9 Dec 2018 Sunday

વિક્રમ સંવત ૨૦૭૫ માગશરસુદ બીજ તા. ૯/૧૨/૨૦૧૮ રવિવાર અમેરિકન મીડિયાના આપેલા ઇન્ટરવ્યુંમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મુંબઈ હુમલામાં પાક. આંતકીઓનો હાથ હોવાનું કબલ્યું છે. પાકિસ્તાન સરહદમાં ઘૂસીને આતંકીઓ પર કરાયેલ સર્જીકલ સ્ટ્રાઈકનો વધુ પડતો પ્રચાર કરવામાં આવ્યો હતો.- નિવૃત લેફ્ટનન્ટ જનરલ હુડ્ડા રાજ્યમાં જૂના વાહનોમાં હાઈ સિક્યોરીટી નબર પ્લેટ લગાવવાનો Read more…

8 Dec 2018 Saturday

વિક્રમ સંવત ૨૦૭૫ માગસરસુદ એક્મ તા. ૦૮/૧૨/૨૦૧૮ શનિવાર રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન, રાજસ્થાનમાં 72.83% અને તેલંગણામાં 67% મતદાન યોજાયું છે. 11 ડિસેમ્બરે મતગણતરી થશે. એકઝીટ પોલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભાજપ સત્તા ગુમાવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારત અને ઓસ્ટેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ઓસટેલિયા Read more…

7 Dec 2018 Friday

વિક્રમ સંવત ૨૦૭૫ કારતકવદ અમાસ તા. ૭/૧૨/૨૦૧૮ શુક્રવાર CBI ડાયરેકટર આલોક વર્માની ફરજીયાત રજા પર મોકલવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે દાખલ થયેલી અરજી પરનો ચુકાદો સુપ્રીમકોર્ટે અમાનત રાખ્યો છે. આલોક વર્માની સત્તાઓ રાતોરાત કેમ ખેંચાઈ ?- સુપ્રીમકોર્ટ પશ્ચિમ બંગાળમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહની સાતમી ડિસેમ્બરથી શરૂ થતી રથયાત્રા પર કોલકાતા Read more…

6 Dec 2018 Thursday

વિક્રમ સંવત ૨૦૭૫ કારતકવદ ચૌદશ તા. ૬/૧૨/૨૦૧૮ ગુરૂવાર ભારતીય બેન્કોના 9,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી વિદેશ ભાગી જનાર પ્રત્યારોપણ ચુકાદો આવે તે પહેલા વિજય માલ્યાનો નવો દાવ, બધા નાણા પરત કરવા તૈયાર છું પણ વ્યાજ નહિ આપું. ભારતીય ઓલમ્પિક સંઘ ( IOA)એ 2032 ઓલમ્પિક યજમાન કરવાનો દાવા અંગે IOA એ Read more…

5 Dec 2018 Wednesday

વિક્રમ સંવત ૨૦૭૫ કારતક વદ તેરસ તા. ૫/૧૨/૨૦૧૮ બુધવાર ગૌહત્યાની આશંકા મામલે ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં હિંસામાં એક PI સુબોધકુમાર સહીત બેની હત્યા કરવામાં આવી. ચાર લોકોની ધરપકડ કરવામાં આવી. મુખ્ય આરોપી બજરંગદળ, વીએચપી અને ભાજપ સાથે સંકળાયેલ ફરાર. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીને ફટકો, ટેક્સનું એસેસમેન્ટ ફરી આયકર વિભાગને Read more…

4 Dec Tuesday 2018

વિક્રમ સંવત૨૦૭૫ કારતકવદબારસ તા. ૦૪/૧૨/૨૦૧૮ મંગળવાર લોકસભાની સાથે આંધ્રપ્રદેશ, ઓડીશા, સિક્કિમ , હિમાચલપ્રદેશ અને જમ્મુ કાશ્મીર પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે. લોક રક્ષક પેપર લીક કૌભાંડનો પર્દાફાશ : ભાજપના બે કાર્યકરો , એક પી એસ.આઈ સહીત ચાર વ્યક્તિઓ પકડાયા, મુખ્ય સૂત્રધાર ફરાર છે. પેપરલીક કૌભાંડમાં અરવલ્લી ભાજપ Read more…

3 Dec 2018 Monday

વિક્રમ સંવત૨૦૭૫ કારતકવદ અગિયારસ તા. ૦૩/૧૨/૨૦૧૮ સોમવાર ફ્રાંસમાં દાયકાના સૌથી હિંસક તોફાનો ,પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં લોકો હથિયારો સાથે રસ્તા પર ઉતરતાં કટોકટી લાદવા માટે કવાયત શરૂ થઈ. ભારતની આઝાદીના 75 વર્ષના પ્રસંગે વર્ષ ૨૦૨૨માં જી-૧૦ શિખર સંમેલન ભારતમાં યોજવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી. મહારાષ્ટ્ર સરકારને શિરડી સાંઈ સંસ્થા નીલવડે Read more…

2 Dic 2018 Sunday

વિક્રમ સંવત૨૦૭૫ કારતકવદ દશમ તા. ૦૨/૧૨/૨૦૧૮ રવિવાર ભારતીય બેન્કોને હજારો રૂપિયાનો ચૂનો લગાવી વિદેશ નાસી જનાર આર્થિક ગુનેગારો પર લગામ મુકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 દેશો પાસે સહયોગની માગણી કરી. સોવિયેત સંઘના ભાગલા કરાવનાર અમેરિકાના પૂરબ પ્રમુખ જ્યોર્જ એચ. ડબ્લ્યુ 94 વર્ષની વયે નિધન થયું છે. તેમને કુવૈતમાંથી સદમ હુસૈનને Read more…

1 Dic 2018 Saturday

વિક્રમ સવંત ૨૦૭૫ કારતકવદ નોમ તા. ૦૧/૧૨/૨૦૧૮ શનિવાર ખેડૂતોની આત્મહત્યા, સરકાર દ્વારા થતું શોષણ જેવા વિવિધ પ્રશ્નોને લઈને દિલ્લીના રામલીલા મેદાન ખાતે દેશભરમાંથી આવેલ લાખો ખેડૂતોએ સરકારને જગાડવા સંસદકૂચ કરી. ખેડૂતો સાથે સમગ્ર વિપક્ષો જોડાયા. અયોધ્યામાં રામમંદિર બનશે તો દિલ્લી થી કાબૂલ સુધી તબાહી કરવાની જૈશ-એ-મહમદના સૂત્રધાર મસૂદ અઝહરની ધમકી. Read more…

22 Nov 2018 Thursday

વિક્રમ સવંત ૨૦૭૫ કારતકસુદ ચૌદશ તા. ૨૨/૧૧/૨૦૧૮ ગુરૂવાર કાશ્મીરમાં પીડીપી, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન સરકાર રચવાના દાવા પહેલા જ રાજ્યના રાજ્યપાલે રાત્રે 9.૦૦ કલાકે વિધાનસભા ભંગ કરી. વર્ષ-2016માં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલ નોટબંધીને કારણે 26 કરોડ થી વધુ ખેડૂતો બેહાલ થયા- કૃષિ મંત્રાલય દક્ષિણ કોરીયાના કીમ જોગયાન ઇન્ટરપોલના નવા Read more…