ધનજી કાનજી ગાંધી એવોર્ડ

ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ ૧ ૧૯૮૩ રમેશ પારેખ ૨ ૧૯૮૪ કુન્દનિકા કાપડિયા ૩ ૧૯૮૫ પન્નાલાલ પટેલ ૪ ૧૯૮૬ રાજેન્દ્ર શાહ અને ચંદ્રકાંત શેઠ ૫ ૧૯૮૭ બાલમુકુન્દ દવે  અને અલી કરીમભાઈ ૬ ૧૯૮૮ મધુરાય ૭ ૧૯૮૯ ડૉ.. ધીરેન્દ્ર મહેતા ૮ ૧૯૯૦ જોસેફ મેકવાન ૯ ૧૯૯૧ ડૉ. મધુસુદન પારેખ ૧૦ ૧૯૯૨ રામપ્રસાદ Read more…

નર્મદ સુવર્ણચંદ્રક

ક્રમ વર્ષ સાહિત્યકારનું  નામ કૃતિનું નામ ૧ ૧૯૪૦ જ્યોતીન્દ્ર દવે રંગ તરંગ ૨ ૧૯૪૧ રામલાલ મોદી દ્વયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સ્થિતિ ૩ ૧૯૪૨ ચંદ્રવદન મહેતા ધરા ગુર્જરી ૪ ૧૯૪૩ ઉમાશંકર જોશી પ્રાચીના ૫ ૧૯૪૪ પ્રભુદાસ છ.ગાંધી જીવનનું પરોઢ ૬ ૧૯૪૫ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પરિશીલન ૭ ૧૯૪૬ રામનારાયણ પાઠક બૃહતપિંગળ ૮ ૧૯૪૭ Read more…

કુમાર સુવર્ણચંદ્રક (ગુજરાતી)

ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ ૧ ૧૯૪૪ હરિપ્રસાદ દેસાઈ ૨ ૧૯૪૫ પુષ્કર ચંદવાકર ૩ ૧૯૪૬ યશોધર મહેતા ૪ ૧૯૪૭ રાજેન્દ્ર શાહ ૫ ૧૯૪૮ બાલમુકુન્દ દવે ૬ ૧૯૪૯ નિરંજન ભગત ૭ ૧૯૫૦ વાસુદેવ ભટ્ટ ૮ ૧૯૫૧ બકુલ ત્રિપાઠી ૯ ૧૯૫૨ શિવકુમાર જોશી ૧૦ ૧૯૫૩ અશોક હર્ષ ૧૧ ૧૯૫૪ શિવપ્રસાદ ત્રિવેદી ૧૨ ૧૯૫૫ Read more…