ગુજરાતમાં સર્વ પ્રથમ

ગુજરાત રાજ્યની સ્થાપના – તા.૧/૫/૧૯૬૦ ગુજરાતમાં સર્વ પ્રથમ પંચાયત રાજ્યની સ્થાપના : તા.૧/૪/૧૯૬૩ ગુજરાત રાજ્યનાં સર્વ પ્રથમ પ્રથમ મુખ્યમંત્રી : ડૉ. જીવરાજ મહેતા (તા.૧/૫/૧૯૬૦) ગુજરાત રાજ્યનું સર્વ પ્રથમ પાટનગર :-અમદાવાદ ગુજરાતના સર્વ પ્રથમ રાજ્યપાલ: મહેદી નવાબ […]