ગુજરાતી ક્ષેત્રે મળેલ જ્ઞાનપીઠ એવોર્ડ

ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ કૃતિનું નામ ૧. ૧૯૬૭ ઉમાશંકર જોષી નિશીથ ( કાવ્યસંગ્રહ) ૨. ૧૯૮૫ પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ (નવલકથા) ૩. ૨૦૦૧ રાજેન્દ્ર શાહ ધ્વની ૪. ૨૦૧૫ રઘુવીર ચૌધરી અમૃતા (નવલકથા )

વિચાર વિસ્તાર

(૧) નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન. આ પંક્તિમાં કવિએ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ. ઉચ્ચ ધ્યેય કદાચ ક્યારેક સિદ્ધ ન થાય એવું બની શકે; પણ નિષ્ફળતાનો ડર રાખીને નીચું ધ્યેય સ્વીકારી લેવાની વૃત્તિ યોગ્ય નથી. વિદ્યાર્થી હોય, તેણે Read more…

ગુજરાતીઓનો વિશેષ પરિચય

  વ્યક્તિનું નામ વિશેષ ઓળખ પૂર્ણિમા પકવાસા  ડાંગની દીદી નરસિહ દિવેટિયા જાગૃત ચોકીદાર જુગતરામ દવે વેડછીનો વડલો ઠકકરબાપા સેવાના સાગર મોહનલાલ પંડ્યા ડુંગળી ચોર કાકાસાહેબ કાલેલકર સવાઈ ગુજરાતી ઉમાશંકર જોશી વિશ્વશાંતિના કવિ પ્રેમાનંદ મહાકવિ / માણભટ્ટ હેમચંદ્રાચાર્ય કલિકાલસર્વજ્ઞ નરસિહ મહેતા  ગુજરાતી ભાષાના આદિકવિ મીરાં જન્મજન્મની દાસી શામળ પદ્યવાર્તાકાર દયારામ ભક્ત Read more…