પ્રથમ મહિલા મુખ્યમંત્રીશ્રી તથા રાજ્યપાલશ્રી

ક્રમ રાજ્યનું નામ મુખ્યમંત્રીનુંનામ રાજ્યપાલનું નામ ૧ ઉત્તરપ્રદેશ સુચિતા કૃપલાણી ( ૧૯૬૩) સરોજીની નાયડુ (૧૯૪૭) ૨ મહારાષ્ટ્ર   વિજયાલક્ષ્મી પંડિત (૧૯૬૨) ૩ બિહાર રાબડી દેવી (૧૯૯૭)   ૪ પ.બંગાળ મમતા બેનરજી (૨૦૧૧) પદ્મમાલા નાયડુ (૧૯૫૬) […]

ભારતમાં સર્વપ્રથમ

ભારતમાં રાષ્ટ્રીય કેલેન્ડરની શરૂઆત – તા. ૨૨ માર્ચ ૧૯૫૭ ભારત પર આક્રમણ કરનાર પ્રથમ મુસ્લિમ – મો.બિન કાસીમ ભારતની પ્રથમ મહિલા શાસક – રઝીયા સુલતાન ભારતનું સર્વપ્રથમ અંગ્રેજી સાપ્તાહિક  – બેંગોલ ગેઝેટ (૧૭૮૦) કલકતાથી ભારતમાં […]