28 Feb 2019 Thursday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાવદ નોમ તા. ૨૮.૦૨.૨૦૧૯ ગુરૂવાર સરહદ પર યુધ્ધના ઓછાયા, આતંકી કેમ્પ પરની તબાહીથી રઘવાયેલા પાકિસ્તાને સવારે 10.૩૦ કલાકે ભારતની સેના મથકો પર હુમલો કર્યો. જવાબમાં ભારતે પાકનું F16 વિમાનને તોડી પાડ્યું. પાકિસ્તાનની  હરકત પછી ત્રણેય સૈન્ય વડા સાથે વડાપ્રધાન મોદીની બેઠક, ભારતીય સેનાનું એક વિમાન ક્રેશ અને Read more…

27 Feb 2019 Wednesday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાવદ નોમ તા. ૨૭.૦૨.૨૦૧૯ બુધવાર ભારતીય વાયુદળના 12 મિરાજ વિમાનોએ પાકિસ્તાનમાં 80 કિ.મી. ઘૂસીને 1000 કિલોના બોમ્બ વરસાવી બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચાકોટીના જૈશના 350 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે. ૩૦ વર્ષમાં આતંકવાદ સામે સૌથી મોટો પ્રહાર, વાયુસેનાએ 2 મિનિટમાં 6 બોમ્બ ઝીંકી આતંકવાદીઓના ત્રણ કેમ્પ ધ્વસ્ત, મસૂદ અઝહરનો Read more…

26 Feb 2019 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાવદ આઠમ   તા. ૨૬.૦૨.૨૦૧૯ મંગળવાર પુલવામાં હુમલા બાદ ભારતના આકરા તેવરને લઈને પાકિસ્તાન ધ્રુજ્યું, પાકિસ્તાનના વડાપ્રધાને ભારતને શાંતિ લાવવા માટે એક તક આપવાની વાત કરી છે. યૂરોપિયન સંઘની પાકિસ્તાનની ચેતવણી,આંતકી હુમલા પાછળ જવાબદાર સામે પાકિસ્તાન કાર્યવાહી કરે. પાકિસ્તાન બહાનાબાજી છોડી કાર્યવાહી કરે- ભારત ભારત સાથે તણાવ Read more…

25 Feb 2019 Monday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાવદ છઠ્ઠ   તા. ૨૫.૨.૨૦૧૯ સોમવાર દક્ષિણ કાશ્મીરના કુલગામ જીલ્લામાં સર્ચ ઓપરેશન દરમ્યાન થયેલી એક અથડામણમાં આંતકી સંગઠન જૈશ એ મોહમ્મદના ત્રણ આંતકવાદીઓ ઠાર થયા છે, DSP ઠાકુર અને ,આર્મી જવાન શહીદ થયા છે. આજે કલમ 35 એ મુદ્દા પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે, કલમ-35 એમાં જમ્મુ કાશ્મીરના Read more…

24 Feb 2019 Sunday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાવદ પાંચમ તા. ૨૪.૨.૨૦૧૯ રવિવાર કાશ્મીરના પુલવામાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સબંધો તનાવપૂર્ણ , ભારત સરકાર પાકિસ્તાન સામે અત્યંત આક્રમક પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે.- અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ ફરી એકવાર દિલ્લીના પૂર્ણ રાજ્યના દરજ્જા માટે પહેલી માર્ચથી અચોક્કસમુદતની હડતાળ પર Read more…

23 Feb 2019 Saturday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાવદ ચોથ     તા. ૨૩.૨.૨૦૧૯ શનિવાર યુદ્ધ નથી ઈચ્છતા પણ ભારત મજબૂર ન કરે, 1947માં વિભાજન બાદ પાકિસ્તાન આઝાદ થયું તે હજુઈ પચાવી શકતું નથી.- પાકિસ્તાન સેના પુલવામા હુમલા બાદ ચારેબાજુથી ઘેરાયેલા પાકિસ્તાનને વધુ એક ઝટકો, ફાયનાન્સિયલ એક્શન ટ્રાસ્ક  ફોર્સ (FATF)ના ‘ ગ્રે’ લીસ્ટમાં જ રહેશે. આંતરરાષ્ટ્રીય Read more…

22 Feb 2019 Friday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાવદ ત્રીજ    તા. ૨૨.૦૨.૨૦૧૯ શુક્રવાર પુલવામાં આંતકી હુમલા બાદ ભારતની કડક કાર્યવાહી, પાકિસ્તાનમાં જતી ત્રણ બિયાસ, રાવી અને સતલજ નદીઓનું પાણી રોકવાની જાહેરાત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતના હુમલાના ડરથી આર્મી ચીફ સાથે બેઠક કરી, યુદ્ધ માટે તૈયાર રહેવા તથા Read more…

21 feb.2019 Thursday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાવદ બીજ   તા. ૨૧.૦૨.૨૦૧૯ ગુરૂવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મુલાકાત, પાકિસ્તાનને 1.4 લાખ કરોડ આપીને આવેલા સાઉદી પ્રિન્સે કહ્યું કે આતંકવાદ મુદ્દે ભારત સાથે છે. જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પુલવામા હુમલાને ભયાનક ગણાવી પાકિસ્તાન અને ચીનને આંતકીઓને મદદ બંધ Read more…

20 Feb 2019 Wednesday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાવદ એકમ તા. ૨૦.૦૨.૨૦૧૯ બુધવાર પુલવામાં હુમલામાં આંતકી સંગઠન જૈશની કબૂલાત છતાં પાકિસ્તાને ભારત પાસે પુરાવા માગ્યા, ભારત હુમલો કરશે તો વળતો પ્રહાર કરવામાં આવશે.- પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન પુલવામાં હુમલા મુદ્દે શ્રીનગરમાં સેના, સીઆરપીએફ અને પોલીસે પથ્થરબાજોને ચેતવણી આપતાં કહ્યું છે કે જે હાથમાં બંદૂક દેખાશે, હવે Read more…

19 Feb 2019 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ પૂનમ તા. ૧૯.૦૨.૨૦૧૯ મંગળવાર પુલવામાના 14 ફેબ્રુઆરીએ CRPFના 40 જવાનોનો શહીદ કરવામાં જેનો હાથ હતો તે આંતકવાદી માસ્ટર માઈન્ડ કામરાન ઉર્ફે ગાજી સહીત ત્રણ આંતકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર કર્યા છે. આ અથડામણમાં મેજર સહીત પાંચ ભારતીય જવાન શહીદ થયા છે. ભારતે આઇસીજેમાં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવનો બચાવ Read more…