3 Nov 2018 Saturday

વિક્રમ સંવત ૨૦૭૪ આસોવદ અગિયારસ તા. ૩/૧૧/૨૦૧૮ શનિવાર મદ્રાસ હાઈકોર્ટ બ્લેકમની કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પરિવાર સામે ક્રોમીનલ કાર્યવાહીને મંજુરી ન આપતાં આવકવેરા વિભાગના આદેશથી ચિદમ્બરમ પરિવારને રાહત. કેન્દ્ર સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર પર અમેરિકામાં રહેતી ભારતીય પત્રકારનો ગંભીર આરોપ. ૨૩ વર્ષ પહેલા મારી સાથે રેપ Read more…

2 Nov 2018 Friday

વિક્રમ સંવત ૨૦૭૪ આસોવદ નોમ   તા. ૨/૧૧/૨૦૧૮ શુક્રવાર અમેરિકાએ ભારતની નિકાસ કરતી 50 પ્રોડક્ટને આયાત પર જકાતમુક્ત રાહત આપવાનો ઇનકાર કર્યો, હેન્ડલુમ અને કૃષિક્ષેત્રને ભારે ફટકો. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને પરાજય આપવા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના ટીડીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતા માટે ગઠબંધનની તૈયારીઓ શરૂ Read more…

Date 1 Nov 2018 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૪ આસોવદ આઠમ   તા. ૧/૧૧/૨૦૧૮ ગુરૂવાર  દુનિયાની સૌથી ઉંચી 182 મીટર અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની ભવ્ય પ્રતિમા ‘ સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું સરદાર પટેલના જન્મજયંતીના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રાપર્ણ.સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. સુપ્રીમકોર્ટે મોદી સરકાર પાસેથી 10 દિવસમાં Read more…

31 Oct 2018 Wednesday

વિક્રમ સંવત ૨૦૭૪ આસોવદ સાતમ તા. ૩૧/૧૦/૨૦૧૮ બુધવાર દુનિયાની સૌથી ઉંચી 182 મીટર અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની ભવ્ય પ્રતિમા ‘ સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે લોકાર્પણ થશે. કેડીલા ફાર્માસ્યુટિકલના માલિક રાજીવ મોદી અને મોનિકા મોદીના છુટાછેડાની અરજી ફેમીલી કોર્ટે મંજુર રાખી છે. છૂટાછેડા માટે રાજીવ Read more…

30 Oct 2018 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૪ આસોવદ છઠ્ઠ તા. ૩૦/૧૦/૨૦૧૮ મંગળવાર સુપ્રીમકોર્ટ અયોધ્યા મામલાની સુનાવણી જાન્યુઆરી સુધી ટાળી, રાજકારણમાં ગરમી. ઇન્ડોનેશિયાનું લાયન એરનું વિમાન જાકાર્તાથી ઊંડાણ ભર્યા બાદ માત્ર 13 મિનિટમાં જ દુર્ઘટનાગ્રસ્ત, ભારતીય પાયલટ સહીત 188 લોકોના મોત. પ્લેન કારાગોવની ખાડીમાં ક્રેશ થયું. LOC પર ભારતે પાકિસ્તાન આર્મીનું મુખ્ય મથકને ધ્વંશ કર્યું, Read more…

20/10/2018 Monday

વિક્રમ સંવત ૨૦૭૪ આસોવદ પાંચમ તા. ૨૯/૧૦/૨૦૧૮ સોમવાર શ્રીલંકા સંસદના સ્પીકર જયસૂર્યાએ પદભ્રષ્ટ થયેલા વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘને ફરી એકવાર પીએમ તરીકે માન્યતા આપતાં મામલો પેચીદો બન્યો છે.શ્રીલંકાના પ્રમુખ નિયુક્ત વડાપ્રધાન મહિન્દાને સંસદે અમાન્ય ઠેરવ્યા. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસના નેતૃત્વવાળી બેન્ચમાં રામમંદિર મામલે આજથી સુનાવણી હાથ ધરવામાં આવશે. પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાન Read more…

તા.૩૦/૮/૨૦૧૭ બુધવાર

સંવત ૨૦૭૩ ભાદરવાસુદ નોમ તા. ૩૦/૮/૨૦૧૭ બુધવાર મુંબઈમાં ૨૦ ઇંચ વરસાદ પડતાં રેલ,ટ્રેન અને માર્ગ સહિતનો વાહન વ્યવહાર ખોરવાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે.આગામી ૨૪ કલાક દરમિયાન સતત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વર્ષ- ૨૦૦૨ના ગુજરાત રમખાણો દરમિયાન ધાર્મિક ઈમારતોને થયેલા નુકસાનનું સંપૂર્ણ વળતર ગુજરાત સરકાર નહિ આપે. Read more…

તા. ૨૯/૮/૨૦૧૭ મંગળવાર

સંવત ૨૦૭૩ ભાદરવાસુદ આઠમ તા. ૨૯/૮/૨૦૧૭ મંગળવાર સીબીઆઈની કોર્ટ રોહતકની જેલમાં કડક સલામતી બંદોબસ્ત વચ્ચે બળાત્કારના કેસમાં ડેરા સચ્ચા સોદામાં બાબા ગુરમીત રામ રહીમને બે સાધ્વીઓ પર બળાત્કાર કેસમાં વીસ વર્ષની સજા,૩૦ લાખનો દંડ, બંને પીડિતાને ૧૪-૧૪ લાખ આપવા આદેશ કર્યો. સિક્કીમના સરહદી વિસ્તારમાં ડોક્લામ વિવાદમાં ભારત-ચીન બંને દેશો સરહદથી Read more…

તા.૨૮/૮/૨૦૧૭ સોમવાર

સંવત ૨૦૭૩ ભાદરવાસુદ સાતમ તા. ૨૮/૮/૨૦૧૭ સોમવાર ૧૫ વર્ષ જુના સાધ્વી દુષ્કર્મ કેસમાં પંચકુલાની સીબીઆઈ કોર્ટે ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામરહીમસિંહ ને આજે સજાનું એલાન કરવામાં આવશે., હરિયાણા અને પંજાબમાં ફરી એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ધંધુકા નજીક ભાવનગર હાઈવે પર મુંબઈના જૈન પરિવારને ગમખ્વાર અકસ્માત થતાં એક જ પરિવારના Read more…