯ ગુરૂવાર સવર્ણ ગરીબો માટેનું 10% અનામતનું બિલ લોકસભામાં પસાર ત્યાં પછી રાજ્યસભામાં ગહન ચર્ચા બાદ 165 વિરુદ્ધ 7 મતે પસાર થયું છે.લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર ઉતાવળમાં બિલ રજૂ કર્યાનો વિપક્ષનો આરોપ છે.હવે બિલ રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલવામાં આવશે. દસ જેટલા Read more…

7th Jan. 2019

રાફેલ મુદ્દે રાહુલ ગાંધી અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન વચ્ચે શાબ્દિક જંગ, રાહુલે કહ્યું કે HAL ને ઓર્ડરનો દાવો સાબિત કરે અથવા રાજીનામું આપે, નિર્મલાએ કહ્યું કે રાહુલ દેશને ગેરમાર્ગે દોરે છે. જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ સહીત ઉત્તર ભારતમાં હિમવર્ષા, દિલ્લીમાં વરસાદથી વાતાવરણને અસર, અનેક ટ્રેનો રદ કરવી પડી છે. એરપોર્ટની Read more…

2 January 2019 Wednesday

વિક્રમ સંવત ૨૦૭૫ માગશર વદ- બારસ તા. ૨/૧/૨૦૧૯ બુધવાર વર્ષના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યું : રામમંદિર મુદ્દે વટહુકમ નહી, કાનૂની પ્રક્રિયા પછી જ રામમંદિર અંગે ફેસલો થશે. નોટબંધી ઝટકો હતો નહી કારણ કે કાળા નાણાં ધરાવનાર લોકોને અમે એક વર્ષ પહેલા ચેતવણી આપી હતી. કોંગ્રેસમાં ગાંધી પરિવાર અંગે Read more…

1 January 2019 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૫ માગશર વદ- બારસ તા. ૧/૧/૨૦૧૯ મંગળવાર ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં તમામ વિરોધપક્ષઓના હંગામાના કારણે રજુ કરી શકાયું નહિ, વિપક્ષનું જીદ્દી વલણ : બિલને ચકાસણી માટે સિલેક્ટ કમિટિને મોકલવા માગણી કરી. જમ્મુ કાશ્મીરના નૌગામ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન બેટના બે સૈનિકો ઘૂસણખોરી કરતાં ઠાર કરવામાં આવ્યા છે. Read more…

31 Dec 2018 Monday

વિક્રમ સંવત ૨૦૭૫ માગશરવદ દશમ     તા. ૩૧/૧૨/૨૦૧૮ સોમવાર આંદોમાન નિકોબારના ત્રણેય દ્વીપોના નવા નામ આપવામાં આવ્યા છે. રોજ દ્વીપનું નામ સુભાષચંદ્ર બોઝ, નીલ દ્વીપનું નામ શહીદ દ્વીપ અને હેવલોક દ્વીપનું નામ સ્વરાજ દ્વીપ રાખવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. નેતાજી સુભાષચન્દ્ર બોઝ દ્વારા તિરંગો ફરકાવવાના 75 વર્ષ પૂર્ણ Read more…

30 Dec 2018 Sunday

વિક્રમ સંવત ૨૦૭૫ માગશરવદ નોમ     તા. ૩૦/૧૨/૨૦૧૮ રવિવાર ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ચોપર કેસમાં સ્થિત મધ્યસ્થી ક્રિશ્ચિયન મિશેલે કસ્ટડીમાં ‘ મીસેઝ ગાંધી અને ‘ ઇટાલી મહિલાના પુત્ર’નું નામ લીધું – ઇડી જમ્મુ કાશ્મીરના પુલવામામાં સલામતીદળોને મોટી સફળતા, જૈસે એ મોહમ્મદના ચાર આંતકવાદીઓ ઠાર, આંતકવાદીઓમાં જેમાં એક પાકિસ્તાન નાગરિક સામેલ છે. ઉત્તરપ્રદેશમાં Read more…

29 Dec 2018 Saturday

વિક્રમ સંવત ૨૦૭૫ માગશરવદ આઠમ     તા. ૨૯/૧૨/૨૦૧૮ શનિવાર કેન્દ્ર સરકારને મહત્વકાંક્ષી ગગનયાન પ્રોજેક્ટ માટે 10000 કરોડની ફાળવણી કરી, 2022 સુધીમાં ત્રણ ભારતીયોને સાત દિવસ સુધી અવકાશયાત્રા પર મોકલવામાં આવશે.અમેરિકા, રશિયા,ચીન પછી ભારત ચોથો દેશ બનશે. લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર ખેડૂતોને રાહત આપવાની મોટી જાહેરાત કરે તેવી સંભાવના.તેલંગણા સરકાર Read more…

28 Dec 2018 Friday

વિક્રમ સંવત ૨૦૭૫ માગશરવદ છઠ્ઠ     તા. ૨૮/૧૨/૨૦૧૮ શનિવાર લોકસભામાં ટ્રિપલ તલાક બીલ 245 વિરુદ્ધ 11 મતથી પસાર થયું,હવે બીલ રાજ્યસભામાં મોકલવામાં આવશે. કોંગ્રેસ સહીત વિપક્ષોએ સંસદમાંથી વોકઆઉટ કર્યું. કોંગ્રેસ સહીત વિપક્ષોએ બીલને ગેરબંધારણીય ગણાવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં ‘ ચિલાઈ કલાન’ ને પગલે દેશભરમાં હાડ ગાળતી ઠંડીનો ચમકારો, જનજીવન અસ્તવ્યસ્ત. Read more…

27 Dec 2018 Thursday

વિક્રમ સંવત ૨૦૭૫ માગશરવદ પાંચમ     તા. ૨૭/૧૨/૨૦૧૮ ગુરૂવાર દેશમાં પ્રજાસત્તાક પ્રસંગે આતંકી હુમલાનો પર્દાફાશ, દિલ્લી અને ઉત્તરપ્રદેશમાં 17 સ્થળોએ NIAના દરોડા દરમ્યાન આંતકી ગ્રુપના લીડર સહીત 10 આંતકવાદીઓ ઝડપાયા. રોકેટ લોન્ચર, 12 પિસ્તોલ અને 25 કિલો કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે. ભાજપા પ્રમુખ અમિત શાહે આગામી લોકસભાની ચૂંટણી માટે Read more…