રાજ્યનું નવું મંત્રીમંડળ

ગુજરાત રાજ્ય નવું મંત્રીમંડળ

Share This:

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીઓ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીઓ

Share This:

ગુજરાતના જીલ્લાઓ

અમદાવાદ

અમરેલી

Share This:

Gujarat Election 2017

elecation-17

Share This:

નદીકિનારે વસેલા ગુજરાતના શહેર

શહેરનું નામ

નદીનું નામ

અમદાવાદ, ગાંધીનગ૨ અને મહુડી

સાબરમતી

વડોદરા

વિશ્વામિત્રી

સુરત, નિઝર અને માંડવી

તાપી

નવસારી

પૂર્ણા 

વલસાડ

ઔરંગા

ધંધુકા , રાણપુર

સુખભાદર

માંડવી(કચ્છ)

રૂકમાવતી

વલ્લભીપુર

ઘેલી

સોમનાથ

હિરણ

પાટણ, સિધ્ધપુર અને દાંતા

સરસ્વતી

શામળાજી

મેશ્વો

ડીસા, દાંતીવાડા અને શિહોરી

બનાસ

મોરબી, વાંકાનેર, માળિયા

મચ્છુ

દ્વારકા

ગોમતી

ખેરાલુ

રૂપેણ(કુંવારી નદી)

વાપી

દમણગંગા

હિંમતનગર, ભિલોડા

હાથમતી

મહુવા, નવસારી અને જલાલપુર

પૂર્ણા

મહેમદાબાદ, ખેડા અને ઉત્ક્ઠેશ્વર

વાત્રક

છોટાઉદેપુર

ઓરસંગ

બિલીમોરા

અંબિકા

મૂળી,વઢવાણ, લીબડી, સુરેન્દ્રનગર

ભોગાવો

બારડોલી

મીંઢોળા

ઉદવાડા

કોલક

મોઢેરા, ઊંઝા , ઉનાવા

પુષ્પાવતી

જેતપુર,જસદણ,રાજકોટ, ઉપલેટા

ભાદર

ધ્રાંગધ્રા

ગોદરા

પાલનપુર

બાલારામ

માંડવી (કચ્છ)

કનકાવતી

જામનગર

નાગમતી

ચાંદોદ, ભરૂચ, શુકલતીર્થ

નર્મદા

ગઢડા, વલભીપુર અને ઘેલો સોમનાથ

ઘેલો

જામકંડોરણા

ફોફળ

ખેડબ્રહ્મા

હરણાવ

મોડાસા

માઝમ

કપડવંજ

મહાર

અમરેલી

થેબી

રાજકોટ

આજી

ગોંડલ

ગોંડલી

મહુવા

માલણ

પાલીતાણા, ધારી

શેત્રુંજી

વાલિયા

અમરાવતી

કવાંટ

મેણ

સેલવાસ

દમણગંગા

કોડીનાર

શીંગવડો

માંડવી (કચ્છ)

કનકાવતી

ઉમરાળા

કાળુભાર

જામનગર

નાગમતી

રાજપીપળા

કરજણ

બોટાદ

ઉતાવળી

દેવગઢ બારીયા

પાનમ

શિહોર

ગૌતમ

ટંકારા

ડેમાઈ

ઉપલેટા

મોજ

પાળીયાદ

ગોમા

વડનગર

હાટકી

પાળીયાદ

ગોમા

કપડવંજ

મહાર

સંખેડા

ઓરસંગ

દેવગઢબારીયા

પાનમ

Share This:

ગુજરાત શહેરના પ્રાચીન નામો

નવું નામ

પ્રાચીન નામ

વડનગર

આનર્તપુર

રૂપાલ

રૂપાનગરી

ધોળકા

ધવલક્ક્નગર /વિરાટનગરી

ડાકોર

ડંકપુર

મહુવા

મધુમતી

પોરબંદર

સુદામાપુરી

પાટણ

અણહિલવાડ

સિધ્ધપુર

શ્રીસ્થળી

પાલનપુર

પ્રહલાદનગર

વેરાવળ

ભિલાવલ

ખંભાત

સ્તંભતીર્થ

ડભોઇ

દર્ભાવતી

અડાલજ

ગઢપાટણ

વડોદરા

વટપદ્ર,વટપુર

વઢવાણ

વર્ધમાનપુરી

શિહોર

સિંહપુર

મહુવા

મધુપુરી

ખેડા

ખેટક

સૂરત

સૂર્યપુત્ર

ચાંપાનેર

મુહમ્મદાબાદ

વડાલી

વડથલી

ભાવનગર

ગોહિલવાડ

કડી

કતિપુર

નવસારી

નવસારિકા

પોરબંદર

સુદામાપુરી

ગણદેવી

ગુણપદિકા,ગણદેવા
મોડાસા

મહુડાસુ

વેરાવળ

વેરાકુલ

દાહોદ

દધીપુરાનગર

અમરેલી

અમરાવતી

વલસાડ

વલ્લરખંડ

હિંમતનગર

અહમદનગર

વિસનગર

વીસલનગર

તારંગા

તારણદુર્ગ, તારણગિરિ

ઊંઝા

ઉમાપુર

જુનાગઢ

ગિરિનગર

ચાણોદ

ચંડીપુર

ધોળકા

ધવલ્લક

જામનગર

હાલાર

Share This:

ગીર સોમનાથ

 • ગીર સોમનાથ જિલ્લો ઉત્તરે જૂનાગઢ,અને અમરેલી જીલ્લાની સરહદો આવેલી છે.
 • જૂનાગઢ જીલ્લાના અમુક તાલુકાને છૂટા પાડીને નવો ગીર સોમનાથ જીલ્લાની રચના કરવામાં આવી છે.
 • ક્ષેત્રફળ : ૩,૭૫૪ ચો.કિમી.
 • સ્થાપના :- ૧૫/૮/૨૦૧૩
 • વિધાનસભાની કુલ સીટો :- ૪ { સોમનાથ, તલાલા, કોડીનાર(એસ.સી) અને ઉના }
 • વસ્તી :- ૧૨.૧૭.૪૭૭
 • સાક્ષરતા :- ૭૬%
 • તાલુકાઓ:૬ ( વેરાવળ. તલાલા, કોડીનાર, ઉના, સુત્રાપાડા અને ગીર ગઢડા )
 • તાલુકા પંચાયતની કુલ સીટો :- ૬(બેઠકો-૧૨૬)( ભાજપ-૫૩, કોંગ્રેસ-૫૫ અન્ય-૧૭) ( વેરાવળ-૨૨, કોડીનાર-૨. સૂત્રપાડા-૧૮, તલાલા-૧૮, ઉના-૨૮, અને ગીર ગઢડા-૧૮)
 • જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૨૮ ( ભાજપ-૧૩, કોંગ્રેસ-૧૩ અન્ય-૦૨ )
 • જિલ્લા પંચાયત પ્રમુખ :- મણીબેન રાઠોડ (ભાજપ)
 • જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- બાબુભાઈ પરમાર
 • નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ- ૨ ( વેરાવળ-૧૧ (૪૪)( ભાજપ-૨૭, કોંગ્રેસ-૧૭ અન્ય-૦ )અને ઉના-૯(૩૬) (ભાજપ-૩૫, કોંગ્રેસ-૦૧ અન્ય-૦ ) )
 • ગામડાંઓ :-૩૮૦( વેરાવળ. તલાલા(૫૯), કોડીનાર, ઉના, સુત્રાપાડા અને ગીર ગઢડા )
 • ગ્રામ પંચાયતો :- ૩૨૯
 • પીનકોડ નં :- ૩૮૦૦૨૪
 • આરટીઓ નં :- GJ-
 • મુખ્ય મથક :- વેરાવળ 
 • નેશનલ હાઈ વે :- નં.-૮બી
 • હવાઈમથક :-સોમનાથ
 • બંદરો :-વેરાવળ,માઢવળ, ધામરેજ, હીરાકોટ
 • લિંગ પ્રમાણ :
 • પર્વતો:– સાણાનો ડુંગર
 • નદીઓ :– શીંગવડા, માલણ અને મછુન્દ્રી
 • મુખ્ય પાકો :- મગફળી,  કેરી,  જુવાર,  તલ,  કપાસ,  બાજરી,  નારિયેળ,  ચીકુ
 • ઉદ્યોગો :- મત્સ્ય ઉદ્યોગ,  સિમેન્ટ,  સોડાએશ,  ખાંડ, સિમેન્ટ અને રેયોન ઉદ્યોગ
 • ખનીજ :- સફેદ પથ્થર,  ચુનાનો  પથ્થર,સીસું, બોકસાઈટ
 • જોવાલાયક  સ્થળો :-  પ્રભાસ પાટણ સોમનાથ મંદિર, ગીર, વિષ્ણુમંદિર, રૂક્ષ્મણી મંદિર, ગરમ પાણીના ઝરા(તુલસી શ્યામ), સાસણગીર,અહમદપુર માંડવી  

   વિશેષ નોંધ

v  પ્રભાસ પાટણમાં સોમનાથનું પ્રાચીન મંદિર છે.

v સરસ્વતી,હિરણ્યા અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ સોમનાથમાં થાય છે.

Share This:

નદી અને તેના કિનારે વસેલ શહેર

Share This:

અમરેલી જીલ્લો

અમરેલી જીલ્લો

 

 • ક્ષેત્રફળ :-,૭૬૦ચો. કિમી
 • અમરેલી જીલ્લાની આજુબાજુ ગીરસોમનાથ,જુનાગઢ,ભાવનગર,બોટાદ, જામનગર અને રાજકોટ જિલ્લા આવેલા છે.
 • સ્થાપના :-૧૯૬૦
 • વિધાનસભાની કુલ સીટો :- { ધારી, અમરેલી, લાઠી , સાવરકુંડલા અને રાજુલા }
 • વસ્તી :-૧૫,૧૩,૬૧૪ (૨૦૧૧મુજબ )
 • અક્ષર જ્ઞાન :-૭૪.૨૫%
 • સ્ત્રી પુરૂષ પ્રમાણ:-૯૬૪(દર હજારે)
 • વસ્તી ગીચતા :-૨૦૫ એક ચો.કિમી (વ્યક્તિ દીઠ)
 • મુખ્ય મથક :-અમરેલી
 • હવાઈમથક :- નથી
 • તાલુકાઓ : ૧૧ (1) અમરેલી, (2) બાબરા, (3) ધારી, (4) જાફરાબાદ. (5) બગસરા, (6) ખાંભા,(7) લાઠી, (8) લીલિયા (9) રાજુલા , (10) સાવરકુંડલા, (11) વડીયાકુંકાવાવ 
 • તાલુકા પંચાયતની કુલ સીટો :- ૧૧ (બેઠકો૧૯૦) ( ભાજપ૫૧, કોંગ્રેસ૧૩૪ અન્ય)

( અમરેલી૧૮, લાઠી૧૬, બાબરા૧૮, લીલીયા૧૬,ધારી૧૮,રાજુલા૨૦,કુકાવાવ,વાડિયા૧૬, સાવરકુંડલા૨૦,બગસરા૧૬,જાફરાબાદ૧૬, ખાંભા૧૬ )

 • જિલ્લા પંચાયતની કુલ સીટો :-૩૪ ( ભાજપ૦૫, કોંગ્રેસ૨૯ અન્ય)
 • જિલ્લા પંચાયત પ્રમુખ :- જેનુબેન ઠુંમર
 • જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- કેશુ ભેડા
 • નગરપાલિકાની સંખ્યા:- (બેઠકો૧૦૮) ( ભાજપ૩૫, કોંગ્રેસ૬૯ અન્ય૦૪ )

( અમરેલી૧૧(૪૪) (ભાજપ૦૬, કોંગ્રેસ૩૫ અન્ય), બગસરા(૨૮) ( ભાજપ૧૩, કોંગ્રેસ૧૪ અન્ય) અને સાવરકુંડલા(૩૬) ( ભાજપ૧૬, કોંગ્રેસ૨૦ અન્ય) રાજુલા,લાઠી,ચલાલા, દામનગર અને બાબરા )

 • ગામડાંઓ :- ૬૧૭
 • ગ્રામપંચાયતો:- ૫૯૫
 • શહેરો :-
 • બંદર :- જાફરાબાદ,પીપાવાવ (મુખ્ય બંદર),અમરેલી ,ધારા બંદર, કોટડા(નાનું બંદર)
 • ખનિજ :- કેલ્સાઈટ,ચૂનાનો પથ્થર, બોક્સાઈટ, જિપ્સમ, કાચી ધાતુલોખંડ
 • ઉધોગ:- ખાંડ ઉધોગ, મત્સ્ય ઉધોગ,સિમેન્ટ ઉધોગ,તેલની મિલ અને હીરા ઉધોગ,રંગાટીકામ.
 • મુખ્ય પાક:- જુવાર,કપાસ, કઠોળ,ઘઉં ,બાજરી, મગફળી,શેરડી અને તલ
 • પર્વતો:- ગીરની ટેકરીઓ, સરકલા
 • વાવ :- શાહગૌરાવાવ
 • નદીઓ :- શેત્રુજી, શિંગોડો , સાતકલી,,કાળુભાર, માલણ અને ઘેબી
 • જળાશય (ડેમ) :- ખોડિયાર ડેમ, કામનાથ ડેમ
 • જળ સિંચાઈ યોજના :- ખોડિયાર સિંચાઈ યોજના (શેત્રુજી નદી)
 • સમુદ્ર કિનારો :- ૬૨ કિમી.
 • બંદર :- પીપાવાવ,જાફરાબાદ
 • આરટીઓ નં.:-GJ- 14
 • એસટીડી કોડ નં:- ૦૨૭૯૨
 • ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ :- કૃષિ યુનિવર્સિટી, અમરેલી
 • અગત્યના શહેરો : મહુવા ,પાલીતાણા ,શિહોર ,તળાજા ,ગઢડા ,બોટાદ ,ઢસા,પાળિયાદ,વેળાવદર ,ગારીયાધાર ,સાવરકુંડલા,સણોસરા
 • જોવાલાયક સ્થળો : જૈન મંદિરો (પાલીતાણા )ગોપનાથ મહાદેવ (પીથલપુર)કાળિયાર હરણ નું અભયારણ્ય(વેળાવદર )સ્વામિનારાયણ નું મંદિર (ગઢડા ),અમરાબાપુની જગ્યા (પાળિયાદ ), લાઠીનું હનુમાન મંદિર,લાઠીનો રાજમહેલ,જીવન મુક્તેશ્વર મંદિર, કૈલાસ મુક્તિધામ, અમરેલી ટાવર, કલાપી તીર્થ અને હનુમાન મંદિર (લાઠી), કલાપીનું જન્મસ્થાન (લાઠી)

વિશેષ નોંધ :

 • અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું.
 • આ જીલ્લા નો મોટો વિસ્તાર અરબસાગર ના કિનારે આવેલો છે.
 • ઈ ગ્રામ, વિશ્વ ગ્રામ યોજનાની શરૂઆત અમરેલી જીલ્લામાંથી થઇ હતી.
 • ગુજરાતનું સૌપ્રથમ ગીરધરભાઈ બાળસંગ્રહાલય સ્થાપના ૧૯૫૫માં શરૂઆત થઇ હતી.
 • કેન્દ્ર સરકારની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ ઇન્સ્ટીટયુટ અહીં આવેલી છે .
 • લોકભારતી સંસ્થા સણોસરામાં આવેલી છે.
 • લાઠી ગુજરાતી કવિ કલાપીનું જન્મસ્થાન છે.
 • અમરેલી વેપારકેન્દ્ર છે.
 • તલગાજરડા પૂ.મોરારિબાપુનું વતન પણ અહીં છે.
 • સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણની શરૂઆત અમરેલીથી કરી હતી.
 • રાજુલામાં દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે.

 

 

 

 

 

 

Share This:

અમદાવાદ જીલ્લો

અમદાવાદ જીલ્લો

 

 • અમદાવાદ જીલ્લાની ઉત્તર દિશામાં મહેસાણાસાબરકાંઠાઅને ગાંધીનગર જિલ્લાઓ આવેલા છે. પૂર્વ દિશાએ  ખેડા જિલ્લો, દક્ષિણ દિશાએ  ખંભાતનો અખાત અને ભાવનગર જિલ્લો  તથા પશ્ચિમ દિશાએ  સુરેન્દ્રનગર જિલ્લો  આવેલો આવેલા છે.
 • અહમદશાહે તા.૨૬/૨/૧૪૧૧ના રોજ માણેક બુર્જ પાસે અમદાવાદનો પાયો નંખાયો હતો. અમદાવાદ નવી રાજધાની તા. ૪/૩/૧૪૧૧ના રોજ નક્કી થઇ હતી.
 • ક્ષેત્રફળ :- ૮,૦૮૬ચો કિમી
 • સ્થાપના : ૧૯૬૦
 • વિધાનસભાનીકુલસીટો:- ૨૧ {વિરમગામ,સાણંદ,ઘાટલોડીયા,વેજલપુર,વટવા,એલીસબ્રીજ,નારણપુરા, નિકોલ,નરોડા,ઠક્કરબાપાનગર,બાપુનગર,અમરાઈવાડી,દરિયાપુર-કાલુપુર,જમાલપુર-ખાડીયા, મણીનગર,દાણીલીમડા (એસ.સી), ધંધુકા,દસકોઈ,અસારવા(એસ.સી) , સાબરમતી અને ધોળકા }
 • વસ્તી :-૭૨,૧૪,૨૨૫ (૨૦૧૧મુજબ )
 • અક્ષર જ્ઞાન :-૮૫.૩૧%
 • સ્ત્રી પુરૂષ પ્રમાણ:-૯૦૪(દરહજારે)
 • વસ્તી ગીચતા :-૯૮૩ એક ચો.કિમી (વ્યક્તિ દીઠ)
 • મુખ્ય મથક :-અમદાવાદ
 • તાલુકાઓ :-10(1) ધોલેરા , (2) દસ્કોઈ, (3) બાવળા, (4) સાણંદ , (5) ધોળકા, (6)ધંધુકા, (7)દેત્રોજ, (8)માંડલ, (9)વિરમગામ
 • તાલુકા પંચાયતની કુલ સીટો :-૯ (બેઠકો-૧૭૬) ( ભાજપ-૮૧, કોંગ્રેસ-૭૭ અન્ય-૩ )

(ધંધુકા- ૧૬, બાવળા-૧૮, વિરમગામ-૨૦, ધોલેરા-૧૬, દસકોઇ- ૨૮,દેત્રોજ-૧૬, ઘોળકા-૨૨, સાણંદ-૨૪ અને માંડલ-૧૬)

 • જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૩૪ ( ભાજપ-૧૬, કોંગ્રેસ-૧૮ અન્ય-૦ )

(ધંધુકા- ૨, બાવળા-૪, વિરમગામ-૪, ધોલેરા-૨, દસકોઇ- ૭ ,દેત્રોજ-૨, ઘોળકા-૫ સાણંદ-૬ અને માંડલ-૨)

 • જિલ્લા પંચાયત પ્રમુખ :- પુષ્પાબેન ડાભી
 • જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- અમરસિંહ સોલંકી
 • નગરપાલિકા સંખ્યા અને વોર્ડ :- ૩( ૨૭) (કુલ બેઠકો-૧૦૮) ( ભાજપ-૭૮, કોંગ્રેસ-૨૬, અન્ય-૪ )

( બોપલ-ઘુમા-૯(૩૬) ( ભાજપ-૩૫, કોંગ્રેસ-૦૧ અન્ય-૦ ) ,ધોળકા-૯(૩૬)( ભાજપ-૨૬, કોંગ્રેસ-૦૯, અન્ય-૧ )અને વિરમગામ-૯(૩૬) ( ભાજપ-૧૭, કોંગ્રેસ-૧૬,અન્ય-૩ )

 • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલસીટો :- ૪૮(કુલ સભ્યો :-૧૯૨)( ભાજપ-૧૪૨,કોંગ્રેસ-૪૯,અન્ય-૧)
 • અમદાવાદના મેયર :-ગૌતમ શાહ
 • અમદાવાદના ડેપ્યુટી મેયર :- પ્રમોદાસુતરીયા
 • અમદાવાદના પ્રથમ મેયર :- ચીનુભાઈ બેરોનેટ
 • ગામડાંઓ :-૫૧૧
 • ગ્રામ પંચાયતો :- ૪૬૮
 • આરટીઓ નંબર :- GJ-01, GJ-27
 • હવાઈમથક :-અમદાવાદ (આંતરરાષ્ટ્રીય) સરદાર પટેલ હવાઈમથક,અમદાવાદ
 • બંદર :- ધોલેરા, વિઠ્ઠલ
 • નદીઓ:- સાબરમતી. મેશ્વો, ખારી, ભોગાવો, સુખભાદર
 • વાવ :- દાદા હરીનીવાવ,માતર ભવાની વાવ, આશાપુરાની વાવ
 • અભયારણ્ય :- નળ સરોવર પક્ષી અભયારણ્ય(સાણંદ)
 • તળાવ :- કાંકરિયા,ચંડોળા અને વસ્ત્રાપુર તળાવ (અમદાવાદ)મુનસર તળાવ અને ગંગાસાગર (વિરમગામ),મલાવ તળાવ (મીનળદેવીએ બંધાવેલ)(ધોળકા)
 • સરોવર :- નળસરોવરઅને ખાન સરોવર (ઘોળકા)
 • પાક:-કપાસ ,ઘઉં ,ડાંગર,એરંડા, જામફળ,બટાકા અને જુવાર
 • ઉદ્યોગ :- ઓટોહબ, ટેક્ષ્ટાઈલ અને પાવરલુમ,જ્વેલરી, પ્લાસ્ટિક, રેડીમેઈડ ગારમેન્ટ્સ ડેટા પ્રોસેસિંગ , દવા ઉદ્યોગ નોંધપાત્ર છે.
 • અગત્યના શહેરો :-અમદાવાદ, ધોળકા ,વિરગામ ધંધુકા ,વૌઠા ,લોથલ ,સાણંદ
 • ઉચ્ચ શૈક્ષણિક તથા સંશોધન સંસ્થા :-
 • ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)(સ્થાપના – ૧૯૬૧)
 • નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઈન (એન.આઈ.ડી) (સ્થાપના-૧૯૬૧)
 • એલ.ડી.ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજી
 • બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદ
 • એમ.પી.શાહ કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટયુટ,અમદાવાદ
 • યુ.એન.મહેતા કિડની હોસ્પિટલ, અમદાવાદ
 • સાયન્સ સિટી, અમદાવાદ
 • સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (સેપ્ટ)
 • સ્પેશ એપ્લીકેશન સેન્ટર (SAC)
 • અમદાવાદ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રિસર્ચ એસોસીએશન (અટીરા)
 • ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ (સ્થાપના-૧૯૪૯)
 • ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદ (સ્થાપના -૧૯૨૦)
 • રક્ષાશક્તિ યુનિવર્સિટી,અમદાવાદ (સ્થાપના-૨૦૦૯)
 • ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી,અમદાવાદ (સ્થાપના-૧૯૯૧)
 • ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી,અમદાવાદ (સ્થાપના-૧૯૮૫)
 • ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી,અમદાવાદ (સ્થાપના- ૨૦૦૭)
 • ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો),અમદાવાદ (સ્થાપના -૧૯૪૭)
 • જોવાલાયક સ્થળો :- હડપ્પા સંસ્કૃતિના અવશેષો(લોથલ ),સીદીસૈયદની જાળી ,ઝૂલતા મિનારા ,હઠીસિંહના દેરા ,કાંકરિયાતળાવ ,પતંગ મ્યુઝીયમ ,ભાવનિર્ઝર ,ગાંધી આશ્રમ ,સત્યાગ્રહ આશ્રમ , ભદ્રનો કિલ્લો(૧૪૧૧)(, ત્રણ દરવાજા,દાદા હરિની વાવ ,ગુજરાત વિદ્યાપીઠ (અમદાવાદ-૧૯૪૯),સાબરમતી રીવરફન્ટ(અમદાવાદ),પક્ષી દર્શન નળસરોવર (વિરમગામ),સાળંગપુર હનુમાન મંદિર,બુટભવાનીમંદિર,ગણેશપુરાનું ગણપતિનું મંદિર, સરદારપટેલ સ્મારક ભવન(૧૯૮૦),અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર, જુમ્મા મસ્જિદ,ભાગવત વિદ્યાપીઠ , સારંગપુર , સૂફી સંત મહંમદ ગજનો રોજો (સરખેજ), હડપ્પા સંસ્કૃતિ(લોથલ), સાત નદીઓનો સંગમ (વૌઠા)

 વિશેષ નોંધ :

 • શેખઅહેમદ ખટુ ગંજબક્ષ નામના મુસ્લિમ સંતના હાથે અમદાવાદ શહેરનો પાયો નખાયો.
 • ભારતનું માન્ચેસ્ટર ગણાતું અમદાવાદની સ્થાપના ઈ.સ.૧૪૧૧માંએહમદશાહ બેગડાએ કરી હતી.
 • અમદાવાદ સાબરમતીની કિનારે વસેલું ગુજરાતનું સૌથી મોટું શહેર છે.
 • ગુજરાત રાજ્યનું પ્રાચીન પાટનગર અમદાવાદ ( ૧૯૬૦ થી ૧૯૭૦)હતું.
 • અમદાવાદનું પ્રાચીન નામ કર્ણાવતીનગર હતું.
 • અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ બાદશાહ અહમદશાહ (ઈ.સ.૧૪૨૩) બંધાવી હતી.
 • ગુજરાતનું સૌપ્રથમ ક્લોથ માર્કેટ અમદાવાદમાં સ્થાપાયું હતું.
 • અમદાવાદમાં આવેલી આઈ.આઈ.એમ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે.
 • ભારતમાં વસ્તીની દ્રષ્ટીએ અમદાવાદ સાતમાં નંબરનું અને ગુજરાતમાં પ્રથમ શહેર છે .
 • ઈ.સ.૧૯૪૭માં વેધશાળા ની સ્થાપના અમદાવાદમાં થઇ હતી.
 • ગૂજરાત વિધાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ઈ.સ.૧૯૬૩માં મળ્યો હતો.
 • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન( એ.એમ.સી) ની સ્થાપના ૧૯૫૦માં થઇ હતી.
 • અમદાવાદના પ્રથમ મેયર ચીનુભાઈ બેરોનેટ હતા.
 • હડપ્પા સંસ્કૃતિ બંદર ભોગાવો નદીને કાંઠે લોથલ બંદરે આવેલ છે.
 • ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય નળ સરોવર આ જિલ્લામાં આવેલ છે.
 • ધોળકા તાલુકાના વૌઠા સાત નદીઓનું સંગમસ્થાન થાય છે.ત્યાં પશુઓનો મેળો (વૌઠાનો મેળો) પ્રચલિત છે.
 • સાબરમતી નદીના કિનારે દધીચિ રૂષિનો આશ્રમ આવેલો છે.
 • અમદાવાદનો પાયો ઈ .સ 1411 માંનખાયો હતો, સ્વતંત્રતા સમયે ગાંધીજીની કર્મભુમિ હતું .
 • મહાભારત સમયનું વિરાટનગર મનાતું ધોળકા તેના જામફળ અને દાડમના બગીચાઓ માટે જાણીતું છે
 • ‘ અટીરા’ ( અમદાવાદ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રિસર્ચ એસોસીએશન)( કાપડ અંગેનું સંશોધન) સંસ્થાઅમદાવાદમાં આવેલી છે.
 • ભારતભરમાં આર્કિટેક્ચરના અભ્યાસ માટે જાણીતી સંસ્થા‘CEPT ‘ ( સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજીસ્થાપના-૧૯૬૩) અમદાવાદમાં આવેલી છે.
 • અવકાશ સંશોધનક્ષેત્રે કામ કરતી સંસ્થા સ્પેશ એપ્લીકેશન સેન્ટર (SAC) અમદાવાદમાં આવેલી છે.
 • એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ છે.
 • સારંગપુરમાં પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિર અને હનુમાનજીનું મંદિર આવેલું છે.
 • ભડીયાદ મુસ્લિમ યાત્રાધામ આવેલું છે.
 • વડોદરા જીલ્લાના કોયલી ખાતે ઓઈલ રીફાઈનરી અને પેટ્રોકેમિકલ્સ સંકુલ માટે જાણીતું છે.
 • એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? –  ડૉ. જીવરાજ મહેતા

 

 

 

 

Share This: