19 Dec 2018 Wednesday

વિક્રમ સંવત ૨૦૭૫ માગસરસુદ અગિયારસ     તા. ૧૯/૧૨/૨૦૧૮ બુધવાર કોંગ્રેસે ત્રણ રાજ્યોના ખેડૂતોના દેવા માફ કરવાથી ભાજપે આસામમાં આઠ લાખ ખેડૂતોનું 600 કરોડ એટલે કે 25% દેવું માફ કર્યું છે. ઓડીશામાં પણ ભાજપ જીતશે તો ખેડૂતોનું દેવું માફ કરવાની ભાજપાની જાહેરાત કરી. ગુજરાતમાં પણ જસદણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે Read more…

18 Dec 2018 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૫ માગસરસુદ અગિયારસ તા. ૧૮/૧૨/૨૦૧૮ મંગળવાર મધ્યપ્રદેશમાં કમલનાથ, રાજસ્થાનમાં અશોક ગેહલોત અને છતીસગઢમાં ભૂપેશ બઘેલે મુખ્યમંત્રી તરીકે શપધ લીધા. કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કરવા અંગે ચૂંટણીમાં આપેલું તાત્કાલિક અસરથી પાળી બતાવ્યું. મધ્યપ્રદેશ અને છતીસગઢમાં ખેડૂતોના દેવા માફ કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવ્સને રૂ. 10,000 કરોડનું પેકેજ આપ્યું, બંને Read more…

17 Dec 2018 Monday

વિક્રમ સંવત ૨૦૭૫ માગશરસુદ દસમ   તા. ૧૭/૧૨/૨૦૧૮ સોમવાર જમ્મુ કાશ્મીર, પંજાબ અને હરિયાણા સહીત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો ચમકારો.બરફની ચાદરમાં લપેટાયું માઉન્ટ આબુનું તાપમાન માઈનસ 2.6 ડીગ્રીએ પહોંચ્યું. છતીસગઢમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેશ બઘેલની પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસના ત્રણેય રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢમાં આજે શપધવિધિ યોજાશે. ભારતીય વિદ્યાર્થી Read more…

16 Dec 2018 Sunday

વિક્રમ સંવત ૨૦૭૫ માગશરસુદ નોમ     તા. ૧૬/૧૨/૨૦૧૮ રવિવાર જમ્મુ કાશ્મીરના પુલમાં જીલ્લામાં દળોએ એન્કાઉન્ટરમાં ઉગ્ર બનેલી ભીડને અટકાવવા માટે સલામતીદળોએ કરેલા ગોળીબારમાં આઠ પથ્થરબાજોના મોત, ત્રણ આંતકવાદીઓ ઠાર. આંતકવાદીઓને બચાવવા લોકો સેના પર પથ્થરમારો કર્યો હતો. કરફ્યુ લદાયો, મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. રાફેલસોદા અંગે સુપ્રીમકોર્ટના Read more…

15 Dec 2018 Saturday

વિક્રમ સંવત ૨૦૭૫ માગસરસુદ આઠમ તા. ૧૪/૧૨/૨૦૧૮ શનિવાર રાફેલ સોદાની ન્યાયિક સમીક્ષા કરવાનો અને રફેલ સોદાની નિર્ણયપ્રક્રિયા પર શંકાના કોઈ કારણો નથી.- સુપ્રિમકોર્ટ તમામ ચાર જાહેર હિતની અરજીઓ સુપ્રિમકોર્ટ રદ કરી છે. નેપાલમાં રૂ. ૧૦૦ થી વધુ મૂલ્યની ભારતીય ચલણ નોટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે રૂ. 200 , Read more…

14 Dec 2018 Friday

વિક્રમ સંવત ૨૦૭૫ માગશરસુદ સાતમ   તા. ૧૪/૧૨/૨૦૧૮ ગુરૂવાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથની પસંદગી કરવામાં આવી છે.રાજસ્થાન અને છતીસગઢમાં મુખ્યમંત્રીનું નામ હજી સુધી સર્વસંમતિ થઇ શકી નથી. રફાલ લડાકુ જેટ ખરીદી માટે ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલી ડીલ અંગે સુપ્રીમકોર્ટેનો આજે ચુકાદો આવી શકે છે. રફાલ, રામમંદિર મામલે વિપક્ષોનો સંસદમાં Read more…

13 Dec 2018 Thursday

વિક્રમ સંવત ૨૦૭૫ માગશરસુદ છઠ્ઠ   તા. ૧૩/૧૨/૨૦૧૮ બુધવાર RBIના ગવર્નરના નવા ગર્વનર શક્તિકાન્ત દાસે પોતાનો ચાર્જ સંભાળ્યો, આજે વિવિધ બેન્કોના સીઈઓ અને એમડી સાથે બેઠક કરશે.ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામી અને જયનારાયણ વ્યાસે નિમણૂક સામે નારાજગી વ્યક્ત કરી. આજે તેલંગણામાં બીજી વખત ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી તરીકે શપધ ગ્રહણ કરશે, મધ્યપ્રદેશમાં Read more…

12 Dec 2018 Wednesday

વિક્રમ સંવત ૨૦૭૫ માગશરસુદ પાંચમ તા. ૧૨/૧૨/૨૦૧૮ બુધવાર મધ્યપ્રદેશ, છતીસગઢમાં ભાજપ 15 વર્ષ પછી સત્તાથી બહાર, રાજસ્થાનમાં પણ ભાજપના સૂપડા સાફ.તેલંગણામાં TRS ફરીથી સત્તાની વાપસી અને મિઝોરમમાં MNF ને સ્પષ્ટ બહુમતી મળી. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ બહુમતીથી એક સીટ દૂર, રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે. મધ્યપ્રદેશમાં કમલનાથ અને Read more…

11 Dec 2018 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૫ માગશરસુદ ચોથ તા. ૧૧/૧૨/૨૦૧૮ મંગળવાર RBIના ગવર્નર ઉર્જીત પટેલનું રાજીનામું, આર્થિક બાબતો અંગે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી કેન્દ્ર સરકાર સાથેની તકરાર બાદ રાજીનામું આપતાં ખળભળાટ. ભારતીય બેન્કોને રૂ. 9000 કરોડથી વધુનો ચૂનો લગાવી બ્રિટન ભાગી જનાર વિજય માલ્યાને પ્રત્યારોપણ માટે લંડન કોર્ટે લીલીઝંડી આપી છે.માલ્યાને અંતે Read more…

10 Dec 2018 Monday

વિક્રમ સંવત ૨૦૭૫ માગશરસુદ ત્રીજ તા. ૧૦/૧૨/૨૦૧૮ સોમવાર અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે ભીખ નથી માગતા, કેન્દ્ર સરકાર વટહુકમ લાવે અને મંદિર બનાવે.- સંઘના સરકાર્યવાહક ભૈયાજી જોશીનું અલ્ટીમેટમ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નોટબંધીને પગલાને આકરા ગણાવી ટીકા કરનાર પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રહ્મણ્યમેં કહ્યું કર રિઝર્વ બેન્કની રોકડ અનામતનો Read more…