ભારતના રાષ્ટ્રપતિઓ

ક્રમ

નામ

સમયગાળો

ડૉ.રાજેન્દ્રપ્રસાદ તા. ૨૬/૦૧/૧૯૫૦ થી તા. ૧૩/૦૫/૧૯૬૨
૨. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન તા. ૧૩/૦૫/૧૯૬૨ થી તા. ૧૩/૦૫/૧૯૬૭
૩. ડૉ.ઝાકીર હુસેન તા. ૧૩/૦૫/૧૯૬૭ થી તા. ૦૩/૦૫/૧૯૬૯
૪. શ્રી આર.વેક્ટરરામન તા. ૨૪/૦૮/૧૯૬૯ થી તા. ૨૪/૦૮/૧૯૭૪  
૫. ડૉ.ફકરૂદ્દીન અલીફ અહેમદ તા. ૨૪/૦૮/૧૯૭૪થી તા. ૧૧/૦૨/૧૯૭૭
૬. ડૉ, નીલમ સંજીવ રેડ્ડી તા. ૨૫/૦૭/૧૯૭૭ થી તા. ૨૫/૦૭/૧૯૮૨  
૭. જ્ઞાની ઝેલસિંહ તા. ૨૫/૦૭/૧૯૮૨ થી તા. ૨૫/૦૭/૧૯૮૭
૮. સી. આર. આર.વેક્ટરરામન તા. ૨૫/૦૭/૧૯૮૭ થી તા. ૨૫/૦૭/૧૯૯૨ 
૯. ડૉ. શંકરદયાલ શર્મા તા. ૨૫/૦૭/૧૯૯૨ થી તા. ૨૫/૦૭/૧૯૯૭
૧૦. શ્રી કે. આર. નારાયણ તા. ૨૫/૦૭/૧૯૯૭ થી તા. ૨૫/૦૭/૨૦૦૨ 
૧૧. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ તા. ૨૫/૦૭/૨૦૦૨ થી તા. ૨૫/૦૭/૨૦૦૭ 
૧૨. શ્રીમતી પ્રતિભા પાટીલ તા. ૨૫/૦૭/૨૦૦૭ થી તા. ૨૫/૦૭/૨૦૧૨ 
૧૩. શ્રી પ્રણવ મુખરજી તા. ૨૫/૦૭/૨૦૧૨  થી તા. ૨૫/૦૭/૨૦૧૭   
૧૪.  શ્રી રામનાથ કોવિંદ  તા. ૨૫/૦૭/૨૦૧૭ થી ચાલુ………………….

 

Share This: