ધનજી કાનજી ગાંધી એવોર્ડ

ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ ૧ ૧૯૮૩ રમેશ પારેખ ૨ ૧૯૮૪ કુન્દનિકા કાપડિયા ૩ ૧૯૮૫ પન્નાલાલ પટેલ ૪ ૧૯૮૬ રાજેન્દ્ર શાહ અને ચંદ્રકાંત શેઠ ૫ ૧૯૮૭ બાલમુકુન્દ દવે  અને અલી કરીમભાઈ ૬ ૧૯૮૮ મધુરાય ૭ ૧૯૮૯ […]

નર્મદ સુવર્ણચંદ્રક

ક્રમ વર્ષ સાહિત્યકારનું  નામ કૃતિનું નામ ૧ ૧૯૪૦ જ્યોતીન્દ્ર દવે રંગ તરંગ ૨ ૧૯૪૧ રામલાલ મોદી દ્વયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સ્થિતિ ૩ ૧૯૪૨ ચંદ્રવદન મહેતા ધરા ગુર્જરી ૪ ૧૯૪૩ ઉમાશંકર જોશી પ્રાચીના ૫ ૧૯૪૪ પ્રભુદાસ […]

કુમાર સુવર્ણચંદ્રક (ગુજરાતી)

ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ ૧ ૧૯૪૪ હરિપ્રસાદ દેસાઈ ૨ ૧૯૪૫ પુષ્કર ચંદવાકર ૩ ૧૯૪૬ યશોધર મહેતા ૪ ૧૯૪૭ રાજેન્દ્ર શાહ ૫ ૧૯૪૮ બાલમુકુન્દ દવે ૬ ૧૯૪૯ નિરંજન ભગત ૭ ૧૯૫૦ વાસુદેવ ભટ્ટ ૮ ૧૯૫૧ બકુલ […]

ગુજરાતી ક્ષેત્રે મળેલ જ્ઞાનપીઠ એવોર્ડ

ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ કૃતિનું નામ ૧. ૧૯૬૭ ઉમાશંકર જોષી નિશીથ ( કાવ્યસંગ્રહ) ૨. ૧૯૮૫ પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ (નવલકથા) ૩. ૨૦૦૧ રાજેન્દ્ર શાહ ધ્વની ૪. ૨૦૧૫ રઘુવીર ચૌધરી અમૃતા (નવલકથા ) Share This:

આદિ નરસિંહ મહેતા એવોર્ડ

ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ ૧ ૧૯૯૯ રાજેન્દ્ર શાહ  ૨ ૨૦૦૦ મકરંદ દવે  ૩ ૨૦૦૧ નિરંજન ભગત  ૪ ૨૦૦૨ અમૃત ઘાયલ  ૫ ૨૦૦૩ જયંત પાઠક  ૬ ૨૦૦૪  રમેશ પારેખ  ૭ ૨૦૦૫ ચન્દ્રકાન્ત શેઠ  ૮ ૨૦૦૬  રાજેન્દ્ર […]

રણજીતરામ સુવર્ણચંદ્રક

રણજીતરામ સુવર્ણચંદ્રક (ગુજરાતી) ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ સા.સ્વરૂપ ૧ ૧૯૨૮ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી સાહિત્ય   ૨ ૧૯૨૯ ગીજુભાઈ બધેકા બાળ સાહિત્યકાર ૩ ૧૯૩૦ રવિશંકર રાવળ ચિત્રકલા ૪ ૧૯૩૧ વિજયરાય વૈધ સાહિત્ય ૫ ૧૯૩૨ રમણલાલ વસંતલાલ […]

ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ

ક્રમ વર્ષ ગુજરાતી સર્જક કૃતિ સાહિત્યપ્રકાર ૧ ૧૯૫૫ મહાદેવભાઈ દેસાઈ મહાદેવભાઈની ડાયરી ડાયરી ૨ ૧૯૫૬ રામનારાયણ વિ. પાઠક બૃહદ્ પિંગળ પિંગળશાસ્ત્ર ૩ ૧૯૫૮ પં. સુખલાલજી દર્શન અને ચિંતન તત્વજ્ઞાન ૪ ૧૯૬૦ રસિકલાલ છો. પરીખ શર્વિલક […]