ગુજરાત રાજ્યના સ્પીકરશ્રીઓ

ક્રમ

નામ

સમયગાળો

શ્રી કલ્યાણ વી.મહેતા

તા. ૦૧/૦૫/૧૯૬૦ થી તા. ૧૯/૦૮/૧૯૬૦

૨.

શ્રી માનસિંહજી રાણા

તા. ૧૯/૦૮/૧૯૬૦ થી તા. ૧૯/૦૩/૧૯૬૨

૩.

શ્રી ફતેહઅલી પાલેજવાળા

તા. ૧૯/૦૩/૧૯૬૨ થી તા. ૧૭/૦૩/૧૯૬૭

૪.

શ્રી રાઘવજી લેઉવા

તા. ૧૭/૦૩/૧૯૬૭  થી તા. ૨૮/૦૬/૧૯૭૫

૫.

શ્રી કુંદનલાલ ધોળકિયા

તા. ૨૮/૦૬/૧૯૭૫ થી તા. ૨૮/૦૩/૧૯૭૭

૬.

શ્રી મનુભાઈ પાલખીવાલા

તા. ૨૮/૦૩/૧૯૭૭ થી તા. ૨૧/૦૪/૧૯૭૭

૭.

શ્રી કુંદનલાલ ધોળકિયા

તા. ૨૧/૦૪/૧૯૭૭ થી તા. ૨૦/૦૬/૧૯૮૦

૮.

શ્રી નટવરલાલ શાહ

તા. ૨૦/૦૬/૧૯૮૦થી તા. ૦૮/૦૧/૧૯૯૦

૯.

શ્રી. કરસનદાસ સોનેરી

તા. ૦૮/૦૧/૧૯૯૦ થી તા. ૧૯/૦૧/૧૯૯૦

૧૦.

શ્રી બરજોરજી પારડીવાલા

તા. ૧૯/૦૧/૧૯૯૦ થી તા. ૧૬/૦૩/૧૯૯૦

૧૧.

શ્રી શશીકાંત લાખાણી

તા. ૧૬/૦૩/૧૯૯૦ થી તા. ૧૨/૧૧/૧૯૯૦

૧૨.

શ્રી મનુભાઈ પરમાર (કાર્યકારી)

તા. ૧૨/૧૧/૧૯૯૦ થી તા. ૧૧/૦૨/૧૯૯૧

૧૩.

શ્રી હિંમતસિંહ મુલાણી

તા. ૧૧/૦૨/૧૯૯૧ થી તા. ૨૧/૦૩/૧૯૯૬૫

૧૪.

શ્રી હરિશ્ચન્દ્ર પટેલ

તા. ૨૧/૦૩/૧૯૯૫ થી તા. ૧૬/૦૯/૧૯૯૬

૧૫.

શ્રી ચંદુભાઈ ડાભી

તા. ૧૭/૦૯/૧૯૯૬ થી તા. ૨૯/૧૦/૧૯૯૬

૧૬.

શ્રી ગુમાનસિંહ વાઘેલા

તા. ૨૯/૧૦/૧૯૯૬ થી તા. ૧૨/૦૩/૧૯૯૮

૧૭.

શ્રી દોલતભાઈ દેસાઈ

તા. ૧૩/૦૩/૧૯૯૮ થી તા. ૧૮/૦૩/૧૯૯૮

૧૮.

શ્રી ધીરૂભાઈ શાહ

તા. ૧૯/૦૩/૧૯૯૮ થી તા. ૨૭/૧૨/૨૦૦૨

૧૯.

પ્રો.શ્રી મંગળભાઈ પટેલ

તા. ૨૭/૧૨/૨૦૦૨  થી તા. ૨૩/૦૨/૨૦૧૧

૨૦.

શ્રી ગણપતભાઈ વસાવા

તા. ૨3/૦૨/૨૦૧૧  થી તા. ૨૬/૧૨/૨૦૧૨

૨૧.

શ્રી વજુભાઈ વાળા (કાર્યકારી)

તા. ૨૬/૧૨/૨૦૧૨  થી તા. ૧૯/૦૧/૨૦૧૩

૨૨.

ડૉ.નીમાબેન આચાર્ય (કાર્યકારી)

તા. ૧૯/૦૧/૨૦૧૩  થી તા. ૨૨/૦૧/૨૦૧૩

૨૩.

શ્રી વજુભાઈ વાળા

તા. ૨3/૦૯/૨૦૧૩  થી તા. ૩૦/૦૮/૨૦૧૪

૨૪.

શ્રી મંગુભાઈ સી.પટેલ (કાર્યકારી)

તા. ૩૦/૦૮/૨૦૧૪  થી તા. ૦૯/૧૧/૨૦૧૪

૨૫.

શ્રી ગણપતભાઈ વસાવા

તા. ૦૯/૧૧/૨૦૧૪  થી તા. ૭/૦૮/૨૦૧૬

૨૬.

શ્રી પરબતભાઈ પટેલ (કાર્યકારી)

તા. ૦૭/૦૮/૨૦૧૬ થી તા.૨૨/૮/૨૦૧૬

૨૭

શ્રી રમણલાલ વોરા

તા. ૨૨/૮/૨૦૧૬ થી ૧૬/૨/૨૦૧૮

૨૮

 શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી   તા. ૧૬/૨/૨૦૧૮ થી આજ દિન સુધી……

૨૯

૩૦

Share This: