9 Sep 2019 Monday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવા સુદ અગિયારસ

તા. ૯/૯/૨૦૧૯ સોમવાર

  • ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનું લોકેશન ચંદ્રની સપાટી પર મળી આવતાં વિજ્ઞાનીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે તે ફરી કાર્યરત થશે કે નહિ તે અંગે હજુ પણ અવઢવ છે.
  • ચંદ્રયાન-2 ચંદ્ર પર લેન્ડીંગ કરવામાં નિષ્ફળ રહ્યું હોય પણ વિશ્વની નંબર વન ગણાતી અમેરિકાની સંસ્થા નાસાએ ભારત અને ઇઅસરોનો આ પ્રયત્નોને ખૂબ જ બિરદાવ્યું છે.મ નાસાએ નિશાન ચંદ્ર્યાનનું મીસાફ્રીને પોતાના માટે પ્રેરણા ગણાવી છે.
  • વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સાંસદ રામ જેઠમલાનીનું 95 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ સામાજિક મુદ્દાઓ ઉપર પોતાના વિચાર રજુ કરવા માટે જાણીતા હતા.
  • કેનેડાની બીઆંકા આંદ્રેક્સું એ યુએસ ઓપનમાં અમેરિકાની સેરેના વિલિયમ્સને હરાવી ટાઈટલ જીતી ઈતિહાસ રચ્યો છે. આ ટાઈટલ જીતનાર ણી પ્રથમ ખેલાડી છે.
  • ઓલિમ્પિક કવોલિફાયર માટે હોકીમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન, ઓસ્ટ્રિયા કે રશિયા સામે થશે તે આજે ડ્રો દ્વારા નક્કી થશે.
  • અમેરિકન રાષ્ટ્રપતિ દોલાંડ ટ્રમ્પે અફઘાનિસ્તાન અને તાલીબાનીઓ સાથેની શાંતિ મંત્રણા માટેની વાતચીત રદ કરવાની જાહેરાત કરી છે. શાંતિ પ્રક્રિયા દરમિયાન કાબુલમાં તાલીબાની હુમલાથી અમેરિકન પ્રમુખ નારાજ છે.
  • જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર અને બડગામમાં મોહરમના જુલુસ કાઢવા પ્રતિબંધ મુક્યો છે. અને આ બંને જીલ્લામાં ફરી કર્ફ્યું લગાવવામાં આવ્યો છે.