ડૉ.અબ્દુલ કલામ

“દેશનું સૌથી સર્વ શ્રેષ્ઠ મગજ હંમેશા કલાસરૂમની છેલ્લી પાટલી પર જ મળી શકે છે.” “રાહ જોનારાઓને માત્ર એટલું જ મળે છે જે પ્રયાસ કાનારાઓ છોડી દે છે.” “જીવનમાં અવરોધો આપણને પાયમાલ કરવા માટે નથી આવતા પણ આપણા છૂપાયેલા સામર્થ્ય અને શક્તિઓને બહાર કાઢવામાં આપણી મદદ કરવા માટે મુશ્કેલીઓને બતાવી દો Read more…

મેઘનાથ સહા

          ભારતમાં મહાન અને આધુનિક ખગોળ ભૌતિકશાસ્ત્રના પિતા મેઘનાથ સહાનો જન્મ તા. ૬/૧૦/૧૮૯૩ના રોજ ઢાકા જિલ્લામાં આવેલ શિવરાતલી  ગામમાં થયો હતો. પિતાનું નામ જગન્નાથ અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. માધ્યમિક અને ઉચ્ચ કેળવણી ઢાકામાં અને કલકત્તામાં લીધું. ઈ.સ. ૧૯૦૫માં અંગેજ હકુમત બંગાળ વિભાજનના વિરોધમાં આંદોલનમાં મેઘનાથ Read more…

ડો. હરગોવિંદ ખુરાના

                      ભારતના મેઘાવી જીવ રસાયણશાસ્ત્રી ડો. હરગોવિંદ ખુરાનાનો જન્મ તા. ૯/૧/૧૯૨૨ના રોજ ભારતના (અંગ્રેજી હકુમત હેઠળ આવેલા) પંજાબ રાજ્યના રાયપુર (હાલમાં પકિસ્તાનમાં) ખાતે એક સાધારણ પરિવારમાં થયો હતો. તેમના પિતા પટવારી હતા. બાળપણથી જ તેઓ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા. Read more…

ભારતીય ગણિતજ્ઞ એસ.રામાનુજન

            મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજમ આયંગરનો જન્મ તા.૨૨મી ડીસેમ્બર ૧૮૮૭ના દક્ષિણ ભારતના થંજાવર જિલ્લના કુભકોમ ની પાસે આવેલા ઇરોડ નામના ગામમાં થયો હતો. પિતાનું નામ શ્રી નિવાસ આયંગર હતું. તેઓ ચુસ્ત ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ત[એમના પિતા કપડાની દૂકાન ચલાવતા હતા. માતાનું Read more…

ઓબેદ સિદ્દીકી

                  ભારતના જાણીતા જીવશાસ્ત્રી ડૉ. ઓબેદ સિદ્દીકીનો જન્મ તા.૭/૧/૧૯૩૨ના રોજ ઉત્તરપ્રદેશના બસ્તી ગામમાં થયો હતો. તેમના પિતા અબ્દુલ મજીદ સિદ્દીકી જીવન વિજ્ઞાની હતા. માતાનું નામ જ્મોલા એમિલ સિદ્દીકી હતું. જેઓ યુનિવર્સિટી મેડીકલ કોલેજમાં હતા. ઓબેદ સિદ્દિકીઈ.સ.૧૯૭૭માં તેમણે સુક્ષ્મ જીવાણું જનનશાસ્ત્રથી પોતાના સંશોધનકાર્યની શરૂઆત કરી હતી. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ગોલ્ડ Read more…

સર જગદીશચંદ્ર બોઝ

                આધુનિક ભારતના મહાન વિજ્ઞાનઋષિ તરીકે ઓળખાતા સર જગદીશચંદ્ર બોઝનો  જન્મ તા.૩૦/૧૧/૧૮૫૮માં તેમના મોસાળના ગામ મેમનસિંહમાં થયો હતો. પિતા ભગવાનચંદ્ર ફરિદપુર જિલ્લામાં નાયબ ન્યાયાધીશ હતા. માતાનું નામ વનસુંદરીદેવી હતું. ઈ.સ.૧૯૭૯માં ભૌતિક વિજ્ઞાનમાં બી.એની પરીક્ષા પાસ કર્યા બાદ જગદીશચંદ્ર પરદેશ જઈ ડોક્ટર બનવા માગતા Read more…

ભારતપરિચય

ક્ષેત્રફળ :- ૩૨,૮૭,૨૬૩ ચો કિમીઅક્ષાંશ : ૮º ૪’ ઉ. થી ૩૭º ૬’ ઉતર અક્ષાંશરેખાંશ : ૬૮º ૭’ પૂ. થી  ૯૭º ૨૫’ પૂર્વ  રેખાંશપ્રમાણ સમયરેખા ; ૮૨º ૫’ પૂ. રેખાંશ (અલાહાબાદ અને વારાણસી વચ્ચેથી પસાર થાય છે.) રાજ્યો :– ૨૯ (કેન્દ્રશાસિત પ્રદેશો : ૭ (દિલ્લી સહિત )) રાજધાની :- દિલ્લી પૌરાણિક Read more…