22 Jan 2019 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ વદ બીજ            તા. ૨૨/૧/૨૦૧૯ મંગળવાર ભાજપ 2014માં EVM હેક કરીને જીત્યું હતું ,લંડન EVM હેક્થોનમાં અમેરિકન હેકરનો દાવો.લંડનમાં યોજાયેલી યુરોપ પ્રેસ કોન્ફરસમાં ભારતીય સાઈબર એક્સપર્ટ સૈયદ શુજાએ કોન્ફરસમાં દાવો કર્યો છે. મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં પણ EVM સાથે ચેડાં થયા હતા. ભાજપના નેતા ગોપીનાથ મુંડે Read more…

21 Jan 2019 Monday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ સુદ પૂનમ તા. ૨૧/૧/૨૦૧૯ સોમવાર રાજ્યમાં 9મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 28 હજારથી વધુ MOU સાથે રોકાણનો મહાકુંભનું સમાપન. ભાજપના સાથી પક્ષ જનતાદળ (યુનાઇટેડ)નાગરિકતા સંશોધન બિલ વિરુદ્ધ રાજ્યસભામાં મતદાન કરશે. પાસના કન્વીનર હાર્દિક પટેલ આગામી ૨૭ જાન્યુઆરીએ કિંજલ પટેલ સાથે સાદાઈથી લગ્નગ્રંથીથી જોડાશે. ભારતીય ટેનીસ ખેલાડી Read more…

17 Jan 2019 Thursday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ સુદ અગિયારસ           તા. ૧૭/૧/૨૦૧૯ ગુરૂવાર આજથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થશે, 100 દેશોના 3000 આંતરાષ્ટ્રીય ડેલીગેટ્સ ઉપસ્થિત રહેશે.અને તેમાં પ્રથમવાર બાયર-સેલર મીટ પણ યોજાશે. અમદાવાદમાં 750 કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે Read more…

16 Jan 2019 Wednesday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ સુદ દશમ          તા. ૧૬/૧/૨૦૧૯ સોમવાર કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધન સરકારમાં બે અપક્ષ ટેકો પાછો ખેંચતા સરકારમાં રાજકીય સંકટ, ભાજપના યેદીયુરપ્પા સરકાર પાડવામાં વ્યસ્ત. કોંગ્રેસના વધુ પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાય તો સરકાર જશે.મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામી કહ્યું કે સરકાર સલામત છે. મહારાષ્ટ્ર  નંદુબાર જીલ્લા ઘડગાવ તાલુકાના ભુસ્સા Read more…

14 Jan 2019 Monday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ સુદ આઠમ          તા. ૧૪/૧/૨૦૧૯ સોમવાર ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં (અલ્હાબાદમાં) આજથી વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક કુંભમેળાનો પ્રારંભ, કુંભ 49 દિવસ ચાલશે. સામાન્યવર્ગ માટે 10% અનામત વિધેયકને રાષ્ટ્રપતિની મંજુરી બાદ આજથી ગુજરાત રાજ્યમાં 10% અનામત અમલી, અનામતનો અમલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. શિક્ષણ Read more…

13 Jan 2019 Sunday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ સુદ સાતમ         તા. ૧૩/૧/૨૦૧૯ રવિવાર ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા બુઆ-બબુઆનું ઐતિહાસિક ગઠબંધન, એસપી અને બીએસપી 38 -38 બેઠકો પર ચૂંટણી લડશે, બે સીટ નાના પક્ષો માટે જ્યારે રાયબરેલી અને અમેઠી માં બંને પક્ષો પોતાના ઉમેદવાર ઉભા નહી રાખે. ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં ઉત્તરપ્રદેશના મહાગઠબંધનની Read more…

12 Jan 2019 Saturday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ સુદ છઠ્ઠ        તા. ૧૨/૧/૨૦૧૯ શનિવાર હાઈપાવર્ડ સિલેકશન કમિટી દ્વારા સીબીઆઈના ડીરેક્ટર પદેથી આલોક વર્માને દૂર કરી ફાયર સર્વિસના ડીરેકટરમાં બદલી કરવાના એક દિવસ બાદ આલોકવર્માએ રાજીનામું આપ્યું છે. ઉત્તરપ્રદેશમાં આગામી લોકસભાની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ વાદી પાર્ટી  વચ્ચે ગઠબંધન અંગે આજે વિધિવત જાહેરાત Read more…

11 Jan 2019 Friday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ સુદ પાંચમ        તા. ૧૧/૧/૨૦૧૯ શુક્રવાર નાના વેપારીઓને રાહત આપવા માટે જીએસટી કાઉન્સિલે જીએસટીમાં નોંધણીની મુક્તિમર્યાદા રૂ. 20 લાખથી વધારી રૂ. 40 લાખ કરવામાં આવી છે.કમ્પોઝીશન મર્યાદા પણ એક કરોડથી વધારી દોઢ કરોડની કરવામાં આવી છે. સીબીઆઈના ડાયરેકટર આલોક વર્માને સુપ્રીમકોર્ટના બહાલ કરવાના ચુકાદાના 54 કલાક Read more…

10 January 2019

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ સુદ ચોથ       તા. ૧૦/૧/૨૦૧૯ ગુરૂવાર સવર્ણ ગરીબો માટેનું 10% અનામતનું બિલ લોકસભામાં પસાર ત્યાં પછી રાજ્યસભામાં ગહન ચર્ચા બાદ 165 વિરુદ્ધ 7 મતે પસાર થયું છે.લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર ઉતાવળમાં બિલ રજૂ કર્યાનો વિપક્ષનો આરોપ છે.હવે બિલ રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલવામાં આવશે. દસ જેટલા Read more…

7th Jan. 2019

રાફેલ મુદ્દે રાહુલ ગાંધી અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન વચ્ચે શાબ્દિક જંગ, રાહુલે કહ્યું કે HAL ને ઓર્ડરનો દાવો સાબિત કરે અથવા રાજીનામું આપે, નિર્મલાએ કહ્યું કે રાહુલ દેશને ગેરમાર્ગે દોરે છે. જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ સહીત ઉત્તર ભારતમાં હિમવર્ષા, દિલ્લીમાં વરસાદથી વાતાવરણને અસર, અનેક ટ્રેનો રદ કરવી પડી છે. એરપોર્ટની Read more…