31 Jan 2019 Thursday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ વદ અગિયારસ તા. ૩૧/૧/૨૦૧૯ ગુરૂવાર પ્રયાગરાજ કુભમેળામાં આયોજિત ધર્મસંસદમાં શંકરાચાર્ય સ્વરૂપાનંદની ધર્મસંસદનું એલાન 21 ફેબ્રુઆરીથી રામમંદિર નિર્માણનો આરંભ થશે. અમેરિકા અને બ્રિટન ભીષણ ઠંડીમાં ઠુંઠવાયા, અમેરિકામાં માઈનસ 60 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 16મી લોકસભામાં આજથી બજેટ સત્ર શરૂ થશે, કેન્દ્ર સરકારના છેલ્લા બજેટસત્રમાં પહેલી ફેબ્રુઆરીએ વચગાળાનું Read more…

30 Jan 2019 Wednesday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ વદ દસમ તા. ૩૦/૧/૨૦૧૯ બુધવાર લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરસ્ટ્રોક ,અયોધ્યાની બિનવિવાદિત 67 એકર જમીન સોંપવા કેન્દ્ર સરકારની સુપ્રીમમાં અરજી કરી. માજી સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝનું મંગળવારે 88 વર્ષની વયે અવસાન થયું છે. કારગિલ યુધ્ધ દરમ્યાન તેઓ સંરક્ષણ મંત્રી હતા. વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે ગુજરાતના Read more…

29 Jan 2019 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ વદ નોમ તા. ૨૯/૧/૨૦૧૯ મંગળવાર આગામી લોકસભા ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાય તેવી સંભાવના, 28 ફેબ્રુઆરીએચૂંટણીપંચની તડામાર તૈયારી. 2019માં લોકસભાની ચૂંટણી કોંગ્રેસ જીતશે તો ગરીબોને લઘુત્તમ આવકનો વાયદો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યો છે. દુબઈનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એકવાર દુનિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું છે. કર્ણાટકમાં રાજકીય સંકટ Read more…

28 Jan 2019 Monday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ વદ આઠમ   તા. ૨૮/૧/૨૦૧૯ સોમવાર વડાપ્રધાન નરેંદ્ર મોદીએ તામિલનાડુંના મદુરાઇ ખાતે એઇમ્સ હોસ્પિટલનો શિલાન્યાસ તથા કોચીમાં BPCL રિફાઇનરી દેશને સમર્પણ કરી છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રભારી ઓમપ્રકાશ માથુર આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાતના  સંગઠનના પદાધિકારીઓ  સાથે ચર્ચા કરશે. પાસના કન્વીનર અને પાટીદાર Read more…

26 Jan 2019 Saturday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ વદ છઠ્ઠ            તા. ૨૬/૧/૨૦૧૯ શનિવાર પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણ મહાન હસ્તીઓને દેશનો સર્વોચ્ય નાગરિક સન્માન ‘ ભારત રત્ન’ આપવાની જાહેરાત કરી છે. દેશના નિષ્ઠાવાન સમાજસેવક નાનાજી દેશમુખ(મરણોત્તર), મશહૂર લોકગાયક ડો. ભૂપેશ હજારિકા (મરણોત્તર) અને પૂર્વ રાષ્ટ્રપતિ અને રાજનેતા પ્રણવ મુખર્જીને ‘ ભારત Read more…

25 Jan 2019 Friday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ વદ પાંચમ   તા. ૨૫/૧/૨૦૧૯ શુક્રવાર વર્ષ – 2012માં વિડિયોકોનગૃપ લોન કૌભાંડ મામલે આઈસીઆઈસીઆઈના પૂર્વ સીઇઓ ચંદા કોચર સામે ગુનાઇત કાવતરાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો છે. ચૂંટણીઓ EVM થી જ થશે, બેલેટ પેપરના જમાનામાં પાછા નહી ફરીએ.- મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા જમ્મુ કાશ્મીરના આતંકીમાંથી Read more…

24 Jan 2019 Thursday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ વદ ચોથ              તા. ૨૪/૧/૨૦૧૯ ગુરૂવાર કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીનો રાજકારણમાં પ્રવેશ, લોકસભા ચૂંટણી પહેલા પૂર્વ ઉત્તરપ્રદેશના મહાસચિવ બનાવવામાં આવ્યા છે. સક્રિય રાજકારણમાં આવનાર નેહરુ-ગાંધી પરિવારની 11મી સભ્ય છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીમાંથી રેસમાંથી બહાર થનાર જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમી ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. ગુલાબનબી આઝાદને હરિયાણાની જવાબદારી સોંપવામાં Read more…

23 Jan 2019 Wed.

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ વદ ત્રીજ            તા. ૨૩/૧/૨૦૧૯ બુધવાર ભારતમાં ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવતાં EVM હેક કરી શકાય તેવા દાવા બાદ દેશભરમાં હોબાળો, EVM અંગેની તમામ શંકાઓ ચૂંટણીપંચ દૂર કરે.- કોંગ્રેસ આગામી લોકસભાની ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માગણી બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ કરી છે. ભાજપના અબસાડાણા પૂર્વ Read more…

22 Jan 2019 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ વદ બીજ            તા. ૨૨/૧/૨૦૧૯ મંગળવાર ભાજપ 2014માં EVM હેક કરીને જીત્યું હતું ,લંડન EVM હેક્થોનમાં અમેરિકન હેકરનો દાવો.લંડનમાં યોજાયેલી યુરોપ પ્રેસ કોન્ફરસમાં ભારતીય સાઈબર એક્સપર્ટ સૈયદ શુજાએ કોન્ફરસમાં દાવો કર્યો છે. મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં પણ EVM સાથે ચેડાં થયા હતા. ભાજપના નેતા ગોપીનાથ મુંડે Read more…

21 Jan 2019 Monday

વિક્રમ સંવત ૨૦૭૫ પોષ સુદ પૂનમ તા. ૨૧/૧/૨૦૧૯ સોમવાર રાજ્યમાં 9મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 28 હજારથી વધુ MOU સાથે રોકાણનો મહાકુંભનું સમાપન. ભાજપના સાથી પક્ષ જનતાદળ (યુનાઇટેડ)નાગરિકતા સંશોધન બિલ વિરુદ્ધ રાજ્યસભામાં મતદાન કરશે. પાસના કન્વીનર હાર્દિક પટેલ આગામી ૨૭ જાન્યુઆરીએ કિંજલ પટેલ સાથે સાદાઈથી લગ્નગ્રંથીથી જોડાશે. ભારતીય ટેનીસ ખેલાડી Read more…