પંચમહાલ

 • પંચમહાલ જિલ્લો ભારત  દેશના પશ્ચિમ ભાગમાં આવેલા  ગુજરાત રાજ્યનો એક મહત્વનો જિલ્લો છે. 
 • પંચમહાલ જિલ્લાની દાહોદ,વડોદરા,ઉત્તરે મહીસાગર છોટાઉદેપુર જીલ્લાની સરહદો આવેલી છે.
 • ક્ષેત્રફળ :-૫૦૮૩ચો. કિમી
 • સ્થાપના :૧૯૬૦
 • વિધાનસભાની કુલ સીટો :-૬ { શેહરા, મોરવાહડફ,ગોધરા, કાલોલ ,હાલોલ અને લુણાવાડા}
 • વસ્તી :-૨૩,૯૦,૭૭૬ (૨૦૧૧મુજબ )
 • અક્ષર જ્ઞાન :-૭૦.૭૯%
 • સ્ત્રી પુરૂષ પ્રમાણ:-૯૪૯(દર હજારે)
 • વસ્તી ગીચતા :-૪૯૮ એક ચો.કિમી (વ્યક્તિ દીઠ)
 • મુખ્ય મથક :- ગોધરા
 • તાલુકાઓ :-૭ (૧) હાલોલ ,(૨) કાલોલ ,(૩) ગોધરા ,(૪)જાંબુઘોડા ,(૫) શહેર ,(૬) ઘોઘંબા  અને (૭) મોરવાહડફ )
 • તાલુકા પંચાયતની કુલ સીટો :- ૭(બેઠકો-૧૭૮)( ભાજપ-૧૩૬, કોંગ્રેસ-૩૧ અન્ય-૮ ) (ઘોઘંબા-૨૬, ગોધરા-૩૪, જાંબુઘોડા-૧૬, કાલોલ-૨૪, શહેરા-૩૦,વામોલ-૨૪ અને મોરવાહડફ -૨૪)
 • જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૩૮ ( ભાજપ-૩૪, કોંગ્રેસ-૦૪અન્ય-૦ )
 • જિલ્લા પંચાયત પ્રમુખ :- કેતુબેન દેસાઈ
 • જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- ખાતુભાઇ પગી
 • નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ- ૧ ( ગોધરા-૧૧ (૪૪)) ( ભાજપ-૧૮, કોંગ્રેસ-૦૧ અન્ય-૨૫ )
 • ગામડાંઓ :-૬૦૦
 • ગ્રામ પંચાયત :- ૪૮૭
 • આરટીઓ નંબર :- GJ- 17
 • પાક:- મકાઈ, બાજરી,ડાંગર,તુવેર,જવ,કોદરા, તમાકુ અને ડુંગળી
 • ઉદ્યોગ:- માટીનાં વાસણો , સિમેન્ટ ઉદ્યોગ, ટર્બાઈન,હળવા વાહનો,ઓટોમોબાઇલ અને ફિલ્મ ઉદ્યોગ
 • ખનિજ:- સિલિકા, ગ્રેનાઈટ,ગ્રેવલ,બ્લેક ટ્રેપ,લાઈમસ્ટોનઅને મેગેનીઝ
 • ડેરી :- પંચામૃત ડેરી (ગોધરા)
 • નદીઓ:- મહી, મેસારી, પાનમ, વેરી,ગોમા,ભાદર, સુખી,સુકલા અને કરાડ
 • અભયારણ્ય :- રતનમહાલ પક્ષી અભયારણ્ય
 • જળાશય :- હડફ ડેમ
 • પર્વતો:- પાવાગઢ
 • અગત્યના સ્થળો :-હાલોલ ,લુણાવાડા ,ગરમ પાણીના ઝરા(ટુવા),મહાકાળી માતાનું મંદિર (પાવાગઢ), ચાંપાનેર ,

વિશેષ નોંધ :

 • આ જીલ્લાની મોટા ભાગ ની વસ્તી આદિવાસી છે.
 • ગોધરા વેપાર નું કેન્દ્ર છે.
 • સરહદી ડુંગરોમાં આમળાં,મધ ,ચારોળી વગેરે થાય છે.
 • ટુવામાં ગરમ પાણીના કુંડા આવેલા છે.
 • પાવાગઢનું મહાકાળી નું મંદિર અહીં આવેલું છે .
 • રીંછ,ચિત્તા માટેનું જાણીતું જાંબુઘોડાઅભયારણ્ય જાબુંઘોડામાં આવેલું છે.
 • ડેઝર વિહારધામ આ જિલ્લામાં આવેલ છે.
 • હાલોલમાં ફિલ્મ સ્ટુડિયો આવેલો છે.
 • પાવાગઢમાં દૂધિયું તળાવ અને છાસિયા તળાવ આવેલું છે.
 • પાવાગઢમાં મહાકાલી માતાનું પવિત્ર મંદિર આવેલું છે

Share This: