સામાજિક વિજ્ઞાન

પ્રકરણ-૧ ભારતનો વારસો

પ્રકરણ – 2. ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિતકલા

પ્રકરણ -૩. ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય

પ્રકરણ -૪. ભારતનો સાંસ્કૃતિક વારસો

પ્રકરણ -૫. ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ

પ્રકરણ -૬. ભારતનો સાંસ્કૃતિક વારસાના સ્થળો

પ્રકરણ -૭. આપણા વારસાનું જતન

 

Share This:

SSC વિષય પ્રશ્નો

વિજ્ઞાન અને ટેકનોલોજી હેતુલક્ષી
સામાજિક વિજ્ઞાન હેતુલક્ષી

Share This:

ગુજરાતીઓનો વિશેષ પરિચય

 

વ્યક્તિનું નામ વિશેષ ઓળખ
પૂર્ણિમા પકવાસા  ડાંગની દીદી
નરસિહ દિવેટિયા જાગૃત ચોકીદાર
જુગતરામ દવે વેડછીનો વડલો
ઠકકરબાપા સેવાના સાગર
મોહનલાલ પંડ્યા ડુંગળી ચોર
કાકાસાહેબ કાલેલકર સવાઈ ગુજરાતી
ઉમાશંકર જોશી વિશ્વશાંતિના કવિ
પ્રેમાનંદ મહાકવિ / માણભટ્ટ
હેમચંદ્રાચાર્ય કલિકાલસર્વજ્ઞ
નરસિહ મહેતા  ગુજરાતી ભાષાના આદિકવિ
મીરાં જન્મજન્મની દાસી
શામળ પદ્યવાર્તાકાર
દયારામ ભક્ત કવિ
નર્મદ ગદ્યસાહિત્યના પિતા
અખો જ્ઞાની કવિ
મણીલાલ દ્રિવેદી બ્રહ્મનિષ્ઠ
ગોવર્ધનરામ ત્રિપાઠી પંડિતયુગના પુરોધા
મણિશંકર ભટ્ટ ઊર્મિ કવિ
આનંદશંકર ધ્રુવ પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ
નરસિહ દિવેટિયા સાહિત્ય દિવાકર
કલાપી સુરતાની વાડીનો મીઠો મોરલો
ન્હાનાલાલ ગુજરાતી કવિવર
સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત
સ્વામી આનંદ જ્ઞાની અને પ્રબુદ્ધ
રામનારાયણ પાઠક મંગલમૂર્તિ મધુર વ્યકિતત્વ
રમણલાલ દેસાઈ યુગમૂર્તિ વાર્તાકાર
પન્નાલાલ પટેલ સાહિત્યજગતનો ચમત્કાર
પ્રેમાનંદ આખ્યાન શિરોમણી
ચદ્રકાંત શેઠ તેજસ્વી પત્રકાર
રધુવીર ચૌધરી લોકાયતસૂરી
રવિશંકર રાવળ કલાગુરૂ
કિશોરલાલ મશરૂવાળા શ્રેયાર્થી સાહિત્યકાર/ આશ્રમનો ઉલ્લુ  
ખંડકાવ્યના પિતા કાન્ત
આખ્યાનના પિતા ભાલણ
સોનેટના પિતા બ.ક.ઠાકોર (સેહની)
લધુકથાના જનક મોહનલાલ પંડ્યા
ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર / સાહિત્યયાત્રી
રમણલાલ નીલકંઠ સકલ પુરૂષ
બળવંતરાય ઠાકોર પ્રયોગવીર
પ્રિયકાન્ત પરીખ કલાનિધિ
બકુલ ત્રિપાઠી ઠોઠ નિશાળીયો
કેશવલાલ કા.શાસ્ત્રી કાઠીયાવાડી વિદૂર
ગિજુભાઈ બધેકા મૂછાળી મા
રણછોડભાઈ ઉદયરામ ગુર્જર રંગભૂમિના પિતા
ઇન્દુલાલ યાજ્ઞિક પિનાકપાણી
નિરંજન ભગત ભગત સાહેબ
ગો.મા. ત્રિપાઠી મહાનવલકથાકાર 
ડોલનશૈલી ન્હાનાલાલ

 

Share This: