22 Nov 2018 Thursday

વિક્રમ સવંત ૨૦૭૫ કારતકસુદ ચૌદશ તા. ૨૨/૧૧/૨૦૧૮ ગુરૂવાર કાશ્મીરમાં પીડીપી, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન સરકાર રચવાના દાવા પહેલા જ રાજ્યના રાજ્યપાલે રાત્રે 9.૦૦ કલાકે વિધાનસભા ભંગ કરી. વર્ષ-2016માં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલ નોટબંધીને કારણે 26 કરોડ થી વધુ ખેડૂતો બેહાલ થયા- કૃષિ મંત્રાલય દક્ષિણ કોરીયાના કીમ જોગયાન ઇન્ટરપોલના નવા Read more…

21 Nov 2018 Wednesday

વિક્રમ સવંત ૨૦૭૫ કારતકસુદ તેરસ   તા. ૨૧/૧૧/૨૦૧૮ બુધવાર સીબીઆઈના ડાયરેકટ આલોકવર્માએ જે જવાબ સુપ્રીમકોર્ટને બંધ કવરમાં સોંપ્યો હતો તે પહેલા જ લીક થવા મામલે સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ અત્યંજ નારાજ થતાં આલોક વર્માના વકીલને ‘ તમે સુનાવણીને લાયક નથી’ એમ કહી ખખડાવી નાખ્યા. જમ્મુ કાશ્મીરના શોપિયા જીલ્લામાં એક એનકાઉન્ટરમાં Read more…

20 Nov 2018 Tuesday

વિક્રમ સવંત ૨૦૭૫ કારતકસુદ બારસ   તા. ૨૦/૧૧/૨૦૧૮ મંગળવાર સીબીઆઈના અધિકારીઓના ઝઘડાઓના રાજકીય કાવાદાવા અને કૌભાંડનો ઘટસ્ફોટ, બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીને અમદાવાદના વિપુલ નામના માંસ પાસેથી પૈસાની ચુકવણી કરાઈ હોવાનો ગંભીર આરોપ. જાપાનની કાર ઉત્પાદક કંપની નિસાનના ચેરમેન કાર્લોસ ઘોનની નાણાંકીય ગેરરીતિના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. છતીસગઢમાં બીજા તબક્કાની ૧૯ Read more…

19 Nov 2018 Monday

વિક્રમ સવંત ૨૦૭૫ કારતકસુદ અગિયારસ     તા. ૧૯/૧૧/૨૦૧૮ સોમવાર પંજાબમાં હાઈએલર્ટ છતાં અમૃતસરમાં બે બુકાનીધારીઓએ આતંકીઓએ કાશ્મીરી પેટર્નથી નિરંકારી સત્સંગ પર આંતકી હુમલો, ત્રણ લોકોના મોત, 20થી વધુ લોકો ઘાયલ થયા.પંજાબમાં ફરી ત્રાસવાદી હિંસા ભડકાવવાનું કાવતરૂ. મહારાષ્ટ્રમાં મરાઠા અનામત વિદ્યેયકને રાજ્ય સરકારની કેબીનેટની મંજુરી, મરાઠા અનામત SEBC હેઠળ આપવામાં આવશે. Read more…

18 Nov.2018 Sunday

વિક્રમ સવંત ૨૦૭૫ કારતકસુદ દશમ   તા. ૧૮/૧૧/૨૦૧૮ રવિવાર 1971ના ભારત-પાકિસ્તાન યુધ્ધના નાયક બ્રિગેડીયર કુલદીપસિંહ ચાંદપુરીનું કેન્સરની બીમારીથી 78 વર્ષની વયે અવસાન થયું છે. ચાંદપુરીના નેતૃત્વમાં 120 ભારતીય જવાનોએ 2000 પાકિસ્તાની સૈનિકોને ધૂળ ચાટતા કર્યા હતા. 1997માં બોલીવુડના ડીરેક્ટર જે.પી.દત્તાએ 1971ના ભારત-પાક યુદ્ધ પર ‘ બોર્ડર’ ફિલ્મ બનાવી હતી જેમાં Read more…

17 Nov 2018 Saturday

વિક્રમ સવંત ૨૦૭૫ કારતકસુદ નોમ તા. ૧૭/૧૧/૨૦૧૮ શનિવાર તમિલનાડુમાં 100 કિલોમીટરની ઝડપે ‘ ગાજા’ વાવાઝોડું ત્રાટક્યું, 26 લોકોના મોત. પુડુચેરીમાં પણ ભારે નુકસાન થયું હોવાની જાણકારી છે. આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળની સરકારોએ કોઈપણ મામલે તપાસ માટે પોતપોતાના રાજ્યોમાં સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારતમાં મહાસત્તા બનવાના તમામ ગુણ Read more…

16 Nov 2018 friday

વિક્રમ સવંત ૨૦૭૫ કારતકસુદ આઠમ તા. ૧૬/૧૧/૨૦૧૮ શુક્રવાર તમિલનાડુમાં 100 કિલોમીટરની ઝડપે ‘ ગાજા’ વાવાઝોડું ત્રાટક્યું,ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. NDRFની ટીમો તૈયાર રાખવામાં આવી છે. દેશમાં સાત આંતકીઓ ઘૂસ્યા હોવાની આશંકા, પાક. બોર્ડરથી પંજાબમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરી. મોટા હુમલાને અંજામ આપે તેવી શક્યતા. મહારાષ્ટ્ર સરકાર Read more…

15 Nov Thu 2018

વિક્રમ સવંત ૨૦૭૫ કારતકસુદ આઠમ તા. ૧૫/૧૧/૨૦૧૮ ગુરૂવાર રાફેલ દિલની કિંમત અંગે ખુલાસો જરૂરી હશે ત્યારે જ કરશે અને દલીલ પણ ત્યારે જ થશે.- સુપ્રીમકોર્ટ ચાર કલાક સુનાવણી ચાલી, ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. પાકિસ્તાન તેના રાજ્યો નથી સંભાળી શકતું નથી, તો કાશ્મીર શું સંભાળશે.- પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર Read more…

14 Nov 2018 Wednesday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોસુદ સાતમ તા. ૧૪/૧૧/૨૦૧૮ બુધવાર રફાલ વિમાન સોદામાં ફ્રાન્સની કંપની દ’સોલ્ટના સીઈઓ એરિક ટ્રેપીયર મોદીના બચાવમાં, રાહુલ ગાંધીના આક્ષેપો ખોટા : નવી ડીલ હેઠળ 36 રાફેલ વિમાનની કિંમત 9% ઓછી છે.અનિલ અંબાણીની પસંદગી અમારી હતી. કેરળના સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓના પ્રવેશ પર સ્ટે મુકવા સુપ્રીમકોર્ટનો ઇનકાર, 22 જાન્યુઆરીએ Read more…

13 Nov 2018 Tuesday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોસુદ છઠ્ઠ તા. ૧૩/૧૧/૨૦૧૮ મંગળવાર છતીસગઢમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની 18 બેઠકો માટેનું 70%મતદાન થયુ.નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોમાં લોકો ઉત્સાહ અને હિંમતપૂર્વક બહાર નીકળી મતદાન કર્યું છે. રામજન્મભૂમિ બાબરી મસ્જીદ ભૂમિ વિવાદ મામલે હિન્દૂ મહાસભાની વહેલી સુનાવણી કરવા માટેની માંગને સુપ્રીમકોર્ટે ફગાવી, જાન્યુઆરી માસમાં જ સુનાવણી થશે. સંસદીય બાબતોના કેન્દ્રીય Read more…