છંદ

છંદ  એટલે કાવ્યમાં મધુરતા લાવવા માટે નિયમો અનુસાર કરેલી મેળવાળી રચનાને છંદ કહે છે. છંદના બે પ્રકાર છે. ૧. અક્ષરમેળ છંદ અને ૨. માત્રામેળ છંદ લઘુ અક્ષર એટલે જે વર્ણમાં હ્સ્વ સ્વર હોય તેને લઘુ અક્ષર કહે છે. (લઘુની નિશાની U ) ગુરૂ અક્ષર એટલે  જે વર્ણમાં રહેલા સ્વર દીર્ઘ Read more…

પ્રાર્થનાપોથી

યા કુદેન્દુ તુષાર હાર પ્રેમળ જ્યોતિ તારો મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું અસત્યો માંહેથી ઓ ઈશ્વર ભજીએ તુને જીવન અંજલી થાજો નૈયા ઝુકાવી મેતો હમકો મન કી શક્તિ દેના વંદે દેવી શારદા તું મને ભગવાન એક વરદાન હે કરુણાના કરનારા ધરતીકી શાન હે માં શારદા

અલંકાર

અલંકાર અલંકાર એટલે :- સાહિત્યમાં વાણીને શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. અલંકારના બે પ્રકાર છે. શબ્દાલંકાર અને અર્થાલંકાર ૧) શબ્દાલંકાર :- વાકયમાં કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે શબ્દાલંકાર બને છે. દા.ત. ૨) અર્થાલંકાર :-વાકયમાં કે પંકિતમાં Read more…

આદિ નરસિંહ મહેતા એવોર્ડ

ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ ૧ ૧૯૯૯ રાજેન્દ્ર શાહ  ૨ ૨૦૦૦ મકરંદ દવે  ૩ ૨૦૦૧ નિરંજન ભગત  ૪ ૨૦૦૨ અમૃત ઘાયલ  ૫ ૨૦૦૩ જયંત પાઠક  ૬ ૨૦૦૪  રમેશ પારેખ  ૭ ૨૦૦૫ ચન્દ્રકાન્ત શેઠ  ૮ ૨૦૦૬  રાજેન્દ્ર શુક્લ  ૯ ૨૦૦૭  સુરેશ દલાલ  ૧૦ ૨૦૦૮ ચિનુ મોદી  ૧૧ ૨૦૦૯   ભગવતીકુમાર શર્મા  ૧૨ ૨૦૧૦  Read more…

રણજીતરામ સુવર્ણચંદ્રક

રણજીતરામ સુવર્ણચંદ્રક (ગુજરાતી) ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ સા.સ્વરૂપ ૧ ૧૯૨૮ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી સાહિત્ય   ૨ ૧૯૨૯ ગીજુભાઈ બધેકા બાળ સાહિત્યકાર ૩ ૧૯૩૦ રવિશંકર રાવળ ચિત્રકલા ૪ ૧૯૩૧ વિજયરાય વૈધ સાહિત્ય ૫ ૧૯૩૨ રમણલાલ વસંતલાલ દેસાઈ સાહિત્ય ૬ ૧૯૩૩ રત્નમણીરાય જોટ ઈતિહાસ ૭ ૧૯૩૪ ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર (સુન્દરમ) સાહિત્ય ૮ Read more…

માનવીની ભવાઈ

પુસ્તકનુંનામ   :-    માનવીની ભવાઈ (૧૯૪૭)                 લેખકનુંનામ     :-     પન્નાલાલ પટેલ          સાહિત્ય પ્રકાર  :-    નવલકથા                          માનવીની ભવાઈએ પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા છે.  એમાં, પહેલીવાર તળપદા ગ્રામજીવનની વાસ્તવિકતાનો સાહિત્યિક આલેખ મળે છે. આ નવલકથા મુખ્ય નાયક નાયિકા કાળું અને રાજુ છે. આ ઉપરાંત નાનીયો,માલીડોશી, પરમો પટેલ, કોદર, રણછોડ Read more…

રાજાધિરાજ

પુસ્તકનુંનામ   :-    રાજાધિરાજ                   લેખકનુંનામ     :-     કનૈયાલાલ માણેકલાલ મુનશી            સાહિત્ય પ્રકાર  :-    ઐતિહાસિક નવલકથા                 ‘રાજાધિરાજ’ એ ગુજરાતી નવલકથાકાર કનૈયાલાલ મુનશી નવલકથા છે. જયસિંહદેવનો જૂનાગઢનો વિજય કૃતિનું મુખ્ય વસ્તુ છે. ચાર ખંડમાં વિભક્ત આ નવલકથામાં જયસિંહ સિદ્ધરાજનો સોરઠવિજય અને લાટમાં જાગેલું બંડ એ બે મુખ્ય ઘટનાઓ Read more…

પાટણની પ્રભુતા

પુસ્તકનુંનામ   :-    પાટણની પ્રભુતા                     લેખકનુંનામ     :-     કનૈયાલાલ માણેકલાલ મુનશી            સાહિત્ય પ્રકાર  :-    ઐતિહાસિક નવલકથા              ‘પાટણની પ્રભુતા’ (૧૯૧૬) કનૈયાલાલ માણેકલાલ મુનશીની એ ઐતિહાસિક નવલકથા છે. જેમાં પાટણ શહેર કેન્દ્રસ્થાને છે. ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત કથાવસ્તુ છે. કર્ણદેવ સોલંકીના મૃત્યુસમયે પાટણમાં જૈન શ્રાવકો અને મંડલેશ્વરો વચ્ચે Read more…

‘સરસ્વતીચંદ્ર’

પુસ્તકનુંનામ   :-    ‘સરસ્વતીચંદ્ર’ ભા.૧ થી ૪ (૧૮૮૭)                      લેખકનુંનામ     :-     ગો.મા.ત્રિપાઠી             સાહિત્ય પ્રકાર  :-    મહાનવલકથા ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા- સરસસ્વતીચંદ્ર                આધુનિક ભારતની સૌથી મોટી અને લાંબી નવલકથા સરસ્વતીચંદ્ર ભાગ- ૧,૨,૩,૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧) : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની અમર ઐતિહાસિક મહાનવલકથા છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ મહાનવલકથા Read more…

કરણઘેલો

પુસ્તકનું નામ    :- કરણઘેલો લેખકનુંનામ    :- નંદશંકર તુલજાશંકર મહેતા સાહિત્ય પ્રકાર  :- નવલકથા   ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ નવલકથા- કરણઘેલો               કરણઘેલો એ ઈ.સ. ૧૮૬૬માં લખાયેલ ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા છે. નંદશંકરે આ નવલકથા ૩૦ વર્ષની નાની વયે લખાયેલ છે. કરણઘેલો કઈ રીતે રચાઈ તેનો Read more…