19 March 2019 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ તેરસ            તા. ૧૯.૩.૨૦૧૯ મંગળવાર ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ સરંક્ષણ મંત્રી મનોહર પારીકરનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન.પારીકારને વિદાય આપવાની સાથે ભાજપે નવા સુકાની શોધી કાઢ્યા. ગોવાના મુખ્યમંત્રી તરીકે વર્તમાન સ્પીકર પ્રમોદ સાવંતને મુખ્યમંત્રી, અને ગોવા ફોરવર્ડના સરદેસાઈ અને એમજીપીના ધવલીકર નાયબ મુખ્યમંત્રી બની શકે છે. કોંગ્રેસના Read more…

18 March 2019 Monday

વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ બારસ           તા. ૧૮.૩.૨૦૧૯ સોમવાર ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ સરંક્ષણ મંત્રી મનોહર પારીકરનું લાંબી માંદગી બાદ 63 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા એક વર્ષથી ગંભીર પેક્રીએટીક કેન્સરની બીમારીથી ઝઝૂમી રહતા હતા. ઉરી સર્જીકલ સ્ટ્રાઈકના શિલ્પીઓમાંના એક પારીકર જેવા પ્રમાણિક અને સાદગીની મૂર્તિની વિદાયથી સમગ્ર Read more…

15 March 2019 Friday

વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ નોમ           તા. ૧૫.૩.૨૦૧૯ શુક્રવાર મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશને રેલવે સ્ટેશન અને આઝાદ મેદાનનો જોડતો ‘ કસાબ બ્રિજ’ પુલનો એક ભાગ ધરાશાયી થતાં પાંચ લોકોના મોત, 34થી વધુ લોકો ઘાયલ થયા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ડીપ્લોમેટસ દ્વારા ચીનને આતંકી મસૂદ મામલે સ્પષ્ટ ચેતવણી આપવામાં Read more…

14 March 2019 Thursday

વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ આઠમ          તા. ૧૪.૩.૨૦૧૯ ગુરૂવાર સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાના પ્રયાસો પર ચીને વીટો વાપરીને ઉડાવી દેતાં ભારતને વધુ એક વાર ફટકો પડયો છે. જૈશનો વડો બીમાર અને નિષ્ક્રિય હોવાનું બહાનું આગળ ધરીને ચીને મસૂદને બચાવ્યો. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની અંકુશ રેખા Read more…

13 March 2019 Wednesday

વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ સાતમ         તા. ૧૩.૩.૨૦૧૯ બુધવાર અમદાવાદમાં મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીબી બેઠક બાદ અડાલજમાં જન સંકલ્પ રેલીની પ્રચંડ મેદનીને રાહુલ ગાંધીનું સંબોધન નફરતની રાજનીતિ ખતમ કરવામાં આવશે. કોંગ્રેસના મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધીનું પ્રથમ સંબોધન -ગાંધીજીની વિચારધારા સામે સત્તામાં બેઠેલા કેટલાક લોકો દેશને નબળો પાડવાનું કામ કરી Read more…

12 March 2019 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ છઠ્ઠ          તા. ૧૨.૩.૨૦૧૯ મંગળવાર RBIએ નોટબંધીનો વિરોધ કરી વર્તમાન ગવર્નર શક્તિકાન્ત દાસે પણ ‘ નોટબંધી’ને ‘ નકામી’ ગણાવી સરકારને ચેતવણી આપી હતી.- RTIમાં ખુલાસો થયો છે. જમ્મુ કાશ્મીરના પુલવામાં હુમલાનો માસ્ટર માઈન્ડ જૈસે-એ- મોહમ્મદનો આતંકવાદી મુદસ્સીર અહેમદ દક્ષિણ કાશ્મીરના ત્રોલમાં થયેલ એનકાઉન્ટરમાં ઠાર મરાયો છે. Read more…

11 March 2019 Monday

વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ પાંચમ         તા. ૧૧.૩.૨૦૧૯ સોમવાર 17મી લોકસભા માટે ચૂંટણી ક્રાર્યક્રમની જાહેરાત, દેશમાં 11 એપ્રિલથી 19 મેં દરમ્યાન સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. ૨૩ મેં 2019ના રોજ મતગણતરી કરવામાં આવશે. ગુજરાતમાં 23 એપ્રિલે ચૂંટણી યોજાશે. ચૂંટણી જાહેર થતાની સાથે સમગ્ર દેશમાં ચૂંટણી આચારસંહિતાનો અમલ શરૂ, 90 કરોડ મતદાતાઓમાં Read more…

10 March 2019 Sunday

વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ ચોથ        તા. ૧૦.૩.૨૦૧૯ શનિવાર આગામી લોકસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ તેઓ ચૂંટણીમાં રાજકીય પક્ષો આર્મીના ફોટા કે તેના નામનો ઉપયોગ કરી શકશે નહિ.- ચૂંટણીપંચ રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ, રાજભવન ખાતે બંધ બારને શપધવિધિ યોજાઈ, જવાહર ચાવડાને કેબીનેટ મંત્રી, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને રાજ્યકક્ષાના Read more…

9 March 2019 Saturday

વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ ત્રીજ       તા. ૯.૩.૨૦૧૯ શનિવાર સુપ્રીમકોર્ટે અયોધ્યામાં રામમંદિર નિર્માણ- બાબરી મસ્જીદ જમીન મામલે મધ્યસ્થી મારફતે ઉકેલનો માર્ગ અપનાવ્યો છે. અને ત્રણ સભ્યોની મધ્યસ્થ પેનલની રચના કરી છે.ત્રણ સભ્યોની પેનલમાં રીટાયર્ડ જસ્ટીસ ખલીકુલ્લાહ ઈબ્રાહીમ (કમિટીના અધ્યક્ષ), આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકર અને સિનીયર ધારાશાસ્ત્રી શ્રીરામપંચુની નિમણૂંક Read more…

8 March 2019 Friday

વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ બીજ       તા. ૮.૩.૨૦૧૯ શુક્રવાર જમ્મુ શહેરના મધ્યમા એક ભરચક બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો, એક વ્યક્તિનું મોત, 32 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હિઝબુલ મુજાદ્દીનના આંતકવાદીને પકડી લેવામાં આવ્યો છે. આંતક સામે અમેરિકાનું આકરું વલણ યથાવત, અમેરિકાએ આતંકીની યાદીમાંથી નામ કાઢવાની હાફીઝની અરજી નકારી Read more…