17 April 2018 Wendnesday

વિક્રમ સંવત ૨૦૭૫ ચૈત્રસુદ તેરસ                          તા.૧૭.૪.૨૦૧૯ બુધવાર ભર ઉનાળે વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો, રાજ્યમાં તોફાની પવન સાથે વરસાદથી 10ના મોત. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તબાહી 6 અને સૌરાષ્ટ્રમાં ત્રણ લોકોના મોત થયા છે. ચૂંટણીપંચની કામગીરીથી સુપ્રીમકોર્ટ સંતુષ્ટ, નફરત ફેલાવતાં નેતાઓ પર પ્રચારના પ્રતિબંધથી સુપ્રીમકોર્ટે સંતોષ Read more…

16 April 2019 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૫ ચૈત્રસુદ બારસ                          તા.૧૬.૪.૨૦૧૯ મંગળવાર લોકસભાની ચૂંટણી વચ્ચે ચૂંટણીપંચે વાંધાજનક ભાષણો કરનારા નેતાઓ પર ભીંસ વધારી, યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાન પર 72 કલાક, અને બીએસપીના સુપ્રીમો માયાવતી અને મેનકા ગાંધી પર 48 ક્લાક  સુધી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ‘ ચોકીદાર Read more…

13 April 2019 Saturday

વિક્રમ સંવત ૨૦૭૫ ચૈત્રસુદ આઠમ                         તા.૧૩.૪.૨૦૧૯ શનિવાર આંધ્રપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન વખતે 300થી વધુ મતદાન કેન્દ્રો પર ઇલેક્ટ્રિક વોટીંગ મશીનોમાં ખરાબી સર્જાઈ, મોડીરાત સુધી મતદાન ચાલ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાનો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર ‘ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડુ ધ અપોસ્ટલ’ થી સન્માનિત કરશે. રાજકીય Read more…

12 April 2019 Friday

વિક્રમ સંવત ૨૦૭૫ ચૈત્રસુદ સાતમ                        તા.૧૨.૪.૨૦૧૯ શુક્રવાર લોકસભાની પ્રથમ તબક્કામાં 20 રાજ્યોની 91 સીટો માટેનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું છે. આંધ્રપ્રદેશમાં રાજકીય કાર્યકરો બાખડતાં ત્રણ લોકોના મોત. પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં સૌથી વધુ મતદાન 81% જેટલું મતદાન નોંધાયું. ચૂંટણીપંચે તત્કાલ અસરથી વડાપ્રધાન નરેન્દ્રમોદી માટેના નમો ટીવી પરથી પ્રસારિત થતી Read more…

11 April 2019 Thursday

વિક્રમ સંવત ૨૦૭૫ ચૈત્રસુદ છઠ્ઠ                       તા.૧૧.૪.૨૦૧૯ ગુરૂવાર લોકસભાની પ્રથમ તબક્કામાં 20 રાજ્યોની 91 સીટો માટેના આજે મતદાન યોજાશે.17મી લોકસભાની પસંદગી માટે મતદાનની શરૂઆત. સુપ્રીમકોર્ટે રાફેલના મામલામાં આજે કેન્દ્ર સરકારને મોટો ફટકો આપ્યો હતો, તમામ વાંધાઓને સુપ્રીમકોર્ટે ફગાવ્યા. રાફેલના નવા દસ્તાવેજોના આધારે ફરી ચકાસણીનો સુપ્રીમકોર્ટનો નિર્ણય. ચૂંટણીપંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના Read more…

10 April 2019 Wednesday

વિક્રમ સંવત ૨૦૭૫ ચૈત્રસુદ પાંચમ                       તા.૧૦.૪.૨૦૧૯ બુધવાર છતીસગઢમાં નક્સલી હુમલો : દંતેવાડાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભીમા મંડાવીના કાફલા પર માઓવાદીઓએ કરેલા આઈઇડી  બ્લાસ્ટમાં ધારાસભ્યનું મોત અને ચાર જવાન શહીદ થયા છે. લોકસભાની પ્રથમ તબક્કામાં 20 રાજ્યોની 91 સીટો માટેના પ્રચાર પડઘમ શાંત, 11 એપ્રિલે મતદાન યોજાશે. જમ્મુ કાશ્મીરમાં Read more…

9 April 2019 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૫ ચૈત્રસુદ ચોથ                       તા.૯.૪.૨૦૧૯ મંગળવાર લોકસભા ચૂંટણી માટે ભાજપનો ‘ સંકલ્પ પત્ર’ જારી, રામમંદિર નિર્માણ, કાશ્મીરમાં કલમ 370 નાબૂદી, ખેડૂતોને વાર્ષિક રૂ. 6000ની આવકના ટેકાનું વચન, એક લાખ સુધીની લોન વ્યાજમુકત, તથા દેશને 2030 સુધી ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનાવી દેવાની ખાતરી આપવામાં આવી છે.  સુપ્રીમકોર્ટના આદેશ મુજબ Read more…

8 April 2019 Monday

વિક્રમ સંવત ૨૦૭૫ ચૈત્રસુદ ત્રીજ                      તા.૮.૪.૨૦૧૯ સોમવાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર અમેરિકી ચીજવસ્તુઓ પર જંગી જકાત લાદવાનો આક્ષેપ કર્યો છે અને પોતાના અધિકારીઓને પણ જવાબી કાર્યવાહી કરવાનું કહી દીધું છે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ‘ અબ હોગા ન્યાય’ કેમ્પેન લોન્ચ કર્યું છે તો ભાજપાએ ‘ ફિર એક Read more…

7 March 2019 Sunday

વિક્રમ સંવત ૨૦૭૫ ચૈત્રસુદ બીજ                     તા.૭.૪.૨૦૧૯ રવિવાર જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના સોપોરમાં રજા લઈને આવેલા જવાન પર આતંકીઓએ પોઈન્ટ બ્લેન્કથી ફાયરીંગ કર્યું, જવાન શહીદ, બે ત્રાસવાદી ઠાર. ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલીકોપ્ટર કૌભાંડના કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલની અરજી પર દિલ્લીની એક કોર્ટે ઇડીને નોટીસ મોકલી છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિને Read more…

3 April 2019 Wednesday

વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણવદ તેરસ                   તા. ૩.૪.૨૦૧૯ બુધવાર કોંગ્રેસે ‘ હમ નિભાયેગે’ શીર્ષક સાથે ચૂંટણી ઢંઢેરો જાહરે કર્યો, 22 લાખ સરકારી નોકરીનું વચન, શિક્ષણ માટે 6% બજેટ ફાળવશે. હેલ્થ કેર યોજના બહાર પડાશે, લોન નહિ ચૂકવી શકનાર ખેડૂતો સામે ફોજદાર ગુણો નહિ. ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરની સરહદ પર પાકિસ્તાની Read more…