17 Sep 2019 Tuesday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવા વદ ત્રીજ તા. ૧૭/૯/૨૦૧૯ મંગળવાર જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા કેન્દ્ર અને રાજ્ય સરકાર વહીવટી તંત્રને નિર્દેશ, કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બનાવો, જરૂર પડશે તો હું કાશ્મીરની મુલાકાત લઈશ.- ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ અમેરિકાના Read more…

16 Sep 2019 Monday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવા વદ બીજ તા. ૧૬/૯/૨૦૧૯ સોમવાર કેન્દ્ર સરકારે તાજેતરમાં જ મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરી ગુજરાત સરકારે નવા નિયમોનો આજથી ગુજરાતમાં લાગુ થશે. પીયુસી સર્ટી લેવાની મુદત વધારીને 30 સપ્ટેમ્બર તથા HSRP લગાવવાની મુદત 16 ઓક્ટોમ્બર સુધી Read more…

13 Sep 2019 Friday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવા સુદ ચૌદશ તા. ૧૩/૯/૨૦૧૯ શુક્રવાર મોટર વ્હીકલ એક્ટ અતર્ગત પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેર કરેલા આકરા ટ્રાફિક દંડ સામે દેશના તમામ રાજ્યોમાં વ્યાપક વિરોધ. ભાજપ શાસિત રાજ્યો પણ ગુજરાત રાજ્યની જેમ ટ્રાફિક ભંગ બદલ દંડની રકમમાં Read more…

12 Sep 2019 Thursday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવા સુદ ચૌદશ તા. ૧૨/૯/૨૦૧૯ ગુરૂવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મથુરા ખાતે દૂધાળા પશુઓને ગંભીર બીમારીઓથી બચાવવા 13500 કરોડની રસીકરણ યોજનાનો પ્રારંભ કરાવ્યો. બીજી ઓક્ટોમ્બરથી સિંગલયુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા લોકોને અપીલ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સીપાલ Read more…

11 Sep 2019 Wednesday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવા સુદ તેરસ તા. ૧૧/૯/૨૦૧૯ બુધવાર કેન્દ્ર સરકાર દ્વારા વાહન અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ ભારે દંડની જોગવાઈ સામે રાજ્ય સરકારે આંશિક રાહત જાહેર કરી. કેન્દ્રના નવા કાયદાઓનો રાજ્યમાં 16 સપ્ટેમ્બરથી અમલ થશે. ગુજરાત હાઈકોર્ટના નવા ન્યાયમૂર્તિ Read more…

10 Sep 2019 Tuesday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવા સુદ બારસ તા. ૧૦/૯/૨૦૧૯ મંગળવાર ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડીંગ બાદ પાડીને વાંકુ થઇ ગયું છે, તૂટી ગયું નથી. ઈસરો અધિકારીનો દાવો ટૂંકમાં ચંદ્ર પર વિક્રમની તસ્વીર જાહેર કરશે. દેશમાંથી તમામ ગેરકાયદેસર વસાહતીઓને Read more…

9 Sep 2019 Monday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવા સુદ અગિયારસ તા. ૯/૯/૨૦૧૯ સોમવાર ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનું લોકેશન ચંદ્રની સપાટી પર મળી આવતાં વિજ્ઞાનીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે તે ફરી કાર્યરત થશે કે નહિ તે અંગે હજુ પણ અવઢવ છે. ચંદ્રયાન-2 ચંદ્ર પર Read more…