તા.૩૦/૮/૨૦૧૭ બુધવાર

સંવત ૨૦૭૩ ભાદરવાસુદ નોમ તા. ૩૦/૮/૨૦૧૭ બુધવાર મુંબઈમાં ૨૦ ઇંચ વરસાદ પડતાં રેલ,ટ્રેન અને માર્ગ સહિતનો વાહન વ્યવહાર ખોરવાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે.આગામી ૨૪ કલાક દરમિયાન સતત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વર્ષ- ૨૦૦૨ના ગુજરાત રમખાણો દરમિયાન ધાર્મિક ઈમારતોને થયેલા નુકસાનનું સંપૂર્ણ વળતર ગુજરાત સરકાર નહિ આપે. Read more…

તા. ૨૯/૮/૨૦૧૭ મંગળવાર

સંવત ૨૦૭૩ ભાદરવાસુદ આઠમ તા. ૨૯/૮/૨૦૧૭ મંગળવાર સીબીઆઈની કોર્ટ રોહતકની જેલમાં કડક સલામતી બંદોબસ્ત વચ્ચે બળાત્કારના કેસમાં ડેરા સચ્ચા સોદામાં બાબા ગુરમીત રામ રહીમને બે સાધ્વીઓ પર બળાત્કાર કેસમાં વીસ વર્ષની સજા,૩૦ લાખનો દંડ, બંને પીડિતાને ૧૪-૧૪ લાખ આપવા આદેશ કર્યો. સિક્કીમના સરહદી વિસ્તારમાં ડોક્લામ વિવાદમાં ભારત-ચીન બંને દેશો સરહદથી Read more…

તા.૨૮/૮/૨૦૧૭ સોમવાર

સંવત ૨૦૭૩ ભાદરવાસુદ સાતમ તા. ૨૮/૮/૨૦૧૭ સોમવાર ૧૫ વર્ષ જુના સાધ્વી દુષ્કર્મ કેસમાં પંચકુલાની સીબીઆઈ કોર્ટે ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામરહીમસિંહ ને આજે સજાનું એલાન કરવામાં આવશે., હરિયાણા અને પંજાબમાં ફરી એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ધંધુકા નજીક ભાવનગર હાઈવે પર મુંબઈના જૈન પરિવારને ગમખ્વાર અકસ્માત થતાં એક જ પરિવારના Read more…

સમાચાર સંક્ષિપ્ત

સંવત ૨૦૭૩ ભાદરવાસુદ છઠ્ઠ તા. ૨૭/૮/૨૦૧૭ શનિવાર ૧૫ વર્ષ જુના સાધ્વી દુષ્કર્મ કેસમાં પંચકુલાની સીબીઆઈ કોર્ટે ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામરહીમસિંહ ને દોષી જાહેર કર્યા, સોમવારે સજાનું એલાન કરવામાં આવશે, સીબીઆઈ કોર્ટેના ચુકાદા બાદ પંચકુલા સહીત ૧૫ શહેરોમાં હિંસામાં ૩૭ લોકોના મોત, ૨૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. હરિયાણા સરકાર Read more…