કેન્દ્રીય મંત્રીમંડળ (તા. ૩/૯/૨૦૧૭)

કેન્દ્રીય મંત્રીમંડળ (તા. ૩/૯/૨૦૧૭)

રાષ્ટ્રપતિ :- રામનાથ કોવિંદ

ઉપરાષ્ટ્રપતિ :- વૈક્યાનાયડુ

લોકસભા અધ્યક્ષ :- સુમિત્રા મહાજન 

ક્રમ સાંસદનું નામ ખાતું
                                                  કેબિનેટ પ્રધાનો
નરેન્દ્ર મોદી વડાપ્રધાન,પર્સોનલ, જાહેર ફરિયાદ અને પેન્શન,ડીપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, તમામ મહત્વના નીતિવિષયક મુદ્દાઓ અને અન્ય કોઈ મંત્રીને નહિ આપવામાં આવેલાં અન્ય પોર્ટફોલિયો કેબિનેટના મંત્રીઓ ખાતાઓ.
રાજનાથસિંહ ગૃહ મંત્રાલય
3 સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રાલય
નિર્મલા સીતારમન સરંક્ષણ મંત્રાલય
અરૂણ જેટલી નાણાંખાતું અને કંપનીની બાબતો
નીતિન ગડકરી માર્ગ પરિવહન અને હાઈવેઝ, જહાજ જળસંશાધન , નદી વિકાસ અને ગંગા શુદ્ધિકરણ
સુરેશ પ્રભુ વાણિજ્ય ઉદ્યોગ
ડી.વી. સદાનંદ ગૌડા આંકડા અને કાર્યક્રમ અમલીકરણ
ઉમાભારતી પેયજળ અને સ્વચ્છતા
૧૦ રામવિલાસ પાસવાન ગ્રાહક બાબતો,અન્ન અને જાહેર વિતરણ
૧૧ મેનકા ગાંધી મહિલા અને બાળવિકાસ
૧૨ અનંતકુમાર રસાયણ અને ફર્ટીલાઈઝર, સંસદીય બાબતો
૧૩ રવિશંકર પ્રસાદ કાયદો અને ન્યાય,આઈટી વિભાગ 
૧૪ જગત પ્રકાશ નટ્ટા આરોગ્ય અને કુટુંબ કલ્યાણ
૧૫ અશોક ગણપતિ રાજુ નાગરિક ઉડ્ડયન
૧૬ અનંત ગીતે ભારે ઉદ્યોગ અને જાહેર સાહસો
૧૭ શ્રીમતી હરસિમરત કૌર બાદલ ફ્રુડ પ્રોસેસિંગ ઇન્સ્ટી
૧૮ નરેન્દ્રસિંહ તોમર ગ્રામ વિકા સ પંચાયતીરાજ અને ખાણ
૧૯ બિરેન્દ્રસિંહ ચૌધરી સ્ટીલ
૨૦ જુઅલ ઓરમ આદિવાસી બાબતો
૨૧ રાધામોહનસિંહ કૃષિ અને ખેડૂત કલ્યાણ
૨૨ થાવરચંદ ગેહલોત સામાજિક ન્યાય અને સશક્તિકરણ
૨૩ સ્મૃતિ ઈરાની કાપડ, માહિતી અને પ્રસારણ
૨૪ ડૉ.હર્ષવર્ધન વિજ્ઞાન અને ટેક્નોલોજી,અર્થ સાયન્સ તથા પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન
૨૫ પ્રકાશ જાવડેકર માનવ સંશાધન વિકાસ
૨૬ ધર્મેન્દ્રપ્રધાન પેટ્રોલિયમ અને નેચરલ ગેસ,કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ
૨૭ મુખ્તાર અબ્બાસ નકવી લઘુમતી બાબતો
                                  રાજ્યકક્ષાના પ્રધાનો (સ્વતંત્ર હવાલો)
રાવ ઇન્દ્રજીતસિંહ આયોજન, રસાયણ અને ફર્ટીલાઈઝર
સંતોષકુમાર ગંગવાર શ્રમ અને રોજગાર
શ્રીપદ યશો નાઈક આર્યુવેદ,યોગ અને કુદરતી ઉપચાર, હોમિયોપેથી
ડૉ. જીતેન્દ્રસિંહ ઉત્તરપૂર્વ પ્રાંતનો વિકાસ, વડાપ્રધાનની કચેરી, કર્મચારી, હાજેર ફરિયાદ અને પેન્શન, અનુ ઊર્જા અને અવકાશ
ડૉ. મહેશ શર્મા સંસ્કૃતિ, પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન
ગિરીરાજસિંહ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો
મનોજસિંહા સંદેશાવ્યવહાર, રેલ્વે
કર્નલ રાજ્યવર્ધન રાઠોડ યુવા બાબતો અને રમતગમત , માહિતી અને પ્રસારણ
રાજકુમાર સિંહ વિજળી, નૂતન અને અક્ષયઊર્જા
૧૦ હરદીપસિંહ પુરી આવાસ અને શહેરી બાબતો
૧૧ આલ્ફોન્સ કન્નનથનમ પ્રવસન, વીજાણું અને માહિતી તંત્રજ્ઞાન
                                                     રાજ્યકક્ષાના પ્રધાનો
વિજય ગોયેલ સંસદીય બાબતો, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ
રાધાકૃષ્ણન પી. નાણાં, જહાજ
એસ.એસ.અહલુવાલિયા પેયજળ અને સ્વચ્છતા
રમેશ ચંદપ્પા પેયજળ અને સ્વચ્છતા
રામદાસ આઠવલે સામાજિક ન્યાય અને સશક્તિકરણ
વિષ્ણુદેવ સાઈ સ્ટીલ
રામકીપાલ યાદવ ગ્રામ વિકાસ
હંસરાજ આહીર ગૃહ
હરિભાઈ ચૌધરી ખાણ, કોલસો
૧૦ રાજેન ગોહેન રેલ્વે
૧૧ વિ.કે.સિંહ વિદેશી બાબતો
૧૨ પુરષોત્તમ રૂપાલા કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયતીરાજ
૧૩ કૃષ્ણપાલ સામાજિક ન્યાય અને સશક્તિકરણ
૧૪ જસવંતસિંહ ભાભોર આદિવાસી બાબતો
૧૫ શિવ પ્રતાપ શુક્લ નાણાં
૧૬ અશ્વિનીકુમાર ચૌબે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ
૧૭ સુદર્શન ભગત આદિવાસી બાબતો
૧૮ કિરેન રીજ્જુ ગૃહ
૧૯ ડૉ. વીરેન્દ્રકુમાર મહિલા અને બાળવિકાસ, લઘુમતી બાબતો
૨૦ ઉપેન્દ્ર કુલવાહા માનવસંશાધન વિકાસ  
૨૧ અનંતકુમાર હેગડે કૌશલ્યવિકાસ અને ઉદ્યોગ નવસાહસિકતા
૨૨ એમ.જે.અકબર વિદેશી બાબતો
૨૩ સાધ્વી નિરજન જ્યોતિ ફ્રુડ પ્રોસેસિંગ ઇન્સ્ટી
૨૪ વાય.એસ.ચૌધરી વિજ્ઞાન અને ટેકનોલોજી,અર્થ સાયન્સીસ
૨૫ જયંત સિંહા  નાગરિક ઉડ્ડયન
૨૬ બાબુલ સુપ્રિયો ભારે ઉદ્યોગ અને જાહેર સાહસો
૨૭ અર્જુનરામ મેઘવાળ સંસદીય બાબતો, જળસંશાધન , નદી વિકાસ અને ગંગા શુદ્ધિકરણ
૨૮ વિજય સાંપલા સામાજિક ન્યાય અને સશક્તિકરણ
૨૯ અજય ટામટા કાપડ
૩૦ કૃષ્ણારાજ કૃષિ અને ખેડૂત કલ્યાણ
૩૧ મનસુખ માંડવીયા માર્ગ, પરિવહન અને હાઈવેઝ, જહાજ, રસાયણ અને ફર્ટીલાઈઝર
૩૨ અનુપ્રિયા પટેલ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ
૩૩ સી.આર.ચૌધરી ગ્રાહક બાબતો , અન્ન અને જાહેર વિતરણ, વાણિજ્ય અને ઉદ્યોગ
૩૪ પી.પી.ચૌધરી કાયદો અને ન્યાય, કંપની બાબતો
૩૫ સુભાષ રામરાવ ભામરે સરંક્ષણ
૩૬ ગજેન્દ્રસિંહ શેખાવત કૃષિ અને ન્યાય બાબતો
૩૭ ડૉ. સત્યપાલસિંહ માનવ સંશાધન વિકાસ, જળ સંશાધન , નદી વિકાસ અને ગંગા શુદ્ધિકરણ

 

Share This:

આંધ્રપ્રદેશ

 • સીમાઓ :- ઉત્તર-પશ્ચિમમાં તેલંગણા,ઉત્તરમાં છતીસગઢ,ઉત્તર-પૂર્વમાં ઓડીશા, પશ્ચિમમાં કર્ણાટક, દક્ષિણમાં તમિલનાડુ તથા પૂર્વમાં બંગાળની ખાડી આવેલ છે.
 • ક્ષેત્રફળ :- ૧,૬૦,૨૦૫ (ચો.કિ.મિ)
 • દેશમાં સ્થાન :- ૮મુ
 • સ્થાપના :- તા. ૧/૧૦/૧૯૫૩
 • પાટનગર :- હૈદરાબાદ અને વિજયવાડા
 • સૌથી મોટું શહેર :- વિશાખાપટ્ટનમ
 • રાજ્યપાલ :-ઈ.એસ.એસ. નરસિંહમન
 • મુખ્યમંત્રી :- ચંદ્રાબાબુ નાયડુ
 • સ્પીકર :- કે.શિવપ્રસાદ રોય
 • રાજભાષા :- તેલુગુ
 • રાજ્ય પક્ષી :- નીલકંઠ
 • રાજ્ય પશુ :- કાળીયાર
 • રાજ્ય વૃક્ષ :- લીમડો
 • રાજ્ય ફૂલ :- લીલી
 • રાજ્ય ફળ :- કેરી
 • રાજ્ય ગીત :- મા તેલુગુ તલ્લીકી….
 • રાજ્ય નૃત્ય :- કૂચીપુડી
 • રાજ્ય રમત :- કબડ્ડી
 • રાજ્ય તહેવાર :-ઉગાદી
 • હાઈકોર્ટ :- હૈદરાબાદ (૧૯૫૪)
 • ન્યાયાધીશોની સંખ્યા :- ૨૭
 • મુખ્ય ન્યાયાધીશ :- રમેશ રંગનાથન
 • કુલ વસ્તી :- ૪,૯૩,૮૬,૭૯૯
 • વસ્તી ક્રમ :- ૧૦મો
 • વસ્તી ગીચતા :- ૩૦૮
 • જાતિ પ્રમાણ :-૯૯૬
 • સાક્ષરતાનો દર :- ૬૭.૧૪%
 • લોકસભાની સીટો :- ૨૫
 • વિધાનસભાની સીટો :- ૧૭૫
 • વિધાન પરિષદ :- ૫૪
 • રાજ્યસભાની સીટો :-૧૧
 • જીલ્લાની સંખ્યા :- ૧૩
 • તાલુકાની સંખ્યા :-૬૭૦
 • ગામડાઓ :- ૧૭,૩૬૩
 • મહાનગર :- વિજયવાડા, કાકીનાડા, નેલોર, ગુન્ટૂર , વારંગલ, વિશાખાપટ્ટનમ , સિકંદરાબાદ, રાજમહેન્દ્રી
 • મુખ્ય પાક :- ચોખા,જુવાર, બાજરી,મકાઈ, તેલીબીયા,કપાસ, કાળીમરી
 • મુખ્ય ઉધોગ :- ખાતર ઉદ્યોગ ( કાકીનાડા,રામાગુંડમ) , ડેરી ઉદ્યોગ ( અનંતપુર), કાગળ ઉદ્યોગ ( સિરપુર),ફાર્મા કંપની, પેટ્રોલિયમ,પોલીમર,ખાતર અને સ્ટીલ
 • જાહેર સાહસો :-
  • ભારત હેવી પ્લેટ એન્ડ વેસલ્સ લિ.(વિશાખાપટ્ટનમ)
  • હિન્દુસ્તાન કેબલ્સ લિ.(હૈદરાબાદ)
  • ફર્ટીલાઈઝર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (રામગુંડમ)
  • હિન્દુસ્તાન મશીન ટુલ્સ લિ.(HMT)(હૈદરાબાદ)
 • ખનીજ :-
  • અબરખ (નેલોર)
  • કોલસો ( સિંગારેણી)
  • મેંગેનીઝ ( વિશાખાપટ્ટનમ) પશ્ચિમઘાટ ખનીજોથી સમૃદ્ધ છે.
  • સોનું :- રામગિરી, અનંતપુર
  • મેગેનીઝ ( બેલ્લારી,વિશાખાપટ્ટનમ )
 • મુખ્ય નદીઓ :- ક્રિષ્ના, ગોદાવરી,ચિત્રાવતી,તુંગભદ્રા
 • કુદરતી સરોવર :- કોલક
 • હવાઈ મથક :- તિરૂપતી અને વિશાખાપટ્ટનમ
 • બંદરો :- વિશાખાપટ્ટનમ,કાકીનાડા,ભૂમિપટ્ટનમ, મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ
 • પર્વતો :- નલ્લામલ્લાની ટેકરીઓ, ઈમરાલા, પાલીમેડા અને બેલીઠોડા
 • દરિયા કિનારો :- ૯૭૪ કિ.મી
 • જળાશય ડેમ :- હુસેન સાગર સરોવર
 • જોવાલાયક સ્થળો :-સાલાર ગંજ સંગ્રહાલય ,તિરૂપતિમંદિર, કનકદુર્ગા મંદિર (વિજયવાડા),સત્યનારાયણ સ્વામી મંદિર (અનવરમ),શ્રીસેલમ, રામપ્પા મંદિર ,બ્રહ્મામંદિર (આલમપુર),બેલમ ગુફાઓ,ગોલકોંડા કિલ્લો,ચંદ્ર્ગીરી કિલ્લો,શ્રી વેન્કટેશ્વરમંદિર
 • મહત્વની યોજનાઓ :-
  • બગારૂતાલી યોજના
  • શ્રીનિધિ યોજના
  • ભૂમિ યોજના
  • અભયહસ્તમ યોજના
  • એન.ટી.આર. ભરોસા યોજના
  • એન.ટી.આર. આરોગ્યરક્ષા યોજના(૧૦૪૪ બીમારીમાં રૂ. બે લાખ સુધી વિનામુલ્યે સારવાર)
 • વિશેષ માહિતી :-
  • ગુજરાત પછી બીજા નંબરે દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે.
  • ચોખાનો સૌથી મોટો ઉત્પાદક છે માટે તેને ભારતનો ચોખાનો કટોરો કહેવામાં આવે છે.
  • આંધ્રપ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી નીલમ સંજીવ રેડ્ડી  અને પ્રથમ રાજ્યપાલ

 

Share This:

આસામ

 • સીમાઓ :- ઉત્તરમાં અરૂણાચલપ્રદેશ, પૂર્વમાં નાગાલેંડ અને મણીપુર, દક્ષિણમાં મિઝોરમ અને પશ્ચિમમાં બાંગ્લાદેશની સરહદો આવેલી છે.
 • ક્ષેત્રફળ :- ૭૮,૪૩૮ (ચો.કિમી)
 • દેશમાં સ્થાન :- ૧૭મો
 • સ્થાપના :- તા. ૨૬/૧/૧૯૫૦
 • પાટનગર :- દિસપુર
 • રાજ્યપાલ :-બનવારીલાલ પુરોહિત
 • મુખ્યમંત્રી :- સર્બનંદા સોનવાલ (ભાજપા)
 • સ્પીકર :- હિતેન્દ્ર્નાથ ગોસ્વામી 
 • રાજભાષા :-આસામી,બોળો, બંગાળી
 • રાજ્ય પક્ષી :- સફેદ બતક
 • રાજ્ય પશુ :-અશ્વત્થા (એક શિગડાવાળો ગેંડો
 • રાજ્ય વૃક્ષ :- અશોક
 • રાજ્ય ફૂલ :- ફોકસ ટેલ્ડ આર્કિડ
 • રાજ્ય નૃત્ય :- બિહુ
 • રાજ્ય તહેવાર ;- દુર્ગાપૂજા
 • હાઈકોર્ટ :- ગુવાહાટી (૧૯૪૮)
 • મુખ્ય ન્યાયાધીશ :- અજીતસિંહ
 • કુલ વસ્તી :-૩૧,૨૦૫,૫૭૬ (૨૦૧૧)
 • વસ્તી ક્રમ :- ૧૫મો
 • વસ્તી ગીચતા :- ૩૯૮
 • જાતિ પ્રમાણ :- ૯૫૮
 • સાક્ષરતાનો દર :- ૭૩.૧૮%
 • લોકસભાની સીટો :- ૧૪
 • વિધાનસભાની સીટો :-૧૨૬
 • રાજ્યસભાની સીટો :- ૦૭
 • જીલ્લાની સંખ્યા :-૩૩ (૨૦૧૫)
 • તાલુકાની સંખ્યા :- ૨૧૯
 • ગામડાઓ :- ૨૬,૨૪૭
 • ગ્રામ પંચાયતો :- ૨૪૮૯
 • હવાઈ મથકો :- ગુવાહાટી, દિબ્રુગઢ, જોરહટ, અને તેજપુર
 • ગેસ વિદ્યુત યોજના :-કેથલગુડી
 • મુખ્ય પાક :- ચા, ચોખા, સોપારી ,શણ
 • મુખ્ય ઉધોગ :- ગુવાહાટી, દિબ્રુગ્રઢ,સિલચર
 • ખનીજ :-દિગ્બોઈ,નહારકોટિયા, નૂનમતી (ખનીજતેલ રીફાઈનરી)
 • મુખ્ય નદીઓ :- બ્રહ્મપુત્રા,માજુલી,સોનાઈ, સુબાસિરી
 • અભ્યારણ્ય :-કાઝીરંગા નેશનલ પાર્ક (જોરહટ), સોનાઈ રૂપા અભયારણ્ય(તેજપુર)
 • રાષ્ટ્રીય પાર્ક :- માનસ રાષ્ટ્રીય પાર્ક રોયલ બેંગાલ ટાઈગર (બારપેટ) માટે આંતરાષ્ટ્રીયક્ષેત્રે પ્રખ્યાત છે.
 • જોવાલાયક સ્થળો :- કામાખ્યાદેવીનું મંદિર(ગુવાહાટી),દેવીદોલ(શિવસાગર)
 • મહત્વની યોજનાઓ :-
 • વિશેષ માહિતી :-
  • દિગ્બોઈ અને નહારકોટિયા ખનીજ તેલક્ષેત્ર અને રીફાઈનરી માટે જાણીતું છે.
  • આસામના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ગોપીનાથ બોર્દોલોઈ હતા.

 

Share This:

અરૂણાચલ પ્રદેશ

 • સીમાઓ ઉત્તરમાં ચીન,પૂર્વમાં મ્યાનમાર અને પશ્ચિમમાં ભૂતાન અને દક્ષિણમાં આસામ અને નાગાલેન્ડ રાજ્ય આવેલ છે.
 • ક્ષેત્રફળ :- ૮૩૭૪૩ વર્ગ કિમી.
 • દેશમાં સ્થાન :-૧૫મું
 • સ્થાપના :- તા. ૨૦/૨/૧૯૮૭
 • પાટનગર :- ઇટાનગર
 • સૌથી મોટું શહેર :-ઇટાનગર
 • રાજ્યપાલ :- પદ્મનાથ આચાર્ય
 • મુખ્યમંત્રી :- પ્રેમાખંડુ
 • સ્પીકર :- તેનસિંગ નોરબુ થંગટૂંક
 • રાજભાષા :- અંગ્રેજી
 • રાજ્ય પક્ષી :- હોર્નબિલ
 • રાજ્ય પશુ :- હોલોક ગીલોન
 • હાઈકોર્ટ :- ગુવાહાટી (૧૯૪૮)
 • ન્યાયાધીશોની સંખ્યા :- ૧૯
 • મુખ્ય ન્યાયાધીશ:- અજીતસિંહ
 • કુલ વસ્તી :- ૧૩,૮૨,૬૧૧
 • વસ્તી ક્રમ :-૨૭
 • વસ્તી ગીચતા :-
 • જાતિ પ્રમાણ :-
 • સાક્ષરતાનો દર :- ૬૭%
 • લોકસભાની સીટો :- ૦૨
 • વિધાનસભાની સીટો :- ૬૦
 • રાજ્યસભાની સીટો :-૦૧
 • જીલ્લાની સંખ્યા :- ૨૦
 • ગામડાઓ :- ૩૬૪૯
 • મહાનગર :- ૨
 • મુખ્ય પાક :- ડાંગર , ૫૦% લોકો ઝૂમ ખેતી કરે છે. મકાઈ, ઘઉં, બાજરી,શેરડી, ફળફળાદી
 • મુખ્ય ઉધોગ :-ક્રાફ્ટ ઉદ્યોગ,ટુરીઝમ ઉદ્યોગ
 • મુખ્ય નદીઓ :- સિયાંગ
 • વિદ્યુત મથકો :- હાઈડ્રો પાવર ડીપાર્ટમેન્ટ
 • શિક્ષણ સંસ્થાઓ :-
  • નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (નીરજુલી)
  • નેશનલ હોમિયોપેથી કોલેજ (ઇટાનગર)
  • નોર્થઇસ્ટ ઇન્સ્ટીટયુટ ટેકનોલોજી યુનિવર્સિટી( આલોંગ)
  • અરૂણાચલ યુનિવર્સિટી ઓફ સ્ટડી (નામસાઈ)
  • ઇન્દિરા ગાંધી  ટેકનોલોજી એન્ડ મેડીકલ યુનિવર્સિટી (ઝીરો)
 • જોવાલાયક સ્થળો :- પરશુરામ કુંડ ,ઇટાનગરનો કિલ્લો,બૌદ્ધ મંદિર,
 • મહત્વની સંસ્થાઓ :-
  • ઝૂલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયા (ઇટાનગર)
  • નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ચાક( દિરાંગ)
  • ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટીટયુટ(ઇટાનગર)
  • વન વિજ્ઞાન કેન્દ્ર (ચેસા)
  • સ્ટેટ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટીટયુટ,(ઇટાનગર)
 • મહત્વની યોજનાઓ :-
  • વૃદ્ધ પેન્શન યોજના (એસટી,એસસી ગરીબી રેખા નીચેના ૬૦ વર્ષથી વધુ વર્ષના લોકોને મહીનને રૂ. ૨૦૦/-પેન્શન આપવામાં આવે છે.)
  • આંતરજાતીય લગ્ન
  • બાળ સુરક્ષા (અનાથ બાળકોને પોષણ અને અભ્યાસ માટે અનાથાશ્રમ સંસ્થા સ્થાપવા)
 • વિશેષ માહિતી :-
  • ભારતનું સૌથી ઇશાન કે પૂર્વનું પહાડી રાજ્ય છે જ્યાં સૂર્યનું પ્રથમ કિરણ પડે છે.
  • અરૂણાચલપ્રદેશ ‘ ઊગતા સૂરજનો પ્રદેશ’ તરીકે ઓળખાય છે. આ રાજ્યમાંથી કાંસ્ય યુગના અવશેષો મળ્યા છે. મહાભારત અને પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે.
  • તા.૨૦ જાન્યુઆરી ૧૯૭૨ ના રોજ નેફા ને સ્વ.શ્રી બિભાબાસુ શાસ્ત્રી દ્વારા અરુણાચલ પ્રદેશ તરીકે નામ આપવામાં આવ્યું હતું અને તે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યુ હતુ.અરુણાચલ પ્રદેશ ૨૦ ફેબ્રુઆરી ૧૯૮૭ ના રોજ રાજ્ય બન્યું.
  • અરૂણાચલપ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી તરીકે પ્રેમ ખંડુ થુંગન (૧૯૭૫) હતા.

Share This:

મધ્યપ્રદેશ

 • સીમાઓ :-ઉત્તર-પૂર્વમાં ઉત્તરપ્રદેશ,દક્ષિણ-પૂર્વમાં છતીસગઢ, દક્ષિણમાં છતિસગઢ, પશ્ચિમમાં ગુજરાત અને ઉત્તર-પશ્ચિમમાં રાજસ્થાન આવેલું છે.
 • ક્ષેત્રફળ :- ૩,૦૮,૨૯૨ (ચો.કિ.મી)
 • દેશમાં સ્થાન :- બીજું
 • સ્થાપના :- તા. ૧/૧૧/૧૯૫૬
 • પાટનગર :- ભોપાલ
 • સૌથી મોટું શહેર :- ઇન્દોર
 • રાજ્યપાલ :- ઓમપ્રકાશ કોહલી
 • મુખ્યમંત્રી :- શ્રી શિવરાજસિંહ ચૌહાણ
 • સ્પીકર :-
 • રાજભાષા :- હિન્દી
 • રાજ્ય પક્ષી :- દૂધરાજ
 • રાજ્ય પશુ :- બારાસીંગા(સ્વેમ્પ હરણ
 • રાજ્ય વૃક્ષ :- વડ
 • રાજ્ય ફૂલ :- પલાશ
 • રાજ્ય ફળ :- કેરી
 • રાજ્ય ગીત :- સુખદાતા સબકા સાથી
 • રાજ્ય નૃત્ય :- ફાગ,બાઉલ
 • રાજ્ય રમત :-
 • હાઈકોર્ટ :- જબલપુર
 • હવાઈમથક :- ગ્વાલિયર, ભોપાલ, ખજુરાહો અને રામપુર
 • કુલ વસ્તી :- ૭,૨૫,૯૭,૫૬૫ (૨૦૧૧)
 • વસ્તી ગીચતા :-૨૩૬
 • જાતિ પ્રમાણ :- ૯૩૧
 • સાક્ષરતાનો દર :- ૭૨.૬%
 • લોકસભાની સીટો :- ૨૯
 • વિધાનસભાની સીટો :- ૨૩૦
 • રાજ્યસભાની સીટો :- ૧૧
 • જીલ્લાની સંખ્યા :- ૫૧ (સૌથી મોટો છિંદવાડા અને સૌથી નાનો દતિયા જીલ્લો)
 • ગામડાઓ :- ૨૩,૦૧૨
 • મહાનગર :- ૧૬(ઇન્દોર, ગ્વાલિયર, જબલપુર, ભીંડ, મદસૌર ,રાયગઢ,ઉજ્જૈન, દેવાસ, હોશંગાબાદ, વિદિશા, દમોહ, અને ગુના
 • મુખ્ય પાક :- સોયાબીન
 • મુખ્ય ઉધોગ :-ખેતી, ખાણ ઉદ્યોગ,કુટીર ઉદ્યોગ
  • એલ્યુમિનીયમ (કોરબા)
  • એન્ટીબાયોટીકસ દવાઓ (અમલાઈ-બસ્તર)
  • ગેસ આધારિત ખાતર (વિજાપુર)
  • લોખંડ(ભિલાઈ)
  • સિમેન્ટ ઉદ્યોગ ( ગ્વાલિયર,નિમચ, જબલપુર, કટની, રતલામ, ગાંધાર અને દુર્ગ)
  • લાકડાનો ઉદ્યોગ (દેવાસ)
  • એન્જીનીયરીંગ ઉદ્યોગ ( ભોપાલ)
  •  વિદ્યુત એન્જિન (ભોપાલ)
 • જાહેર સાહસો :-
  • ભારત એલ્યુમિનીયમ કંપની લિ ( BALCO),કોરબા
  • ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિ.(BHEL),ભોપાલ
  • નેશનલ ન્યૂઝપ્રિન્ટ એન્ડ પેપર મિલ્સ લિ, નેપાનગર
  • નેશનલ સિક્યુરીટી મિલ્સ, હોશંગાબાદ
  • સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડીયા લિ., ભિલાઈ
 • ખનીજ :- ખનીજ ક્ષેત્રે સમૃદ્ધ રાજ્ય છે.
  • ગ્રેફાઈટ,બોકસાઈટ (કટની-જબલપુર અને અમરકંટક ક્ષેત્ર)
  • મેગેનીઝ (બાલાઘાટ,છિદવાડા,બિલાસપુર,જબલપુર અને ઝાબુઆ)
  • યૂરીનિયમ હીરા અને તાંબાના ભંડાર
  • લોખંડ ( ચાંદા)
  • હીરા (પન્ના)
  • તાંબુ ( મલંજખંડ)
  • કોલસો (ચાંદા અને કોરબા )
 • અભયારણ્ય :- ઘોરાળપક્ષી અને સોનચકલીના અભ્યારણ્ય, સિચૌલી અભ્યારણ્ય અને રાતાપાની અભ્યારણ્ય( રાયસેન)
 • રાષ્ટ્રીય પાર્ક :- ૧૧ અને ૧૮ જૈવ આરક્ષિત ક્ષેત્રો ડાયનાસોર જીવાશ્મી પાર્ક,ધાર
  • બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન (બાંધવગઢ)
  • કાન્હા કીસ્લી રાષ્ટ્રીય ઉદ્યાન( મંડલા અને બાલાઘાટ)
  • ફોસિલ રાષ્ટ્રીય ઉદ્યાન (ભોપાલ)
  • સંજય રાષ્ટ્રીય ઉદ્યાન (સીધી અને સરગુજા)
  • પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન (પન્ના)
 • મુખ્ય નદીઓ :- નર્મદા (રાજ્યની સૌથી લાંબી નદી), બંજર, તવા, મછવા,બેતવા, ક્ષિપ્રા ,સોના,પાર્વતી,તાપી, ચંબલ,બરગી,ઇન્દ્રાવતી અને ધસાન
 • રાષ્ટ્રીય તાપ વિદ્યુત નિગમ યોજનાઓ :- વિધ્યાચલ
 • જળાશય ડેમ :- ગાંધીસાગર બંધ
 • જળ વિદ્યુત પરિયોજના :- ફરક્કા પરિયોજના ( ગંગા નદી),બરગી પરિયોજના (બરગી નદી),રાજઘાટ પરિયોજના ( બેતવા નદી), ચંબલ પરિયોજના (ચંબલ નદી), માતાટીલા પરિયોજના (બેતવા નદી), સરદાર સરોવર પરિયોજના (નર્મદા નદી)
 • પર્વતો :- સાતપુડા, મહાદેવ, બસ્તર, વિધ્યાચલ અને મૈકાલ
 • જોવાલાયક સ્થળો :- ભેડાઘાટ, પંચમઢી ,ભીમબેટકા, ગ્વાલિયરનો કિલ્લો, માંડુનો કિલ્લો,ચિત્રકૂટ, અમરકંટક,ઉદયગીરી,ખજુરાહો,ઇન્દોર,મહાકાલેશ્વર મંદિર (ઉજ્જૈન), ચોસઠ જોગની મંદિર, વિદિશા, ચંદેરી, રાજા ભર્તુહરિની ગુફા, સાંદીપની ઋષિનો આશ્રમ,જંતરમંતર વેધશાળા(ઉજ્જૈન)
 • મહત્વની યોજનાઓ :-
  • સમાધાન ઓનલાઈન યોજના
  • લાડલી લાક્ષીમ યોજના
  • મુખ્યમંત્રી કન્યાદાન યોજના
  • શંખનાદ યોજના
  • દીન દયાલ રસોઈ યોજના
 • વિશેષ માહિતી :-
  • મધ્યપ્રદેશમાં મુખ્ય ગોંડ, ઉરાઉ અને કોરકું જેવી આદિવાસી વસે છે.
  • મધ્યપ્રદેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ૨૦૦૩માં ઉમાભારતીને બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું.
  • રાજ્યમાં પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે વર્ષ ૧૯૮૯માં સરલા ગ્રેવાલ તરીકે સેવા આપી હતી.
  • રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. રવિશંકર શુક્લ અને પ્રથમ રાજ્યપાલ તરીકે ડૉ. પટ્ટાભી સીતારામૈયા હતા.
  • મધ્યપ્રદેશ ચણાના ઉત્પાદનમાં દેશનું પ્રથમ રાજ્ય છે.
  • મધ્યપ્રદેશની સરકારે વર્ષ ૨૦૧૬માં રાજ્યમાં દેશનું પ્રથમ હેપ્પીનેસ મંત્રાલયની શરૂઆત કરી છે.
  • દેશની પ્રથમ રેસિડેન્શિયલ સ્પોર્ટ્સ સ્કૂલ સિહોરમાં આવેલી છે.
  • ભીમબેટકા યુનેસ્કો દ્વારા વિશ્વવારસામાં સ્થળ તરીકે પસંદગી થઈ છે.
  • ઉજ્જૈન ધાર્મિક નગરી પ્રથમ સદીમાં વેપારી કેન્દ્ર તરીકે સ્થાપિત થયું હતું.
  • બાલાઘાટમાં મેંગેનીઝની એશિયાની સૌથી મોટી અને ઉંડી ખીણ આવેલી છે.
  • ૧૯૫૭માં હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ દ્વારા સોવિયેત સંઘની મદદથી ભિલાઈ પ્લાન્ટની સ્થાપના થઈ.
  • ઉજ્જૈનમાં ભગવાન શંકરે ત્રિપુર નામના રાક્ષસનો વધ કરેલો અને રાજા વિક્રમે વૈતાલનો વશ કરેલો.
  • હોશીંગાબાદના દેવાસમાં ચલણી નોટોના કાગળનું મુદ્રણાલય આવેલું છે.
  • બોક્સાઈટ ખનીજની છિન્દવાડા અને બાલાઘાટમાં એશિયાની સૌથી મોટી ખાણ આવેલી છે.

Share This:

ગુજરાત

 • સીમાઓ :-ઉત્તરે પાકિસ્તાન અને રાજસ્થાન, દક્ષિણમાં અરબી સમુદ્ર પશ્ચિમમાં મધ્યપ્રદેશ
 • ક્ષેત્રફળ :-૧,૯૬,૦૨૪ (ચો.કિમી.)
 • ભૌગોલિક સ્થાન :- 1 ઉ. અક્ષાંશથી  24.7ઉ.અક્ષાંશ અને 86.4 પૂ.રેખાંશથી74.4   પૂ. રેખાંશ
 • દેશમાં સ્થાન :- સાતમું
 • સ્થાપના :- તા. ૧/૫/૧૯૬૦
 • રાજ્યના ઉદ્દઘાટન :- રવિશંકર મહારાજ
 • હાઈકોર્ટ :- અમદાવાદ (સ્થાપના :- તા.૧/૦૫/૧૯૬૦)
 • કુલ ન્યાયાધીશ સંખ્યા :- ૩૧
 • મુખ્ય ન્યાયાધીશ :- આર.સુભાષરેડ્ડી
 • મુખ્ય ચૂંટણી કમિશનર :- ડૉ.વરેશ સિંહા
 • પાટનગર :- ગાંધીનગર
 • સૌથી મોટું શહેર :- અમદાવાદ
 • રાજ્યપાલ :- ઓમપ્રકાશ કોહલી
 • મુખ્યમંત્રી :- શ્રી વિજયભાઈ રૂપાણી
 • ડે.મુખ્યમંત્રી :- શ્રી નીતિનભાઈ પટેલ
 • સ્પીકર :- શ્રી રમણલાલ વોરા
 • વર્તમાન વિરોધ પક્ષના નેતા :- શ્રી મોહનસિંહ રાઠવા
 • વર્તમાન સ્પીકર :- શ્રી રમણલાલ વોરા
 • વર્તમાન ઉપાધ્યક્ષ :- શ્રી શંભુજી ઠાકોર
 • વર્તમાન ભાજપા પ્રદેશ પ્રમુખ :- શ્રી જીતુભાઈ વાઘાણી
 • વર્તમાન કોગ્રેસ પ્રદેશ પ્રમુખ :- શ્રી ભરતસિંહ સોલંકી  
 • લોકસભાની સીટો :- ૨૬
 • વિધાનસભાની સીટો :- ૧૮૨
 • રાજ્યસભાની સીટો :- ૧૧
 • જીલ્લાની સંખ્યા :- ૩૩ (સૌથી મોટો કચ્છ અને સૌથી નાનો ડાંગ)
 • પંચાયતરાજ્યનીસ્થાપના :- ૧ એપ્રિલ ૧૯૬૩
 • રાજ્યના પ્રથમમુખ્યમંત્રી : – ડૉ. જીવરાજમહેતા 
 • રાજ્યનું પ્રથમ પાટનગર :-અમદાવાદ              
 • ગુજરાતનાપ્રથમરાજ્યપાલ:- મહેદીનવાબ જંગ
 • ગુજરાતનાપ્રથમ સ્ત્રીરાજ્યપાલ:- શારદામુખરજી
 • ગુજરાતનાપ્રથમ મુખ્યમંત્રી:- ડો. જીવરાજમહેતા
 • ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ;- શ્રીમતી આનંદીબેન પટેલ
 • ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ :- કલ્યાણ વી. મહેતા
 • સર્વોચ્ય અદાલતમાં સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ :- હરીલાલ કણિયા
 • મહાનગર પાલિકા ;- ૬ ( અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા અને જામનગર)
 • નગરપાલિકા :- ૫૭
 • તાલુકાઓ:-૨૫૦
 • તાલુકા પંચાયતો :- ૨૪૮
 • ગામડાઓ :- ૧૮,૫૮૪
 • ગ્રામપંચાયતો :- ૧૪,૦૧૭
 • કુલવસ્તી :- ૬,૦૩,૮૩,૬૨૮,(૨૦૧૧નીમુજબ)
 • પુરુષસ્રીપ્રમાણ :- ૧૦૦૦: ૯૨૮ પુરુષો :- ૩,૧૪,૮૨,૨૮૨સ્રીઓ;- ૨,૨૮,૯૦,૩૪૬
 • વસ્તીવૃદ્ધિનોદર :- ૧૯.૧૭%
 • વસ્તીનીગીચતા:- ૩૦૮(ચો .કિમી. )
 • વસ્તીનીસૌથીવધુગીચતા:- સુરતજીલ્લો (૧૩૭૬દરચો .કિમી.)
 • વસ્તીનીસૌથીઓંછીગીચતા:- કચ્છજીલ્લો (૪૬ વ્યક્તિદર ચો .કિમી.)
 • સૌથીવધુવસ્તીધરાવતાશહેર:અમદાવાદ(55,70,585), સુરત(44,62,002) ,વડોદરા(16,66,703), રાજકોટ (12,86,995)  ભાવનગર(5,29,768), જામનગર(5,29,308), જૂનાગઢ(3,20,250), અને  ગાંધીનગર (2,92,752)
 • સાક્ષરતાનુંપ્રમાણ :- ૭૯.૩૧%  (પુરુષો :૮૭.૨૩, સ્ત્રીઓ: ૭૦.૭૩%) (૨૦૧૧ મુજબ )
 • મ્યુનિસિપલકોર્પોરેશન :- ૮(અમદાવાદ,વડોદરા, સુરત,રાજકોટ,ભાવનગર,જામનગર,જૂનાગઢ અને ગાંધીનગર)
 • મહા નગરપાલિકાઓ :- ૫૬
 • નગર પાલિકા :-૧૫૯
 • નગરો :- ૨૬૪
 • જેલોનો સંખ્યા :- ૧૩૮
 • મહાબંદરો :- ૧ (કંડલા )કુલબંદરો– ૪૦
 • રાજ્ય પક્ષી- સુરખાબ (ફ્લેમિંગો)
 • રાજય પ્રાણી- સિંહ
 • રાજ્યની મુખ્ય ભાષા :- ગુજરાતી (36%)
 • રાજ્ય વૃક્ષ – આંબો
 • રાજ્ય ગીત- જય જય ગરવી ગુજરાત……..(નર્મદ)
 • રાજય નૃત્ય – ગરબા
 • રાજ્યનું ફૂલ – જાસૂદ
 • રાજ્યની રમત :- ક્રિકેટ,કબડ્ડી
 • દરિયા કિનારો :- ૧૬૦૦ કિ.મી.
 • અખાતો:- બે (કચ્છનો અખાત અને ખંભાતનો અખાત)
 • ગુજરાતની સૌથી મોટી નદી-નર્મદાનદી
 • ગુજરાતની સૌથી લાંબી નદી–સાબરમતી
 • ગુજરાતનો સૌથી ઊંચામાંઉંચો પર્વતછે- ગિરનાર (જૂનાગઢ)
 • ગુજરાતની ડેરીઓ – દૂધસરીતા(ભાવનગર), સાબર ડેરી (હિંમતનગર સ્થાપક:- ), સૂમુલ ડેરી (સુરત), મધર ડેરી( ગાંધીનગર), અમૂલ ડેરી (આણંદ-૧૯૪૬માં), દૂધસાગર ડેરી (મહેસાણા),આબાદ ડેરી,ઉત્તમ ડેરી (અમદાવાદ),પંચામૃત ડેરી(ગોધરા), સૂરસાગરડેરી (સુરેન્દ્રનગર), દૂધધારાડેરી (ભરૂચ), વસુંધરા ડેરી(વલસાડ),સોરઠ ડેરી(જુનાગઢ), સરહદડેરી(કચ્છ),ગોપાળ ડેરી(રાજકોટ), અમર ડેરી,ચલાલાડેરી   (અમરેલી), બનાસ ડેરી (બનાસકાંઠા)
 • રાષ્ટ્રીય ઉદ્યાનો – ૪ ( ગીર-જૂનાગઢ,વાંસદા(નવસારી),કાળીયાર (વેળાવળ) અને દરિયાઈ ( જામનગર)
 • અભયારણ્યો :- ૨૨
 • બંદરો :- ૪૧ ( મોટા-૧૧,૨૯ મધ્યમ અને ૨૦ નાના)
 • ગુજરાતરાજ્યભારતનો ૧૬૦૦કિમીનોસૌથીલાંબોદરિયાકિનારોધરાવેછે.
 • રણ વિસ્તાર :- ૨૭,૨૦૦ કિ.મી.
 • જલ પ્લાવિત વિસ્તાર :- ૩૪,૭૫૦ ચો.કિ.મી.
 • ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વેઝોનમાં ગુજરાતનો સમાવેશ થાયછે.રેલ્વેમાર્ગ :- 5,328 કિમી (3,193 કિમી બ્રોડગેજ,1,364 કિમીમીટરગેજઅને771 કિમીનેરોગેજ)
 • વીજક્ષમતા :- ૧૩૨૫૮મેગાવોટ
 • જંગલો :- ૧૯,૧૬,૦૯૯(ચોકિમી) (રાજ્યનાકુલવિસ્તારના77%)
 • પાકારસ્તાઓની લંબાઈ :- ૭૧,૫૦૭કિમી
 • વાડીઓનો જીલ્લો- વલસાડ
 • સૌથી મોટો જિલ્લો (વિસ્તાર) – કચ્છ  (૪૫,૬૫૨ચો .કિમી )
 • સૌથી મોટોજિલ્લો (વસતી) – અમદાવાદ, (૫૮,૦૮,૩૭૮)(૨૦૧૧)
 • સૌથી નાનો જિલ્લો (વસ્તી) – ડાંગ (૨,૨૬,૭૬૯) (૨૦૧૧)
 • સૌથી મોટોપુલ – ગોલ્ડન બ્રીજ (ભરૂચ પાસે, નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦મીટર
 • સૌથી મોટોમહેલ – લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા 
 • સૌથી મોટી ઔધ્યોગિકસંસ્થા – રિલાયન્સ
 • સૌથી વધુ ઠંડી – નલીયા (કચ્છ)
 • સૌથી વધુ ગરમી – ભુજ,દાહોદ અને ડીસા
 • સૌથી મોટીડેરી –  અમુલ ડેરી, આણંદ 
 • સૌથી મોટીનદી – નર્મદા ,(૯૮૯૪ચો.કિ.મી.)
 • સૌથી મોટી લાંબીનદી – સાબરમતી (૩૨૦કિ.મી).
 • સૌથી મોટી યુનિવર્સીટી – ગુજરાત યુનિવર્સિટી  (૧૯૪૯)
 • સૌથી મોટી સિંચાઇયૉજના -સરદાર સરોવર બંધ 
 • સૌથી મોટુ બંદર – કંડલા બંદર  (કચ્છ જિલ્લો)
 • સૌથી મોટી હૉસ્પિટલ – સિવિલ હોસ્પિટલ , અમદાવાદ
 • સૌથી મોટુ શહેર – અમદાવાદ 
 • સૌથી મોટી યુનિવર્સિટી :- ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
 • સૌથી મોટુ રેલવેસ્ટેશન –અમદાવાદ
 • સૌથી મોટું પક્ષી ગૃહ ;- ઇન્દ્રોડા પાર્ક
 • સૌથી મોટું પ્લેનેટોરિમ :- વડોદરા
 • સૌથી મોટું ગીતામંદિર :- અમદાવાદ
 • સૌથી મોટુ સરોવર – નળ સરોવર (૧૮૬ચો .કિમિ)(કચ્છ જિલ્લો)
 • સૌથી મોટુ સંગ્રહસ્થાન – બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
 • સૌથી મોટુ પુસ્તકાલય – સેન્ટ્રલલાઇબ્રેરી, વડોદરા
 • સૌથી મોટો દરિયાકિનારો –  જામનગર , ૩૫૪ કિ.મી.
 • સૌથી મોટુઊંચુપર્વતશિખર – ગોરખનાથ (દત્તાત્રેય)-ગિરનાર 
 • , ઊચાઇ૧,૧૭૨મીટર
 • સૌથી મોટું કુત્રિમ સરોવર- સરદાર સરોવર
 • સૌથી વધુ ઇસબગુલ ઉત્પાદન કરતો જીલ્લો- મહેસાણા
 • સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન- ધુવારણ
 • વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત- કચ્છ
 • એશીયાનું સૌથી મોટું ઓપન થિયેટર- ડ્રાઈવ-ઇન-સિનેમા,અમદાવાદ
 • સૌથી મોટું શીપબેન્કીગ યાર્ડ- અલંગ , ભાવનગર
 • સૌથી નાનો જીલ્લો- ગાંધીનગર
 • સૌપ્રથમ તેલ ક્ષેત્ર : –લૂણેજ
 • સૌથી મોટું ખનિજક્ષેત્ર :-અંકલેશ્વર
 • સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટ્રીએ તાલુકો- ઉના
 • સૌથી મોટો સામુહિક બાયોગેસ પ્લાન્ટ- મેથાણ
 • સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતો જીલ્લો-વલસાડ
 • સૌથી વધુ ડુંગળી ઉત્પાદન – મહુવા
 • સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન :- વઘઈ
 • સૌથી મોટું ગીતામંદિર- અમદાવાદ
 • સૌથી પહેલા સૂર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે.
 • સૌથી છેલ્લે સૂર્યાસ્ત –કચ્છ જીલ્લામાં થાય છે.
 • સૌથી વધુ વરસાદ વિસ્તાર ધરાવતો જીલ્લો- વલસાડ અને ડાંગ
 • સૌથી વધુ વન વિસ્તાર ધરાવતો જીલ્લો-ડાંગ
 • સૌથી નાનું અભ્યારણ-પાણીયા
 • સૌથી વધુ નદીઓ ધરાવતો જીલ્લો- કચ્છ
 • સૌથી વધુ મંદિરોવાળુ શહેર- પાલીતાણા (૮૬૩જૈનદેરાસરો)
 • સૌથી મોટોપ્રકાશન સંસ્થા -નવનીત પ્રકાશન  
 • સૌથી મોટુ ખાતર કારખાનુ – ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જીલ્લો 
 • સૌથી મોટુ ખેતઉત્પાદન બજારઃ –  ઊંઝા, મહેસાણા જીલ્લો 
 • સૌથી વધુ લઘુઉધોગ એકમ ધરાવતો જીલ્લો- અમદાવાદ
 • સૌરઉર્જા નો સૌથી મોટો સોલાર પાર્ક- ચારકા (૨૦૧૨)
 • સૌથી વધુ દૂધાળા પશુઓ ધરાવતો જીલ્લો- આણંદ
 • સૌથી મોટી સિંચાઈ યોજના- સરદાર સરોવર યોજના
 • સૌથી વધુ લાંબો દરિયાઈ કિનારો ધરાવતો જિલ્લો- જામનગર
 • વિશ્વની સૌથી મોટી રીફાઈનરી – જામનગર
 • સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન :- ધુવારણ
 • સૌથી મોટું ઊંચું શિખર :- ગોરખનાથ (૩૬૬૬ ફૂટ)
 • સૌથી મોટો પશુઓના મેળો- વૌઠા (અમદાવાદ જીલ્લો)
 • ગુજરાતનો સૌથી મોટો મરીનપાર્ક પોરબંદરમાં આવેલો છે.
 • સૌપ્રથમ રંગીન ચલચિત્ર :- લીલુડી ધરતી
 • ગુજરાતનું સૌપ્રથમ ટી.વી. સ્ટેશન પીજ હતું.
 • સાક્ષર નગરી – નડીયાદ
 • હવાઈમથઈ :-અમદાવાદ (સરદાર પટેલ આંતર્રાષ્ટ્રીય હવાઈમથક), વડોદરા, ભાવનગર, ભુજ, સુરત, જામનગર, કંડલા, કેશોદ, પોરબંદર અને રાજકોટ
 • યુનિવર્સીટીઓ:- ૫૬ (ડો.આંબેડકરઓપનયુનિવર્સીટી,અમદાવાદ )
 • સોડાએશ ઉત્પાદન(98%)મીઠાઉત્પાદન (૭૮%)હીરાઉદ્યોગ(૮૦ %) પ્લાસ્ટિકઉધોગ (૬૫%), ઉત્પાદનો (૬૨%),ખનીજતેલ (૫૩%),રસાયણઉદ્યોગ (૫૧%),દવાઉદ્યોગ (૩૫%) ,કાપડઉદ્યોગ (૩૧%)
 • કપાસઉદ્યોગ (૩૧%) સાથેસમગ્રદેશમાંનોંધપાત્રછે .
 • ખેતી વિસ્તાર :- ૧,૦૫,૬૪,૦૦૦ હેક્ટર
 • પેટાઆરોગ્યકેન્દ્રો :- ૭૨૭૪
 • સિવિલહોસ્પિટલ:- ૫૬
 • તેલના કૂવા :- ૨૦૦
 • ગરીબીરેખાહેઠળનાપરિવારો :- ૬.૫૫લાખ
 • રાજ્યની સરકારી મેડીકલ કોલેજ :- અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર,જામનગર, સુરેન્દ્રનગર
 • રાજ્યની યુનિવર્સીટીઓ :-
  • ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ
  • ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ (૧૯૨૦)
  • ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી,પાટણ
  • મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી,વડોદરા
  • ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર(૧૯૭૮)
  • ગણપત યુનિવર્સિટી,મહેસાણા (૨૦૦૫)
  • કડી સર્વ વિશ્વ વિદ્યાલય , ગાંધીનગર (૨૦૦૯)
  • ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ (૧૯૯૭)
  • નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (૧૯૯૮)
  • ધીરૂભાઈ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ,ગાંધીનગર (૨૦૦૧)
  • પારુલ યુનિવર્સિટી,વડોદરા (૨૦૧૫)
  • પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટી,ગાંધીનગર(૨૦૦૭)
  • ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ચાંગા (૨૦૦૭)
  • રાઈ યુનિવર્સિટી,અમદાવાદ
  • આર કે યુનિવર્સિટી,રાજકોટ (૨૦૦૫)
  • સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર (૨૦૦૫)
  • ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી,નડીયાદ
  • ઇન્ડુસ યુનિવર્સિટી,અમદાવાદ (૨૦૦૬)
  • સરદાર પટેલ યુનિવર્સિટી,વલ્લભવિદ્યાનગર
  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,રાજકોટ
  • દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી,દાંતીવાડા (૧૯૭૩) (ગુજરાતની પ્રથમ કૃષિ યુનિ.)
 • મુખ્ય પાક :- ઘઉં, બાજરી, મકાઈ, મગફળી, કપાસ,ચોખા,કઠોળ,ઇસબગુલ
 • જમીન :- કાળી અને રેતાળ જમીન
 • મુખ્ય ઉધોગ :- હીરા ઉદ્યોગ,સુતરાઉ કાપડ,ઈજનેરી,રસાયણો,વીજળી અને સિમેન્ટ
 • બંદર :-કંડલા, ઓખા, મુન્દ્રા, નવલખી,મગદલ્લા,દહેજ,પીપાવાવ, વેરાવળ, ભાવનગર, ઘોઘા
 • ખનીજ :- મીઠું,ચૂનાના પથ્થર,મેંગેનીઝ,બોક્સાઈટ, કેલ્સાઈટ ચિનાઈમાટી, ડોલોમાઇટ, ફેલ્સ્પાર
  • બોક્સાઈટ (ખેડા,જામનગર અને કચ્છ )
  • મેંગેનીઝ (વડોદરા અને પંચમહાલ જીલ્લો)
  • અકીક (ખંભાત)
  • ચિનાઈ માટી (થાન, મોરબી)
  • આરસપહાણ (અંબાજી)
  • ખનીજતેલ( બોમ્બે હાઈ, ગાંધાર)
  • તાંબુ (અંબાજી)
  • ફ્લોરસ્પાર (આંબાડુંગર –એશિયાની સૌથી મોટી ખાણ)
  • લિગ્નાઈટ કોલસો ( પાન્ધ્રો,કચ્છ)
 • મુખ્ય નદીઓ :- સાબરમતી, સરસ્વતી,નર્મદા, મહી,બનાસ, પૂર્ણા, ગોમતી વિશ્વામિત્રી,તાપી, વાત્રક
 • પર્વતો :- ગિરનાર,ચોટીલા,પાવાગઢ,આરાસુર,ધીણોધર, બરડો અને શેત્રુજી
 • ગિરિમથક;- સાપુતારા
 • પરિયોજનાઓ :- ઉકાઈ યોજના, કડાણા યોજના, કાકરાપાર યોજના, નર્મદા યોજના,
  • જમનાલાલ બજાજ પરિયોજના (મહીનદી)
  • ઉકાઈ પરિયોજના (તાપી નદી)
  • સાબરમતી પરિયોજના (સાબરમતી)
  • સરદાર સરોવર પરિયોજના (નર્મદા)
  • કડાણા યોજના
 • જળાશય ડેમ :- સરદાર સરોવર યોજના (કુત્રિમ સરોવર)
 • વિદ્યુત મથકો :- કાકરાપાર વિદ્યુત યોજના,
 • કારખાના :-
  • અતુલનું રંગ રસાયણ કારખાનું (વલસાડ)
  • જનરલ મોટર્સનું કારખાનું ( હાલોલ)
 • જોવાલાયક સ્થળો :- અંબાજી, અક્ષરધામ મંદિર(ગાંધીનગર),શામળાજી મંદિર, સોમનાથ મંદિર, સૂર્યમંદિર (મોઢેરા),અમદાવાદ, પોરબંદર, ગિરનાર, જુનાગઢ,પાટણ, વડોદરા, રાજકોટ, ડાકોર,ભાવનગર,
 • મહત્વની યોજનાઓ :-
  • જનની સુરક્ષા યોજના
  • મુખ્યમંત્રી અમૃતમ યોજના
  • માતા યશોદા પુરસ્કાર યોજના
  • મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના
  • મિશન મંગલ યોજના
  • મહિલા સમૃદ્ધિ યોજના
  • વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના
  • શ્રવણતીર્થ યોજના
  • સરસ્વતી સાધના યોજના
 • વિશેષ માહિતી :-
  • ગુજરાત દેશની પશ્ચિમ દિશામાં આવેલું છે.
  • ગંધાર દેશનું સૌથી મોટો કુદરતી વાયુનો જથ્થો છે.
  • એશિયામાં સૌથી સિંહોની વસ્તી ગુજરાતના ગીરના જંગલોમાં છે.
  • સોમનાથમંદિર બાર જ્યોતિલિંગ પૈકીનું એક છે. મહમુદ ગઝનવીએ ૧૭ વખત એના પર આક્રમણ કર્યું હતું.
  • રિલાયન્સઈનડસ્ટ્રીઝનામાલિકીનીજામનગરમાં રિફાઈનરીએવિશ્વનીસૌથીમોટીરિફાઈનરીછે.
  • ૧૬ એપ્રિલ ૧૯૪૯ના રોજ ગુજરાતમાં વિધિવત આકાશવાણીનો પ્રારંભ થયો હતો.
  • ગુજરાતમાં નૈઋત્યકોણીય મોસમી પવનો વરસાદ આપે છે.
  • ગુજરાતમાં પ્રથમ રેડીયો સ્ટેશનની શરૂઆત ૧૯૩૪માં વડોદરા ખાતે શરૂ થઇ હતી.
  • વિશ્વમાં સર્વપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના ગાંધીનગરમાં થઇ હતી.
  • ગુજરાતમાં સૌપ્રથમ ટપાલ સેવા ઈ.સ.૧૮૩૮માં અમદાવાદ ખાતે શરૂ થઇ હતી.
  • ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કનૈયાલાલ મુન્શીએ કર્યો હતો.
  • ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ ‘ ગુર્જર ભાષા’ શબ્દપ્રયોગ કરનાર ભાલણ હતા.
  • શ્રીકૃષ્ણ જુનાગઢ જીલ્લાના ભાલકાતીર્થ અવસાન પામ્યા હતા.
  • ગુજરાતમાં શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના માધવસિંહ સોલંકીએ શરૂ કરી હતી.
  • ગુજરાતમાં કર્કવૃત્ત ચાર જીલ્લામાંથી પસાર થાય છે.
  • ગુજરાતમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીની નીતિ કેશુભાઈ પટેલે જાહેર કરી હતી.
  • ગુજરાતનો દાહોદ જીલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોની સહિયારી જમીન સરહદ ધરાવે છે.
  • ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર વલસાડ જીલ્લામાં થાય છે.
  • ગુજરાતમાં પંચાયતીરાજના પ્રણેતા શ્રી બળવંતરાય મહેતા હતા.
  • ગુજરાતના જલારામ મંદિર, વીરપુરમાં દાન-ધર્માદા સ્વીકારતો નથી.
  • ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક ભાવનગર જીલ્લામાં થાય છે.
  • ગુજરાતમાં સૌપ્રથમ કોલેજની સ્થાપના ગુજરાત કોલેજ,અમદાવાદ ખાતે ઈ.સ. ૧૮૮૭માં થઈ હતી.
  • ગુજરાતનું સુરત શહેર મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ગણાતું હતું.
  • ગુજરાત રાજ્યનો મધ્ય ગુજરાત પ્રદેશ ‘ ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે.
  • ગુજરાતમાં નલિયા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન નોંધાય છે.

Share This:

ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ

ક્રમ નામ સમયગાળો
હીરાલાલ કણીયા તા. ૨૬/૦૧/૧૯૫૦ થી તા. ૦૬/૧૧/૧૯૫૧
૨. પંતજલી શાસ્ત્રી તા. ૦૭/૧૧/૧૯૫૧ થી તા. ૦૩/૦૧/૧૯૫૪
૩. મહેરચંદ મહાજન તા. ૦૪/૦૧/૧૯૫૪ થી તા. ૨૨/૧૨/૧૯૫૪
૪. બી.કે.મુખર્જી તા. ૨૩/૧૨/૧૯૫૪  થી તા. ૩૧/૦૧/૧૯૫૬
૫. એસ.આર. દાસ તા. ૦૧/૦૨/૧૯૫૬ થી તા. ૩૦/૦૯/૧૯૫૯
૬. એસ.એમ.સિન્હા તા. ૦૧/૧૦/૧૯૫૯ થી તા. ૩૧/૦૧/૧૯૬૪
૭. ગજેન્દ્ર ગડકર તા. ૦૧/૦૨/૧૯૬૪ થી તા. ૧૫/૦૩/૧૯૬૬
૮. એ.કે.સરકાર તા. ૧૬/૦૩/૧૯૬૬ થી તા. ૨૯/૦૬/૧૯૬૬
૯. કે. સુબ્બારાવ તા. ૩૦/૦૬/૧૯૬૬ થી તા. ૧૧/૦૪/૧૯૬૭
૧૦. કે.એન.વાંચ્છુ તા. ૧૨/૦૪/૧૯૬૭ થી તા. ૨૪/૦૨/૧૯૬૮
૧૧. એમ.હિદાયતુલ્લા તા. ૨૫/૦૨/૧૯૬૮ થી તા. ૧૬/૧૨/૧૯૭૦
૧૨. આઈ.સી.શાહ તા. ૧૭/૧૨/૧૯૭૦ થી તા. ૨૧/૦૧/૧૯૭૧
૧૩. એસ.એમ.સિક્રી તા. ૨૨/૦૧/૧૯૭૧ થી તા.૨૫/૦૪/૧૯૭૩
૧૪. એ.એન.રે તા. ૨૬/૦૪/૧૯૭૩ થી તા. ૨૮/૦૧/૧૯૮૮
૧૫. એમ.એસ.બેગ તા. ૨૯/૦૧/૧૯૭૭ થી તા. ૨૧/૦૨/૧૯૭૮
૧૬. વાય.બી.ચંદ્રચૂડ તા. ૨૨/૦૨/૧૯૭૮ થી તા. ૧૧/૦૭/૧૮૮૫
૧૭. પી. એન.ભગવતી તા. ૧૨/૦૭/૧૯૮૫ થી તા. ૨૦/૧૨/૧૯૮૬
૧૮. આર.એસ.પાઠક તા. ૨૧/૧૨/૧૯૮૬ થી  તા. ૧૮/૦૬/૧૯૮૯
૧૯. વેન્કટ રામૈયા તા. ૧૯/૦૬/૧૯૮૯ થી તા.૧૭/૧૨/૧૮૮૯
૨૦. સવ્યસાચી મુખર્જી તા. ૧૮/૧૨/૧૯૮૯ થી તા. ૨૫/૦૯/૧૯૯૦
૨૧. રંગનાથ મિશ્રા તા. ૨૬/૦૯/૧૯૯૦ થી તા. ૨૪/૧૧/૧૯૯૧
૨૨. કે.એન.સિન્હા તા. ૨૫/૧૧/૧૯૯૧ થી  તા. ૧૨/૧૨/૧૯૯૧
૨૩. એમ.એસ. કાણીયા તા. ૧૩/૧૨/૧૯૯૧ થી તા. ૧૭/૧૧/૧૯૯૨
૨૪. લલિતમોહન શર્મા તા. ૧૮/૧૧/૧૯૯૨ થી તા. ૧૧/૦૨/૧૯૯૩
૨૫. વેન્કટ ચેલૈયા તા. ૧૨/૦૨/૧૯૯૩ થી તા. ૨૪/૧૦/૧૯૯૪
૨૬. અઝીઝ મુશબ્બીરએહમદી તા. ૨૫/૧૦/૧૯૯૪ થી તા. ૨૪/૦૩/૧૯૯૭
૨૭. જગદીશ શરણ વર્મા તા. ૨૫/૦૫/૧૯૯૭ થી તા. ૧૭/૦૧/૧૯૯૮
૨૮. મનમોહન પૂન્છી તા. ૧૮/૦૧/૧૯૯૮ થી તા. ૦૯/૧૦/૧૯૯૮
૨૯. એ.એસ.આનંદ તા. ૧૦/૧૦/૧૯૯૮ થી તા. ૩૧/૧૦/૨૦૦૧
૩૦. એસ.પી.ભરૂચા તા. ૦૧/૧૧/૨૦૦૧ થી તા. ૦૫/૦૫/૨૦૦૨
૩૧. ભૂપીન્દ્ર્નાથ કિરપાલ તા. ૦૬/૦૫/૨૦૦૨ થી તા. ૦૭/૧૧/૨૦૦૨
૩૨. ગોપાલ વલ્લભ પટનાયક તા. ૦૮/૧૧/૨૦૦૨ થી તા. ૧૮/૧૨/૨૦૦૨
૩૩. વી.એન.ખરે તા. ૧૯/૧૨/૨૦૦૨ થી તા. ૦૧/૦૫/૨૦૦૪
૩૪. એસ. રાજેન્દ્રબાબુ તા. ૦૨/૦૬/૨૦૦૪ થી તા. ૩૧/૦૬/૨૦૦૪
૩૫. રમેશચન્દ્ર લાહોટી તા. ૦૧/૦૬/૨૦૦૪ થી તા. ૩૧/૧૦/૨૦૦૫
૩૬. વાય.કે.સભરવાલ તા. ૦૧/૧૧/૨૦૦૫ થી તા.૧૪/૦૧/૨૦૦૭
૩૭. કે.જી. બાલકૃષ્ણન તા. ૧૫/૦૧/૨૦૦૭ થી તા. ૧૧/૦૫/૨૦૧૦
૩૮. સરોશ હોમી કાપડીયા તા. ૨૫/૦૬/૨૦૧૦ થી તા. ૨૮/૦૯/૨૦૧૨
૩૯. અલ્તમસ કબીર તા. ૨૯/૦૯/૨૦૧૨ થી તા. ૧૭/૦૭/૨૦૧૩
૪૦. પી.સદાશિવમ તા. ૧૮/૦૭/૨૦૧૩ થી તા. ૨૬/૦૪/૨૦૧૪
૪૧. આર.એમ. લોધા તા. ૨૭/૦૪/૨૦૧૪ થી તા.૨૭/૦૯/૨૦૧૪
૪૨. એચ.એ. દત્તુ તા. ૨૮/૦૯/૨૦૧૪ થી તા. ૨/૧૨/૨૦૧૫  
૪૩ ટી.એસ. ઠાકુર તા. ૩/૧૨/૨૦૧૫ થી  તા. ૩/૦૧/૨૦૧૭ 
 ૪૪  જે.એસ.ખેહર તા. ૪/૦૧/૨૦૧૭ થી તા.૨૭/૮/૨૦૧૭
 ૪૫  દીપક મિશ્રા  તા. ૨૮/૮/૨૦૧૭ થી તા. ૨/૧૦/૨૦૧૮

Share This:

ભારત દર્શન

ભારત દર્શન ભાગ ૧

Share This:

ડૉ.અબ્દુલ કલામ

 • દેશનું સૌથી સર્વ શ્રેષ્ઠ મગજ હંમેશા કલાસરૂમની છેલ્લી પાટલી પર જ મળી શકે છે.
 • રાહ જોનારાઓને માત્ર એટલું જ મળે છે જે પ્રયાસ કાનારાઓ છોડી દે છે.
 • જીવનમાં અવરોધો આપણને પાયમાલ કરવા માટે નથી આવતા પણ આપણા છૂપાયેલા સામર્થ્ય અને શક્તિઓને બહાર કાઢવામાં આપણી મદદ કરવા માટે મુશ્કેલીઓને બતાવી દો કે તમે તેના કરતાં પણ વધુ મજબૂત છો.

               ભારતના મિસાઈલમેન અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ નો જન્મ તા. ૧૫/૧૦/૧૯૩૧ના દિવસે  તમિલનાડુના રામેશ્વરમમાં ધનુષકોડી ગામમાં એક મધ્યમવર્ગીય મુસ્લિમ  પરિવારમાં થયો હતો. તેમનું આખું નામ અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ  હતું. ડૉ. કલામે તેમના નાનપણના  દિવસોમાં પૈસાની તંગીનો  ખૂબ સામનો કરવો પડ્યો હતો. અબ્દુલ કલામના પિતા માછીમારોને હોળી ભાડે આપીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. ડૉ.કલામના પિતા બહુ ભણેલા નહોતા, પરંતુ તેઓ મહેનતુ અને ધગશવાળા હોવાથી નાનપણથી જ કલામના જીવન ઉપર પોતાના પિતાની મહેનતનો પ્રભાવ પહેલેથી જ રહ્યો હતો. પ્રાથમિક શિક્ષણનો ખર્ચ કાઢવા માટે તેઓ ન્યુઝ પેપર વેચતા હતા. બાળપણથી જ તેમને અંતરીક્ષ વિજ્ઞાનમાં ઊંડો રસ હતો. તેમણે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ સેન્ટ જોસેફ કોલેજ તિરૂચિરાપલ્લી ખાતેથી કર્યો હતો. .ઈ.સ. ૧૯૫૮માં તેમણે મદ્રાસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાંથી અંતરીક્ષ વિજ્ઞાનમાં ડીગ્રી મેળવી હતી. સ્નાતક થયા પછી તેઓ ઈ.સ.૧૯૬૨ માં ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનમાં પ્રવેશ લીધો. અંત ત્યાં તેઓએ સફળતાપૂર્વક કેટલાય ઉપગ્રહોના પ્રક્ષેપણમાં પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે અગ્નિ મિસાઈલ  અને પૃથ્વી મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સ્વદેશી ઉપગ્રહ બનાવવા અને આકાશમાં લોન્ચ કરવા ક્ષેત્રે તેમનું યોગદાન વિશિષ્ઠ હતું, તેથી તેઓ મિસાઈલ મેન તરીકે ઓળખાયા. ઈ.સ.૧૯૮૦માં રોહિણી ઉપગ્રહને અવકાશમાં સફળતાપૂર્વક તરતો મૂકવાના કાર્યમાં તેમનું યોગદાન હતું. ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ તરીકે ચુંટાઈ આવતા તેઓ ૨૫ જુલાઈ ૨૦૦૨ થી ૨૫ જુલાઈ ૨૦૦૭ રાષ્ટ્રપતિપદે રહ્યા હતા. તેમને અનેક એવોર્ડ અને સન્માન એનાયત થયેલ છે. ભારતનો સર્વશ્રેષ્ઠ ‘ ભારત રત્ન’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. .ઇ.સ.૨૦૧૨માં તેમનો ૭૯મો જન્મદિવસ યુનાઈટેડ નેશન્સે ‘ વિશ્વ વિદ્યાર્થી દિવસ ‘ તરીકે ઉજવ્યો હતો. તેમને ડોક્ટર ઓફ ઈજનેરી, કિંગ્સ ચાલર્સ મેડલ, વીર સાવરકર એવોર્ડ, ઇન્દિરા ગાંધી એવોર્ડ વગેરે અનેક એવોર્ડથી સન્માનિત કર્યા છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે. તેમણે પોતાના જીવન ઉપર આધારિત ‘ વિગ્સ ઓફ ફાયર’ આત્મકથા લખી છે. તા.૨૭મી જુલાઈ ૨૦૧૫ના રોજ મેઘાલયના શિલોંગમાં એક કાર્યક્રમમાં તેમની તબિયત બગડી અને તેઓ અવસાન પામ્યા.  

Share This:

મેઘનાથ સહા

          ભારતમાં મહાન અને આધુનિક ખગોળ ભૌતિકશાસ્ત્રના પિતા મેઘનાથ સહાનો જન્મ તા. ૬/૧૦/૧૮૯૩ના રોજ ઢાકા જિલ્લામાં આવેલ શિવરાતલી  ગામમાં થયો હતો. પિતાનું નામ જગન્નાથ અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. માધ્યમિક અને ઉચ્ચ કેળવણી ઢાકામાં અને કલકત્તામાં લીધું. ઈ.સ. ૧૯૦૫માં અંગેજ હકુમત બંગાળ વિભાજનના વિરોધમાં આંદોલનમાં મેઘનાથ સહા અને તેમના મિત્રોએ અંગેજ શિક્ષકનું અપમાન કરવાથી તેના દંડ રૂપે શાળામાંથી હકાલપટ્ટી કરી અને ત[મને મળતી શિષ્યવૃત્તિ પણ બંધ કરી હતી. મેઘનાથ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. તેઓ કલકતા યુનિવર્સીટીની એમ.એસ.સી. પ્રથમ વર્ગમાં પાસ કરી હતી. ગણિતશાસ્ત્રમાં સંશોધન કરી ૧૯૧૮માં ડોક્ટર ઓફ સાયન્સની ઉપાધી મેળવી હતી. તેમણે ઈ.સ. ૧૯૧૬માં કલકતા યુનિવર્સીટીમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના અધ્યાપક તરીકે રહ્યા. આ પછી તેઓ જર્મની ગયા અને બર્લિનની સાયન્સ કોલેજમાં જોડાયા. તેમણે તારાના રંગપટના સંશોધન વિષે મહાનિબંધ લખ્યો. અલ્હાબાદ યુનિવર્સીટીમાં જોડાયા અને એ એમનું સંશોધનનું મુખ્ય કેન્દ્ર બન્યું. એમને અણુભૌતિક શાસ્ત્ર અને કોસ્મિક કિરણોનું સંશોધન કર્યું.ઈ.સ. ક્ષ-કિરણોની શોધ કરી. ઈ.સ. ૧૯૩૪માં ઇન્ડિયન સાયન્સ કોલેજના પ્રમુખ  તેમણે તારાઓના વર્ગીકરણ ઉપરથી શોધ કાઢ્યું કે ‘ ૦ ‘ વગરના તારાના ઉષ્ણતામાન   અને વાતાવરણ દબાણ અંગે તેમણે સંશોધન કર્યું.તેમણે નક્ષત્રોના કિરણ ચિત્રોનો ભૌતિક સિધ્ધાંત રજુ કરી વિશ્વ વ્યાપી નામના પ્રાપ્ત કરી હતી. જ્યોતીવિજ્ઞાન અને પરમાણુ સિધ્ધાંત ક્ષેત્રે મહત્વનું યોગદાન છે.  ઈ.સ. ૧૯૫૨ માં લોકસભામાં ચૂંટાયા હતા.

Share This: